'નચ બલિયે'ના મંચ પર પહોંચ્યા હાઉસફુલ 4ના સિતારાઓ, જુઓ તસવીરો

Updated: 21st October, 2019 15:36 IST | Falguni Lakhani
  • સ્ટાર પ્લસ પર આવતા ડાન્સ શો નચ બલિયેમાં ફિલ્મનું પ્રમોશન કરવા માટે અક્ષય કુમાર પહોંચ્યા.

    સ્ટાર પ્લસ પર આવતા ડાન્સ શો નચ બલિયેમાં ફિલ્મનું પ્રમોશન કરવા માટે અક્ષય કુમાર પહોંચ્યા.

    1/9
  • અભિનેતા બોબી દેઓલ પર નચના મંચ પર પહોંચ્યા.

    અભિનેતા બોબી દેઓલ પર નચના મંચ પર પહોંચ્યા.

    2/9
  • ક્રિતી સેનન કાંઈક આવા અંદાજમાં સેટ પર પહોંચી.  

    ક્રિતી સેનન કાંઈક આવા અંદાજમાં સેટ પર પહોંચી.

     

    3/9
  • પૂજા હેગડે ફિલ્મના પ્રમોશન માટે આવા અવતારમાં પહોંચી હતી.

    પૂજા હેગડે ફિલ્મના પ્રમોશન માટે આવા અવતારમાં પહોંચી હતી.

    4/9
  • રેડ સારીમાં કૃતિ સેનન ગજબ લાગી રહી હતી.

    રેડ સારીમાં કૃતિ સેનન ગજબ લાગી રહી હતી.

    5/9
  • કૃતિનો આ ટ્રેડિશનલ લૂક સૌ કોઈને પસંદ આવ્યો હતો.

    કૃતિનો આ ટ્રેડિશનલ લૂક સૌ કોઈને પસંદ આવ્યો હતો.

    6/9
  • કૃતિ ખરબંદા પણ વ્હાઈટ બેઝ્ડ લહેંગામાં જોવા મળી.

    કૃતિ ખરબંદા પણ વ્હાઈટ બેઝ્ડ લહેંગામાં જોવા મળી.

    7/9
  • અક્ષય કુમાર પણ એથનિક વેરમાં જોવા મળ્યા.

    અક્ષય કુમાર પણ એથનિક વેરમાં જોવા મળ્યા.

    8/9
  • રેડ સાડીમાં કૃતિએ ત્યાં હાજર સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું.

    રેડ સાડીમાં કૃતિએ ત્યાં હાજર સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું.

    9/9
  • loading...

ફોટોઝ વિશે

કૉમેડી ફિલ્મ હાઉસફુલ 4 રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે ફિલ્મના સિતારાઓ તેના પ્રમોશનમાં કોઈ કસર નથી છોડી રહ્યા. ફિલ્મની સ્ટારકાસ્ટ પ્રમોશન માટે નચ બલિયેમાં પણ પહોંચી જુઓ તસવીરો..

તસવીર સૌજન્યઃ યોગેન શાહ

First Published: 21st October, 2019 15:29 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK