હોમી અડાજણિયાઃ ગુજરાતી મૂળના આ ફિલ્મમેકર ખરા અર્થમાં છે મોજીલા પારસી બાવા

Published: Apr 15, 2019, 16:15 IST | Falguni Lakhani
 • 2006માં બીઈંગ સાયરસ જેવી ઑફ બિટ ફિલ્મથી પોતાની કારકીર્દિની શરૂઆત કરનાર હોમી અડાજણિયાના ગુજરાતી મૂળના પારસી છે. પોતાના વર્તન અને જીવન જીવવાની પદ્ધતિને જોતા કોઈ પણ કહી શકે કે તેઓ પાક્કા પારસી છે.

  2006માં બીઈંગ સાયરસ જેવી ઑફ બિટ ફિલ્મથી પોતાની કારકીર્દિની શરૂઆત કરનાર હોમી અડાજણિયાના ગુજરાતી મૂળના પારસી છે. પોતાના વર્તન અને જીવન જીવવાની પદ્ધતિને જોતા કોઈ પણ કહી શકે કે તેઓ પાક્કા પારસી છે.

  1/11
 • બીઈંગ સાયરસના છ વર્ષ બાદ 2012માં આવી કોકટેઈલ. આ ફિલ્મને લોકોએ ખૂબ જ પસંદ કરી અને હોમી એક જાણીતું નામ બની ગયા.

  બીઈંગ સાયરસના છ વર્ષ બાદ 2012માં આવી કોકટેઈલ. આ ફિલ્મને લોકોએ ખૂબ જ પસંદ કરી અને હોમી એક જાણીતું નામ બની ગયા.

  2/11
 • કોકટેઈલ બાદ હોમીની વધુ એક ફિલ્મ આવી ફાઈન્ડિંગ ફેની. જેમાં નસીરુદ્દીન શાહ, કલ્કી કોચલીન જેવા કલાકારો હતા. હાલ હોમી ઈરફાન ખાન સ્ટારર ફિલ્મ અંગ્રેજી મીડિયમ પર કામ કરી રહ્યા છે.

  કોકટેઈલ બાદ હોમીની વધુ એક ફિલ્મ આવી ફાઈન્ડિંગ ફેની. જેમાં નસીરુદ્દીન શાહ, કલ્કી કોચલીન જેવા કલાકારો હતા. હાલ હોમી ઈરફાન ખાન સ્ટારર ફિલ્મ અંગ્રેજી મીડિયમ પર કામ કરી રહ્યા છે.

  3/11
 • હોમી અડાજણિયાની પર્સનલ લાઈફ ઉતાર-ચડાવથી ભરપૂર રહી છે. તેમનું સપનું હતું ડાયરેક્ટર બનવાનું પરંતુ તેઓ પોતે એક સમયે આ સપનાને ભૂલી ગયા હતા. અને ત્યાર બાદ તેમના જીવનમાં અનેક વળાંકો આવ્યા અને તેમનું સપનું પૂર્ણ થયું.

  હોમી અડાજણિયાની પર્સનલ લાઈફ ઉતાર-ચડાવથી ભરપૂર રહી છે. તેમનું સપનું હતું ડાયરેક્ટર બનવાનું પરંતુ તેઓ પોતે એક સમયે આ સપનાને ભૂલી ગયા હતા. અને ત્યાર બાદ તેમના જીવનમાં અનેક વળાંકો આવ્યા અને તેમનું સપનું પૂર્ણ થયું.

  4/11
 • હોમી અડાજણિયાના પરિવારની વાત કરીએ તો આ પારસી બાવાએ ફેશન સ્ટાઈલિસ્ટ અનાઈતા શ્રોફ સાથે લગ્ન કર્યા છે. તેમને બે દીકરા છે.

  હોમી અડાજણિયાના પરિવારની વાત કરીએ તો આ પારસી બાવાએ ફેશન સ્ટાઈલિસ્ટ અનાઈતા શ્રોફ સાથે લગ્ન કર્યા છે. તેમને બે દીકરા છે.

  5/11
 • ડાયરેક્ટર હોવાની સાથે સાથે હોમી રાઈટર અને સ્કૂબા ડાઈવર પણ છે. ઈન્ડસ્ટ્રીમાં નહોતા ત્યારે તેઓ સ્કૂબા ડાઈવિંગ શીખવતા હતા.

  ડાયરેક્ટર હોવાની સાથે સાથે હોમી રાઈટર અને સ્કૂબા ડાઈવર પણ છે. ઈન્ડસ્ટ્રીમાં નહોતા ત્યારે તેઓ સ્કૂબા ડાઈવિંગ શીખવતા હતા.

  6/11
 • હોમી અડાજણિયાએ પોતાના જીવનનો એક દાયકો ફરવામાં જ વિતાવ્યો છે. જેમાં તેમની સાથે અનેક ઘટનાઓ બની. તેમને અલ્બેનિયામાં શરણાર્થીઓએ ઠગી લીધા હતા. તો નેપાળમાંથી તેમને ડીપોર્ટ કરવામાં આવ્યા હતા.

  હોમી અડાજણિયાએ પોતાના જીવનનો એક દાયકો ફરવામાં જ વિતાવ્યો છે. જેમાં તેમની સાથે અનેક ઘટનાઓ બની. તેમને અલ્બેનિયામાં શરણાર્થીઓએ ઠગી લીધા હતા. તો નેપાળમાંથી તેમને ડીપોર્ટ કરવામાં આવ્યા હતા.

  7/11
 • પ્રોડ્યૂસર દિનેશ વિજનને હોમી પોતાના ખાસ મિત્ર માને છે. દિનેશ વિજને જ હોમીને કોકટેઈલની ઑફર કરી હતી.

  પ્રોડ્યૂસર દિનેશ વિજનને હોમી પોતાના ખાસ મિત્ર માને છે. દિનેશ વિજને જ હોમીને કોકટેઈલની ઑફર કરી હતી.

  8/11
 • બીઈંગ સાયરસ પણ દિનેશ વિજને જ પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મ ક્રિટિક્સને પસંદ આવી હતી. ફિલ્મમાં હોમીના કામથી ઈમ્પ્રેસ થઈને જ દિનેશે તેમને કોકટેઈલ માટે બોલાવ્યા હતા.

  બીઈંગ સાયરસ પણ દિનેશ વિજને જ પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મ ક્રિટિક્સને પસંદ આવી હતી. ફિલ્મમાં હોમીના કામથી ઈમ્પ્રેસ થઈને જ દિનેશે તેમને કોકટેઈલ માટે બોલાવ્યા હતા.

  9/11
 • હોમી અડાજણિયાની સેન્સ ઑફ હ્યુમર પણ ખૂબ જ સારી છે. સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટ આ વાતની ગવાહી આપે છે.

  હોમી અડાજણિયાની સેન્સ ઑફ હ્યુમર પણ ખૂબ જ સારી છે. સોશિયલ મીડિયા પર તેમની પોસ્ટ આ વાતની ગવાહી આપે છે.

  10/11
 • હોમીની લાઈફ સ્ટાઈલ એકદમ મોજીલી છે. તેઓ સમય મળ્યો ફરતા રહે છે, પરિવાર સાથે સમય વિતાવતા રહે છે અને સ્કૂબા ડાઈવિંગ કરતા રહે છે. અને એટલે જ તેઓ છે એક મસ્ત મજ્જાના પાક્કા પારસી.

  હોમીની લાઈફ સ્ટાઈલ એકદમ મોજીલી છે. તેઓ સમય મળ્યો ફરતા રહે છે, પરિવાર સાથે સમય વિતાવતા રહે છે અને સ્કૂબા ડાઈવિંગ કરતા રહે છે. અને એટલે જ તેઓ છે એક મસ્ત મજ્જાના પાક્કા પારસી.

  11/11
 • loading...

ફોટોઝ વિશે

ઈરફાન ખાનની આગામી ફિલ્મ અંગ્રેજી મીડિયમની ચારે કોર ચર્ચાઓ છે. પરંતુ શું તમને ખબર છે આ ફિલ્મને એક ગુજરાતી ડાયરેક્ટર ડાયરેક્ટ કરી રહ્યા છે. જી હાં, હોમી અડાજણિયા આ ફિલ્મને ડાયરેક્ટ કરી રહ્યા છે. બહુ ઓછા લોકો જાણે છે કે હોમીનું ગુજરાતી કનેક્શન શું છે.
(તસવીર સૌજન્યઃ હોમી અડાજણિયા ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK