Holi 2020: બૉલીવુડના સિતારાઓએ આ રીતે ઉજવી હોળી...

Updated: Mar 23, 2020, 14:55 IST | Rachana Joshi
  • સોશ્યલ મીડિયા સેન્સેશન તરીકે ઓળખાતો તૈમૂર મમ્મી કરીના કપૂર અને પપ્પા સૈફ સાથે પરામાં જોવા મળ્યો હતો. કરીનાએ સફેદ સલવાર-કમીઝ પહેર્યું હતું. જ્યારે તૈમૂર અને સૈફએ સફેદ લેંગા-ઝભ્ભામાં ટ્વિનીંગ કર્યું હતું. (તસવીર : યોગેન શાહ)

    સોશ્યલ મીડિયા સેન્સેશન તરીકે ઓળખાતો તૈમૂર મમ્મી કરીના કપૂર અને પપ્પા સૈફ સાથે પરામાં જોવા મળ્યો હતો. કરીનાએ સફેદ સલવાર-કમીઝ પહેર્યું હતું. જ્યારે તૈમૂર અને સૈફએ સફેદ લેંગા-ઝભ્ભામાં ટ્વિનીંગ કર્યું હતું.
    (તસવીર : યોગેન શાહ)

    1/9
  • અભિનેત્રી સફેદ લહેંગા-ચોલીમાં ઝૂમની હોળી પાર્ટીમાં જોવા મળી હતી. (તસવીર : વિરલ ભાયાણી)

    અભિનેત્રી સફેદ લહેંગા-ચોલીમાં ઝૂમની હોળી પાર્ટીમાં જોવા મળી હતી.

    (તસવીર : વિરલ ભાયાણી)

    2/9
  • વરુણ ધવને જુહુમાં આવેલા આરતી શેટ્ટી બંગલોઝમાં હોળી ઉજવી હતી. (તસવીર : યોગેન શાહ)

    વરુણ ધવને જુહુમાં આવેલા આરતી શેટ્ટી બંગલોઝમાં હોળી ઉજવી હતી.
    (તસવીર : યોગેન શાહ)

    3/9
  • વરુણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ પણ વરુણ સાથે આરતી શેટ્ટી બંગલોઝમાં હોળીની ઉજવણી કરવા આવી હતી. (તસવીર : યોગેન શાહ)

    વરુણ ધવનની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ પણ વરુણ સાથે આરતી શેટ્ટી બંગલોઝમાં હોળીની ઉજવણી કરવા આવી હતી.
    (તસવીર : યોગેન શાહ)

    4/9
  • સની લીઓનીએ આખા પરિવાર સાથે હોળીની ઉજવણી કરી હતી.

    સની લીઓનીએ આખા પરિવાર સાથે હોળીની ઉજવણી કરી હતી.

    5/9
  • સની લીઓની પતિ ડેનિયલ સાથે ખૂબ મસ્તી કરતી જોવા મળી હતી અને રંગેચંગે હોળી ઉજવી હતી. 

    સની લીઓની પતિ ડેનિયલ સાથે ખૂબ મસ્તી કરતી જોવા મળી હતી અને રંગેચંગે હોળી ઉજવી હતી. 

    6/9
  • ઝૂમની હોળી પાર્ટીમાં સોનલ ચૌહાણ બહેન હિમાની ચૌહાણ સાથે આવી હતી. સોનલ પટિયાલા ડ્રેસમાં બહુ સુંદર લાગતી હતી. (તસવીર : યોગેન શાહ)

    ઝૂમની હોળી પાર્ટીમાં સોનલ ચૌહાણ બહેન હિમાની ચૌહાણ સાથે આવી હતી. સોનલ પટિયાલા ડ્રેસમાં બહુ સુંદર લાગતી હતી.
    (તસવીર : યોગેન શાહ)

    7/9
  • કેજીએફ ફેમ નવીન કુમાર ગોવડા ઉર્ફ યશ પણ જુહુમાં આવેલા આરતી શેટ્ટી બંગલોઝમાં જોવા મળ્યો હતો. (તસવીર : યોગેન શાહ)

    કેજીએફ ફેમ નવીન કુમાર ગોવડા ઉર્ફ યશ પણ જુહુમાં આવેલા આરતી શેટ્ટી બંગલોઝમાં જોવા મળ્યો હતો.
    (તસવીર : યોગેન શાહ)

    8/9
  • જુહુના આરતી શેટ્ટી બંગલોઝમાં યોજાયેલી પાર્ટીમાં અનેક સેલીબ્રિટી આવ્યા હતા. પુનમ પાંડે પણ અહી હોળી ઉજવવા આવી હતી. (તસવીર : યોગેન શાહ)

    જુહુના આરતી શેટ્ટી બંગલોઝમાં યોજાયેલી પાર્ટીમાં અનેક સેલીબ્રિટી આવ્યા હતા. પુનમ પાંડે પણ અહી હોળી ઉજવવા આવી હતી.

    (તસવીર : યોગેન શાહ)

    9/9
  • loading...

ફોટોઝ વિશે

રંગોના આ તહેવાર હોળીને સામાન્ય રીતે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે ઊજવતાં હોય છે. બૉલીવુડ સેલિબ્રિટીઓ પણ દર વર્ષે પરિવાર અને મિત્રો સાથે હોળી સેલીબ્રેટ કરતાં હોય છે. જોકે, દર વર્ષ કરતાં આ વર્ષે બૉલીવુડની હોળી થોડીક ફિક્કી રહી હતી. પણ બૉલીવુડ સ્ટાર જુદા જુદા સ્થળે હોળીની ઉજવણી કરતાં જોવા મળ્યા હતા. ચાલો જોઇયે કયા સેલિબ્રિટીએ ક્યાં અને કોની સાથે ઉજવી હોળી...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK