Hiren Doshi: જેમણે ગુજરાતી વેબ-સિરીઝને આપી નવી દિશા, જુઓ એમની સફર

Updated: Jul 31, 2020, 21:40 IST | Sheetal Patel
  • હિરેન દોશીએ વેબસિરીઝ બનાવવાની સૌ પ્રથમ શરૂઆત “બસ ચા સુધી”થી કરી હતી. જે દર્શકોને ખૂબ પસંદ પડી અને ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ ફરીને નથી જોયું. 

    હિરેન દોશીએ વેબસિરીઝ બનાવવાની સૌ પ્રથમ શરૂઆત “બસ ચા સુધી”થી કરી હતી. જે દર્શકોને ખૂબ પસંદ પડી અને ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ ફરીને નથી જોયું. 

    1/15
  • અત્યાર સુધીમાં તેમણે “બસ ચા સુધીની” ત્રણ સિઝન બનાવી છે. અને સિઝન 4 પર પણ કામ ચાલી રહ્યું છે. 

    અત્યાર સુધીમાં તેમણે “બસ ચા સુધીની” ત્રણ સિઝન બનાવી છે. અને સિઝન 4 પર પણ કામ ચાલી રહ્યું છે. 

    2/15
  • આ ઉપરાંત તેમણે “આવું ય થાય” વેબસિરીઝ પણ હિરેન દોશી દ્વારા બનાવામાં આવી છે. 

    આ ઉપરાંત તેમણે “આવું ય થાય” વેબસિરીઝ પણ હિરેન દોશી દ્વારા બનાવામાં આવી છે. 

    3/15
  • હાલમાં તેમણે "પ્રેમ પૂજા" પણ વેબસિરિઝ બનાવી છે. 

    હાલમાં તેમણે "પ્રેમ પૂજા" પણ વેબસિરિઝ બનાવી છે. 

    4/15
  • હિરેન દોશીએ અત્યારે ગુજરાતી વેબસિરીઝનો એક નવતર પ્રયોગ કર્યો છે. પ્રયોગ શબ્દ એટલા માટે વાપર્યો છે. કારણ કે આ હજુ શરૂઆતનો તબક્કો છે. છતાં પણ હિરેન દોશીએ છેલ્લા બે વર્ષમાં ગુજરાતી વેબસિરીઝની દુનિયામાં હરણફાળ ભરી છે. અને દર્શકો દ્વારા પણ તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

    હિરેન દોશીએ અત્યારે ગુજરાતી વેબસિરીઝનો એક નવતર પ્રયોગ કર્યો છે. પ્રયોગ શબ્દ એટલા માટે વાપર્યો છે. કારણ કે આ હજુ શરૂઆતનો તબક્કો છે. છતાં પણ હિરેન દોશીએ છેલ્લા બે વર્ષમાં ગુજરાતી વેબસિરીઝની દુનિયામાં હરણફાળ ભરી છે. અને દર્શકો દ્વારા પણ તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

    5/15
  • ઘણાં નવા વિષયો પર પણ કન્ટેન્ટ બનાવવાનું હાલ આસ્થા પ્રોડ્કશન કામ કરી રહ્યું છે.

    ઘણાં નવા વિષયો પર પણ કન્ટેન્ટ બનાવવાનું હાલ આસ્થા પ્રોડ્કશન કામ કરી રહ્યું છે.

    6/15
  • હિરેન દોશીનું કહેવું છે કે વેબસિરીઝનો કન્ટેનટ સારો હોવું જરૂરી છે. અને વાર્તાથી લઈને એક્ટિંગ સુધીના દરેક પાસા સબળ હોય તો જ દર્શકોને પસંદ પડે. 

    હિરેન દોશીનું કહેવું છે કે વેબસિરીઝનો કન્ટેનટ સારો હોવું જરૂરી છે. અને વાર્તાથી લઈને એક્ટિંગ સુધીના દરેક પાસા સબળ હોય તો જ દર્શકોને પસંદ પડે. 

    7/15
  • વધુમાં હિરેન દોશી વાતચીત કરતાં જણાવે છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ જ સૌથી મોટો હીરો છે. અને હવે આ પ્રકાર ની વાત નું ધ્યાન રાખી ને કેટલા મેકર્સ કામ કરી રહ્યા છે.

    વધુમાં હિરેન દોશી વાતચીત કરતાં જણાવે છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર કન્ટેન્ટ જ સૌથી મોટો હીરો છે. અને હવે આ પ્રકાર ની વાત નું ધ્યાન રાખી ને કેટલા મેકર્સ કામ કરી રહ્યા છે.

    8/15
  • હિરેન દોશીએ ઘણાં ક્ષેત્રમાં વેપાર કર્યા બાદ આખરે ફિલ્મક્ષેત્રે ઝંપલાવ્યું કારણ કે તેમને પહેલેથી જ આ ક્ષેત્રમાં ઊંડો રસ હતો. 

    હિરેન દોશીએ ઘણાં ક્ષેત્રમાં વેપાર કર્યા બાદ આખરે ફિલ્મક્ષેત્રે ઝંપલાવ્યું કારણ કે તેમને પહેલેથી જ આ ક્ષેત્રમાં ઊંડો રસ હતો. 

    9/15
  • ત્યારબાદ તેમની એક વખત મ્યુઝિક ડિરેક્ટર રાહુલ રમેશ સાથે મુલાકાત થઈ અને તેમની સાથે એક વિડીયો સોંગ બનાવ્યું. અને આ સોંગની સાથે જ આસ્થા પ્રોડ્કશનની શરૂઆત કરી અને ત્યારબાદ હિરેન દોશીએ ક્યારેય પાછું વળીને નથી જોયું.

    ત્યારબાદ તેમની એક વખત મ્યુઝિક ડિરેક્ટર રાહુલ રમેશ સાથે મુલાકાત થઈ અને તેમની સાથે એક વિડીયો સોંગ બનાવ્યું. અને આ સોંગની સાથે જ આસ્થા પ્રોડ્કશનની શરૂઆત કરી અને ત્યારબાદ હિરેન દોશીએ ક્યારેય પાછું વળીને નથી જોયું.

    10/15
  • હાલ આસ્થા પ્રોડકશન ઘણાં બધા પ્રોજેકટ પર કામ કરી રહ્યું છે. 

    હાલ આસ્થા પ્રોડકશન ઘણાં બધા પ્રોજેકટ પર કામ કરી રહ્યું છે. 

    11/15
  • ગુજરાતી વેબસિરીઝની દુનિયામાં એક નવી હરણફાળ ભરી રહ્યું છે.

    ગુજરાતી વેબસિરીઝની દુનિયામાં એક નવી હરણફાળ ભરી રહ્યું છે.

    12/15
  • આવનારા સમયમાં હિરેન દોશી એક થ્રિલર સસ્પેન્સ વેબસિરીઝ પણ લઈને આવી રહ્યાં છે. અને તેમનું માનવું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આવા કન્ટેન્ટની જરૂર છે. કારણ કે આજ સુધી આવા કન્ટેન્ટ પર ખૂબ ઓછી ફિલ્મો બની છે. અને કોઈ મેકર્સ આવા કન્ટેન્ટ બનાવવાનું સાહસ પણ નથી કરતું. 

    આવનારા સમયમાં હિરેન દોશી એક થ્રિલર સસ્પેન્સ વેબસિરીઝ પણ લઈને આવી રહ્યાં છે. અને તેમનું માનવું છે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આવા કન્ટેન્ટની જરૂર છે. કારણ કે આજ સુધી આવા કન્ટેન્ટ પર ખૂબ ઓછી ફિલ્મો બની છે. અને કોઈ મેકર્સ આવા કન્ટેન્ટ બનાવવાનું સાહસ પણ નથી કરતું. 

    13/15
  • ભવિષ્યમાં તે પ્રતિક ગાંધી અને રાહુલ ભોલે સાથે કામ કરવાની ઈચ્છા ધરાવે છે. 

    ભવિષ્યમાં તે પ્રતિક ગાંધી અને રાહુલ ભોલે સાથે કામ કરવાની ઈચ્છા ધરાવે છે. 

    14/15
  • લાગણીને ડિજિટલ પ્લેટફોર્મ પર સફળ સાબિત કરવામાં હિરેન દોશી સવાયા છે. અને એકમાત્ર એવા ડિરેક્ટર છે. જે ગુજરાતી વેબસિરિઝ બનાવવામાં ખાસ્સા સફળ રહ્યાં છે.

    લાગણીને ડિજિટલ પ્લેટફોર્મ પર સફળ સાબિત કરવામાં હિરેન દોશી સવાયા છે. અને એકમાત્ર એવા ડિરેક્ટર છે. જે ગુજરાતી વેબસિરિઝ બનાવવામાં ખાસ્સા સફળ રહ્યાં છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

હાલ ડિજિટલનો જમાનો છે. અને લોકો વધુને વધુ ડિજિટલ પ્લેટફોર્મ બાજુ વળી રહ્યાં છે. ત્યારે એન્ટરટેઇનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પણ ઘણા ફેરફારો જોવા મળી રહ્યાં છે. દર્શકો આજકાલ OTT પ્લેટફોર્મ અને યૂ-ટ્યુબમાં કન્ટેન્ટ જોવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. વેબસિરીઝનું ચલણ દિવસેને દિવસે વધતું જાય છે. હવે ગુજરાતીમાં પણ ઘણાં મેકરો વેબસિરીઝ બનાવી રહ્યાં છે. પરંતુ જૂજ ડિરેક્ટરો અને પ્રોડયુસરો જ સફળ રહ્યાં છે. એવા જ એક સફળ ડિરેક્ટર અને પ્રોડયુસર છે હિરેન દોશી! જેમણે ગુજરાતી ઈન્ડસ્ટ્રીને ઘણી સારી સારી વેબસિરીઝ આપી છે.

(તસવીર સૌજન્ય - Aastha Productions Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK