ચાલો યાદ કરીએ 90ના દાયકાની એ હિરોઈનોને..

Published: Jun 30, 2019, 14:57 IST | Falguni Lakhani
 • કરિશ્મા કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દંતકથા સમાન કપૂર ખાનદાનનો વારસો કરિશ્મા કપૂરે આગળ વધાર્યો હતો. કરિશ્માએ પ્રેમ કેદીથી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી. અને તે બાદ તેણે પાછું વળીને નથી જોયું. ખાસ કરીને ગોવિંદા સાથેની તેવી ફિલ્મો સુપરહિટ રહી હતી. કરિશ્મા લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. પણ થોડા સમયમાં તે વેબ સીરિઝમાં જોવા મળશે.

  કરિશ્મા કપૂર
  ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દંતકથા સમાન કપૂર ખાનદાનનો વારસો કરિશ્મા કપૂરે આગળ વધાર્યો હતો. કરિશ્માએ પ્રેમ કેદીથી પોતાની કરિઅરની શરૂઆત કરી હતી. અને તે બાદ તેણે પાછું વળીને નથી જોયું. ખાસ કરીને ગોવિંદા સાથેની તેવી ફિલ્મો સુપરહિટ રહી હતી. કરિશ્મા લાંબા સમયથી મોટા પડદાથી દૂર છે. પણ થોડા સમયમાં તે વેબ સીરિઝમાં જોવા મળશે.

  1/10
 • માધુરી દીક્ષિત બોલીવુડની ડાન્સિંગ દિવા એટલે માધુરી. તેજાબથી પોતાની કારકીર્દિની શરૂઆત કરી હતી. પોતાના નૃત્ય અને હાવભાવથી માધુરીએ લોકોના દિલ જીતી લીધા અને ધક ધક ગર્લ તરીકે જાણીતી બની. હાલ તે નાના પડદે ડાન્સ રિઆલિટી શોમાં જોવા મળે છે.

  માધુરી દીક્ષિત
  બોલીવુડની ડાન્સિંગ દિવા એટલે માધુરી. તેજાબથી પોતાની કારકીર્દિની શરૂઆત કરી હતી. પોતાના નૃત્ય અને હાવભાવથી માધુરીએ લોકોના દિલ જીતી લીધા અને ધક ધક ગર્લ તરીકે જાણીતી બની. હાલ તે નાના પડદે ડાન્સ રિઆલિટી શોમાં જોવા મળે છે.

  2/10
 • જુહી ચાવલા પંજાબી પિતા અને ગુજરાતી માતાની આ દીકરી ઈન્ડસ્ટ્રીની સ્વીટેસ્ટ એક્સ્ટ્રેસમાંથી એક છે. ઈશ્ક, ડર, કયામત સે કયામત તક જેવી ફિલ્મોમાં જુહીએ પોતાના અભિનયનો જલવો બતાવ્યો હતો. હાલ તે પોતાના પરિવારમાં વ્યસ્ત છે. ક્યારેક તેઓ નાના કે મોટા પડદે દેખાતા રહે છે.

  જુહી ચાવલા
  પંજાબી પિતા અને ગુજરાતી માતાની આ દીકરી ઈન્ડસ્ટ્રીની સ્વીટેસ્ટ એક્સ્ટ્રેસમાંથી એક છે. ઈશ્ક, ડર, કયામત સે કયામત તક જેવી ફિલ્મોમાં જુહીએ પોતાના અભિનયનો જલવો બતાવ્યો હતો. હાલ તે પોતાના પરિવારમાં વ્યસ્ત છે. ક્યારેક તેઓ નાના કે મોટા પડદે દેખાતા રહે છે.

  3/10
 • કાજોલ કુછ કુછ હોતા હૈ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને ઈશ્કથી ફના અને માય નેમ ઈઝ ખાન સુધી. કાજોલે અનેકવિધ ભૂમિકાઓ ભજવી છે અને તમામને ન્યાય આપ્યો છે. છેલ્લે કાજોલ ફિલ્મ હેલિકોપ્ટર ઈલામાં જોવા મલ્યા હતા.

  કાજોલ
  કુછ કુછ હોતા હૈ, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને ઈશ્કથી ફના અને માય નેમ ઈઝ ખાન સુધી. કાજોલે અનેકવિધ ભૂમિકાઓ ભજવી છે અને તમામને ન્યાય આપ્યો છે. છેલ્લે કાજોલ ફિલ્મ હેલિકોપ્ટર ઈલામાં જોવા મલ્યા હતા.

  4/10
 • શ્રીદેવી મિ. ઈન્ડિયા ફેમ આ અભિનેત્રીને કોણ ભૂલી શકે? ગયા વર્ષે જ્યારે તેમનું અવસાન થયું ત્યારે ચાહકો આઘાતમાં સરી પડ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ મોમ હતી.

  શ્રીદેવી
  મિ. ઈન્ડિયા ફેમ આ અભિનેત્રીને કોણ ભૂલી શકે? ગયા વર્ષે જ્યારે તેમનું અવસાન થયું ત્યારે ચાહકો આઘાતમાં સરી પડ્યા હતા. તેમની છેલ્લી ફિલ્મ મોમ હતી.

  5/10
 • રવીના ટંડન રવીના ટંડને મીઠીભાઈ કૉલજનો પોતાના અભ્યાસ ક્રમ છોડીને મોડેલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ત્યાંથી તેઓ ફિલ્મોમા આવી ગયા અને પછી જે થયું તે ઈતિહાસ છે.

  રવીના ટંડન
  રવીના ટંડને મીઠીભાઈ કૉલજનો પોતાના અભ્યાસ ક્રમ છોડીને મોડેલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ત્યાંથી તેઓ ફિલ્મોમા આવી ગયા અને પછી જે થયું તે ઈતિહાસ છે.

  6/10
 • તબુ ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક એટલે તબુ. તેઓ આજે પણ મોટા પડદા પર એટલા જ એક્ટિવ છે અને સશક્ત ભૂમિકાઓ ભજવે છે.

  તબુ
  ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ટેલેન્ટેડ એક્ટ્રેસમાંથી એક એટલે તબુ. તેઓ આજે પણ મોટા પડદા પર એટલા જ એક્ટિવ છે અને સશક્ત ભૂમિકાઓ ભજવે છે.

  7/10
 • મનિષા કોઈરાલા આ નેપાળી અભિનેત્રીએ પોતાની સરળતા અને અભિનયથી લોકોને દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. તેમને કેન્સર થયું હતું પરંતુ મનિષાએ તેની સામે લડત આપી અને બોલીવુડમાં પાછા ફર્યા. મનિષા છેલ્લે ફિલ્મ સંજુમાં જોવા મળ્યા હતા.

  મનિષા કોઈરાલા
  આ નેપાળી અભિનેત્રીએ પોતાની સરળતા અને અભિનયથી લોકોને દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. તેમને કેન્સર થયું હતું પરંતુ મનિષાએ તેની સામે લડત આપી અને બોલીવુડમાં પાછા ફર્યા. મનિષા છેલ્લે ફિલ્મ સંજુમાં જોવા મળ્યા હતા.

  8/10
 • ઉર્મિલા માતોંડકર બોલીવુડની આ સુંદરી હવે તો રાજકારણી બની ગઈ છે. લોકસભા ચૂંટણીમાં તેણે મુંબઈથી ઉમેદવારી પણ કરી હતી પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે લોકોને માટે ઉર્મિલા હજુ પણ તેમની માનીતિ હીરોઈન છે જ.

  ઉર્મિલા માતોંડકર
  બોલીવુડની આ સુંદરી હવે તો રાજકારણી બની ગઈ છે. લોકસભા ચૂંટણીમાં તેણે મુંબઈથી ઉમેદવારી પણ કરી હતી પણ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે લોકોને માટે ઉર્મિલા હજુ પણ તેમની માનીતિ હીરોઈન છે જ.

  9/10
 • મહિમા ચૌધરી પરદેશની ગોર્જિયસ અભિનેત્રી મહિમા ચૌધરી હવે તો ઘણા અલગ દેખાય છે. તે થોડી બોલીવુડ ફિલ્મો કર્યા બાદ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગયા હતા. પરંતુ ચાહકોના દિલમાં તે આજે પણ છે.

  મહિમા ચૌધરી
  પરદેશની ગોર્જિયસ અભિનેત્રી મહિમા ચૌધરી હવે તો ઘણા અલગ દેખાય છે. તે થોડી બોલીવુડ ફિલ્મો કર્યા બાદ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગયા હતા. પરંતુ ચાહકોના દિલમાં તે આજે પણ છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

1990નો દાયકો બોલીવુડ માટે સુવર્ણ સમય હતો. માધુરી, કરિશ્મા, ઉર્મિલા, કાજોલ જેવી ટેલેન્ટેડ અભિનેત્રીઓ એ સમયે મોટા પડદા પર રાજ કરતી હતી. ચાલો આજે ફરી 90ના દાયકાની એ હિરોઈનોને યાદ કરીએ..

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK