Tabu: આ એક્ટરના લીધે અત્યાર સુધી કુંવારી છે તબુ, જુઓ તસવીરો

Updated: 5th November, 2020 07:57 IST | Sheetal Patel
  • બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ તબુ આજે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. તબુનો જન્મ 4 નવેમ્બર 1971ના રોજ હૈદરાબાદના મુસ્લિમ પરિવારમાં થયો છે.

    બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ તબુ આજે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. તબુનો જન્મ 4 નવેમ્બર 1971ના રોજ હૈદરાબાદના મુસ્લિમ પરિવારમાં થયો છે.

    1/20
  • તબુનું અસલી નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે.

    તબુનું અસલી નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી છે.

    2/20
  • એક ઈન્ટરવ્યૂ દરમિયાન તબુને અજય દેવગન અને એમની કેમિસ્ટ્રી વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે એણે કહ્યું હતું કે આજ સુધી અજયના લીધે તે સિંગલ છે.

    એક ઈન્ટરવ્યૂ દરમિયાન તબુને અજય દેવગન અને એમની કેમિસ્ટ્રી વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે એણે કહ્યું હતું કે આજ સુધી અજયના લીધે તે સિંગલ છે.

    3/20
  • 1980થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગલું ભરનારી તબુએ તેની અત્યાર સુધીના કરિયરમાં વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા હતા અને લોકપ્રિય બન્યા હતા.

    1980થી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગલું ભરનારી તબુએ તેની અત્યાર સુધીના કરિયરમાં વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યા હતા અને લોકપ્રિય બન્યા હતા.

    4/20
  • ફિલ્મી બેકગ્રાઉન્ડ રહેવાના કારણે તબુનું વલણ બાળપણથી જ ફિલ્મો તરફ જ રહ્યું.

    ફિલ્મી બેકગ્રાઉન્ડ રહેવાના કારણે તબુનું વલણ બાળપણથી જ ફિલ્મો તરફ જ રહ્યું.

    5/20
  • આ જ કારણ હતું કે તુબએ ખૂબ જ નાની ઉંમરે ફિલ્મોમાં એન્ટ્રી લીધી હતી. 

    આ જ કારણ હતું કે તુબએ ખૂબ જ નાની ઉંમરે ફિલ્મોમાં એન્ટ્રી લીધી હતી. 

    6/20
  • તબુ ઘણી નાની હતી ત્યારે જ તબુના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા.

    તબુ ઘણી નાની હતી ત્યારે જ તબુના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા.

    7/20
  • તબુના કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 1982માં ફિલ્મ બાઝારથી પોતાના અભિનય કારર્કિદીની શરૂઆત કરી હતી, જેમાં તેણે અભિનેતા દેવ આનંદની પુત્રીનો રોલ ભજવ્યો હતો.

    તબુના કરિયરની વાત કરીએ તો તેણે વર્ષ 1982માં ફિલ્મ બાઝારથી પોતાના અભિનય કારર્કિદીની શરૂઆત કરી હતી, જેમાં તેણે અભિનેતા દેવ આનંદની પુત્રીનો રોલ ભજવ્યો હતો.

    8/20
  • એક અભિનેત્રી તરીકે, તેણે સૌ પ્રથમ 1991માં રજૂ થયેલી તેલુગુ ફિલ્મ કુલી નંબર 1 માં એક્ટર વેંકટેશની વિરુદ્ધ અભિનય કર્યો હતો.

    એક અભિનેત્રી તરીકે, તેણે સૌ પ્રથમ 1991માં રજૂ થયેલી તેલુગુ ફિલ્મ કુલી નંબર 1 માં એક્ટર વેંકટેશની વિરુદ્ધ અભિનય કર્યો હતો.

    9/20
  • વર્ષ 1987માં પ્રોડ્યૂસર બૉની કપૂરે બે મોટી ફિલ્મો લૉન્ચ કરી હતી, જેમાં રૂપ કી રાની ચોરોં કા રાજા અને પ્રેમ સામેલ છે.

    વર્ષ 1987માં પ્રોડ્યૂસર બૉની કપૂરે બે મોટી ફિલ્મો લૉન્ચ કરી હતી, જેમાં રૂપ કી રાની ચોરોં કા રાજા અને પ્રેમ સામેલ છે.

    10/20
  • પ્રેમ ફિલ્મમાં બૉની કપૂરે પોતાના નાના ભાઈ અને એક્ટર સંજય કપૂર સાથે તબુને સાઈન કરી હતી. આ ફિલ્મને બનાવવામાં 8 વર્ષ લાગ્યાં અને તે ફ્લોપ સાબિત થઈ.

    પ્રેમ ફિલ્મમાં બૉની કપૂરે પોતાના નાના ભાઈ અને એક્ટર સંજય કપૂર સાથે તબુને સાઈન કરી હતી. આ ફિલ્મને બનાવવામાં 8 વર્ષ લાગ્યાં અને તે ફ્લોપ સાબિત થઈ.

    11/20
  • તે પછી, વર્ષ 1994માં તબુ પહેલા પહેલા પ્યાર ફિલ્મમાં જોવા મળી હતી, પણ આ ફિલ્મ કમાલ કરી શકી નહીં.

    તે પછી, વર્ષ 1994માં તબુ પહેલા પહેલા પ્યાર ફિલ્મમાં જોવા મળી હતી, પણ આ ફિલ્મ કમાલ કરી શકી નહીં.

    12/20
  • ત્યાર બાદ તબુ અજય દેવગન સાથે 'વિજયપથ' ફિલ્મમાં જોવા મળી હતી.

    ત્યાર બાદ તબુ અજય દેવગન સાથે 'વિજયપથ' ફિલ્મમાં જોવા મળી હતી.

    13/20
  • આ પછી, તબુએ બૉલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો અને પોતાની ઓળખ બનાવી.  

    આ પછી, તબુએ બૉલીવુડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યો અને પોતાની ઓળખ બનાવી.  

    14/20
  • હિન્દી ફિલ્મોની સાથે તબુએ તેલુગુ, તમિલ, મલયાલમ, બંગાળી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    હિન્દી ફિલ્મોની સાથે તબુએ તેલુગુ, તમિલ, મલયાલમ, બંગાળી અને મરાઠી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

    15/20
  • તબુ એક સુંદર એક્ટ્રેસ છે અને જ્યારે પણ તે સ્ક્રીન પર આવે છે ત્યારે દર્શકોનું દિલ જીતી લે છે.

    તબુ એક સુંદર એક્ટ્રેસ છે અને જ્યારે પણ તે સ્ક્રીન પર આવે છે ત્યારે દર્શકોનું દિલ જીતી લે છે.

    16/20
  • એક ઈન્ટરવ્યૂમાં તબુને અજય અને તેની કેમિસ્ટ્રી વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારબાદ અભિનેત્રીએ કહ્યું હતું કે તે આજ સુધી અજયને કારણે સિંગલ છે. તમને જણાવી દઇએ કે તબુએ આ વાત મજાકમાં કરી હતી.

    એક ઈન્ટરવ્યૂમાં તબુને અજય અને તેની કેમિસ્ટ્રી વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારબાદ અભિનેત્રીએ કહ્યું હતું કે તે આજ સુધી અજયને કારણે સિંગલ છે. તમને જણાવી દઇએ કે તબુએ આ વાત મજાકમાં કરી હતી.

    17/20
  • તબુએ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

    તબુએ જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે.

    18/20
  • તબુ 'હકીકત', 'તક્ષક', 'દૃશ્યમ', 'ગોલમાલ અગેઈન' અને 'દે દના દન' જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે.

    તબુ 'હકીકત', 'તક્ષક', 'દૃશ્યમ', 'ગોલમાલ અગેઈન' અને 'દે દના દન' જેવી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી છે.

    19/20
  • તાજેતરમાં ઈશાન ખટ્ટર અને તબુ 'અ સૂટેબલ બૉય' વેબ-સીરીઝમાં જોવા મળ્યા હતા. આ વેબ-સીરીઝ 23 ઑક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.

    તાજેતરમાં ઈશાન ખટ્ટર અને તબુ 'અ સૂટેબલ બૉય' વેબ-સીરીઝમાં જોવા મળ્યા હતા. આ વેબ-સીરીઝ 23 ઑક્ટોબરે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.

    20/20
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ તબુ આજે પોતાનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. તબુનો જન્મ 4 નવેમ્બર 1971ના રોજ હૈદરાબાદના મુસ્લિમ પરિવારમાં થયો હતો અને એમના માતા-પિતાએ તેમનું નામ તબસ્સુમ ફાતિમા હાશ્મી રાખ્યું હતું. તો ચાલો આપણે એમની સુંદર તસવીરો પર કરીએ એક નજર અને જાણીએ એમના વિશે વધુ...

તસવીર સૌજન્ય - તબુ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

First Published: 4th November, 2020 14:57 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK