Happy Birthday: અક્ષય કુમારની ફેમિલી સાથેના આ ફોટોઝ તમે નહીં જોયા હોય

Updated: Sep 09, 2020, 19:38 IST | Keval Trivedi
  • અક્ષય કુમારનો આ બાળપણનો ફોટો છે, આમાંથી અક્ષય કોણ છે એ તમે ઓળખી શકો?. હીન્ટઃ તે ઉપરથી બીજી રોમાં છે.

    અક્ષય કુમારનો આ બાળપણનો ફોટો છે, આમાંથી અક્ષય કોણ છે એ તમે ઓળખી શકો?. હીન્ટઃ તે ઉપરથી બીજી રોમાં છે.

    1/30
  • લાલ રાઉન્ડ કર્યું છે એ છોકરો અક્ષય કુમાર છે.

    લાલ રાઉન્ડ કર્યું છે એ છોકરો અક્ષય કુમાર છે.

    2/30
  • નવ સપ્ટેમ્બર, 1967ના જન્મેલા અક્ષયનું નામ રાજીવ હરી ઓમ ભાટિયા હતું. અમૃતસરમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા હરિ ઓમ ભાટિયા મિલેટ્રી ઑફિસર હતા. ફોટોમાં અક્કી તેમની મમ્મી અરૂણા ભાટિયા સાથે છે.

    નવ સપ્ટેમ્બર, 1967ના જન્મેલા અક્ષયનું નામ રાજીવ હરી ઓમ ભાટિયા હતું. અમૃતસરમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા હરિ ઓમ ભાટિયા મિલેટ્રી ઑફિસર હતા. ફોટોમાં અક્કી તેમની મમ્મી અરૂણા ભાટિયા સાથે છે.

    3/30
  • એક્શન સ્ટાર તરીકેની શરૂઆત કર્યા બાદ છેલ્લા ત્રણ દાયકામાં તેમણે રોમેન્સ ડ્રામા, કોમેડી અને ઈસ્યૂ આધારિત ફિલ્મ કરી છે. 24 વર્ષની ઉંમરે તેમણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.  ફોટામાં અક્ષય તેમના પિતા હરિ ઓમ ભાટિયા સાથે છે.

    એક્શન સ્ટાર તરીકેની શરૂઆત કર્યા બાદ છેલ્લા ત્રણ દાયકામાં તેમણે રોમેન્સ ડ્રામા, કોમેડી અને ઈસ્યૂ આધારિત ફિલ્મ કરી છે. 24 વર્ષની ઉંમરે તેમણે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.  ફોટામાં અક્ષય તેમના પિતા હરિ ઓમ ભાટિયા સાથે છે.

    4/30
  • અક્ષયની પહેલી ફિલ્મ સૌગંધ હતી. ફોટામાં તે બહેન અલ્કા સાથે છે.

    અક્ષયની પહેલી ફિલ્મ સૌગંધ હતી. ફોટામાં તે બહેન અલ્કા સાથે છે.

    5/30
  • વર્ષો પહેલા અક્ષયે કહ્યું કે, એક એક્ટર તરીકે આ મારો શ્રેષ્ઠ તબક્કો હતો. મારી ઈમેજ માટે હું સાવચેત રહેતો હતો. મારા ઉપર એક્શન હીરોનું ટેગ હતુ, મને કોઈ પણ રોમેન્ટિક કે કોમેડી ફિલ્મ ઓફર કરતુ નહોતું. 14 વર્ષ સુધી મે એક્શન મુવીઝ કરી. તેમાં કોઈ વૃદ્ધિ નહોતી. તેથી હુ કહી શકીશ આ મારો શ્રેષ્ઠ તબક્કો છે કારણ કે કેસરી જેવી એક્શન મુવી કરી અને હાઉસફુલ-4 જેવી કોમેડી મુવી પણ કરી. હવે હું ઘણા પ્રકારની ફિલ્મ કરુ છું. ઉપરોક્ત ફોટો અક્ષય કુમાર અને પત્ની ટ્વિન્કલ ખન્નાનો છે. આ કપલે 17 જાન્યુઆરી, 2001ના રોજ લગ્ન કર્યા હતા. 

    વર્ષો પહેલા અક્ષયે કહ્યું કે, એક એક્ટર તરીકે આ મારો શ્રેષ્ઠ તબક્કો હતો. મારી ઈમેજ માટે હું સાવચેત રહેતો હતો. મારા ઉપર એક્શન હીરોનું ટેગ હતુ, મને કોઈ પણ રોમેન્ટિક કે કોમેડી ફિલ્મ ઓફર કરતુ નહોતું. 14 વર્ષ સુધી મે એક્શન મુવીઝ કરી. તેમાં કોઈ વૃદ્ધિ નહોતી. તેથી હુ કહી શકીશ આ મારો શ્રેષ્ઠ તબક્કો છે કારણ કે કેસરી જેવી એક્શન મુવી કરી અને હાઉસફુલ-4 જેવી કોમેડી મુવી પણ કરી. હવે હું ઘણા પ્રકારની ફિલ્મ કરુ છું. ઉપરોક્ત ફોટો અક્ષય કુમાર અને પત્ની ટ્વિન્કલ ખન્નાનો છે. આ કપલે 17 જાન્યુઆરી, 2001ના રોજ લગ્ન કર્યા હતા. 

    6/30
  • અક્ષય કુમાર માટે એક્શન હિરોનું ટૅગ દૂર કરવુ ખૂબ મુશ્કેલ હતું. 

    અક્ષય કુમાર માટે એક્શન હિરોનું ટૅગ દૂર કરવુ ખૂબ મુશ્કેલ હતું. 

    7/30
  • અક્ષય કુમાર ફિલ્મનિર્માતા પ્રિયદર્શનને વિશ્વાસ રાખવા બદ્દલ ક્રેડિટ આપે છે. તેમ જ ડેવિડ ધવન, ખાખી મુવી બદ્દલ રાજકુમાર સંતોષીનો આભાર માને છે. ફોટામાં અક્ષય તેના પુત્ર આરવ ભાટિયા સાથે છે. આરવનો જન્મ 15 સપ્ટેમ્બર, 2002ના રોજ થયો હતો.

    અક્ષય કુમાર ફિલ્મનિર્માતા પ્રિયદર્શનને વિશ્વાસ રાખવા બદ્દલ ક્રેડિટ આપે છે. તેમ જ ડેવિડ ધવન, ખાખી મુવી બદ્દલ રાજકુમાર સંતોષીનો આભાર માને છે. ફોટામાં અક્ષય તેના પુત્ર આરવ ભાટિયા સાથે છે. આરવનો જન્મ 15 સપ્ટેમ્બર, 2002ના રોજ થયો હતો.

    8/30
  • અક્ષયે ઘણા ટાઈપની ફિલ્મ્સ કરી છે. તેમનું કહેવું છે કે, મારા ઉપર ટેગ લાગે એ મને નથી ગમતું. લોકો મને કહે છે કે હું સારી એક્શન મુવી કે દેશભક્તિની મુવી કરું છું. આમ મને કોઈ કોર્નર કરે તો હું સફોકેટ થાઉ છું. ફોટોઃ અક્ષયને રુસ્તમ મુવી માટે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ફોર બેસ્ટ એક્ટર મળ્યો તે વખતનો આ ફોટો છે.

    અક્ષયે ઘણા ટાઈપની ફિલ્મ્સ કરી છે. તેમનું કહેવું છે કે, મારા ઉપર ટેગ લાગે એ મને નથી ગમતું. લોકો મને કહે છે કે હું સારી એક્શન મુવી કે દેશભક્તિની મુવી કરું છું. આમ મને કોઈ કોર્નર કરે તો હું સફોકેટ થાઉ છું. ફોટોઃ અક્ષયને રુસ્તમ મુવી માટે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ફોર બેસ્ટ એક્ટર મળ્યો તે વખતનો આ ફોટો છે.

    9/30
  • વર્ષોથી સ્વાતંત્ર્ય દિનની આસપાસ અક્ષયની મુવી આવે છે. ગયા વર્ષની 15મી ઑગસ્ટે મિશન મંગલ લૉન્ચ થઈ હતી. ફોટામાં અક્ષય તેનો દિકરો આરવ સાથે છે.

    વર્ષોથી સ્વાતંત્ર્ય દિનની આસપાસ અક્ષયની મુવી આવે છે. ગયા વર્ષની 15મી ઑગસ્ટે મિશન મંગલ લૉન્ચ થઈ હતી. ફોટામાં અક્ષય તેનો દિકરો આરવ સાથે છે.

    10/30
  • અક્ષયે કહ્યું કે, હું કોઈ પોઈન્ટ પ્રુવ કરવા માટે દેશભક્તિની ફિલ્મ નથી કરતો. સ્ટોરી સારી હોય તેથી હું આવા પ્રકારની ફિલ્મ કરું છું. મે જ્યારે ‘ગોલ્ડ’ જોઈ ત્યારે હુ ખુશ થયો, મને એમ કે એક સ્પોર્ટ્સ ડ્રામા બનાવીએ પરંતુ તે કમર્શિયલ ફિલ્મમાં ફેરવાઈ. અન્ય મોટા સ્ટાર્સની વર્ષે એક કે બે મુવી આવે છે, જ્યારે અક્ષય ત્રણથી ચાર ફિલ્મ કરી શકે છે. આ માટે તે ટાઈમ મેનેજમેન્ટને ક્રેડિટ આપે છે. ફોટામાં અક્ષય તેની પત્ની ટ્વિન્કલ ખન્ના અને દિકરી નિતારા સાથે છે.

    અક્ષયે કહ્યું કે, હું કોઈ પોઈન્ટ પ્રુવ કરવા માટે દેશભક્તિની ફિલ્મ નથી કરતો. સ્ટોરી સારી હોય તેથી હું આવા પ્રકારની ફિલ્મ કરું છું. મે જ્યારે ‘ગોલ્ડ’ જોઈ ત્યારે હુ ખુશ થયો, મને એમ કે એક સ્પોર્ટ્સ ડ્રામા બનાવીએ પરંતુ તે કમર્શિયલ ફિલ્મમાં ફેરવાઈ. અન્ય મોટા સ્ટાર્સની વર્ષે એક કે બે મુવી આવે છે, જ્યારે અક્ષય ત્રણથી ચાર ફિલ્મ કરી શકે છે. આ માટે તે ટાઈમ મેનેજમેન્ટને ક્રેડિટ આપે છે. ફોટામાં અક્ષય તેની પત્ની ટ્વિન્કલ ખન્ના અને દિકરી નિતારા સાથે છે.

    11/30
  • અક્ષયે કહ્યું કે, કેરેક્ટર બદલવામાં મને કોઈ મુશ્કેલી થતી નથી. એક વાર કોશ્ચ્યુમ ઉતારો એટલે ફિલ્મ પુરી, પછી આગળ વધવાનું. એક રૂમમાં બંધ રહીને સંબંધિત પાત્ર માટે તૈયારી કરવી એવા ટાઈપનો હું નથી. ફોટામાં અક્ષય તેની દિકરી નિતારા સાથે છે.

    અક્ષયે કહ્યું કે, કેરેક્ટર બદલવામાં મને કોઈ મુશ્કેલી થતી નથી. એક વાર કોશ્ચ્યુમ ઉતારો એટલે ફિલ્મ પુરી, પછી આગળ વધવાનું. એક રૂમમાં બંધ રહીને સંબંધિત પાત્ર માટે તૈયારી કરવી એવા ટાઈપનો હું નથી. ફોટામાં અક્ષય તેની દિકરી નિતારા સાથે છે.

    12/30
  • અક્ષય તેના વ્યસ્ત શેડ્યુલમાંથી પણ ફેમિલીને સમય આપે છે.

    અક્ષય તેના વ્યસ્ત શેડ્યુલમાંથી પણ ફેમિલીને સમય આપે છે.

    13/30
  • મોટા ભાગના રવિવારમાં અક્ષય કામ નથી કરતો. આ સમય તે પત્ની ટ્વિન્કલ ખન્ના અને બાળકો સાથે પસાર કરે છે.

    મોટા ભાગના રવિવારમાં અક્ષય કામ નથી કરતો. આ સમય તે પત્ની ટ્વિન્કલ ખન્ના અને બાળકો સાથે પસાર કરે છે.

    14/30
  • અક્ષય કુમાર ફેમિલી સાથે આફ્રિકા વેકેશનમાં ગયા ત્યારે આ સુંદર  શૅર કર્યો હતો.

    અક્ષય કુમાર ફેમિલી સાથે આફ્રિકા વેકેશનમાં ગયા ત્યારે આ સુંદર  શૅર કર્યો હતો.

    15/30
  • કપલ પોતાના યુનિક ફોટોઝથી સોશ્યલ મીડિયામાં ફેન્સનું મનોરંજન કરતા હોય છે. ફોટામાં અક્ષય અને ટ્વિન્કલ રેટ્રો લુકમાં દેખાય છે.

    કપલ પોતાના યુનિક ફોટોઝથી સોશ્યલ મીડિયામાં ફેન્સનું મનોરંજન કરતા હોય છે. ફોટામાં અક્ષય અને ટ્વિન્કલ રેટ્રો લુકમાં દેખાય છે.

    16/30
  • અક્ષય કુમાર તેની પત્ની ટ્વિન્કલ ખન્ના અને સાસુ ડિમ્પલ કાપડીયા સાથે.

    અક્ષય કુમાર તેની પત્ની ટ્વિન્કલ ખન્ના અને સાસુ ડિમ્પલ કાપડીયા સાથે.

    17/30
  • અક્ષય કુમારની દિકરી નિતારા તેમને નેલપોલીશ કરતી હતી. આ ફોટો તેમણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.

    અક્ષય કુમારની દિકરી નિતારા તેમને નેલપોલીશ કરતી હતી. આ ફોટો તેમણે સોશ્યલ મીડિયામાં શૅર કર્યો હતો.

    18/30
  • અક્ષય અને તેના દિકરા આરવ સાથે રસોઈ કરતો દેખાય છે. ટ્વિન્કલ ખન્નાએ આ ફોટો શૅર કરીને લખ્યું કે, પિતા અને પુત્ર મહેમાનો માટે ડીનરની તૈયારી કરી રહ્યા છે. મે મારા બોઈઝની સારી ટ્રેનિંગ આપી છે.

    અક્ષય અને તેના દિકરા આરવ સાથે રસોઈ કરતો દેખાય છે. ટ્વિન્કલ ખન્નાએ આ ફોટો શૅર કરીને લખ્યું કે, પિતા અને પુત્ર મહેમાનો માટે ડીનરની તૈયારી કરી રહ્યા છે. મે મારા બોઈઝની સારી ટ્રેનિંગ આપી છે.

    19/30
  • આ ફોટો સ્વિસ વેકેશનનો છે. અક્ષય તેની ફેમિલી સાથે વેકેશન્સમાં જતા હોય છે.

    આ ફોટો સ્વિસ વેકેશનનો છે. અક્ષય તેની ફેમિલી સાથે વેકેશન્સમાં જતા હોય છે.

    20/30
  • અક્ષય કુમાર અને તેમની પત્ની ટ્વિન્કલ ખન્ના 2016ની ન્યુ યર પાર્ટી ઈન્જોય કરતા સમયનો ફોટો.

    અક્ષય કુમાર અને તેમની પત્ની ટ્વિન્કલ ખન્ના 2016ની ન્યુ યર પાર્ટી ઈન્જોય કરતા સમયનો ફોટો.

    21/30
  • વાઈનની જેમ અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાની હેલ્થ અને ફીટનેસ સમય પસાર થાય તેમ શ્રેષ્ઠ થતી જાય છે.

    વાઈનની જેમ અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાની હેલ્થ અને ફીટનેસ સમય પસાર થાય તેમ શ્રેષ્ઠ થતી જાય છે.

    22/30
  • અક્ષય કુમારની સ્ટ્રીટ-સ્માર્ટ શાણપણને લીધે તે પર્સનલ લાઈફ અને કારકીર્દીના નિર્ણયો લેવામાં સફળ બન્યા છે.

    અક્ષય કુમારની સ્ટ્રીટ-સ્માર્ટ શાણપણને લીધે તે પર્સનલ લાઈફ અને કારકીર્દીના નિર્ણયો લેવામાં સફળ બન્યા છે.

    23/30
  • અક્ષય કુમારને પુરુષોનો સ્ટાઈલ આઈકન કહી શકાય નહીં પરંતુ તેમનું કહેવું છે કે જ્યારે કોઈ તેમને ફેશનેબલ કહે ત્યારે મને સારુ લાગે છે.

    અક્ષય કુમારને પુરુષોનો સ્ટાઈલ આઈકન કહી શકાય નહીં પરંતુ તેમનું કહેવું છે કે જ્યારે કોઈ તેમને ફેશનેબલ કહે ત્યારે મને સારુ લાગે છે.

    24/30
  • ટ્વિન્કલ ખન્નાની વિકસિત સૂઝ માટે અક્ષય કુમાર તેને હંમેશા ક્રેડિટ આપે છે.

    ટ્વિન્કલ ખન્નાની વિકસિત સૂઝ માટે અક્ષય કુમાર તેને હંમેશા ક્રેડિટ આપે છે.

    25/30
  • મિડ-ડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અક્ષયે કહ્યું કે, મારી સાસુ (ડીમ્પલ કપાડીયા) સ્ટાઈલ આઈકન છે અને તે મારી સાથે પણ એવી રીતે જ વર્તે છે.

    મિડ-ડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અક્ષયે કહ્યું કે, મારી સાસુ (ડીમ્પલ કપાડીયા) સ્ટાઈલ આઈકન છે અને તે મારી સાથે પણ એવી રીતે જ વર્તે છે.

    26/30
  • ટ્વિન્કલ ખન્ના મને કહે છે કે મારે શું પહેરવું અને શું ન પહેરવું. હું ફક્ત તેની સૂચનાઓનું પાલન કરું છું.

    ટ્વિન્કલ ખન્ના મને કહે છે કે મારે શું પહેરવું અને શું ન પહેરવું. હું ફક્ત તેની સૂચનાઓનું પાલન કરું છું.

    27/30
  • 17 જાન્યુઆરી, 2001ના રોજ અક્ષયે ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન કર્યા, તેમના લગ્નને 19 વર્ષ પૂરા થયા છે.

    17 જાન્યુઆરી, 2001ના રોજ અક્ષયે ટ્વિન્કલ ખન્ના સાથે લગ્ન કર્યા, તેમના લગ્નને 19 વર્ષ પૂરા થયા છે.

    28/30
  • અક્ષય કુમાર ફક્ત બૉલીવુડ સુપરસ્ટાર જ નહીં પણ શ્રેષ્ઠ પિતા અને લવિંગ પતિ છે, આ ફોટોઝ તેનું પ્રૂફ છે. તમારુ શું માનવું છે?

    અક્ષય કુમાર ફક્ત બૉલીવુડ સુપરસ્ટાર જ નહીં પણ શ્રેષ્ઠ પિતા અને લવિંગ પતિ છે, આ ફોટોઝ તેનું પ્રૂફ છે. તમારુ શું માનવું છે?

    29/30
  • હેપી બર્થ ડે અક્ષય કુમાર!

    હેપી બર્થ ડે અક્ષય કુમાર!

    30/30
  • loading...

ફોટોઝ વિશે

અક્ષય કુમારનો 52મો જન્મદિવસ છે. અક્ષય એક ફેમિલી મેન છે તે આ ફોટોઝ સાબિત કરે છે. (તસવીરો અક્ષય કુમાર અને ટ્વિન્કલ ખન્નાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK