ઇશાન ખટ્ટરની આ કૅન્ડિડ અને અનસીન તસવીરો તમે જોઇ છે ક્યારેય?

Published: 1st November, 2020 14:36 IST | Shilpa Bhanushali
 • બોલીવુડ અભિનેતા ઇશાન ખટ્ટરને ભલે બોલીવુડમાં અમુક જ વર્ષ થયા છે પણ અભિનેતાએ આ સમયમાં પણ પોતાની એક આગવી ઓળખ બનાવી છે.

  બોલીવુડ અભિનેતા ઇશાન ખટ્ટરને ભલે બોલીવુડમાં અમુક જ વર્ષ થયા છે પણ અભિનેતાએ આ સમયમાં પણ પોતાની એક આગવી ઓળખ બનાવી છે.

  1/20
 • અભિનેતા હાલ પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

  અભિનેતા હાલ પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

  2/20
 • આજે અભિનેતાના જન્મદિવસે જાણીએ તેમના વિશેની અજાણી વાતો...

  આજે અભિનેતાના જન્મદિવસે જાણીએ તેમના વિશેની અજાણી વાતો...

  3/20
 • ઇશાન ખટ્ટર નિલીમા આઝીમ અને તેમના પૂર્વ પતિ રાજેશ ખટ્ટરનો દિકરો છે.

  ઇશાન ખટ્ટર નિલીમા આઝીમ અને તેમના પૂર્વ પતિ રાજેશ ખટ્ટરનો દિકરો છે.

  4/20
 • ઇશાન ખટ્ટરે પોતાનો બોલીવુડ ડેબ્યૂ ઇરાનિયન ફિલ્મમેકર માજિદ માજિદીની બિયોન્ડ ધ ક્લાઉડ્સ દ્વારા કર્યો પણ તેને ઓળખ ધડક (2018) દ્વારા મળી.

  ઇશાન ખટ્ટરે પોતાનો બોલીવુડ ડેબ્યૂ ઇરાનિયન ફિલ્મમેકર માજિદ માજિદીની બિયોન્ડ ધ ક્લાઉડ્સ દ્વારા કર્યો પણ તેને ઓળખ ધડક (2018) દ્વારા મળી.

  5/20
 • ખૂબ જ ઓછા લોકો જાણે છે કે 2005માં આવેલી શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ વાહ લાઇફ હો તો એસીમાં ઇશાન ખટ્ટર પણ અન્ય બાળકોમાં સામેલ હતો. 

  ખૂબ જ ઓછા લોકો જાણે છે કે 2005માં આવેલી શાહિદ કપૂર સ્ટારર ફિલ્મ વાહ લાઇફ હો તો એસીમાં ઇશાન ખટ્ટર પણ અન્ય બાળકોમાં સામેલ હતો. 

  6/20
 • ઇશાન ખટ્ટરના કરિઅરની વાત કરીએ તો મોટા ભાઇ શાહિદ કપૂર પાસેથી સલાહ મેળવવા માટે તે તેનો આભારી છે.

  ઇશાન ખટ્ટરના કરિઅરની વાત કરીએ તો મોટા ભાઇ શાહિદ કપૂર પાસેથી સલાહ મેળવવા માટે તે તેનો આભારી છે.

  7/20
 • ઇશાન ખટ્ટર પોતાના ભાઇ ભાભી શાહિદ કપૂર અને મીરા રાજપૂત સાથે ખૂબ જ સારી બૉન્ડિંગ શૅર કરે છે.

  ઇશાન ખટ્ટર પોતાના ભાઇ ભાભી શાહિદ કપૂર અને મીરા રાજપૂત સાથે ખૂબ જ સારી બૉન્ડિંગ શૅર કરે છે.

  8/20
 • ઇશાન ખટ્ટર પોતાના ડેબ્યૂ પહેલા જ સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ચૂક્યો હતો.

  ઇશાન ખટ્ટર પોતાના ડેબ્યૂ પહેલા જ સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ચૂક્યો હતો.

  9/20
 • ઇશાન ખટ્ટરને એક્ટિંગ વારસાગત રીતે મળી છે પોતાના માતા પિતા નીલિમા આઝિમ અને રાજેશ ખટ્ટર દ્વારા એક્ટિંગ જિન્સમાં મળી છે.

  ઇશાન ખટ્ટરને એક્ટિંગ વારસાગત રીતે મળી છે પોતાના માતા પિતા નીલિમા આઝિમ અને રાજેશ ખટ્ટર દ્વારા એક્ટિંગ જિન્સમાં મળી છે.

  10/20
 • ઇશાનને એક્ટિંગ સિવાય ડાન્સ ખૂબ જ પ્રિય છે.

  ઇશાનને એક્ટિંગ સિવાય ડાન્સ ખૂબ જ પ્રિય છે.

  11/20
 • ઇશાન પોતાના ડાન્સ પ્રત્યેના પ્રેમ વિશે જણાવે છે કે, "મારી માતા પહેલી ડાન્સર હતી મારા પરિવારમાં. તે ખૂબ જ સારાં ડાન્સર છે."

  ઇશાન પોતાના ડાન્સ પ્રત્યેના પ્રેમ વિશે જણાવે છે કે, "મારી માતા પહેલી ડાન્સર હતી મારા પરિવારમાં. તે ખૂબ જ સારાં ડાન્સર છે."

  12/20
 • મારો ભાઇ પણ સારો ડાન્સર છે અને કદાચ એટલે જ મને પણ ડાન્સ ખૂબ જ ગમે છે.

  મારો ભાઇ પણ સારો ડાન્સર છે અને કદાચ એટલે જ મને પણ ડાન્સ ખૂબ જ ગમે છે.

  13/20
 • ઇશાન ખટ્ટરે ફિલ્મોમાં આવતા પહેલા થિયેટર જૉઇન કર્યું હતું.

  ઇશાન ખટ્ટરે ફિલ્મોમાં આવતા પહેલા થિયેટર જૉઇન કર્યું હતું.

  14/20
 • ઇશાન ખટ્ટર જણાવે છે કે તેને પોતાના કરિઅરમાં ટૂંક સમયમાં જુદાં જુદાં પાત્રો કરવા મળ્યા હોવાથી તે પોતાને ખુશનસીબ માને છે.

  ઇશાન ખટ્ટર જણાવે છે કે તેને પોતાના કરિઅરમાં ટૂંક સમયમાં જુદાં જુદાં પાત્રો કરવા મળ્યા હોવાથી તે પોતાને ખુશનસીબ માને છે.

  15/20
 • કરણ જોહરની ફિલ્મ ધડકમાં ઇશાન ખટ્ટરે રાજસ્થાની છોકરાનું પાત્ર ભજવ્યું હતું.

  કરણ જોહરની ફિલ્મ ધડકમાં ઇશાન ખટ્ટરે રાજસ્થાની છોકરાનું પાત્ર ભજવ્યું હતું.

  16/20
 • ઇશાને અનેક ડાન્સ સ્ટાઇલ શીખી છે જેમ કે, ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ અને બીજી કેટલીક...

  ઇશાને અનેક ડાન્સ સ્ટાઇલ શીખી છે જેમ કે, ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ અને બીજી કેટલીક...

  17/20
 • ઇશાન ખટ્ટરે જણાવ્યું કે મારા પરિવાર પાસેથી મને હંમેશાં પ્રોત્સાહન મળ્યું છે અને એટલે જ મારા પર નકારાત્મક વસ્તુઓની અસર થતી નથી.

  ઇશાન ખટ્ટરે જણાવ્યું કે મારા પરિવાર પાસેથી મને હંમેશાં પ્રોત્સાહન મળ્યું છે અને એટલે જ મારા પર નકારાત્મક વસ્તુઓની અસર થતી નથી.

  18/20
 • આ તમારા મનની બાબત છે કે તમારે વસ્તુઓ અને એક્સ્પેક્ટેશન પ્રેશર તરીકે લેવી છે કે ઉત્સાહની રીતે.

  આ તમારા મનની બાબત છે કે તમારે વસ્તુઓ અને એક્સ્પેક્ટેશન પ્રેશર તરીકે લેવી છે કે ઉત્સાહની રીતે.

  19/20
 • ઇશાન ખટ્ટરને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તે એક્ટર ન હોત તો શું હોત ત્યારે ઇશાને જણાવ્યું કે ડાન્સર અથવા સિનેમાને લઈને જ ક્રિએટિવ ડિરેક્ટર કે બીજું કંઇક બન્યો હોત. આજે ઇશાનના જન્મદિવસે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  ઇશાન ખટ્ટરને જ્યારે પૂછવામાં આવ્યું કે જો તે એક્ટર ન હોત તો શું હોત ત્યારે ઇશાને જણાવ્યું કે ડાન્સર અથવા સિનેમાને લઈને જ ક્રિએટિવ ડિરેક્ટર કે બીજું કંઇક બન્યો હોત. આજે ઇશાનના જન્મદિવસે તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  20/20
 • loading...

ફોટોઝ વિશે

આજે એટલે કે પહેલી નવેમ્બરે ઇશાન ખટ્ટર પોતાનો 26મો જન્મદિવસ ઉજવી રહ્યો છે ત્યારે જુઓ તેની તસવીરો સાથે તેના જીવનની કેટલીક અજાણી વાતો...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK