કંગનાના ભાઈના લગ્નની તસવીરો વાયરલ, રજવાડી થીમમાં થયા લગ્ન, જુઓ એક્ટ્રેસનો લૂક

Published: 12th November, 2020 14:44 IST | Shilpa Bhanushali
 • કંગના રણોત છેલ્લા કેટલાક દિવસથી પોતાના ભાઇના પ્રિ-વેડિંગ ફંકશન્સની તસવીરો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી છે.

  કંગના રણોત છેલ્લા કેટલાક દિવસથી પોતાના ભાઇના પ્રિ-વેડિંગ ફંકશન્સની તસવીરો પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી છે.

  1/15
 • કંગનાના ભાઈ અક્ષત અને રિતુના લગ્ન ઉદયપુરમાં થઈ રહ્યા છે.

  કંગનાના ભાઈ અક્ષત અને રિતુના લગ્ન ઉદયપુરમાં થઈ રહ્યા છે.

  2/15
 • આ લગ્ન ડેસ્ટિનેશન વેડિંગ તો છે જ અને સાથે રજવાડી થીમ પર બેઝ્ડ છે તેથી મહેમાનોએ તેમ જ ઘરના સભ્યોએ રજવાડી લૂક કૅરી કર્યો છે.

  આ લગ્ન ડેસ્ટિનેશન વેડિંગ તો છે જ અને સાથે રજવાડી થીમ પર બેઝ્ડ છે તેથી મહેમાનોએ તેમ જ ઘરના સભ્યોએ રજવાડી લૂક કૅરી કર્યો છે.

  3/15
 • અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી લગ્નના અનેક જુદાં-જુદાં પ્રસંગોની તસવીરો શૅર કરી છે.

  અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પરથી લગ્નના અનેક જુદાં-જુદાં પ્રસંગોની તસવીરો શૅર કરી છે.

  4/15
 • આ તસવીરોમાં અભિનેત્રી પોતાની નવી ભાભીનું વેલકમ પણ કરતી જોવા મળે છે.

  આ તસવીરોમાં અભિનેત્રી પોતાની નવી ભાભીનું વેલકમ પણ કરતી જોવા મળે છે.

  5/15
 • કંગના આ રજવાડી અટાયરમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.

  કંગના આ રજવાડી અટાયરમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે.

  6/15
 • કંગના અને રંગોલીએ પોતાના ભાઇના લગ્ન પ્રસંગે એક સરસ મજાનો ડાન્સ પણ પ્રેઝેન્ટ કર્યો તેનો વીડિયો પણ અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શૅર કર્યો છે.

  કંગના અને રંગોલીએ પોતાના ભાઇના લગ્ન પ્રસંગે એક સરસ મજાનો ડાન્સ પણ પ્રેઝેન્ટ કર્યો તેનો વીડિયો પણ અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી શૅર કર્યો છે.

  7/15
 • કંગનાએ પોતાના ભાઇના લગ્ન બાદ તેમની તસવીરો શૅર કરીને પોતાના ચાહકોને ભાઈ ભાભીને આશીર્વાદ માગતી પોસ્ટ કરી છે.

  કંગનાએ પોતાના ભાઇના લગ્ન બાદ તેમની તસવીરો શૅર કરીને પોતાના ચાહકોને ભાઈ ભાભીને આશીર્વાદ માગતી પોસ્ટ કરી છે.

  8/15
 • અભિનેત્રીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "મિત્રો, મારા ભાઇ અને તેમની પત્ની રિતુને આશીર્વાદ આપો, આશા છે કે તે પોતાના જીવનના આ નવા ચરણનો શુભારંભ કરે."

  અભિનેત્રીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "મિત્રો, મારા ભાઇ અને તેમની પત્ની રિતુને આશીર્વાદ આપો, આશા છે કે તે પોતાના જીવનના આ નવા ચરણનો શુભારંભ કરે."

  9/15
 • કંગનાએ આ પહેલા પણ અનેક તસવીરો શૅર કરી છે જેમાં તેણે એક તસવીર સાથેના કૅપ્શનમાં લખ્યું કે, "ભાઇ કી શાદી." 

  કંગનાએ આ પહેલા પણ અનેક તસવીરો શૅર કરી છે જેમાં તેણે એક તસવીર સાથેના કૅપ્શનમાં લખ્યું કે, "ભાઇ કી શાદી." 

  10/15
 • કંગના બહેન રંગોલી સાથે તાજેતરમાં જ પોતાના કઝિનના લગ્નમાં રિતુ કુમારે ડિઝાઇન કરેલા રેડ અટાયરમાં જોવા મળી હતી.

  કંગના બહેન રંગોલી સાથે તાજેતરમાં જ પોતાના કઝિનના લગ્નમાં રિતુ કુમારે ડિઝાઇન કરેલા રેડ અટાયરમાં જોવા મળી હતી.

  11/15
 • પોતાના કઝિન કરણ અને અંજલીના લગ્નમાં કંગનાએ પેસ્ટલ લહેંગો પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી.

  પોતાના કઝિન કરણ અને અંજલીના લગ્નમાં કંગનાએ પેસ્ટલ લહેંગો પહેર્યો હતો જેમાં તે ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી.

  12/15
 • કંગનાએ પોતાના ભાઈના 'બધાઇ' (હિમાચલ પ્રદેશમાં ઉજવાતું લગ્ન પહેલાનું કોઇક ફંકશન) ફંકશનમાં સાડી પહેરી હતી તેનો આ લૂક પણ મનમોહક હતો.

  કંગનાએ પોતાના ભાઈના 'બધાઇ' (હિમાચલ પ્રદેશમાં ઉજવાતું લગ્ન પહેલાનું કોઇક ફંકશન) ફંકશનમાં સાડી પહેરી હતી તેનો આ લૂક પણ મનમોહક હતો.

  13/15
 • કંગનાએ ભાઈ અને ભાભીની વરમાળા પછીની તસવીર શૅર કરી છે.

  કંગનાએ ભાઈ અને ભાભીની વરમાળા પછીની તસવીર શૅર કરી છે.

  14/15
 • કંગનાના ભાઈ અક્ષત અને ભાભી રિતુની મહેંદી દરમિયાનની આ તસવીરમાં તેમના ભાઇ-ભાભીનો લૂક પણ એડોરેબલ હતો.

  કંગનાના ભાઈ અક્ષત અને ભાભી રિતુની મહેંદી દરમિયાનની આ તસવીરમાં તેમના ભાઇ-ભાભીનો લૂક પણ એડોરેબલ હતો.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડ અભિનેત્રી કંગના રણોત ઉદયપુરમાં પોતાના ભાઇની ડેસ્ટિનેશન વેડિંગ એન્જૉય કરી રહી છે. દરમિયાન અભિનેત્રીએ કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીનો લૂક અને તેનો ઉલ્લાસ જોવા જેેવો છે તસવીરો પર નાખો એક નજર...

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK