જબરદસ્ત ધૂમ મચાવી રહ્યા છે જૂના ગીતના આ ન્યૂ વર્ઝન

Updated: Apr 07, 2019, 13:14 IST | Sheetal Patel
 • રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ 'સિમ્બા'નું ગીત 'આંખ મારે' આ ગીત એટલુ ફૅમસ રહ્યું છે કે લોકોને આ ગીતના સ્ટેપ્સ સુધી યાદ રહી ગયા છે. આ ગીતમાં ફક્ત સંઘમ અજય દેવગનની જ ઝલક નહીં પરંતુ આખી ગોલમાલ ટીમનો ધમાલ જોવા મળ્યો છે. આ ફિલ્મનું ગીત 1996માં આવેલી અરશદ વારસીની ફિલ્મ 'તેરે મેરે સપને'માં જોવા મળ્યું હતું.

  રણવીર સિંહ અને સારા અલી ખાનની ફિલ્મ 'સિમ્બા'નું ગીત 'આંખ મારે' આ ગીત એટલુ ફૅમસ રહ્યું છે કે લોકોને આ ગીતના સ્ટેપ્સ સુધી યાદ રહી ગયા છે. આ ગીતમાં ફક્ત સંઘમ અજય દેવગનની જ ઝલક નહીં પરંતુ આખી ગોલમાલ ટીમનો ધમાલ જોવા મળ્યો છે. આ ફિલ્મનું ગીત 1996માં આવેલી અરશદ વારસીની ફિલ્મ 'તેરે મેરે સપને'માં જોવા મળ્યું હતું.

  1/21
 • ફિલ્મ ચાઈના ગેટમાં ઉર્મિલા માતોંડકરે 'છમ્મા છમ્મા' ગીત પર ડાન્સ કરીને તહેલકો મચાવી દીધો હતો અને હવે એ જ ગીત પર અભિનેત્રી એલી અવરામે સ્પેશ્યલ આઈટમ ડાન્સ કર્યો છે ફિલ્મ ફ્રૉડ સઈયામાં. ઉર્મિલા માતોંડકરનું આ ગીત હજી પર લોકોનું મન જીતી લે છે. આ ગીતમાં એલી અવરામ સાથે અરશદ વારસી અને સૌરભ શુક્લા પણ છે.

  ફિલ્મ ચાઈના ગેટમાં ઉર્મિલા માતોંડકરે 'છમ્મા છમ્મા' ગીત પર ડાન્સ કરીને તહેલકો મચાવી દીધો હતો અને હવે એ જ ગીત પર અભિનેત્રી એલી અવરામે સ્પેશ્યલ આઈટમ ડાન્સ કર્યો છે ફિલ્મ ફ્રૉડ સઈયામાં. ઉર્મિલા માતોંડકરનું આ ગીત હજી પર લોકોનું મન જીતી લે છે. આ ગીતમાં એલી અવરામ સાથે અરશદ વારસી અને સૌરભ શુક્લા પણ છે.

  2/21
 • સોનાક્ષી સિન્હા હેલનના ગીત પર 'મુંગડા' ગીતમાં જોવા મળી હતી, જે 1971માં ઈન્કાર ફિલ્મમાં આ ગીત પર હેલને ડાન્સ કર્યો હતો અને હવે આ ગીતનો ઈન્દ્ર કુમારની ફિલ્મ ટોટલ ધમાલમાં ઉપયોગ કર્યો છે. રાજ એન સિપ્પીની ફિલ્મના હિટ ગીતને ઉષા મંગેશકરે પોતાના સૂરતાલમાં ગાઈ હતી. આ ગીતતો ડીજે હોય કે પાર્ટીમાં ધૂમ મચાવી દે છે.

  સોનાક્ષી સિન્હા હેલનના ગીત પર 'મુંગડા' ગીતમાં જોવા મળી હતી, જે 1971માં ઈન્કાર ફિલ્મમાં આ ગીત પર હેલને ડાન્સ કર્યો હતો અને હવે આ ગીતનો ઈન્દ્ર કુમારની ફિલ્મ ટોટલ ધમાલમાં ઉપયોગ કર્યો છે. રાજ એન સિપ્પીની ફિલ્મના હિટ ગીતને ઉષા મંગેશકરે પોતાના સૂરતાલમાં ગાઈ હતી. આ ગીતતો ડીજે હોય કે પાર્ટીમાં ધૂમ મચાવી દે છે.

  3/21
 • 1989માં આવેલી ફિલ્મ 'ત્રિદેવ'નું ગીત 'ગલી ગલી મેં ફિરતા હૈં' જેણે ત્યારે ખૂબ ધૂમ મચાવી હતી અને હાલમાં આ ગીત જૉન અબ્રાહમની ફિલ્મ 'રૉ'માં જોવા મળ્યું હતું અને આ ગીતમાં મૌની રૉયે સરસ ડાન્સ કરીને લોકોને ડાન્સ કરવા પર મજબૂર કરી દીધા છે. 

  1989માં આવેલી ફિલ્મ 'ત્રિદેવ'નું ગીત 'ગલી ગલી મેં ફિરતા હૈં' જેણે ત્યારે ખૂબ ધૂમ મચાવી હતી અને હાલમાં આ ગીત જૉન અબ્રાહમની ફિલ્મ 'રૉ'માં જોવા મળ્યું હતું અને આ ગીતમાં મૌની રૉયે સરસ ડાન્સ કરીને લોકોને ડાન્સ કરવા પર મજબૂર કરી દીધા છે. 

  4/21
 • સુપરહિટ ફિલ્મ 'મોહરા'નું ટ્રેક 'તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત'ને 2017ની ફિલ્મ 'મશીન' માટે રિમેક કરવામાં આવ્યું હતું. મોહરા ફિલ્મમાં આ ગીત કુમાર સાનૂ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં ગાયું હતુ, જ્યારે આ ગીતનું રિમેક નેહા કક્કરે ગાયું હતુ.

  સુપરહિટ ફિલ્મ 'મોહરા'નું ટ્રેક 'તૂ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત'ને 2017ની ફિલ્મ 'મશીન' માટે રિમેક કરવામાં આવ્યું હતું. મોહરા ફિલ્મમાં આ ગીત કુમાર સાનૂ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં ગાયું હતુ, જ્યારે આ ગીતનું રિમેક નેહા કક્કરે ગાયું હતુ.

  5/21
 • વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ 'તુમ્હારી સુલુ'એ લોકપ્રિય 'મિસ્ટર ઈન્ડિયા'(1987) ટ્રેક 'હવા હવાઈ' પર ઘણી ઘૂમ મચાવી હતી, જે કવિતા ક્રિષ્નામૂર્તિ અને સાશા ત્રિપાઠીએ ગાયું હતુ. કવિતા ક્રિષ્નામૂર્તિએ આ ટ્રેકને સારી રીતે ક્રોપ કર્યો હતો. જે આની પહેલા આ ગીતને ઉપયોગ 2011ની ફિલ્મ શૈતાનમાં કરવામાં આવ્યો હતો.

  વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ 'તુમ્હારી સુલુ'એ લોકપ્રિય 'મિસ્ટર ઈન્ડિયા'(1987) ટ્રેક 'હવા હવાઈ' પર ઘણી ઘૂમ મચાવી હતી, જે કવિતા ક્રિષ્નામૂર્તિ અને સાશા ત્રિપાઠીએ ગાયું હતુ. કવિતા ક્રિષ્નામૂર્તિએ આ ટ્રેકને સારી રીતે ક્રોપ કર્યો હતો. જે આની પહેલા આ ગીતને ઉપયોગ 2011ની ફિલ્મ શૈતાનમાં કરવામાં આવ્યો હતો.

  6/21
 • ફિલ્મ 'ઈશ્ક'નું ગીત નિંદ ચુરાઈ મેરી રોહિત શેટ્ટીની મલ્ટી-સ્ટારાર ફિલ્મ ગોલમાલ અગેઈનમાં જોવા મળ્યું હતું. આ ગીતમાં અજય દેવગન અને પરિણીતી ચોપડા પર દર્શાવવામાં આવ્યું હતું.

  ફિલ્મ 'ઈશ્ક'નું ગીત નિંદ ચુરાઈ મેરી રોહિત શેટ્ટીની મલ્ટી-સ્ટારાર ફિલ્મ ગોલમાલ અગેઈનમાં જોવા મળ્યું હતું. આ ગીતમાં અજય દેવગન અને પરિણીતી ચોપડા પર દર્શાવવામાં આવ્યું હતું.

  7/21
 • વરૂણ ધવન સ્ટારર ફિલ્મ 'જુડવા 2', જે સલમાન ખાનની 1997ની ફિલ્મ 'જુડવા'ના બે ગીત 'ઊંચી હૈ બિલ્ડિંગ' અને 'ચલતી હૈ ક્યા નવ સે ગ્યારાહ'ના રિમેક કરીને બનાવવામાં આવ્યા હતા.

  વરૂણ ધવન સ્ટારર ફિલ્મ 'જુડવા 2', જે સલમાન ખાનની 1997ની ફિલ્મ 'જુડવા'ના બે ગીત 'ઊંચી હૈ બિલ્ડિંગ' અને 'ચલતી હૈ ક્યા નવ સે ગ્યારાહ'ના રિમેક કરીને બનાવવામાં આવ્યા હતા.

  8/21
 • 1980માં રિલીઝ થયેલી 'કુર્બાની'નું આ ગીત વિનોદ ખન્ના, ફિરોઝ ખાન અને જીનત અમાન પર ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. તે સમયે આ સુપરહિટ ગીતને લોકોએ ઘણો એન્જોય કર્યો અને શાહરૂખ ખાનની 'રઈસ' ફિલ્મમાં સની લિયોનીએ 'લૈલા મૈ લૈલા' આઈટમ સોન્ગ પર પોતાનો જલવો દર્શાવ્યો હતો. 

  1980માં રિલીઝ થયેલી 'કુર્બાની'નું આ ગીત વિનોદ ખન્ના, ફિરોઝ ખાન અને જીનત અમાન પર ફિલ્માંકન કરવામાં આવ્યું હતું. તે સમયે આ સુપરહિટ ગીતને લોકોએ ઘણો એન્જોય કર્યો અને શાહરૂખ ખાનની 'રઈસ' ફિલ્મમાં સની લિયોનીએ 'લૈલા મૈ લૈલા' આઈટમ સોન્ગ પર પોતાનો જલવો દર્શાવ્યો હતો. 

  9/21
 • 1988ની હિટ ફિલ્મ 'તેઝાબ'નું 'એક દો તીન' સોન્ગ ટાઈગર શ્રોફ અને દિશા પટાણીની ફિલ્મ 'બાગી 2'માં જોવા મળ્યું હતુ. આ ગીતમાં જેક્લિન ફર્નાન્ડિસે મોહિનની રૂપમાં જોવા મળી હતી, જે તેઝાબ ફિલ્મમાં માધુરી દીક્ષિતે આ ગીત પર ડાન્સ કર્યો હતો. તેઝાબમાં અલકા યાજ્ઞનિકે ગીત ગાયું હતું અને શ્રેયા ઘોસાલે એનું રિમેક કર્યું હતું.

  1988ની હિટ ફિલ્મ 'તેઝાબ'નું 'એક દો તીન' સોન્ગ ટાઈગર શ્રોફ અને દિશા પટાણીની ફિલ્મ 'બાગી 2'માં જોવા મળ્યું હતુ. આ ગીતમાં જેક્લિન ફર્નાન્ડિસે મોહિનની રૂપમાં જોવા મળી હતી, જે તેઝાબ ફિલ્મમાં માધુરી દીક્ષિતે આ ગીત પર ડાન્સ કર્યો હતો. તેઝાબમાં અલકા યાજ્ઞનિકે ગીત ગાયું હતું અને શ્રેયા ઘોસાલે એનું રિમેક કર્યું હતું.

  10/21
 • 1995માં આવેલી બ્લૉકબસ્ટર ફિલ્મ 'બૉમ્બે'નું ગીત 'હમ્મા હમ્મા' દર્શકોને સારી રીતે યાદ હશે. આ ગીતને એ.આર.રહેમાને કમ્પોઝ કર્યું હતું. જે આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ઓકે જાનૂ ફિલ્મમાં રૅપ વર્ઝન જોવા મળ્યું હતું અને આ ગીતે લોકોનું દિલ જીતી લીધું હતું.  

  1995માં આવેલી બ્લૉકબસ્ટર ફિલ્મ 'બૉમ્બે'નું ગીત 'હમ્મા હમ્મા' દર્શકોને સારી રીતે યાદ હશે. આ ગીતને એ.આર.રહેમાને કમ્પોઝ કર્યું હતું. જે આદિત્ય રૉય કપૂર અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ ઓકે જાનૂ ફિલ્મમાં રૅપ વર્ઝન જોવા મળ્યું હતું અને આ ગીતે લોકોનું દિલ જીતી લીધું હતું.  

  11/21
 • 1975ની બ્લોકબસ્ટર ફિલ્મ 'દિવાર'ની 'કેહ દૂ તુમ્હે'ની ટ્રેક 2017ની ફિલ્મ બાદશાહો માટે ફરીથી બનાવવામાં આવી હતી, જે ઈમરાન હાશ્મી અને એશા ગુપ્તા પર ચિત્રિત કરવામાં આવી હતી. જે ઓરિજિનલ ગીત કિશોર કુમાર અને આશા ભોંસલેએ ગાયું હતુ, જ્યારે રિમેક જુબિન નૌતીઅલ અને નીતી મોહન દ્વારા કરાઈ હતી.

  1975ની બ્લોકબસ્ટર ફિલ્મ 'દિવાર'ની 'કેહ દૂ તુમ્હે'ની ટ્રેક 2017ની ફિલ્મ બાદશાહો માટે ફરીથી બનાવવામાં આવી હતી, જે ઈમરાન હાશ્મી અને એશા ગુપ્તા પર ચિત્રિત કરવામાં આવી હતી. જે ઓરિજિનલ ગીત કિશોર કુમાર અને આશા ભોંસલેએ ગાયું હતુ, જ્યારે રિમેક જુબિન નૌતીઅલ અને નીતી મોહન દ્વારા કરાઈ હતી.

  12/21
 • 1970ના દાયકામાં ફિલ્મ 'ધ ટ્રેન'થી મોહમ્મદ રફીનું ગીત 'ગુલાબી આંખે' 2017ની ફિલ્મ 'નૂર'માં રિમેક જોવા મળ્યું હતું, જે સોનાક્ષી સિન્હા પર દર્શાવવામાં આવ્યું હતુ. આ ગીતને તુલસી કુમાર અને અમાન માલિકે ગાયું હતું.

  1970ના દાયકામાં ફિલ્મ 'ધ ટ્રેન'થી મોહમ્મદ રફીનું ગીત 'ગુલાબી આંખે' 2017ની ફિલ્મ 'નૂર'માં રિમેક જોવા મળ્યું હતું, જે સોનાક્ષી સિન્હા પર દર્શાવવામાં આવ્યું હતુ. આ ગીતને તુલસી કુમાર અને અમાન માલિકે ગાયું હતું.

  13/21
 • 1981માં રિલીઝ થયેલી ફિલ્મ 'યારાના'ના આ ગીતમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ફૂટ સ્ટેપ્સ તો બધાને યાદ હશે, જે ફરીથી હ્રિતિકની કાબિલ ફિલ્મમાં જોવા મળ્યું હતુ, ઉર્વશી રૌતેલાએ 'સારા ઝમાના હસીનો કા દિવાના' ગીત પર ડાન્સ કરીને ફ્લોર પર ધૂમ મચાવી હતી.

  1981માં રિલીઝ થયેલી ફિલ્મ 'યારાના'ના આ ગીતમાં મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના ફૂટ સ્ટેપ્સ તો બધાને યાદ હશે, જે ફરીથી હ્રિતિકની કાબિલ ફિલ્મમાં જોવા મળ્યું હતુ, ઉર્વશી રૌતેલાએ 'સારા ઝમાના હસીનો કા દિવાના' ગીત પર ડાન્સ કરીને ફ્લોર પર ધૂમ મચાવી હતી.

  14/21
 • 2008ની ફિલ્મ 'બચના એ હસીનો'માં રણબીર કપૂરનું ગીત ટાઈટલ ગીત એના પિતા રિશી કપૂરની ફિલ્મ 'હસ કિસ સે કમ નહીં'માં જોવા મળ્યું હતુ. ત્યારે આ ગીત કિશોર કુમારે ગાયું હતુ અને બાદ વિશાલ ડડલાણીએ પોતાના અવાજમાં સૂર મેળવ્યો હતો.  

  2008ની ફિલ્મ 'બચના એ હસીનો'માં રણબીર કપૂરનું ગીત ટાઈટલ ગીત એના પિતા રિશી કપૂરની ફિલ્મ 'હસ કિસ સે કમ નહીં'માં જોવા મળ્યું હતુ. ત્યારે આ ગીત કિશોર કુમારે ગાયું હતુ અને બાદ વિશાલ ડડલાણીએ પોતાના અવાજમાં સૂર મેળવ્યો હતો.  

  15/21
 • 1989માં આવેલી શ્રીદેવીની ફિલ્મ 'ચાલબાઝ'થી 'ના જાને કહાં સે આયી હૈ' આ ટ્રેક જૉન અબ્રાહમની ફિલ્મ 'આઈ મી ઔર મેં'માં ફરીથી જોવા મળ્યું હતુ. આ ગીતને કવિતા ક્રિષ્નામૂર્તિએ ગાયું હતું, જ્યારે નીરજ શ્રીધર અને અનુષ્કા મનચંદાએ આ ગીત પર ફરીથી કામ કર્યું હતું.

  1989માં આવેલી શ્રીદેવીની ફિલ્મ 'ચાલબાઝ'થી 'ના જાને કહાં સે આયી હૈ' આ ટ્રેક જૉન અબ્રાહમની ફિલ્મ 'આઈ મી ઔર મેં'માં ફરીથી જોવા મળ્યું હતુ. આ ગીતને કવિતા ક્રિષ્નામૂર્તિએ ગાયું હતું, જ્યારે નીરજ શ્રીધર અને અનુષ્કા મનચંદાએ આ ગીત પર ફરીથી કામ કર્યું હતું.

  16/21
 • 2014માં કંગનાએ 'ક્વીન' મૂવીમાં 'હંગામા હો ગયા' પર જોરદાર ડાન્સ કર્યો હતો. જે 1973માં ફિલ્મ અનહોનીમાં આશા ભોંસલે ગાયું હતું.

  2014માં કંગનાએ 'ક્વીન' મૂવીમાં 'હંગામા હો ગયા' પર જોરદાર ડાન્સ કર્યો હતો. જે 1973માં ફિલ્મ અનહોનીમાં આશા ભોંસલે ગાયું હતું.

  17/21
 • રિચા ચઢ્ઢા, પુલકિત સમ્રાટ, વરૂણ શર્મા, મનજોત સિંહ અને અલી ફઝલ દ્વારા અભિનીત 'ફુકરે રિટર્ન્સ'માં 1977ની ક્લાસિક ધરમવીરનું ગીત 'મેહબુબા'નું રિમેક હતું. આ ગીતને નેહા કક્કર અને યાસ્મીન દેસાઈએ ગાયું હતું. મૂળ ટ્રેક મોહમ્મદ રફી દ્વારા ગાવામાં આવ્યું હતું. 

  રિચા ચઢ્ઢા, પુલકિત સમ્રાટ, વરૂણ શર્મા, મનજોત સિંહ અને અલી ફઝલ દ્વારા અભિનીત 'ફુકરે રિટર્ન્સ'માં 1977ની ક્લાસિક ધરમવીરનું ગીત 'મેહબુબા'નું રિમેક હતું. આ ગીતને નેહા કક્કર અને યાસ્મીન દેસાઈએ ગાયું હતું. મૂળ ટ્રેક મોહમ્મદ રફી દ્વારા ગાવામાં આવ્યું હતું. 

  18/21
 • ત્રિદેવ ટ્રેક ઓયે ઓયેને અઝહરની બાયોપિક માટે ફરીથી બનાવવામાં આવ્યું હતું, જેમાં નરગિસ ફખરી જોવા મળી હતી. અમિત કુમાર, ઉદિત નારાયણ અને જૉલી મુખર્જીએ ઓરિજિનલ ટ્રેક પોતાના અવાજમાં ગાઈને ધૂમ મચાવી હતી, જે અઝહરમાં અરમાન મલિક અને અદિતિ સિંહ શર્માએ રિમેક ગાયું.

  ત્રિદેવ ટ્રેક ઓયે ઓયેને અઝહરની બાયોપિક માટે ફરીથી બનાવવામાં આવ્યું હતું, જેમાં નરગિસ ફખરી જોવા મળી હતી. અમિત કુમાર, ઉદિત નારાયણ અને જૉલી મુખર્જીએ ઓરિજિનલ ટ્રેક પોતાના અવાજમાં ગાઈને ધૂમ મચાવી હતી, જે અઝહરમાં અરમાન મલિક અને અદિતિ સિંહ શર્માએ રિમેક ગાયું.

  19/21
 • 1956ની ફિલ્મ CIDનું ગીત 'જાતા કહાં હૈ દિવાને' અનુષ્કા શર્માની ફિલ્મ બૉમ્બે વેલ્વેટમાં ફરીથી જોવા મળ્યું હતું. સુમન શ્રીધરે નવા વર્ઝનનું નિર્માણ કર્યું હતું. 

  1956ની ફિલ્મ CIDનું ગીત 'જાતા કહાં હૈ દિવાને' અનુષ્કા શર્માની ફિલ્મ બૉમ્બે વેલ્વેટમાં ફરીથી જોવા મળ્યું હતું. સુમન શ્રીધરે નવા વર્ઝનનું નિર્માણ કર્યું હતું. 

  20/21
 • આશા ભોંસલેએ ફિલ્મ 'હરે ક્રિષ્ના હરે રામ'નું આઈકોનીક ગીત દમ મારો દમ ગાયું હતું જે ઝીનત અમાન પર દર્શાવવામાં આવ્યું હતું. દીપિકા પાદુકોણ ફરીથી આ ગીત પર ડાન્સ કરીને જૂની યાદને તાજા કરી લીઘી હતી. 

  આશા ભોંસલેએ ફિલ્મ 'હરે ક્રિષ્ના હરે રામ'નું આઈકોનીક ગીત દમ મારો દમ ગાયું હતું જે ઝીનત અમાન પર દર્શાવવામાં આવ્યું હતું. દીપિકા પાદુકોણ ફરીથી આ ગીત પર ડાન્સ કરીને જૂની યાદને તાજા કરી લીઘી હતી. 

  21/21
 • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એકવાર ફરી નવા ટ્રેન્ડ પર ચાલી રહ્યું છે. આ ટ્રેન્ડ છે જૂના સોન્ગને રૅપ મિક્સ કરીને નવા ફિલ્મોમાં સેટ કરવાનો. તો શું તમે પણ આ નવા સોન્ગ પર ઝૂમી ઉઠો છો. હાલમાં સિમ્બાનું 'આંખ મારે..., કે પછી 'મુંગડા' જેવા સુપરહિટ ગીતનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને લોકોને ઘણો પસંદ પણ આવી રહ્યો છે. આવો જાણીએ કયા છે એ જૂના ગીત, જેના લેટેસ્ટ વર્ઝને આજકાલ ઘણી ધૂમ મચાવી છે, કરો એક નજર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK