હાર્દિક પંડ્યાના ‘લેડી લવ’ નતાશા સ્તાનકોવિકનાં ક્યારેય ન જોયેલા ગ્લેમરસ ફોટોઝ

Updated: Jul 21, 2020, 17:44 IST | Chirantana Bhatt
 • નતાશાનો જન્મ 4 માર્ચ 1988ના રોજ થયો છે.  

  નતાશાનો જન્મ 4 માર્ચ 1988ના રોજ થયો છે.  

  1/36
 • તેણે અજય દેવગનની ફિલ્મ સત્યાગ્રહમાં આઇટમ સોંગ પર કરી બૉલીવુડમાં એન્ટ્રી કરી.

  તેણે અજય દેવગનની ફિલ્મ સત્યાગ્રહમાં આઇટમ સોંગ પર કરી બૉલીવુડમાં એન્ટ્રી કરી.

  2/36
 • Big Boss – 8માં પાર્ટીસિપેટ કર્યા પછી તેને વધુ પૉપ્યુલારિટી મળી.

  Big Boss – 8માં પાર્ટીસિપેટ કર્યા પછી તેને વધુ પૉપ્યુલારિટી મળી.

  3/36
 • તેના આઇટમ સોંગ્ઝ તો ફેમસ થયા પણ તે એક્ટ્રેસ તરીકે ખાસ ન ચાલી. તેણે શિવ પંડિત અને સંદિપા ધારની ફિલ્મ સેવન અવર્સ ટુ ગોમાં નોંધનીય રોલ કર્યો પણ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ન ચાલી. તેણે શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોમાં અભય દેઓલની ગર્લફ્રેન્ડનો રોલ કર્યો હતો.

  તેના આઇટમ સોંગ્ઝ તો ફેમસ થયા પણ તે એક્ટ્રેસ તરીકે ખાસ ન ચાલી. તેણે શિવ પંડિત અને સંદિપા ધારની ફિલ્મ સેવન અવર્સ ટુ ગોમાં નોંધનીય રોલ કર્યો પણ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ન ચાલી. તેણે શાહરૂખ ખાનની ફિલ્મ ઝીરોમાં અભય દેઓલની ગર્લફ્રેન્ડનો રોલ કર્યો હતો.

  4/36
 • બીજું બધું તો ઠીક પણ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના તેના રિલેશનશીપને લીધે તે હંમેશા ચર્ચામાં રહી છે.

  બીજું બધું તો ઠીક પણ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના તેના રિલેશનશીપને લીધે તે હંમેશા ચર્ચામાં રહી છે.

  5/36
 • બિગ બૉસમાં ભાગ લીધા પછી નતાશાએ ફુકરે રિટર્ન્સમાં પુલ્કિત શર્મા, મંજોત સિંઘ, અલી ફઝલ અને વરુણ શર્મા સાથે સ્ક્રિન શેર કરી અને મેહબુબા ગીતને હિટ બનાવ્યું.

  બિગ બૉસમાં ભાગ લીધા પછી નતાશાએ ફુકરે રિટર્ન્સમાં પુલ્કિત શર્મા, મંજોત સિંઘ, અલી ફઝલ અને વરુણ શર્મા સાથે સ્ક્રિન શેર કરી અને મેહબુબા ગીતને હિટ બનાવ્યું.

  6/36
 • અર્જુન રામપાલની ફિલ્મ ડેડીમાં તેણે ડાન્સ ડાન્સ ગીતમાં પોતાના જલ્વા પાથર્યા. જો કે ડી જે વાલે બાબુ વાળા ગીતથી તે સૌથી વધારે પૉપ્યુલર થઇ છે.

  અર્જુન રામપાલની ફિલ્મ ડેડીમાં તેણે ડાન્સ ડાન્સ ગીતમાં પોતાના જલ્વા પાથર્યા. જો કે ડી જે વાલે બાબુ વાળા ગીતથી તે સૌથી વધારે પૉપ્યુલર થઇ છે.

  7/36
 • એવી વાત છે કે બે વર્ષ પહેલા હાર્દિક અને નતાશાની મુલાકાત એક નાઇટ ક્લબમાં થઇ. હાર્દિકે જ્યારે પોતાના જન્મ દિવસની ભવ્ય પાર્ટી આપી તો નતાશા પણ તેમાં હતી. આ સમયે નતાશા સેમ મર્ચન્ટની ગર્લફ્રેન્ડ હતી.

  એવી વાત છે કે બે વર્ષ પહેલા હાર્દિક અને નતાશાની મુલાકાત એક નાઇટ ક્લબમાં થઇ. હાર્દિકે જ્યારે પોતાના જન્મ દિવસની ભવ્ય પાર્ટી આપી તો નતાશા પણ તેમાં હતી. આ સમયે નતાશા સેમ મર્ચન્ટની ગર્લફ્રેન્ડ હતી.

  8/36
 • 2019માં નતાશાએ હાર્દિકના જન્મદિવસે તેની સાથે પોતાની એક તસવીર શેર કરી લખ્યું કે તે તેનો બેસ્ટ ફ્રેન્ડ છે. વળી એક લાંબા મેસેજમાં લખ્યું કે આપણે બધાં ઘણાં બધા અલગ સંજોગોમાંથી પસાર થયા છીએ પણ તું હંમેશા બધાની સાથે રહ્યો અને તેં બધા માટે બહુ કર્યું અને તું જે કરી રહ્યો છે તે બરાબર છે, સ્ટે ફોકસ્ડ.

  2019માં નતાશાએ હાર્દિકના જન્મદિવસે તેની સાથે પોતાની એક તસવીર શેર કરી લખ્યું કે તે તેનો બેસ્ટ ફ્રેન્ડ છે. વળી એક લાંબા મેસેજમાં લખ્યું કે આપણે બધાં ઘણાં બધા અલગ સંજોગોમાંથી પસાર થયા છીએ પણ તું હંમેશા બધાની સાથે રહ્યો અને તેં બધા માટે બહુ કર્યું અને તું જે કરી રહ્યો છે તે બરાબર છે, સ્ટે ફોકસ્ડ.

  9/36
 • ધીરે ધીરે આ જોડીનો બોન્ડ સ્ટ્રોંગ થતો ગયો. હાર્દિક પણ નતાશાના પરિવારને મળ્યો તો નતાશાએ હાર્દિકના મુંબઇના ઘરે તેના પરિવાર સાથે દિવાળી ઉજવી.

  ધીરે ધીરે આ જોડીનો બોન્ડ સ્ટ્રોંગ થતો ગયો. હાર્દિક પણ નતાશાના પરિવારને મળ્યો તો નતાશાએ હાર્દિકના મુંબઇના ઘરે તેના પરિવાર સાથે દિવાળી ઉજવી.

  10/36
 • નતાશા અને હાર્દિક ડેટ કરી રહ્યા છેની અફવાઓ વચ્ચે 1લી જાન્યુઆરી 2020ના રોજ હાર્દિક અને નતાશાએ તેમના એંગેજમેન્ટની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી.

  નતાશા અને હાર્દિક ડેટ કરી રહ્યા છેની અફવાઓ વચ્ચે 1લી જાન્યુઆરી 2020ના રોજ હાર્દિક અને નતાશાએ તેમના એંગેજમેન્ટની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી.

  11/36
 • હાર્દિકે નતાશાને યૉટ પર પ્રપોઝ કર્યુ હતું. હાર્દિક અને નતાશા આ પિક્ચર્સમાં બહુ જ ખુશખુશાલ લાગતા હતા.

  હાર્દિકે નતાશાને યૉટ પર પ્રપોઝ કર્યુ હતું. હાર્દિક અને નતાશા આ પિક્ચર્સમાં બહુ જ ખુશખુશાલ લાગતા હતા.

  12/36
 • હાર્દિકના પિતા હિમાંશુભાઇને આ સમાચાર સાંભળી નવાઇ લાગી હતી કારણકે તેમને ખબર પણ નહોતી કે હાર્દિક સગાઇનું પ્લાનિંગ કરી રહ્યો હતો.

  હાર્દિકના પિતા હિમાંશુભાઇને આ સમાચાર સાંભળી નવાઇ લાગી હતી કારણકે તેમને ખબર પણ નહોતી કે હાર્દિક સગાઇનું પ્લાનિંગ કરી રહ્યો હતો.

  13/36
 • હાર્દિકે પ્રપોઝલ માટે પુરતી તૈયારી કરી હતી કારણકે પ્રપોઝલમાં સાથે કેક, મ્યુઝિશ્યન અને ફ્લાવર્સ પણ હાજર હતા. આ તસવીર તો વેલેન્ટાઇન્સ ડેની છે જો કે.

  હાર્દિકે પ્રપોઝલ માટે પુરતી તૈયારી કરી હતી કારણકે પ્રપોઝલમાં સાથે કેક, મ્યુઝિશ્યન અને ફ્લાવર્સ પણ હાજર હતા. આ તસવીર તો વેલેન્ટાઇન્સ ડેની છે જો કે.

  14/36
 • કેટલાક લોકોએ હાર્દિકને ટ્રોલ પણ કર્યો કે તેણે ઘરનાં લોકોને સગાઇની વાત નહોતી કરી તો કેટલાક લોકો આને પર્સનલ ડિસીઝન કહી મોડર્ન રિલેશનશીપને આવકારવા જોઇએ એમ પણ કહેતા હતા.

  કેટલાક લોકોએ હાર્દિકને ટ્રોલ પણ કર્યો કે તેણે ઘરનાં લોકોને સગાઇની વાત નહોતી કરી તો કેટલાક લોકો આને પર્સનલ ડિસીઝન કહી મોડર્ન રિલેશનશીપને આવકારવા જોઇએ એમ પણ કહેતા હતા.

  15/36
 • જો કે હાર્દિક અને નતાશાની આ સરપ્રાઇઝ તો હજી શરૂઆત હતી. થોડા વખતમાં તો નતાશાનું બેબી બંપ દેખાવા માંડ્યુ અને તેમણે પોતાના જીવનમાં આવનારા બાળકની જાહેરાત કરી.

  જો કે હાર્દિક અને નતાશાની આ સરપ્રાઇઝ તો હજી શરૂઆત હતી. થોડા વખતમાં તો નતાશાનું બેબી બંપ દેખાવા માંડ્યુ અને તેમણે પોતાના જીવનમાં આવનારા બાળકની જાહેરાત કરી.

  16/36
 • નતાશા હાર્દિકનાં ઘરનો એક અગત્યનો હિસ્સો બની ચુકી છે અને હાર્દિકનાં ભાઇ કુણાલ તથા તેની પત્ની પંખુરી સાથેના ફેમિલી ફોટોગ્રાફ્સ તેમણે અનેકવાર શેર કર્યા છે.    

  નતાશા હાર્દિકનાં ઘરનો એક અગત્યનો હિસ્સો બની ચુકી છે અને હાર્દિકનાં ભાઇ કુણાલ તથા તેની પત્ની પંખુરી સાથેના ફેમિલી ફોટોગ્રાફ્સ તેમણે અનેકવાર શેર કર્યા છે.

   

   

  17/36
 • નતાશાને હાર્દિકનાં મમ્મી નલીની પંડ્યા સાથે પણ બહુ જ બને છે.

  નતાશાને હાર્દિકનાં મમ્મી નલીની પંડ્યા સાથે પણ બહુ જ બને છે.

  18/36
 • હાર્દિક પંડ્યાએ પણ પોતે બહુ જ થ્રિલ્ડ છે એમ કહ્યું હતું અને લોકોની શુભેચ્છાઓ ઇચ્છી હતી.

  હાર્દિક પંડ્યાએ પણ પોતે બહુ જ થ્રિલ્ડ છે એમ કહ્યું હતું અને લોકોની શુભેચ્છાઓ ઇચ્છી હતી.

  19/36
 • હાર્દિક અને નતાશાએ ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરી આ નવી શરૂઆતને લગતી જાહેરાત પોસ્ટમાં તસવીર મુકી હતી. નતાશાએ કહ્યું હતું કે તેઓ આ નવી શરૂઆતથી બહુ એક્સાઇટેડ છે.

  હાર્દિક અને નતાશાએ ટ્રેડિશનલ વસ્ત્રો ધારણ કરી આ નવી શરૂઆતને લગતી જાહેરાત પોસ્ટમાં તસવીર મુકી હતી. નતાશાએ કહ્યું હતું કે તેઓ આ નવી શરૂઆતથી બહુ એક્સાઇટેડ છે.

  20/36
 • નતાશા પોતાની ફિગરને બહુ જોરદાર રીતે ફ્લોન્ટ કરે છે.

  નતાશા પોતાની ફિગરને બહુ જોરદાર રીતે ફ્લોન્ટ કરે છે.

  21/36
 • તેનું બિકિની બૉડ પરફેક્ટ શબ્દને પણ પરફેક્ટ સાઉન્ડ થવા મજબુર કરી દે એમ છે.

  તેનું બિકિની બૉડ પરફેક્ટ શબ્દને પણ પરફેક્ટ સાઉન્ડ થવા મજબુર કરી દે એમ છે.

  22/36
 • મત્સ્ય કન્યા જેવી મસ્ત લાગે છે આમાં નાતાશા.

  મત્સ્ય કન્યા જેવી મસ્ત લાગે છે આમાં નાતાશા.

  23/36
 • બીચ પર જેટલા લોકો હશે એ બધાંનો શ્વાસ જ આ ફોટોશૂટ જોતાં અટકી ગયો હશે.

  બીચ પર જેટલા લોકો હશે એ બધાંનો શ્વાસ જ આ ફોટોશૂટ જોતાં અટકી ગયો હશે.

  24/36
 • મિકી માઉસ સ્વીમ સ્યૂટમાં કેટલી ક્યૂટ લાગે છે નતાશા.

  મિકી માઉસ સ્વીમ સ્યૂટમાં કેટલી ક્યૂટ લાગે છે નતાશા.

  25/36
 • ઉફ ભલભલી મૉડલ્સ આની સામે પાણી ભરે હં.

  ઉફ ભલભલી મૉડલ્સ આની સામે પાણી ભરે હં.

  26/36
 • નતાશાએ ડાન્સ રિયાલિટી શોઝમાં પણ પોતાની હૉટનેસ પિરસી છે.

  નતાશાએ ડાન્સ રિયાલિટી શોઝમાં પણ પોતાની હૉટનેસ પિરસી છે.

  27/36
 • તે કોઇપણ પ્રકારના બોલ્ડ આઉટફિટને સારામાં સારી રીતે કૅરી કરી શકે છે.

  તે કોઇપણ પ્રકારના બોલ્ડ આઉટફિટને સારામાં સારી રીતે કૅરી કરી શકે છે.

  28/36
 • ટ્રેડિશનલ ટ્રેન્ડીમાં પણ તે બહુ ગોર્જિયસ લાગે છે.

  ટ્રેડિશનલ ટ્રેન્ડીમાં પણ તે બહુ ગોર્જિયસ લાગે છે.

  29/36
 • આવનારા મહેમાનને લઇને એક્સાઇટેડ નતાશાએ પોતાની ફિગર મસ્ત સાચવી છે.

  આવનારા મહેમાનને લઇને એક્સાઇટેડ નતાશાએ પોતાની ફિગર મસ્ત સાચવી છે.

  30/36
 • નતાશાને આવું પ્રેમાળ કુટુંબ મળ્યું હોવાનો બહુ જ આનંદ છે.

  નતાશાને આવું પ્રેમાળ કુટુંબ મળ્યું હોવાનો બહુ જ આનંદ છે.

  31/36
 • નતાશાના ચાહકો તેને ફરી સ્ક્રીન પર જોવા તત્પર હશે એ ખરું પણ હવે તો થોડી લાંબી પ્રતિક્ષા કરવી પડશે.

  નતાશાના ચાહકો તેને ફરી સ્ક્રીન પર જોવા તત્પર હશે એ ખરું પણ હવે તો થોડી લાંબી પ્રતિક્ષા કરવી પડશે.

  32/36
 • સનકિસ્ડ ફોટોગ્રાફમાં ઝળકે છે નતાશા.

  સનકિસ્ડ ફોટોગ્રાફમાં ઝળકે છે નતાશા.

  33/36
 • નતાશા પોતાની ફિટનેસને મામલે કોઇ કોમ્પ્રોમાઇઝ નથી કરતી.

  નતાશા પોતાની ફિટનેસને મામલે કોઇ કોમ્પ્રોમાઇઝ નથી કરતી.

  34/36
 • આ કપલ આવનારા મહેમાનની ઉત્સાહથી રાહ જોઇ રહ્યું છે.

  આ કપલ આવનારા મહેમાનની ઉત્સાહથી રાહ જોઇ રહ્યું છે.

  35/36
 • પેરન્ટહુડ માટે ઑલ ધી બેસ્ટ ટુ ધી રૉકિંગ કપલ...

  પેરન્ટહુડ માટે ઑલ ધી બેસ્ટ ટુ ધી રૉકિંગ કપલ...

  36/36
 • loading...

ફોટોઝ વિશે

નતાશા સ્તાનકોવિકની (Natasa Stankovic) પૉપ્યુલારીટીનું મિટર એકદમ હાઇ રેટ પર દોડ્યું ડીજે વાલે બાબુ મેરા ગાના ચલા દો ગીત થી. નતાશાએ આપણા ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડ્યા (Hardik Pandya) સાથેના રોમાન્સમાં ચાહકોને બહુ બધી રોમાંચક ક્ષણો આપી. નતાશા અને હાર્દિકની લવ સ્ટોરી બહુ મજાની છે. પહેલાં તો હતા માત્ર મિત્રો પછી બન્યા પ્રેમીઓ પછી એંગેજમેન્ટની જાહેરાત થઇ અને થોડા સમયમાં પેરન્ટ્સ બનવાની તૈયારી કરી. જુઓ આ લવસ્ટોરીનો ગ્રાફ અને નતાશાના ક્યારેય ન જોયેલા ગ્લેમરસ ફોટોઝ. (તસવીરો-ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK