હેપી બર્થ ડે ગૌરવઃ આ ગુજરાતી છોરો ચમકી રહ્યો છે હોલીવુડમાં પણ

Updated: Apr 17, 2019, 17:55 IST | Falguni Lakhani
 • ગૌરવ પાસવાલા, મૂળ સુરતના આ એક્ટરે ખેડી છે હોલીવુડ સુધીની સફર અને ગુજરાતને અપાવ્યું છે. આજે તેમનો જન્મદિવસ છે તો સૌથી પહેલા તો તેમને Happy Birthday!

  ગૌરવ પાસવાલા, મૂળ સુરતના આ એક્ટરે ખેડી છે હોલીવુડ સુધીની સફર અને ગુજરાતને અપાવ્યું છે. આજે તેમનો જન્મદિવસ છે તો સૌથી પહેલા તો તેમને Happy Birthday!

  1/13
 • ગૌરવે 6-5=2 નામની ફિલ્મથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. આ એક હૉરર ફિલ્મ હતી.

  ગૌરવે 6-5=2 નામની ફિલ્મથી બોલીવુડમાં પદાર્પણ કર્યું હતું. આ એક હૉરર ફિલ્મ હતી.

  2/13
 • ગૌરવે વૉટ્સ અપ જિંદગી, ઓર્ડર ઓર્ડર આઉટ ઑફ ઓર્ડર જેવી ફિલ્મો પણ કરી છે. સાથે તેની અંતરધ્વનિ અને 47 ધનસુખ ભવન નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

  ગૌરવે વૉટ્સ અપ જિંદગી, ઓર્ડર ઓર્ડર આઉટ ઑફ ઓર્ડર જેવી ફિલ્મો પણ કરી છે. સાથે તેની અંતરધ્વનિ અને 47 ધનસુખ ભવન નામની ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે.

  3/13
 • ગૌરવની ગુજરાતી ફિલ્મોની કરિઅરની શરૂઆત જે પણ કહીશ સાચું જ કહીશથી થઈ હતી. જે ફિલ્મને અવૉર્ડ્સ પણ મળ્યા હતા.

  ગૌરવની ગુજરાતી ફિલ્મોની કરિઅરની શરૂઆત જે પણ કહીશ સાચું જ કહીશથી થઈ હતી. જે ફિલ્મને અવૉર્ડ્સ પણ મળ્યા હતા.

  4/13
 • ગૌરવની તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ઓર્ડર ઓર્ડર આઉટ ઑફ ઓર્ડર દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મમાં ગૌરવ વકીલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

  ગૌરવની તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ઓર્ડર ઓર્ડર આઉટ ઑફ ઓર્ડર દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી. આ કોર્ટરૂમ ડ્રામા ફિલ્મમાં ગૌરવ વકીલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

  5/13
 • 2009ના મુંબઈ હુમલા પર બનેલી હોલીવુડ ફિલ્મ હોટેલ મુંબઈમાં પણ ગૌરવ પાસવાલા છે. આ ફિલ્મમાં દેવ પટેલ, અનુપમ ખેર જેવા કલાકારો છે. જેનું પ્રીમિયર ટોરેસ્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. ફિલ્મ ઑસ્ટ્રેલિયા અને યૂએસમાં માર્ચમાં રિલીઝ થઈ ચુકી છે.  

  2009ના મુંબઈ હુમલા પર બનેલી હોલીવુડ ફિલ્મ હોટેલ મુંબઈમાં પણ ગૌરવ પાસવાલા છે. આ ફિલ્મમાં દેવ પટેલ, અનુપમ ખેર જેવા કલાકારો છે. જેનું પ્રીમિયર ટોરેસ્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં થયું હતું. ફિલ્મ ઑસ્ટ્રેલિયા અને યૂએસમાં માર્ચમાં રિલીઝ થઈ ચુકી છે.

   

  6/13
 • એક એવરેજ સુરતી લાલા તરીકે પોતાની લાઈફ જીવનાર ગૌરવ ગુજરાતી, હિન્દી અને હોલીવુડ ફિલ્મમાં કામ કરી ચુક્યા છે.

  એક એવરેજ સુરતી લાલા તરીકે પોતાની લાઈફ જીવનાર ગૌરવ ગુજરાતી, હિન્દી અને હોલીવુડ ફિલ્મમાં કામ કરી ચુક્યા છે.

  7/13
 • ગૌરવ ફિલ્મની સાથે સાથે અનેક એડમાં પણ દેખાયા છે. તાજેતરમાં તેઓ એક એડમાં કરણ જોહર સાથે જોવા મળ્યા હતા.

  ગૌરવ ફિલ્મની સાથે સાથે અનેક એડમાં પણ દેખાયા છે. તાજેતરમાં તેઓ એક એડમાં કરણ જોહર સાથે જોવા મળ્યા હતા.

  8/13
 • ગૌરવે વર્ષો પહેલા 7 અપની એડ પણ કરી હતી. જુઓ આ એડમાં ચોંકી ગયા હોય તેવા એક્સપ્રેશન સાથે કેવા ક્યૂટ લાગી રહ્યા છે ગૌરવ પાસવાલા.

  ગૌરવે વર્ષો પહેલા 7 અપની એડ પણ કરી હતી. જુઓ આ એડમાં ચોંકી ગયા હોય તેવા એક્સપ્રેશન સાથે કેવા ક્યૂટ લાગી રહ્યા છે ગૌરવ પાસવાલા.

  9/13
 • ગૌરવ પાસવાલા પેરાશૂટની એડમાં પણ જોવા મળ્યા. આ એડમાં તેમની સાથે ક્રિતી સેનન પણ હતી.  

  ગૌરવ પાસવાલા પેરાશૂટની એડમાં પણ જોવા મળ્યા. આ એડમાં તેમની સાથે ક્રિતી સેનન પણ હતી.

   

  10/13
 • ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેક્સીએસ્ટ મેનમાંથી એક ગૌરવની ફેશન સેન્સ ખૂબ જ સરસ છે. ગૌરવનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ હંમેશા અપ ટુ ધ માર્ક હોય છે અને સાથે તેની ક્યૂટ સ્માઈલ. બસ બીજું શું જોઈએ? તસવીરમાંઃ ઓર્ડર ઓર્ડર આઉટ ઑફ ઓર્ડરના પ્રમોશન દરમિયાન બ્લેક અટાયરમાં ગૌરવ પાસવાલા

  ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સેક્સીએસ્ટ મેનમાંથી એક ગૌરવની ફેશન સેન્સ ખૂબ જ સરસ છે. ગૌરવનું સ્ટાઈલ સ્ટેટમેન્ટ હંમેશા અપ ટુ ધ માર્ક હોય છે અને સાથે તેની ક્યૂટ સ્માઈલ. બસ બીજું શું જોઈએ?

  તસવીરમાંઃ ઓર્ડર ઓર્ડર આઉટ ઑફ ઓર્ડરના પ્રમોશન દરમિયાન બ્લેક અટાયરમાં ગૌરવ પાસવાલા

  11/13
 • ઓન સ્ક્રીન ગૌરવ જેટલા હેન્ડસમ લાગે છે એટલા જ ડીસન્ટ તેઓ રીઅલ લાઈફમાં પણ છે. ગૌરવને નજીકથી જાણતા લોકો કહે છે કે તેને મિત્રો સાથે સમય પસાર કરવો ખૂબ જ પસંદ છે. તસવીરમાંઃ ઓર્ડર ઓર્ડર ફિલ્મના કોસ્ટાર્સ સાથે ગૌરવ

  ઓન સ્ક્રીન ગૌરવ જેટલા હેન્ડસમ લાગે છે એટલા જ ડીસન્ટ તેઓ રીઅલ લાઈફમાં પણ છે. ગૌરવને નજીકથી જાણતા લોકો કહે છે કે તેને મિત્રો સાથે સમય પસાર કરવો ખૂબ જ પસંદ છે.

  તસવીરમાંઃ ઓર્ડર ઓર્ડર ફિલ્મના કોસ્ટાર્સ સાથે ગૌરવ

  12/13
 • ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરીને પોતાનું સ્થાન બનાવનાર, પોતાના ચાર્મ અને એક્ટિંગથી લોકોના દિલ જીતનાર ગૌરવને once again Happy Birthday. બસ ગૌરવ આપણને આમ જ એન્ટરટેઈન કરતા રહે.

  ઈન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરીને પોતાનું સ્થાન બનાવનાર, પોતાના ચાર્મ અને એક્ટિંગથી લોકોના દિલ જીતનાર ગૌરવને once again Happy Birthday. બસ ગૌરવ આપણને આમ જ એન્ટરટેઈન કરતા રહે.

  13/13
 • loading...

ફોટોઝ વિશે

આજે છે ગુજરાતી અભિનેતા ગૌરવ પાસવાલાનો જન્મદિવસ. ગુજરાતી ફિલ્મના મોસ્ટ સ્ટાઈલિશ એક્ટર ગૌરવની કેવી રહી છે લાઈફ! જુઓ તસવીરો સાથે

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK