હેપી બર્થડે ટાઈગરઃ જાણો બોલીવુડના બાગીનું ગુજરાતી કનેક્શન

Published: Mar 02, 2019, 09:32 IST | Falguni Lakhani
 • ટાઈગરનો જન્મ માર્ચ 2, 1990ના દિવસે થયો હતો. તેનું બાળપણનું નામ જય હેમંત શ્રોફ હતું પરંતુ લોકોને બટકા ભરવાની તેની આદતને કારણે તેનું નામ ટાઈગર પડી ગયું. ટાઈગરના પિતા જેકી શ્રોફ ગુજરાતી છે અને એટલે જ તે અડધો ગુજરાતી છે. તસવીરમાં- પિતા જેકી સાથે નાનકડો ટાઈગર શ્રોફ.

  ટાઈગરનો જન્મ માર્ચ 2, 1990ના દિવસે થયો હતો. તેનું બાળપણનું નામ જય હેમંત શ્રોફ હતું પરંતુ લોકોને બટકા ભરવાની તેની આદતને કારણે તેનું નામ ટાઈગર પડી ગયું. ટાઈગરના પિતા જેકી શ્રોફ ગુજરાતી છે અને એટલે જ તે અડધો ગુજરાતી છે.

  તસવીરમાં- પિતા જેકી સાથે નાનકડો ટાઈગર શ્રોફ.

  1/15
 • ટાઈગર શ્રોફે પોતાનું શાળાનું શિક્ષણ મુંબઈની અમેરિકન સ્કૂલમાંથી લીધું. તેણે માર્શલ આર્ટ્સ, જીમ્નાસ્ટિક્સ અને ડાન્સમાં તાલિમ લીધી છે.

  ટાઈગર શ્રોફે પોતાનું શાળાનું શિક્ષણ મુંબઈની અમેરિકન સ્કૂલમાંથી લીધું. તેણે માર્શલ આર્ટ્સ, જીમ્નાસ્ટિક્સ અને ડાન્સમાં તાલિમ લીધી છે.

  2/15
 • ટાઈગરને એક બહેન છે ક્રિષ્ના. જે તેના કરતા 3 વર્ષ નાની છે. બંને ભાઈબહેન એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ્સ છે.

  ટાઈગરને એક બહેન છે ક્રિષ્ના. જે તેના કરતા 3 વર્ષ નાની છે. બંને ભાઈબહેન એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ્સ છે.

  3/15
 • માતા આયશા શ્રોફ સાથે ટાઈગરના બાળપણની એક ખૂબ જ ક્યૂટ તસવીર. ટાઈગર તેની માતાની ખૂબ જ નજીક છે.

  માતા આયશા શ્રોફ સાથે ટાઈગરના બાળપણની એક ખૂબ જ ક્યૂટ તસવીર. ટાઈગર તેની માતાની ખૂબ જ નજીક છે.

  4/15
 • ટાઈગરે વર્ષ 2014માં ફિલ્મ હિરોપંતીથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ફ્લાઈંગ જટ્ટમાં સુપરહીરોનું પાત્ર પણ ભજવ્યું હતું.

  ટાઈગરે વર્ષ 2014માં ફિલ્મ હિરોપંતીથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ફ્લાઈંગ જટ્ટમાં સુપરહીરોનું પાત્ર પણ ભજવ્યું હતું.

  5/15
 • ટાઈગર શ્રોફ માતા સાથે એક પાર્ટીમાં. ટાઈગર શ્રોફને માઈકલ જેક્સન ખૂબ જ પસંદ છે. જેના વિશે વાત કરતા આયશા શ્રોફ કહે છે કે, 1996માં માઈકલ જેક્સનનો કોન્સર્ટ હતો, ત્યારે નાનકડા ટાઈગરે મારા ખભા પર બેસીને આખો કોન્સર્ટ જોયો હતો અને હું ત્યારે ખુરશી પર ઊભી હતી.

  ટાઈગર શ્રોફ માતા સાથે એક પાર્ટીમાં. ટાઈગર શ્રોફને માઈકલ જેક્સન ખૂબ જ પસંદ છે. જેના વિશે વાત કરતા આયશા શ્રોફ કહે છે કે, 1996માં માઈકલ જેક્સનનો કોન્સર્ટ હતો, ત્યારે નાનકડા ટાઈગરે મારા ખભા પર બેસીને આખો કોન્સર્ટ જોયો હતો અને હું ત્યારે ખુરશી પર ઊભી હતી.

  6/15
 • ટાઈગર તેના પરિવારની ખૂબ જ નજીક છે. સોશિયલ મીડિયા પર જ્યારે કોઈ તેની બહેનને ટ્રોલ કરે ત્યારે ટાઈગર તેની સાથે ઉભો રહે છે.

  ટાઈગર તેના પરિવારની ખૂબ જ નજીક છે. સોશિયલ મીડિયા પર જ્યારે કોઈ તેની બહેનને ટ્રોલ કરે ત્યારે ટાઈગર તેની સાથે ઉભો રહે છે.

  7/15
 • ક્રિષ્ના શ્રોફ ભાઈ સાથે. બંને લોકોને ફિટનેસ ગોલ્સ આપે છે. બંનેએ સાથે મળીને મુંબઈમાં જીમ પણ શરૂ કર્યા છે.

  ક્રિષ્ના શ્રોફ ભાઈ સાથે. બંને લોકોને ફિટનેસ ગોલ્સ આપે છે. બંનેએ સાથે મળીને મુંબઈમાં જીમ પણ શરૂ કર્યા છે.

  8/15
 • ક્રિષ્નાના મતે ટાઈગર તેના માટે ઈનસ્પિરેશન છે. ટાઈગરને ખૂબ જ મહેનત અને કસરત કરતા જોઈને ક્રિષ્નાને પણ તેના જેટલી મહેનત કરવાની પ્રેરણા મળે છે.

  ક્રિષ્નાના મતે ટાઈગર તેના માટે ઈનસ્પિરેશન છે. ટાઈગરને ખૂબ જ મહેનત અને કસરત કરતા જોઈને ક્રિષ્નાને પણ તેના જેટલી મહેનત કરવાની પ્રેરણા મળે છે.

  9/15
 • આખો શ્રોફ પરિવાર એક જ તસવીરમાં. ટાઈગર કહે છે કે તેના પિતા જેકી શ્રોફ તેને એક્ટિંગ માટે ટિપ્સ નથી આપતા. અમારા વચ્ચે ફેમિલી અને ફૂડને લઈને જ ચર્ચાઓ થાય છે.

  આખો શ્રોફ પરિવાર એક જ તસવીરમાં. ટાઈગર કહે છે કે તેના પિતા જેકી શ્રોફ તેને એક્ટિંગ માટે ટિપ્સ નથી આપતા. અમારા વચ્ચે ફેમિલી અને ફૂડને લઈને જ ચર્ચાઓ થાય છે.

  10/15
 • ટાઈગર શ્રોફ માતા આયશા અને બહેન ક્રિષ્નાને તેની સપોર્ટ સિસ્ટમ માને છે.

  ટાઈગર શ્રોફ માતા આયશા અને બહેન ક્રિષ્નાને તેની સપોર્ટ સિસ્ટમ માને છે.

  11/15
 • પરિવાર સિવાય ટાઈગર તેની બાગી કો સ્ટાર દિશા પટ્ટાણીની ખૂબ જ નજીક છે. બંને અવાર નવાર એકસાથે જોવા મળે છે.

  પરિવાર સિવાય ટાઈગર તેની બાગી કો સ્ટાર દિશા પટ્ટાણીની ખૂબ જ નજીક છે. બંને અવાર નવાર એકસાથે જોવા મળે છે.

  12/15
 • દિશા શ્રોફ પરિવારનો એક ભાગ હોય તેમ જ રહે છે. આયશા શ્રોફને પણ દિશા સાથે સારું ફાવે છે.

  દિશા શ્રોફ પરિવારનો એક ભાગ હોય તેમ જ રહે છે. આયશા શ્રોફને પણ દિશા સાથે સારું ફાવે છે.

  13/15
 • ફિલ્મોની વાત કરીએ તો ટાઈગર હવે સ્ટુડન્ટ ઑફ ધ યર ટુમાં જોવા મળશે. સાથે તે ઋતિક સાથે એક એક્શન ફિલ્મમાં જોવા મળશે.

  ફિલ્મોની વાત કરીએ તો ટાઈગર હવે સ્ટુડન્ટ ઑફ ધ યર ટુમાં જોવા મળશે. સાથે તે ઋતિક સાથે એક એક્શન ફિલ્મમાં જોવા મળશે.

  14/15
 • તો ચાલો, આપણે પણ બોલીવુડના રામ્બોને બર્થ ડે વિશ કરીએ.

  તો ચાલો, આપણે પણ બોલીવુડના રામ્બોને બર્થ ડે વિશ કરીએ.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

આજે છે બોલીવુડના બાગી એટલે કે ટાઈગર શ્રોફનો જન્મદિવસ. શું તમને ખબર છે ટાઈગરનું ગુજરાત કનેક્શન? ચાલો અમે તમને જણાવીએ અને સાથે બતાવીએ તેની કેટલીક ખાસ તસવીરો.(તસવીર સૌજન્યઃ ટાઈગર, જેકી, ક્રિષ્ના શ્રોફ ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK