Happy Birthday Tiger Shroff : એક્શન હીરોના સિક્સ પૅક્સ, શર્ટલેસ લૂક્સ છે ફેમસ

Published: Mar 02, 2020, 12:01 IST | Rachana Joshi
  • 2 માર્ચ 1990 ના રોજ જન્મેલા ટાઇગર શ્રોફે 2014 માં 'હિરોપંતી' થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તે પહેલાં તેને શર્ટલેસ લૂક્સમાં ફોટોશૂટ કરાવ્યું હતું. 

    2 માર્ચ 1990 ના રોજ જન્મેલા ટાઇગર શ્રોફે 2014 માં 'હિરોપંતી' થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તે પહેલાં તેને શર્ટલેસ લૂક્સમાં ફોટોશૂટ કરાવ્યું હતું. 

    1/10
  • પ્રથમ ફિલ્મ હિરોપંતીમાં ટાઇગરની ફિટનેસ અને લૂક્સની બહુ પ્રશંસા થઈ હતી. પહેલી જ ફિલ્મના અનેક સીન અને ગીતમાં તેણે સિક્સ પૅક્સ દેખડ્યા હતા. 

    પ્રથમ ફિલ્મ હિરોપંતીમાં ટાઇગરની ફિટનેસ અને લૂક્સની બહુ પ્રશંસા થઈ હતી. પહેલી જ ફિલ્મના અનેક સીન અને ગીતમાં તેણે સિક્સ પૅક્સ દેખડ્યા હતા. 

    2/10
  • બોલીવુડમાં ડેબ્યૂ કરતાં પહેલા જ ટાઇગરે સિક્સ પૅક્સ બનાવ્યા હતા.

    બોલીવુડમાં ડેબ્યૂ કરતાં પહેલા જ ટાઇગરે સિક્સ પૅક્સ બનાવ્યા હતા.

    3/10
  • ટાઇગરનું માનવું છે કે, ફિટનેસ અભિનેતાના જીવનનો એક ભાગ છે. જો ફિટ હશું તો જ મહેનત કરી શકશું અને ચાહકો એન્ટરટેઇન થશે. 

    ટાઇગરનું માનવું છે કે, ફિટનેસ અભિનેતાના જીવનનો એક ભાગ છે. જો ફિટ હશું તો જ મહેનત કરી શકશું અને ચાહકો એન્ટરટેઇન થશે. 

    4/10
  • ટાઇગર પોતાની ફિટનેસ બાબતે બહુ જાગૃત છે અને તે તેના ફિટનેસ રૂટીન, ડાયટ પ્લાન, જિમ સેશન વિષે હંમેશા ફૅન્સ સાથે શેર કરતો હોય છે. 

    ટાઇગર પોતાની ફિટનેસ બાબતે બહુ જાગૃત છે અને તે તેના ફિટનેસ રૂટીન, ડાયટ પ્લાન, જિમ સેશન વિષે હંમેશા ફૅન્સ સાથે શેર કરતો હોય છે. 

    5/10
  • સિક્સ પૅક્સ અને ફિટનેસ મેન્ટેન કરવા માટે ટાઇગર વર્કઆઉટ અને ઍક્સરસાઈઝની સાથે દરરોજ 45 મિનિટ ચાલે પણ છે. 

    સિક્સ પૅક્સ અને ફિટનેસ મેન્ટેન કરવા માટે ટાઇગર વર્કઆઉટ અને ઍક્સરસાઈઝની સાથે દરરોજ 45 મિનિટ ચાલે પણ છે. 

    6/10
  • યુવા વર્ગ ફિટનેસમાં ટાઇગરને રોલ મોડેલ માને છે.

    યુવા વર્ગ ફિટનેસમાં ટાઇગરને રોલ મોડેલ માને છે.

    7/10
  • ટાઇગરની ફિટનેસની સાથે સાથે લોકો તેના ડાન્સ મુવ્સ અને લૂક્સના પણ દિવાના છે. 

    ટાઇગરની ફિટનેસની સાથે સાથે લોકો તેના ડાન્સ મુવ્સ અને લૂક્સના પણ દિવાના છે. 

    8/10
  • ટાઇગરનું સોશ્યલ મીડિયા અકાઉંટ તેના શર્ટ-લેસ લૂક્સના ફોટોથી ભરપૂર છે.

    ટાઇગરનું સોશ્યલ મીડિયા અકાઉંટ તેના શર્ટ-લેસ લૂક્સના ફોટોથી ભરપૂર છે.

    9/10
  • 6 માર્ચે રીલીઝ થનારી 'બાગી-3' માં પણ તે અનેક સ્ટંટ કરતો અને શર્ટ-લેસ અવતારમાં તેના સિક્સ પૅક્સ દેખાડતો જોવા મળશે.

    6 માર્ચે રીલીઝ થનારી 'બાગી-3' માં પણ તે અનેક સ્ટંટ કરતો અને શર્ટ-લેસ અવતારમાં તેના સિક્સ પૅક્સ દેખાડતો જોવા મળશે.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

બોલીવુડના એક્શન હીરો તરીકે જાણીતા ટાઇગર શ્રોફનો આજે 30 મો જન્મદિવસ છે. હીરોના એક્શનની સાથે સાથે લોકો તેના લૂક્સના પણ દિવાના છે. ટાઇગર શ્રોફ તેની ફિટનેસ જાળવવા માટે પણ બહુ પ્રસિદ્ધ છે. તેના શર્ટ-લેસ લૂક્સ અને સિક્સ પૅક્સના ચાહકોનો એક જુદો જ વર્ગ છે. લગભગ દરેક ફિલ્મ અને જાહેરાતમાં પણ શર્ટ વગર અને સિક્સ પૅક્સ દેખાડતો જોવા મળે છે. ચાલો, આજે જોઇયે તેના સિક્સ પૅક્સ અને શર્ટલેસ લૂક્સની કેટલીક તસ્વીરો...
(તસવીર સૌજન્યઃ ટાઈગર શ્રોફનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK