હેપ્પી બર્થ-ડે: આ 'ચોકલેટ ગર્લ'ની સુંદર તસવીરો પર કરો એક નજર

Updated: Mar 19, 2019, 08:45 IST | Sheetal Patel
 • તનુનો બર્થ-ડે 19 માર્ચ 1984માં જમશેદપુરમાં થયો હતો. ઈમરાન હાશ્મી સાથે તેણે 'આશિક બનાયા' આપને' જેવી હિટ ફિલ્મમાં કામ કર્યુ હતું. થોડા ફિલ્મોમાં આવ્યા બાદ હવે તે અદૃશ્ય થઈ ગઈ છે.  તસવીરમાં: તનશ્રી દત્તાએ ફેશન બ્રાન્ડ માટે ન્યૂ યૉર્ક સિટીમાં પ્લસ સાઈઝનું ફોટોશૂટ પણ કર્યું છે.

  તનુનો બર્થ-ડે 19 માર્ચ 1984માં જમશેદપુરમાં થયો હતો. ઈમરાન હાશ્મી સાથે તેણે 'આશિક બનાયા' આપને' જેવી હિટ ફિલ્મમાં કામ કર્યુ હતું. થોડા ફિલ્મોમાં આવ્યા બાદ હવે તે અદૃશ્ય થઈ ગઈ છે. 

  તસવીરમાં: તનશ્રી દત્તાએ ફેશન બ્રાન્ડ માટે ન્યૂ યૉર્ક સિટીમાં પ્લસ સાઈઝનું ફોટોશૂટ પણ કર્યું છે.

  1/20
 • સાડી અને બૉયકટ હેરસ્ટાઈલમાં તનુશ્રી દત્તા

  સાડી અને બૉયકટ હેરસ્ટાઈલમાં તનુશ્રી દત્તા

  2/20
 • તનુશ્રી દત્તાના જુદા-જુદા Awesome લુક્સ પર કરો એક નજર. તસવીરમાં તનુનો ગ્લેમરસ લુક

  તનુશ્રી દત્તાના જુદા-જુદા Awesome લુક્સ પર કરો એક નજર. તસવીરમાં તનુનો ગ્લેમરસ લુક

  3/20
 • તનુશ્રી દત્તા 2004માં મિસ યૂનિવર્સ પેજન્ટના ટૉપ 10માં સામેલ હતી.

  તનુશ્રી દત્તા 2004માં મિસ યૂનિવર્સ પેજન્ટના ટૉપ 10માં સામેલ હતી.

  4/20
 • તનુશ્રી દત્તાએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરીઅર નથી બનાવ્યુ, પરંતુ તે ઈચ્છે છે કે તેની બહેન ઈશિતા દત્તાએ જે ભૂલી કરી હતી તે ફરીથી નહીં કરે.

  તનુશ્રી દત્તાએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરીઅર નથી બનાવ્યુ, પરંતુ તે ઈચ્છે છે કે તેની બહેન ઈશિતા દત્તાએ જે ભૂલી કરી હતી તે ફરીથી નહીં કરે.

  5/20
 • તનુશ્રી દત્તાની બહેન ઈશિતા દત્તાએ અજય દેવગનની ફિલ્મ 'Drishyam'માં ડેબ્યૂ કર્યું હતું. 

  તનુશ્રી દત્તાની બહેન ઈશિતા દત્તાએ અજય દેવગનની ફિલ્મ 'Drishyam'માં ડેબ્યૂ કર્યું હતું. 

  6/20
 • બહેન ઈશિતાએ કહ્યું કે દીદી(તનુશ્રી) એના માટે હંમેશા એક મોટો ટેકો અને તેને મદદરૂપ રહી છે. મને લાગે છે કે બહેનો હંમેશા બધી રીતે મદદ કરે છે, પછી ભલે તેઓ મીડિયામાં હોય કે નહીં. 

  બહેન ઈશિતાએ કહ્યું કે દીદી(તનુશ્રી) એના માટે હંમેશા એક મોટો ટેકો અને તેને મદદરૂપ રહી છે. મને લાગે છે કે બહેનો હંમેશા બધી રીતે મદદ કરે છે, પછી ભલે તેઓ મીડિયામાં હોય કે નહીં. 

  7/20
 • 2013માં તનુશ્રી દત્તા કૃષ્ણા અભિષેક સાથે ઘણી ચર્ચામાં હતી. 

  2013માં તનુશ્રી દત્તા કૃષ્ણા અભિષેક સાથે ઘણી ચર્ચામાં હતી. 

  8/20
 • તનુશ્રી દત્તાની કૃષ્ણા અભિષેકથી વધતી જતી નિકટતાએ કાશ્મીરા શાહને પણ ચિંતિત કરી દીધી, જેને દેખીતી રીતે દત્તા સાથે પણ સામનો કરવો પડ્યો હતો.

  તનુશ્રી દત્તાની કૃષ્ણા અભિષેકથી વધતી જતી નિકટતાએ કાશ્મીરા શાહને પણ ચિંતિત કરી દીધી, જેને દેખીતી રીતે દત્તા સાથે પણ સામનો કરવો પડ્યો હતો.

  9/20
 • 'સૈયા દિલ મેં આના રે'માં તનુશ્રી દત્તાનું સૉન્ગ ઘણું હિટ રહ્યું અને બાદ એણે 2003માં ઘણા સ્ટેજ શૉ કર્યા. 

  'સૈયા દિલ મેં આના રે'માં તનુશ્રી દત્તાનું સૉન્ગ ઘણું હિટ રહ્યું અને બાદ એણે 2003માં ઘણા સ્ટેજ શૉ કર્યા. 

  10/20
 • બહુ જ ઓછા લોકો જાણે છે કે મિસ ઈન્ડિયા પેજન્ટમાં હિસ્સો લેવા પહેલા તનુશ્રી દત્તા પૉપ મ્યૂઝિક વીડિયો હેરી આનંદ દ્વારા 'સૈયા દિલ મેં આના રે'માં જોવા મળી હતી.

  બહુ જ ઓછા લોકો જાણે છે કે મિસ ઈન્ડિયા પેજન્ટમાં હિસ્સો લેવા પહેલા તનુશ્રી દત્તા પૉપ મ્યૂઝિક વીડિયો હેરી આનંદ દ્વારા 'સૈયા દિલ મેં આના રે'માં જોવા મળી હતી.

  11/20
 • તનુ વેસ્ટર્ન અને ટ્રેડનિશન બન્ને લુકમાં બ્યૂટિફૂલ લાગે છે. તસવીરમાં : તનુશ્રી દત્તાનો ટ્રેડિશનલ લુક

  તનુ વેસ્ટર્ન અને ટ્રેડનિશન બન્ને લુકમાં બ્યૂટિફૂલ લાગે છે. તસવીરમાં : તનુશ્રી દત્તાનો ટ્રેડિશનલ લુક

  12/20
 • પરિવાર સાથે દુર્ગા પૂજા પંડાલમાં તનુશ્રી દત્તા

  પરિવાર સાથે દુર્ગા પૂજા પંડાલમાં તનુશ્રી દત્તા

  13/20
 • તનુશ્રી દત્તા બહેન ઈશિતા કરતા છ વર્ષ મોટી છે.

  તનુશ્રી દત્તા બહેન ઈશિતા કરતા છ વર્ષ મોટી છે.

  14/20
 • બહેન ઈશિતા અને ફ્રેન્ડ સાથે તનુ

  બહેન ઈશિતા અને ફ્રેન્ડ સાથે તનુ

  15/20
 • તનુશ્રી સાથે બહેન ઈશિતા અને સહેલીઓ

  તનુશ્રી સાથે બહેન ઈશિતા અને સહેલીઓ

  16/20
 • અભિનેત્રી તનુશ્રી દત્તા હાલમાં મુંબઈમાં એક મીડિયા હાઉસની બહાર જોવા મળી હતી.

  અભિનેત્રી તનુશ્રી દત્તા હાલમાં મુંબઈમાં એક મીડિયા હાઉસની બહાર જોવા મળી હતી.

  17/20
 • તનુશ્રી દત્તા પોતાના પારંપરિક પરિધાનમાં બહુ જ સુંદર લાગી રહી હતી કારણકે તે મુંબઈમાં દાંડિયા કાર્યક્રમમાં પહોંચી હતી. તે હમણા વિવાદમાં સંકળાયેલી છે કે નાના પાટેકરે 2008માં ફિલ્મ 'Horn Ok Pleasss'ના સેટ પર એની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. 

  તનુશ્રી દત્તા પોતાના પારંપરિક પરિધાનમાં બહુ જ સુંદર લાગી રહી હતી કારણકે તે મુંબઈમાં દાંડિયા કાર્યક્રમમાં પહોંચી હતી. તે હમણા વિવાદમાં સંકળાયેલી છે કે નાના પાટેકરે 2008માં ફિલ્મ 'Horn Ok Pleasss'ના સેટ પર એની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. 

  18/20
 • બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ 'આશિક બનાયા આપને', 'ચોકલેટ', 'ઢોલ', 'ગુડ બૉય,બેડ બૉય' જેવી ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

  બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ 'આશિક બનાયા આપને', 'ચોકલેટ', 'ઢોલ', 'ગુડ બૉય,બેડ બૉય' જેવી ઘણી ફિલ્મ્સમાં કામ કર્યું છે.

  19/20
 • તનુશ્રી દત્તા કાળી જેગિન્સ અને ટ્રી-સ્ટ્રેપ સેન્ડલની સાથે ઑલિવ ગ્રીન શર્ટમાં જોવા મળી હતી. યોગેન શાહ

  તનુશ્રી દત્તા કાળી જેગિન્સ અને ટ્રી-સ્ટ્રેપ સેન્ડલની સાથે ઑલિવ ગ્રીન શર્ટમાં જોવા મળી હતી. યોગેન શાહ

  20/20
 • loading...

ફોટોઝ વિશે

યાદ છે તમને આ બૉલીવુડ એક્ટ્રેસ તનુશ્રી દત્તા જેણે 'આશિક બનાયા' આપને' અને 'ચૉકલેટ' ફિલ્મોમાં કામ કર્યું છે. થોડા ફિલ્મોમાં કામ કર્યા બાદ હવે તે અદૃશ્ય થઈ ગઈ છે. તો આજે એનો બર્થ-ડે છે તો જુઓ કેટલી બદલાઈ ગઈ છે આ તનુ, કરો એની તસવીરો પર એક નજર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK