Happy Birthday Sunny Leone: જુઓ બોલ્ડ અને બ્યુટિફુલ સનીનો ઈન્ડિયન અવતાર

May 13, 2019, 12:47 IST
  • રેડ ચોલી, બિંદી, લોંગ ઈયરરિંગ્સમા સની લિઓની ઈન્ડિયન અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

    રેડ ચોલી, બિંદી, લોંગ ઈયરરિંગ્સમા સની લિઓની ઈન્ડિયન અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

    1/16
  • ટાઈમ્સ ફેશન વીકમાં સની રેમ્પ પર કાંઈક આવા અવતારમાં જોવા મળી. લાઈટ પિંક આઉટફિટમાં સની ગોર્જિયસ લાગી રહી હતી.

    ટાઈમ્સ ફેશન વીકમાં સની રેમ્પ પર કાંઈક આવા અવતારમાં જોવા મળી. લાઈટ પિંક આઉટફિટમાં સની ગોર્જિયસ લાગી રહી હતી.

    2/16
  • સનીની આ તસવીર એક ફોટોશૂટ સમયની છે. જેમાં તે એકદમ સિઝલિંગ લાગી રહી છે.

    સનીની આ તસવીર એક ફોટોશૂટ સમયની છે. જેમાં તે એકદમ સિઝલિંગ લાગી રહી છે.

    3/16
  • ગોલ્ડન બોર્ડર વાળા વ્હાઈટ ડ્રેસમાં સની એકદમ પ્રીટી લાગી રહી છે.

    ગોલ્ડન બોર્ડર વાળા વ્હાઈટ ડ્રેસમાં સની એકદમ પ્રીટી લાગી રહી છે.

    4/16
  • મિરર વર્ક વાળું આ આઉટફિટ સનીને ખૂબ જ શોભી રહ્યું છે.

    મિરર વર્ક વાળું આ આઉટફિટ સનીને ખૂબ જ શોભી રહ્યું છે.

    5/16
  • ઈન્ડો-વેસ્ટર્ન અવતારમાં સની લિયોની ખુબસૂરત લાગી રહી છે.

    ઈન્ડો-વેસ્ટર્ન અવતારમાં સની લિયોની ખુબસૂરત લાગી રહી છે.

    6/16
  • બ્લ્યૂ ડ્રેસમાં પંજાબી અવતારમાં એક લગ્ન દરમિયાન સની લિયોની.

    બ્લ્યૂ ડ્રેસમાં પંજાબી અવતારમાં એક લગ્ન દરમિયાન સની લિયોની.

    7/16
  • ગજરા અને ઝુમકા સાથેના સનીના  આ અવતારને વર્ણવવા માટે શબ્દો ઓછા પડે તેમ છે.

    ગજરા અને ઝુમકા સાથેના સનીના  આ અવતારને વર્ણવવા માટે શબ્દો ઓછા પડે તેમ છે.

    8/16
  • દિવાળી માટે સનીએ આ આઉટફિટ પર પસંદગી ઉતારી. ગોલ્ડન બ્લાઉઝ અને પીચ ઘાઘરામાં બહુ જ સરસ લાગે છે.

    દિવાળી માટે સનીએ આ આઉટફિટ પર પસંદગી ઉતારી. ગોલ્ડન બ્લાઉઝ અને પીચ ઘાઘરામાં બહુ જ સરસ લાગે છે.

    9/16
  • બિગ બોસ 10ના સ્ટેજ પર સની કાંઈક આવા અવતારમાં જોવા મળી. માંગ ટીકો, બંગડી, ઈયર રિંગ્સમાં સની ઈન્ડિયન લૂકને જસ્ટિફાય કરે છે.

    બિગ બોસ 10ના સ્ટેજ પર સની કાંઈક આવા અવતારમાં જોવા મળી. માંગ ટીકો, બંગડી, ઈયર રિંગ્સમાં સની ઈન્ડિયન લૂકને જસ્ટિફાય કરે છે.

    10/16
  • ગણપતિ દરમિયાનનો સનીનો આ મરાઠી લૂક એકદમ સ્ટનિંગ છે.

    ગણપતિ દરમિયાનનો સનીનો આ મરાઠી લૂક એકદમ સ્ટનિંગ છે.

    11/16
  • પિંક લહેંગા અને સ્કાય બ્લ્યૂ દુપટ્ટમાં સની સિમ્પલ અને સોબર લાગી રહી છે.

    પિંક લહેંગા અને સ્કાય બ્લ્યૂ દુપટ્ટમાં સની સિમ્પલ અને સોબર લાગી રહી છે.

    12/16
  • ગોલ્ડન બ્લાઉઝ અને પિંક ઘાઘરો અને મિનિમલ મેકઅપ. સનીનો આ લૂક એકદમ પર્ફેક્ટ છે.

    ગોલ્ડન બ્લાઉઝ અને પિંક ઘાઘરો અને મિનિમલ મેકઅપ. સનીનો આ લૂક એકદમ પર્ફેક્ટ છે.

    13/16
  • ઈદ માટે સનીનો લૂક ખૂબ જ અપ્રોપ્રિએટ છે.

    ઈદ માટે સનીનો લૂક ખૂબ જ અપ્રોપ્રિએટ છે.

    14/16
  • સનીએ આ પિંક ડ્રેસ સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત સમયે પહેર્યો હતો. જેમાં તે એકદમ દેશી ગર્લ લાગી રહી છે.

    સનીએ આ પિંક ડ્રેસ સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત સમયે પહેર્યો હતો. જેમાં તે એકદમ દેશી ગર્લ લાગી રહી છે.

    15/16
  • સનીનું આ આઉટફિટ સિમ્પલ બટ બ્યુટિફુલ છે. સનીએ તેના આઉટફિટને પર્ફેક્ટલી કેરી કર્યું છે.

    સનીનું આ આઉટફિટ સિમ્પલ બટ બ્યુટિફુલ છે. સનીએ તેના આઉટફિટને પર્ફેક્ટલી કેરી કર્યું છે.

    16/16
  • loading...

ફોટોઝ વિશે

આજે છે સની લિઓનીનો બર્થ ડે. નૉર્મલી બોલ્ડ અવતારમાં જોવા મળતી સની ઈન્ડિયન વેરમાં પણ ખૂબ જ ખૂબસુરત લાગે છે. જુઓ આવા જ કેટલાક ફોટોસ.

તસવીર સૌજન્યઃ સની લિયોની ઈન્સ્ટાગ્રામ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK