Happy Birthday: જુઓ સની લિયોનીનો પોર્ન સ્ટારથી બૉલીવુડ સુધીનો સફર

Updated: May 13, 2020, 08:37 IST | Sheetal Patel
  • સની લિયોનીનો જન્મ 13મે, 1981ના દિવસે થયો હતો. કેનેડામાં જન્મેલી સની લિઓની એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પૂર્વ સ્ટાર હોવાની સાથે બોલીવૂડ એક્ટ્રેસ અને મોડેલ પણ છે. 

    સની લિયોનીનો જન્મ 13મે, 1981ના દિવસે થયો હતો. કેનેડામાં જન્મેલી સની લિઓની એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની પૂર્વ સ્ટાર હોવાની સાથે બોલીવૂડ એક્ટ્રેસ અને મોડેલ પણ છે. 

    1/15
  • સની લિયોની જર્મન બેકરી, ટેક્ષ અને રિટાયરમેન્ટ ફર્મ સાથે કોઈ ઓટોમોબાઈલ ઓઈલની દુકાનમાં પણ કામ કરી ચૂકી છે. કરણજીત કૌર એટલે કે સનીએ આ કામોની સાથે તે નર્સની ડિગ્રી પણ મેળવી હતી.

    સની લિયોની જર્મન બેકરી, ટેક્ષ અને રિટાયરમેન્ટ ફર્મ સાથે કોઈ ઓટોમોબાઈલ ઓઈલની દુકાનમાં પણ કામ કરી ચૂકી છે. કરણજીત કૌર એટલે કે સનીએ આ કામોની સાથે તે નર્સની ડિગ્રી પણ મેળવી હતી.

    2/15
  • સની લિઓનીએ 2012માં બોલીવૂડ ડેબ્યૂ કર્યું હતુ. સનીએ મહેશ ભટ્ટની જીસ્મ-2 સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. સની લિયોની બિગ બોસની કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે. ફોટો: જીસ્મ-2ના કો-સ્ટાર રણદીપ હૂડા સાથે સની

    સની લિઓનીએ 2012માં બોલીવૂડ ડેબ્યૂ કર્યું હતુ. સનીએ મહેશ ભટ્ટની જીસ્મ-2 સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. સની લિયોની બિગ બોસની કન્ટેસ્ટન્ટ પણ રહી ચૂકી છે.

    ફોટો: જીસ્મ-2ના કો-સ્ટાર રણદીપ હૂડા સાથે સની

    3/15
  • જીસ્મ-2ની સફળતા બાદ સની લિઓની 2014માં આવેલી ફિલ્મ રાગિની એમએમએસ-2માં કાસ્ટ કરવામાં આવી હતી. રાગિની એમએમએસ-2 બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી. ખાસ કરીને 'બેબી ડૉલમે સોની દી' ગીતે ધમાલ મચાવી હતી. આ વર્ષે જ સની ગૂગલ પર મોસ્ટ સર્ચ્ડ સેલેબ્ટ્રી પણ બની હતી. ફોટો: સનીના પતિ ડેનિયલ વેબર તેને શૂટમાં મદદ કરતા

    જીસ્મ-2ની સફળતા બાદ સની લિઓની 2014માં આવેલી ફિલ્મ રાગિની એમએમએસ-2માં કાસ્ટ કરવામાં આવી હતી. રાગિની એમએમએસ-2 બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી. ખાસ કરીને 'બેબી ડૉલમે સોની દી' ગીતે ધમાલ મચાવી હતી. આ વર્ષે જ સની ગૂગલ પર મોસ્ટ સર્ચ્ડ સેલેબ્ટ્રી પણ બની હતી.

    ફોટો: સનીના પતિ ડેનિયલ વેબર તેને શૂટમાં મદદ કરતા

    4/15
  • 2014 પછી એક પછી એક ફિલ્મોમાં સની કામ કરતી ગઈ. સનીએ જેકપોટ, એક પહેલી લીલા, કુછ કુછ લોચા હૈ. મસ્તીઝાદે, તેરા ઈંતેઝાર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. આ સિવાય ઘણા ફેમસ આઈટમ સોન્ગ પણ સનીએ કર્યા છે.

    2014 પછી એક પછી એક ફિલ્મોમાં સની કામ કરતી ગઈ. સનીએ જેકપોટ, એક પહેલી લીલા, કુછ કુછ લોચા હૈ. મસ્તીઝાદે, તેરા ઈંતેઝાર જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. આ સિવાય ઘણા ફેમસ આઈટમ સોન્ગ પણ સનીએ કર્યા છે.

    5/15
  • સની લિયોનીએ તેની બાયોપિક કરણજીત કૌર- ધ એનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની, વેબ સિરીઝમાં પણ એક્ટિંગ કરી છે. આ વેબ સિરીઝ સૌથી વધુ જોવાયેલી વેબ સિરીઝમાંથી એક છે. વેબ સિરીઝમાં સની લિયોનીની લાઈફ જર્ની દેખાડવામાં આવી છે.

    સની લિયોનીએ તેની બાયોપિક કરણજીત કૌર- ધ એનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની, વેબ સિરીઝમાં પણ એક્ટિંગ કરી છે. આ વેબ સિરીઝ સૌથી વધુ જોવાયેલી વેબ સિરીઝમાંથી એક છે. વેબ સિરીઝમાં સની લિયોનીની લાઈફ જર્ની દેખાડવામાં આવી છે.

    6/15
  • વેબ સિરીઝમાં કઈ રીતે સની કેનેડામાં સામાન્ય પરીવારમાં જન્મે છે. સામાન્ય પરીવારથી નીકળીને એડલ્ટ સ્ટાર બની સંપૂર્ણ સફર બતાવવામાં આવી છે.

    વેબ સિરીઝમાં કઈ રીતે સની કેનેડામાં સામાન્ય પરીવારમાં જન્મે છે. સામાન્ય પરીવારથી નીકળીને એડલ્ટ સ્ટાર બની સંપૂર્ણ સફર બતાવવામાં આવી છે.

    7/15
  • શું તમને ખબર છે સની લિયોનીએ માત્ર 11 વર્ષની ઉમરે પહેલી કિસ કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં સનીએ કહ્યું હતુ કે તેણે માત્ર 16 વર્ષની ઉમરમાં તેની વર્જિનિટી ગુમાવી હતી જ્યારે તે બાસ્કેટ બોલ પ્લેયરને ડેટ કરી રહી હતી.

    શું તમને ખબર છે સની લિયોનીએ માત્ર 11 વર્ષની ઉમરે પહેલી કિસ કરી હતી. એક ઈન્ટરવ્યૂમાં સનીએ કહ્યું હતુ કે તેણે માત્ર 16 વર્ષની ઉમરમાં તેની વર્જિનિટી ગુમાવી હતી જ્યારે તે બાસ્કેટ બોલ પ્લેયરને ડેટ કરી રહી હતી.

    8/15
  • સની લિયોનીએ 2011માં લગ્ન કર્યા હતા. ડેનિઅન વેબર એક મ્યુઝીશિયન છે જે ઘણા ઓછી લોકોને ખબર છે.

    સની લિયોનીએ 2011માં લગ્ન કર્યા હતા. ડેનિઅન વેબર એક મ્યુઝીશિયન છે જે ઘણા ઓછી લોકોને ખબર છે.

    9/15
  • ડેનિઅલ વેબર સનીને તેની બ્રાન્ડ બિલ્ડ કરવામાં ઘણી મદદ કરે છે. ડેનિઅલ તેને ઘણો સપોર્ટ કરે છે. ડેનિઅલે આ વિશે વાત કરતા કહ્યું હતું કે, સનીનો સ્ટાર પાવર મને કામ કરવા માટે પ્રેરિત કરે છે.

    ડેનિઅલ વેબર સનીને તેની બ્રાન્ડ બિલ્ડ કરવામાં ઘણી મદદ કરે છે. ડેનિઅલ તેને ઘણો સપોર્ટ કરે છે. ડેનિઅલે આ વિશે વાત કરતા કહ્યું હતું કે, સનીનો સ્ટાર પાવર મને કામ કરવા માટે પ્રેરિત કરે છે.

    10/15
  •  ડેનિયલ વેબર સાથે લગ્ન પહેલા સનીએ મેટ એરિક્શન સાથે એન્ગેજમેન્ટ કરી હતી. પ્લેબોય  એન્ટરપ્રાઈઝના વાઈસ પ્રેસિડેન્ટ છે મેટ એરિક્શન. આ સિવાય સની કોમેડિઅન રસેલ પિટર્સને પણ ડેટ કરી ચૂકી છે.

     ડેનિયલ વેબર સાથે લગ્ન પહેલા સનીએ મેટ એરિક્શન સાથે એન્ગેજમેન્ટ કરી હતી. પ્લેબોય  એન્ટરપ્રાઈઝના વાઈસ પ્રેસિડેન્ટ છે મેટ એરિક્શન. આ સિવાય સની કોમેડિઅન રસેલ પિટર્સને પણ ડેટ કરી ચૂકી છે.

    11/15
  • હાલમાં 10 એપ્રિલ 2019એ ડેનિઅલ અને સનીએ તેમની આઠમી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી. ફોટો: ડેનિયલ અને સનીએ ગુરુદ્વારામાં ગયા વર્ષે એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી

    હાલમાં 10 એપ્રિલ 2019એ ડેનિઅલ અને સનીએ તેમની આઠમી એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી.

    ફોટો: ડેનિયલ અને સનીએ ગુરુદ્વારામાં ગયા વર્ષે એનિવર્સરી સેલિબ્રેટ કરી હતી

    12/15
  • સની લિયોની અને ડેનિઅલે 2017માં એક બેબી ગર્લને અડોપ્ટ કરી હતી. આ સિવાય પણ સનીએ સેરોગસી દ્વારા 2 બાળકોને જન્મ આપ્યો હતો

    સની લિયોની અને ડેનિઅલે 2017માં એક બેબી ગર્લને અડોપ્ટ કરી હતી. આ સિવાય પણ સનીએ સેરોગસી દ્વારા 2 બાળકોને જન્મ આપ્યો હતો

    13/15
  • સની લિયોની, ડેનિયલ દીકરી નિશા સાથે

    સની લિયોની, ડેનિયલ દીકરી નિશા સાથે

    14/15
  • ડેનિયલ અને સની લિયોની બન્નેના સિડ્યૂલ વ્યસ્ત રહેતા હોય છે તેમ છતા બન્નેએ પોતાના ટાઈમ એ રીતે સિડ્યૂલ કર્યા છે જેના કારણે તેમના બાળકો પર તેમનું ધ્યાન રહે અને તેમને મમ્મી-પપ્પાની કમી રહે નહી.

    ડેનિયલ અને સની લિયોની બન્નેના સિડ્યૂલ વ્યસ્ત રહેતા હોય છે તેમ છતા બન્નેએ પોતાના ટાઈમ એ રીતે સિડ્યૂલ કર્યા છે જેના કારણે તેમના બાળકો પર તેમનું ધ્યાન રહે અને તેમને મમ્મી-પપ્પાની કમી રહે નહી.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

પોર્ન સ્ટારથી બોલીવૂડ સ્ટાર સુધીની સની લિયોનીની સફર ખાસ રહી છે. આજે સની લિઓની તેનો 39મો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહી છે. સની લિયોની સામાન્ય શિખ પરિવારમાં જન્મીને હાલ સ્ટારડમની ટોચ પર છે. પરંતુ અંગત જીવનમાં સની અને પતિ ડેનિયલ સામાન્ય રહેવાનું વધારે પસંદ કરે છે. જુઓ સની લિયોનીની ખાસ તસવીરો

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK