Happy Birthday: 'જન્નત'ની સોનલ ચૌહાણ હવે લાગે છે આટલી બોલ્ડ ને બ્યુટિફુલ

Updated: May 16, 2020, 07:00 IST | Rachana Joshi
  • સોનલ ચૌહાણનો જન્મ 16 મે 1985 ના રોજ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં થયો હતો. તેણે સ્કુલિંગ નોઈડાની દિલ્હી પબ્લિક સ્કુલમાં કર્યું હતું અને નવી દિલ્હીની ગાર્ગી કોલેજમાંથી ફિલોસોફીની ડિગ્રી મેળવી હતી. 

    સોનલ ચૌહાણનો જન્મ 16 મે 1985 ના રોજ ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં થયો હતો. તેણે સ્કુલિંગ નોઈડાની દિલ્હી પબ્લિક સ્કુલમાં કર્યું હતું અને નવી દિલ્હીની ગાર્ગી કોલેજમાંથી ફિલોસોફીની ડિગ્રી મેળવી હતી. 

    1/24
  • તે એક ફેશન મોડલ, ગાયિકા અને અભિનેત્રી છે. જે મુખ્યત્વે તેલુગુ અને બોલીવુડ ફિલ્મોમાં કામ કરે છે.

    તે એક ફેશન મોડલ, ગાયિકા અને અભિનેત્રી છે. જે મુખ્યત્વે તેલુગુ અને બોલીવુડ ફિલ્મોમાં કામ કરે છે.

    2/24
  • 2005માં સોનલ ચૌહાણે મલેશિયાના સારાવાક રાજ્યના મીરીમાં 'મિસ વર્લ્ડ ટૂરિઝમ 2005'નો ખિતાબ જીત્યો હતો. આ ખિતાબ જીતનાર તે પ્રથમ ભારતીય હતી. ત્યારબાદ તે અનેક બ્રાન્ડની જાહેરાતોમાં દેખાઈ હતી અને મેગેઝિનના કવર પેજ પર પણ ઝળકી હતી. 

    2005માં સોનલ ચૌહાણે મલેશિયાના સારાવાક રાજ્યના મીરીમાં 'મિસ વર્લ્ડ ટૂરિઝમ 2005'નો ખિતાબ જીત્યો હતો. આ ખિતાબ જીતનાર તે પ્રથમ ભારતીય હતી. ત્યારબાદ તે અનેક બ્રાન્ડની જાહેરાતોમાં દેખાઈ હતી અને મેગેઝિનના કવર પેજ પર પણ ઝળકી હતી. 

    3/24
  • 2011માં સોનલ 'ઈન્ડિયન ઈન્ટરનેશનલ જ્વેલરી વિક'માં અગ્રણી જ્વેલરી બ્રાન્ડ માટે શોસ્ટોપર પણ બની હતી. 

    2011માં સોનલ 'ઈન્ડિયન ઈન્ટરનેશનલ જ્વેલરી વિક'માં અગ્રણી જ્વેલરી બ્રાન્ડ માટે શોસ્ટોપર પણ બની હતી. 

    4/24
  • બોલીવુડમાં પ્રવેશતા પહેલા સોનલ ચૌહાણ 2006માં હિમેશ રેશમિયાની પ્રેમિકા તરીકે તેના આલ્બમ 'આપકા સુરૂર'ના 'સમજો ના કુછ તો સમજો ના'માં જોવા મળી હતી. 

    બોલીવુડમાં પ્રવેશતા પહેલા સોનલ ચૌહાણ 2006માં હિમેશ રેશમિયાની પ્રેમિકા તરીકે તેના આલ્બમ 'આપકા સુરૂર'ના 'સમજો ના કુછ તો સમજો ના'માં જોવા મળી હતી. 

    5/24
  • 2008માં મુકેશ ભટ્ટની ફિલ્મ 'જન્નત'માં ઈમરાન હાશમી સાથે જોડી કરીને સોનલે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. 

    2008માં મુકેશ ભટ્ટની ફિલ્મ 'જન્નત'માં ઈમરાન હાશમી સાથે જોડી કરીને સોનલે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. 

    6/24
  • 'જન્નત'ફિલ્મના ડાયરેક્ટર કુણાલ દેશમુખે સોનલને મુંબઈની એક રેસ્ટોરામાં જોઈ હતી અને પછી તેમણે ફોન નંબર એક્સચેન્જ કર્યા હતા. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રોફેશનલ મિટિંગ થયા બાદ સોનલે ફિલ્મ સાઈન કરી હતી અને શુટિંગ શરૂ કર્યું હતું. તેમજ તેણે ભટ્ટ ફિલ્મસ સાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રેક્ટ સાઈન કર્યો હતો.

    'જન્નત'ફિલ્મના ડાયરેક્ટર કુણાલ દેશમુખે સોનલને મુંબઈની એક રેસ્ટોરામાં જોઈ હતી અને પછી તેમણે ફોન નંબર એક્સચેન્જ કર્યા હતા. ત્યારબાદ બન્ને વચ્ચે પ્રોફેશનલ મિટિંગ થયા બાદ સોનલે ફિલ્મ સાઈન કરી હતી અને શુટિંગ શરૂ કર્યું હતું. તેમજ તેણે ભટ્ટ ફિલ્મસ સાથે ત્રણ ફિલ્મનો કોન્ટ્રેક્ટ સાઈન કર્યો હતો.

    7/24
  • રસપ્રદ વાત એ છે કે, સોનલના 23મા જન્મદિવસે જ તેની બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ 'જન્નત'રિલીઝ થઈ હતી. ફિલ્મ અને તેનો સાઉન્ડ ટ્રેક બન્ને વિવેચકો અને પ્રેક્ષકો દ્વારા ખુબ પસંદ કરવામા આવ્યા હતા. 

    રસપ્રદ વાત એ છે કે, સોનલના 23મા જન્મદિવસે જ તેની બોલીવુડ ડેબ્યૂ ફિલ્મ 'જન્નત'રિલીઝ થઈ હતી. ફિલ્મ અને તેનો સાઉન્ડ ટ્રેક બન્ને વિવેચકો અને પ્રેક્ષકો દ્વારા ખુબ પસંદ કરવામા આવ્યા હતા. 

    8/24
  • 'જન્નત' માટે સોનલનું ફિલ્મફેર અવોર્ડસમાં બેસ્ટ ફીમેલ ડેબ્યૂ માટે નોમિનેશન થયું હતું.

    'જન્નત' માટે સોનલનું ફિલ્મફેર અવોર્ડસમાં બેસ્ટ ફીમેલ ડેબ્યૂ માટે નોમિનેશન થયું હતું.

    9/24
  • જે વર્ષે 'જન્નત' રિલીઝ થઈ તે જ વર્ષે સોનલની તેલુગુ ફિલ્મ 'રેન્બો' પણ રિલીઝ થઈ હતી. 

    જે વર્ષે 'જન્નત' રિલીઝ થઈ તે જ વર્ષે સોનલની તેલુગુ ફિલ્મ 'રેન્બો' પણ રિલીઝ થઈ હતી. 

    10/24
  • ત્યારબાદ 2010માં આવેલી કન્નડ ફિલ્મ 'ચેલુવેયે નીન્ના નોડાલુ' પણ ઘણી વખાણવામાં આવી હતી, કારણકે તે વિશ્વની સાતેય અજાયબીઓમાં શુટ થઈ હતી. 

    ત્યારબાદ 2010માં આવેલી કન્નડ ફિલ્મ 'ચેલુવેયે નીન્ના નોડાલુ' પણ ઘણી વખાણવામાં આવી હતી, કારણકે તે વિશ્વની સાતેય અજાયબીઓમાં શુટ થઈ હતી. 

    11/24
  • સોનલે બોલીવુડમાં 2011ની પુરી જગ્ગનાથની ફિલ્મ 'બુઢ્ઢા....હોગા તેરા બાપ' દ્વારા રીએન્ટ્રી કરી હતી. આ પીલ્મમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની, સોનુ સુદ, પ્રકાશ રાજ, ચાર્મી કૌર અને રવિના ટંડન મુખ્ય ભુમિકામાં હતા. 

    સોનલે બોલીવુડમાં 2011ની પુરી જગ્ગનાથની ફિલ્મ 'બુઢ્ઢા....હોગા તેરા બાપ' દ્વારા રીએન્ટ્રી કરી હતી. આ પીલ્મમાં અમિતાભ બચ્ચન, હેમા માલિની, સોનુ સુદ, પ્રકાશ રાજ, ચાર્મી કૌર અને રવિના ટંડન મુખ્ય ભુમિકામાં હતા. 

    12/24
  • 2012માં સોનલે 'પહેલા સિતારા'મા અભિનય કર્યો હતો. પરંતુ આ ફિલ્મ થિયેટરમાં બહુ કંઈ ઉકાળી શકી નહોતી. 

    2012માં સોનલે 'પહેલા સિતારા'મા અભિનય કર્યો હતો. પરંતુ આ ફિલ્મ થિયેટરમાં બહુ કંઈ ઉકાળી શકી નહોતી. 

    13/24
  • 2013માં અભિનેત્રીએ નીલ નીતિન મુકેશ સાથે હોરર ફિલ્મ '3G'મા અભિનય કર્યો હતો અને ત્યારે બન્ને વચ્ચે પ્રેમ હોવાની અફવાઓ પણ ઉડી હતી.

    2013માં અભિનેત્રીએ નીલ નીતિન મુકેશ સાથે હોરર ફિલ્મ '3G'મા અભિનય કર્યો હતો અને ત્યારે બન્ને વચ્ચે પ્રેમ હોવાની અફવાઓ પણ ઉડી હતી.

    14/24
  • સોનલ માટે 2014 નું વર્ષ તેલુગુ ફિલ્મોમાં કમબેક સાબિત થયું હતું. ચાર વર્ષ બાદ તેણે તેલુગુ ફિલ્મોમાં આભિનય કર્યો હતો. 'લેજન્ડ' ફિલ્મમાં તેણે દિગ્ગજ અભિનેતા નંદામુરી બાલાક્રિષ્ના સાથે સ્ક્રિન શેર કરી હતી.

    સોનલ માટે 2014 નું વર્ષ તેલુગુ ફિલ્મોમાં કમબેક સાબિત થયું હતું. ચાર વર્ષ બાદ તેણે તેલુગુ ફિલ્મોમાં આભિનય કર્યો હતો. 'લેજન્ડ' ફિલ્મમાં તેણે દિગ્ગજ અભિનેતા નંદામુરી બાલાક્રિષ્ના સાથે સ્ક્રિન શેર કરી હતી.

    15/24
  • 2015મા સોનલે રામ અણે રકુલ પ્રતિ સિંગ સાથે તેલુગુ કોમેડી ડ્રામા 'પંડાગા ચેસ્કો'મા અભિનય કર્યો હતો. જેણે પ્રેક્ષકોનો મિશ્ર પ્રતિસા મળ્યો હતો. પણ ફિલ્મ હિન્દીમાં 'બિઝનેસમેન 2' તરીકે ડબ કરવામાં આવી હતી.

    2015મા સોનલે રામ અણે રકુલ પ્રતિ સિંગ સાથે તેલુગુ કોમેડી ડ્રામા 'પંડાગા ચેસ્કો'મા અભિનય કર્યો હતો. જેણે પ્રેક્ષકોનો મિશ્ર પ્રતિસા મળ્યો હતો. પણ ફિલ્મ હિન્દીમાં 'બિઝનેસમેન 2' તરીકે ડબ કરવામાં આવી હતી.

    16/24
  • તે જ વર્ષે એટલે કે 2015મા સોનલે નંદામુરી કલ્યાણ રામ સામે એક્શન કોમેડી ફિલ્મ 'શેર'મા અભિનય કર્યો હતો. 

    તે જ વર્ષે એટલે કે 2015મા સોનલે નંદામુરી કલ્યાણ રામ સામે એક્શન કોમેડી ફિલ્મ 'શેર'મા અભિનય કર્યો હતો. 

    17/24
  • સોનલે તમિલમાં 2015મા ફિલ્મ 'ઇનજી ઇદુપ્પાઝગી' દ્વારા ડેબ્યુ કર્યું હતું. સાથે જ આ ફિલ્મ તેલુગુમાં 'સાઈઝ ઝીરો'ના નામથી શુટ કરવામાં આવી હતી. આ જ ફિલ્મ ઓડીયામાં 'છતી ટેલ ડીંગ ડોંગ' તરીકે બનાવવામાં આવી હતી. આના પરથી કહી શકાય કે ભાષાથી સોનલને કંઈ બહુ ફરક પડતો નહોતો. તેને તો બસ અભિનય જ કરવો હતો.

    સોનલે તમિલમાં 2015મા ફિલ્મ 'ઇનજી ઇદુપ્પાઝગી' દ્વારા ડેબ્યુ કર્યું હતું. સાથે જ આ ફિલ્મ તેલુગુમાં 'સાઈઝ ઝીરો'ના નામથી શુટ કરવામાં આવી હતી. આ જ ફિલ્મ ઓડીયામાં 'છતી ટેલ ડીંગ ડોંગ' તરીકે બનાવવામાં આવી હતી. આના પરથી કહી શકાય કે ભાષાથી સોનલને કંઈ બહુ ફરક પડતો નહોતો. તેને તો બસ અભિનય જ કરવો હતો.

    18/24
  • તેલુગુ ફિલ્મોમાં ફરી એકવાર સોનલ અભિનેતા નંદામુરી બાલક્રિષ્ના સાથે 2016મા ફિલ્મ 'ડિક્ટેટર'મા જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે મહત્વકાંક્ષી અભિનેત્રીનો રોલ કર્યો હતો. 

    તેલુગુ ફિલ્મોમાં ફરી એકવાર સોનલ અભિનેતા નંદામુરી બાલક્રિષ્ના સાથે 2016મા ફિલ્મ 'ડિક્ટેટર'મા જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે મહત્વકાંક્ષી અભિનેત્રીનો રોલ કર્યો હતો. 

    19/24
  • પાચ વર્ષ બાદ ફરી સોનલે બોલીવુડમાં જે પી દત્તાની ફિલ્મ 'પલટન' દ્વારા કમબેક કર્યું હતું. જોકે આ ફિલ્મમાં સોનલની ભૂમિકા બહુ નજીવી હતી.

    પાચ વર્ષ બાદ ફરી સોનલે બોલીવુડમાં જે પી દત્તાની ફિલ્મ 'પલટન' દ્વારા કમબેક કર્યું હતું. જોકે આ ફિલ્મમાં સોનલની ભૂમિકા બહુ નજીવી હતી.

    20/24
  • અન્ય બોલીવુડ સ્ટાર્સની જેમ સોનલે પણ ડિજીટલમા પદાર્પણ કર્યું હતું. 2019મા સાયન્સ-ફિક્શન વૅબ શો 'સ્કાયફાયર' દ્વારા વૅબ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું. આ શોમા પ્રતિક બબ્બર અને જિસુ સેનગુપ્તા પણ હતા.

    અન્ય બોલીવુડ સ્ટાર્સની જેમ સોનલે પણ ડિજીટલમા પદાર્પણ કર્યું હતું. 2019મા સાયન્સ-ફિક્શન વૅબ શો 'સ્કાયફાયર' દ્વારા વૅબ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કર્યું હતું. આ શોમા પ્રતિક બબ્બર અને જિસુ સેનગુપ્તા પણ હતા.

    21/24
  • અત્યારે અભિનેત્રી સોનલ ચૌહાણ નવી તકોની શોધમા છે. આપણે એ જ ઈચ્છીએ કે નસીબ તેનો સાથ આપે.

    અત્યારે અભિનેત્રી સોનલ ચૌહાણ નવી તકોની શોધમા છે. આપણે એ જ ઈચ્છીએ કે નસીબ તેનો સાથ આપે.

    22/24
  • હેપી બર્થ ડે ટુ બ્યુટિફુલ સોનલ ચૌહાણ!

    હેપી બર્થ ડે ટુ બ્યુટિફુલ સોનલ ચૌહાણ!

    23/24
  • આવનારા વર્ષ માટે સોનલ ચૌહાણને ખુબ ખુબ શુભેચ્છાઓ.

    આવનારા વર્ષ માટે સોનલ ચૌહાણને ખુબ ખુબ શુભેચ્છાઓ.

    24/24
  • loading...

ફોટોઝ વિશે

દાયકા પહેલા ઈમરાન હાશમીની ફિલ્મ 'જન્નત'થી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી સોનલ ચૌહાણનો આજે 35મો જન્મદિવસ છે. અભિનેત્રી 35 વર્ષે પણ નાજુક પણ બોલ્ડ અને હોટ પરંતુ એટલી જ બ્યુટિફુલ લાગે છે. આવો જોઈએ અભિનેત્રીની તસવીરો અને જાણીએ તેની ફિલ્મોગ્રાફી વિષે...

(તસવીર સૌજન્ય: સોનલ ચૌહાણનું ઈન્સ્ટાગ્રામ હેન્ડલ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK