Nidhi Bhanushali: આટલી સુંદર અને ક્યૂટ છે 'તારક મહેતા'ની સોનુ ભીડે

Updated: Mar 17, 2020, 12:32 IST | Sheetal Patel
  •  લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુ ભીડેનું પાત્ર ભજવી ચૂકેલી નિધિ ભાનુશાલીનો આજે 21મો જન્મદિવસ છે.

     લોકપ્રિય સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં સોનુ ભીડેનું પાત્ર ભજવી ચૂકેલી નિધિ ભાનુશાલીનો આજે 21મો જન્મદિવસ છે.

    1/15
  • નિધિ આ શૉમાં 2012થી અભિનય કરી રહી હતી, પણ એના માટે ભણતર સાથે શૂટિંગ કરવું ઘણું અઘરું બની ગયું હતું, તેથી તેણે શૉને અલવિદા કહ્યું.

    નિધિ આ શૉમાં 2012થી અભિનય કરી રહી હતી, પણ એના માટે ભણતર સાથે શૂટિંગ કરવું ઘણું અઘરું બની ગયું હતું, તેથી તેણે શૉને અલવિદા કહ્યું.

    2/15
  • નિધિ તેની કારકિર્દી એક નાના પાત્ર માટેના કલાકાર તરીકે શરૂ કરી હતી, પરંતુ ઝડપથી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે.

    નિધિ તેની કારકિર્દી એક નાના પાત્ર માટેના કલાકાર તરીકે શરૂ કરી હતી, પરંતુ ઝડપથી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે.

    3/15
  • તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાંથી અગાઉની કલાકાર (ઝીલ મહેતા) છૂટી થયા પછી સોનુની ભૂમિકા માટે નિધિએ ઓડિશન આપ્યું હતું. તેણીને પસંદ પણ કરવામાં આવી હતી.

    તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાંથી અગાઉની કલાકાર (ઝીલ મહેતા) છૂટી થયા પછી સોનુની ભૂમિકા માટે નિધિએ ઓડિશન આપ્યું હતું. તેણીને પસંદ પણ કરવામાં આવી હતી.

    4/15
  • સોનુ ટપુ સેનાની એક ખૂબ જ ચતુર, સુંદર, ઉર્જાવાન અને સક્રિય છોકરી હતી. 

    સોનુ ટપુ સેનાની એક ખૂબ જ ચતુર, સુંદર, ઉર્જાવાન અને સક્રિય છોકરી હતી. 

    5/15
  • દર્શકોને જોવો ગમે તેવો તેનો સુંદર ચહેરો અને સ્મિત છે. દર્શકો દ્વારા તેની ભુમિકાને સુસંગત પ્રદર્શન કરી વ્યાજબી રીતે ન્યાય આપ્યો છે, એમ મંજૂર કરવામાં આવેલ છે.

    દર્શકોને જોવો ગમે તેવો તેનો સુંદર ચહેરો અને સ્મિત છે. દર્શકો દ્વારા તેની ભુમિકાને સુસંગત પ્રદર્શન કરી વ્યાજબી રીતે ન્યાય આપ્યો છે, એમ મંજૂર કરવામાં આવેલ છે.

    6/15
  • નિધિ હાલ મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી અભ્યાસ કરે છે અને ભણવામાં હોંશિયાર છે. નિધિ ભણતર પર ધ્યાન આપવા માગે છે જેથી કરીને સારી રીતે ગ્રેજ્યુએશન પૂરું કરીને કરિયરની વધુ ઊંચાઈએ લઈ જઈ શકે.

    નિધિ હાલ મુંબઈની મીઠીબાઈ કોલેજમાંથી અભ્યાસ કરે છે અને ભણવામાં હોંશિયાર છે. નિધિ ભણતર પર ધ્યાન આપવા માગે છે જેથી કરીને સારી રીતે ગ્રેજ્યુએશન પૂરું કરીને કરિયરની વધુ ઊંચાઈએ લઈ જઈ શકે.

    7/15
  • નિધિને ડૉગી ઘણા પ્રિય છે અને ફ્રી સમયે ડૉગી સાથે સમય પસાર કરે છે. જુઓ તસવીરમાં ડૉગી સાથે નિધિની એક ઝલક

    નિધિને ડૉગી ઘણા પ્રિય છે અને ફ્રી સમયે ડૉગી સાથે સમય પસાર કરે છે. જુઓ તસવીરમાં ડૉગી સાથે નિધિની એક ઝલક

    8/15
  • સૂત્રો અનુસાર નિધિને ભણવાનો ઘણો શોખ છે અને એ હંમેશા સેટ પર પણ ભણતા જોવા મળી છે.

    સૂત્રો અનુસાર નિધિને ભણવાનો ઘણો શોખ છે અને એ હંમેશા સેટ પર પણ ભણતા જોવા મળી છે.

    9/15
  • મરાઠી મુલગી એટલે સોનુ ભીડેના રોલમાં નિધિ ભાનુશાલીએ નાની ઉંમરમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે.

    મરાઠી મુલગી એટલે સોનુ ભીડેના રોલમાં નિધિ ભાનુશાલીએ નાની ઉંમરમાં ઘણી સફળતા પ્રાપ્ત કરી છે.

    10/15
  • નિધિ ભાનુશાળી મોર્ડન અને ટ્રેડિશનલ એમ બંને પ્રકારના લુકમાં ઘણી સારી દેખાય છે. અને ઘણી છોકરીઓ એની ફેશન સ્ટાઈલને ફોલો કરે છે.

    નિધિ ભાનુશાળી મોર્ડન અને ટ્રેડિશનલ એમ બંને પ્રકારના લુકમાં ઘણી સારી દેખાય છે. અને ઘણી છોકરીઓ એની ફેશન સ્ટાઈલને ફોલો કરે છે.

    11/15
  • નિધિ ઘણી જ સુંદર અને સારી કલાકાર છે. અને તે પોતાની માસુમિયતને કારણે લોકોની વ્હાલી બની ગઈ છે.

    નિધિ ઘણી જ સુંદર અને સારી કલાકાર છે. અને તે પોતાની માસુમિયતને કારણે લોકોની વ્હાલી બની ગઈ છે.

    12/15
  • લોકોએ સોનુ તરીકે નિધિને સ્ક્રીન પર ઘણી પસંદ કરી છે અને જ્યારે બધાની મનપસંદ બની ગઈ તો તેણે પણ શૉને છોડી દેવાનો નિર્ણય લઈ લીધો.

    લોકોએ સોનુ તરીકે નિધિને સ્ક્રીન પર ઘણી પસંદ કરી છે અને જ્યારે બધાની મનપસંદ બની ગઈ તો તેણે પણ શૉને છોડી દેવાનો નિર્ણય લઈ લીધો.

    13/15
  • નિધિ ભાનુશાલીને શૉ સિવાયના પોતાના મિત્રો સાથે પણ ઘણો લગાવ છે. અને તે સમય મળે ત્યારે પોતાના ઓફ-સ્ક્રીન મિત્રો સાથે સમય જરૂર પસાર કરે છે.

    નિધિ ભાનુશાલીને શૉ સિવાયના પોતાના મિત્રો સાથે પણ ઘણો લગાવ છે. અને તે સમય મળે ત્યારે પોતાના ઓફ-સ્ક્રીન મિત્રો સાથે સમય જરૂર પસાર કરે છે.

    14/15
  • નિધિને વાંચવામાં અને લખવામાં ખુબ મજા આવે છે. જ્યારે પણ તેને કોઈ ભણાવવાની તક મળે છે ત્યારે તે નાના બાળકોને જરૂર ભણાવે છે.

    નિધિને વાંચવામાં અને લખવામાં ખુબ મજા આવે છે. જ્યારે પણ તેને કોઈ ભણાવવાની તક મળે છે ત્યારે તે નાના બાળકોને જરૂર ભણાવે છે.

    15/15
  • loading...

ફોટોઝ વિશે

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિશ્વભરમાં લોકપ્રિય બનેલી સીરિયલ છે. આ શૉમાં આવતા તમામ પાત્રો લોકોના દિલમાં વસી ગયા છે. અને તેના એકે એક પાત્રની જુદી જુદી ખાસિયત છે. આપણે અત્યારે વાત કરીશું સોનુનો રોલ ભજવી ચૂકેલી સોનુ એટલે નિધિ ભાનુશાલી વિશે. એનો જન્મ 16 માર્ચ 1999માં મુંબઈમાં થયો હતો. તો કરો એની સુંદર અને ક્યૂટ તસવીરો પર એક નજર...તસવીર સૌજન્ય - નિધિ ભાનુશાલી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK