સની લિયોની: 'બૅબી ડૉલ' આ રીતે સમય વિતાવી રહી છે લૉકડાઉનમાં

Updated: May 27, 2020, 18:56 IST | Rachana Joshi
 • સની લિયોનીનો જન્મ 13 મે 1981ના રોજ કેનેડામાં થયો હતો 

  સની લિયોનીનો જન્મ 13 મે 1981ના રોજ કેનેડામાં થયો હતો 

  1/15
 • અભિનેત્રી અત્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં પતિ ડેનિયલ વૅબર અને ત્રણેય બાળકો સાથે લૉકડાઉન સમય પસાર કરી રહી છે.

  અભિનેત્રી અત્યારે અમેરિકાના કેલિફોર્નિયામાં પતિ ડેનિયલ વૅબર અને ત્રણેય બાળકો સાથે લૉકડાઉન સમય પસાર કરી રહી છે.

  2/15
 • સની સતત લોકોમાં કોરોના વાયરસ વિષે જાગૃતતા ફેલાવતી રહે છે.

  સની સતત લોકોમાં કોરોના વાયરસ વિષે જાગૃતતા ફેલાવતી રહે છે.

  3/15
 • એટલું જ નહીં, લૉકડાઉન શરૂ થયું તે પહેલા જ અભિનેત્રીએ અનેક પ્રસંગોએ માસ્ક દાનમાં આપ્યા હતા. 

  એટલું જ નહીં, લૉકડાઉન શરૂ થયું તે પહેલા જ અભિનેત્રીએ અનેક પ્રસંગોએ માસ્ક દાનમાં આપ્યા હતા. 

  4/15
 • સનીએ લૉકડાનમાં ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ શો શરૂ કર્યો છે. જેનું નામ છે 'લૉક્ડઅપ વીથ સની' દરરોજ બપોરે સની કોઈ ફેન કે સોશ્યલ મિડિયા ઈન્ફલ્યુઅન્સર સાથે ચેટ કરે છે અને તેઓ ક્વોરન્ટાઈનટમાં સમય કઈ રીતે પાસર કરે છે તે વિષે વાતચીત કરે છે. 

  સનીએ લૉકડાનમાં ઈન્સ્ટાગ્રામ પર લાઈવ ચેટ શો શરૂ કર્યો છે. જેનું નામ છે 'લૉક્ડઅપ વીથ સની' દરરોજ બપોરે સની કોઈ ફેન કે સોશ્યલ મિડિયા ઈન્ફલ્યુઅન્સર સાથે ચેટ કરે છે અને તેઓ ક્વોરન્ટાઈનટમાં સમય કઈ રીતે પાસર કરે છે તે વિષે વાતચીત કરે છે. 

  5/15
 • સનીને ત્રણ બાળકો છે. સનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારા ઘરે કોઈ કામવાળી નથી. ફક્ત એક નેની છે. બાળકોનું ધ્યાન રાખવાની સાથે જ હું અને ડેનિયલ અમારા બન્ને વચ્ચે ઘરનું બધું જ કામ વહેચી લઈએ છીએ.

  સનીને ત્રણ બાળકો છે. સનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, મારા ઘરે કોઈ કામવાળી નથી. ફક્ત એક નેની છે. બાળકોનું ધ્યાન રાખવાની સાથે જ હું અને ડેનિયલ અમારા બન્ને વચ્ચે ઘરનું બધું જ કામ વહેચી લઈએ છીએ.

  6/15
 • લૉકડાઉનમાં સની બાળકો સાથેના ફોટા અને વિડિયો સતત સોશ્યલ મિડિયા પર શેર કરતી રહે છે. 

  લૉકડાઉનમાં સની બાળકો સાથેના ફોટા અને વિડિયો સતત સોશ્યલ મિડિયા પર શેર કરતી રહે છે. 

  7/15
 • ઘરના કામકાજ અને બાળકોની સંભાળની સાથે સાથે સની પોતાના આર્ટના શોખ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 

  ઘરના કામકાજ અને બાળકોની સંભાળની સાથે સાથે સની પોતાના આર્ટના શોખ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 

  8/15
 • અભિનેત્રી પાર્કિંગ ગેરેજને જ પોતાની ઓફિસ સમજે છે અને ત્યાંથી કામ કરતી હોય છે.

  અભિનેત્રી પાર્કિંગ ગેરેજને જ પોતાની ઓફિસ સમજે છે અને ત્યાંથી કામ કરતી હોય છે.

  9/15
 • સની લૉકડાઉનમાં પણ સતત થ્રો બેક પિક્ચર શેર કરતી રહી છે.

  સની લૉકડાઉનમાં પણ સતત થ્રો બેક પિક્ચર શેર કરતી રહી છે.

  10/15
 • લૉકડાઉનમાં બધા જ દિવસો જાણે રવિવાર હોય તેવું લાગે છે, એમ સનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું. 

  લૉકડાઉનમાં બધા જ દિવસો જાણે રવિવાર હોય તેવું લાગે છે, એમ સનીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું. 

  11/15
 • ફિટનેસ પ્રેમી સની પોતાના ફિટનેસ રૂટીનના વિડિયો અને ઈમેજીસ પણ પોસ્ટ કરતી રહે છે. 

  ફિટનેસ પ્રેમી સની પોતાના ફિટનેસ રૂટીનના વિડિયો અને ઈમેજીસ પણ પોસ્ટ કરતી રહે છે. 

  12/15
 • 30 સેકેન્ડમાં માસ્ક કઈ રીતે બનાવી શકાય તેના ફની ફોટો અભિનેત્રીએ શેર કર્યા હતા.

  30 સેકેન્ડમાં માસ્ક કઈ રીતે બનાવી શકાય તેના ફની ફોટો અભિનેત્રીએ શેર કર્યા હતા.

  13/15
 • સનીએ એક પોસ્ટમાં કહ્યું હતું કે, કોરોના આપણો અદ્રશ્ય શત્રુ છે અને તેની સામે આપણે સહુએ લડાઈ લડવાની છે. એટલે ઘરે રહો, સુરક્ષિત રહો. 

  સનીએ એક પોસ્ટમાં કહ્યું હતું કે, કોરોના આપણો અદ્રશ્ય શત્રુ છે અને તેની સામે આપણે સહુએ લડાઈ લડવાની છે. એટલે ઘરે રહો, સુરક્ષિત રહો. 

  14/15
 • જન્મદિવસના દિવસે શુભેચ્છાઓ મોકલનાર ફેન્સનો સનીએ ખરા દિલથી આભાર માન્યો હતો. 

  જન્મદિવસના દિવસે શુભેચ્છાઓ મોકલનાર ફેન્સનો સનીએ ખરા દિલથી આભાર માન્યો હતો. 

  15/15
 • loading...

ફોટોઝ વિશે

પોર્ન સ્ટાર તરીકે પોતાની કારર્કીદીની શરૂઆત કરનાર સની લિયોની અત્યારે એક પરફેક્ટ પત્ની અને પરફેક્ટ માતા બનીને પોતાની બધી જ જવાબદારી નિભાવી રહી છે. સનીનો આજે 39મો જન્મદિવસ છે અને તે પરિવાર સાથે તેની ઉજવણી કરી રહી છે. લૉકડાઉન દરમ્યાન પરિવાર સાથે તે શ્રેષ્ઠ સમય પસાર કરી રહી છે. આવો જાણીયે બર્થ-ડે ગર્લની લૉકડાઉન ડાયરી અને જોઈએ તસવીરો....

(તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK