Happy Birthday: આવો છે જીમિત ત્રિવેદીનો અંદાજ

May 15, 2019, 11:20 IST
  • જીમિત ત્રિવેદી ગુજરાતી સાથે સાથે બોલીવૂડ ફિલ્મોમાં પણ દમદાર પર્ફોર્મન્સ આપી ચૂક્યો છે. જીમિતે ફિલ્મ અને ટેલિવિઝન સાથે સાથે ઈન્ડિયન થિએટરમાં પણ કામ કર્યું છે.

    જીમિત ત્રિવેદી ગુજરાતી સાથે સાથે બોલીવૂડ ફિલ્મોમાં પણ દમદાર પર્ફોર્મન્સ આપી ચૂક્યો છે. જીમિતે ફિલ્મ અને ટેલિવિઝન સાથે સાથે ઈન્ડિયન થિએટરમાં પણ કામ કર્યું છે.

    1/11
  • જીમિતને તેના કોમેડી એક્ટ માટે વધુ ઓળખવામાં આવે છે. ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડનો યૂટ્યૂબર KDતો તમને યાદ જ હશે.

    જીમિતને તેના કોમેડી એક્ટ માટે વધુ ઓળખવામાં આવે છે. ગુજ્જુભાઈ મોસ્ટ વોન્ટેડનો યૂટ્યૂબર KDતો તમને યાદ જ હશે.

    2/11
  • જીમિતનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના વાલમમાં થયો હતો.

    જીમિતનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લાના વાલમમાં થયો હતો.

    3/11
  • જીમિતે ફિલ્મી કરીઅરની શરુઆત 2007માં 'ભુલ ભુલૈયા' સાથે કરી હતી. જેમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળ્યો હતો.

    જીમિતે ફિલ્મી કરીઅરની શરુઆત 2007માં 'ભુલ ભુલૈયા' સાથે કરી હતી. જેમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળ્યો હતો.

    4/11
  • ગુજરાતી ફિલમોમાં જીમિતની શરુઆત 2015માં થઈ. 2015માં આવેલી 'ગુજ્જૂભાઈ ધ ગ્રેટ' ફિલ્મમાં તે લીડ રોલમાં જોવા મળ્યો હતો.

    ગુજરાતી ફિલમોમાં જીમિતની શરુઆત 2015માં થઈ. 2015માં આવેલી 'ગુજ્જૂભાઈ ધ ગ્રેટ' ફિલ્મમાં તે લીડ રોલમાં જોવા મળ્યો હતો.

    5/11
  • 'ગુજ્જૂભાઈ ધ ગ્રેટ' અને 'ગુજ્જૂભાઈ મોસ્ટ વોન્ટેડ'માં જીમિત ત્રિવેદી ગુજરાતના અમિતાભ ગણાતા એંગ્રી યંગ મેન સિદ્ધાર્થ રાંદેરિયા સાથે લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ બંને ફિલ્મમાં જીમિતની એક્ટિંગના ઘણા વખાણ થયા હતા.

    'ગુજ્જૂભાઈ ધ ગ્રેટ' અને 'ગુજ્જૂભાઈ મોસ્ટ વોન્ટેડ'માં જીમિત ત્રિવેદી ગુજરાતના અમિતાભ ગણાતા એંગ્રી યંગ મેન સિદ્ધાર્થ રાંદેરિયા સાથે લીડ રોલમાં જોવા મળ્યો હતો. આ બંને ફિલ્મમાં જીમિતની એક્ટિંગના ઘણા વખાણ થયા હતા.

    6/11
  • જીમિત 'ભુલભુલૈયા', '102 નોટ આઉટ' જેવી બોલીવુડની મેગા સ્ટાર મૂવીમાં પણ કામ કરી ચૂક્યો છે.

    જીમિત 'ભુલભુલૈયા', '102 નોટ આઉટ' જેવી બોલીવુડની મેગા સ્ટાર મૂવીમાં પણ કામ કરી ચૂક્યો છે.

    7/11
  • છેલ્લે જીમિત 2019માં આવેલી ફિલ્મ 'મર્દ કો દર્દ નહી હોતા'માં જોવા મળ્યો હતો.

    છેલ્લે જીમિત 2019માં આવેલી ફિલ્મ 'મર્દ કો દર્દ નહી હોતા'માં જોવા મળ્યો હતો.

    8/11
  • હાલ જીમિત તેની આગામી ફિલ્મ 'ચીલ ઝડપ'ની તૈયારી કરી રહ્યો છે. હાલમાં જ જીમિત પોતાની નવી ફિલ્મને લઈને રેટ્રો લૂકમાં જોવા મળ્યો હતો. (ફોટો: પરેશ રાવલ સાથે જીમિત)

    હાલ જીમિત તેની આગામી ફિલ્મ 'ચીલ ઝડપ'ની તૈયારી કરી રહ્યો છે. હાલમાં જ જીમિત પોતાની નવી ફિલ્મને લઈને રેટ્રો લૂકમાં જોવા મળ્યો હતો.

    (ફોટો: પરેશ રાવલ સાથે જીમિત)

    9/11
  • ટેલિવિઝની દુનિયામાં પણ જીમિતે પોતાની આગવી છાપ છોડી છે.  (ફોટો: દિલીપ જોશી સાથે જીમિત)

    ટેલિવિઝની દુનિયામાં પણ જીમિતે પોતાની આગવી છાપ છોડી છે. 

    (ફોટો: દિલીપ જોશી સાથે જીમિત)

    10/11
  •  જીમિત 'સારાભાઈ VS સારાભાઈ', 'જીવનસાથી', 'એક દુસરે સે કરતે હૈ પ્યાર હમ' જેવી સિરીયલોમાં પણ કામ કરી ચૂક્યો છે. (ફોટો: જીમિત પાર્ટીલૂકમાં સુનીલ ગ્રોવર સાથે)

     જીમિત 'સારાભાઈ VS સારાભાઈ', 'જીવનસાથી', 'એક દુસરે સે કરતે હૈ પ્યાર હમ' જેવી સિરીયલોમાં પણ કામ કરી ચૂક્યો છે.

    (ફોટો: જીમિત પાર્ટીલૂકમાં સુનીલ ગ્રોવર સાથે)

    11/11
  • loading...

ફોટોઝ વિશે

જીમિત ત્રિવેદી ઢોલીવૂડ સાથે સાથે બોલીવૂડમાં પણ કામ કરી ચૂક્યો છે. જીમિતે ગુજ્જૂભાઈ ધ ગ્રેટ, ગુજ્જૂભાઈ મોસ્ટ વોન્ટેડ, પોલમ પોલ જેવી હિટ ગુજરાતી ફિલ્મોની સાથે ભૂલ ભુલૈયા, 102 નોટ આઉટ જેવી ધમાકેદાર બોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે. 

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK