હેપ્પી બર્થ-ડે: આમિર ખાનની યુવાનીની કેન્ડિડ તસવીરો પર કરો એક નજર

Mar 14, 2019, 13:48 IST
 • આમિર ખાનનો જન્મ 14 માર્ચ 1965માં થયો છે. આમિર ખાનનું પુરૂં નામ મોહમ્મદ આમિર હુસૈન ખાન છે. તેના પિતા તાહિર હુસૈન પોડ્યુસર હતા. આમિરના ચાર ભાઈ બહેનોમાં તે સૌથી મોટા છે, એક્ટર ફૈઝલ ખાન તેના નાના ભાઈ છે, અને બે બહેન છે - ફરહાત અને નિખત ખાન. (બધી તસવીરો/mid-day archives) તસવીરમાં: આ તસવીર આમિર ખાનની ફિલ્મ 'કયામત સે કયામત તક'ના દિવસની છે.

  આમિર ખાનનો જન્મ 14 માર્ચ 1965માં થયો છે. આમિર ખાનનું પુરૂં નામ મોહમ્મદ આમિર હુસૈન ખાન છે. તેના પિતા તાહિર હુસૈન પોડ્યુસર હતા. આમિરના ચાર ભાઈ બહેનોમાં તે સૌથી મોટા છે, એક્ટર ફૈઝલ ખાન તેના નાના ભાઈ છે, અને બે બહેન છે - ફરહાત અને નિખત ખાન. (બધી તસવીરો/mid-day archives)

  તસવીરમાં: આ તસવીર આમિર ખાનની ફિલ્મ 'કયામત સે કયામત તક'ના દિવસની છે.

  1/15
 • આમિર ખાનના ઘણા સંબંધીઓ ફિલ્મ ઉદ્યોગના સભ્યો છે. નિર્માતા-દિગ્દર્શક નાસીર હુસૈન આમિર ખાનના પિતાનો કાકા છે. અભિનેતા ઇમરાન ખાન તેમના ભત્રીજા છે. તેમની બીજી પત્ની કિરણ રાવ નિર્માતા છે. તસવીરમાં: આમિર ખાનનો સિમ્પલ અને શરમાળ અંદાજ

  આમિર ખાનના ઘણા સંબંધીઓ ફિલ્મ ઉદ્યોગના સભ્યો છે. નિર્માતા-દિગ્દર્શક નાસીર હુસૈન આમિર ખાનના પિતાનો કાકા છે. અભિનેતા ઇમરાન ખાન તેમના ભત્રીજા છે. તેમની બીજી પત્ની કિરણ રાવ નિર્માતા છે.

  તસવીરમાં: આમિર ખાનનો સિમ્પલ અને શરમાળ અંદાજ

  2/15
 • 1988માં 'કયામત સે કયામત તક' પહેલા આમિર ખાને બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. દિલ હે કી માનતા નહીં, હમ હે રાહી પ્યાર કે, અંદાજ અપના અપના, રાજા હિન્દુસ્તાની, સરફરોશ, લગાન, દિલ ચાહતા હૈ, દંગલ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે.

  1988માં 'કયામત સે કયામત તક' પહેલા આમિર ખાને બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. દિલ હે કી માનતા નહીં, હમ હે રાહી પ્યાર કે, અંદાજ અપના અપના, રાજા હિન્દુસ્તાની, સરફરોશ, લગાન, દિલ ચાહતા હૈ, દંગલ જેવી બ્લૉકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું છે.

  3/15
 • 2003માં આમિર ખાનને ભારત સરકારે પદ્મા શ્રી અને 2010માં પદ્મા ભૂષણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો. તસવીરમાં: ખ્યાલો મે, યંગ આમિર ખાન એક વિચારશીલ મૂડમાં. તમે કોઈને પણ આ ડિઝાઈનર શર્ટમાં જોય નહીં હશે, કારણકે આ 90 દાયકાનો આ ટ્રેન્ડ હતો.

  2003માં આમિર ખાનને ભારત સરકારે પદ્મા શ્રી અને 2010માં પદ્મા ભૂષણ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો.

  તસવીરમાં: ખ્યાલો મે, યંગ આમિર ખાન એક વિચારશીલ મૂડમાં. તમે કોઈને પણ આ ડિઝાઈનર શર્ટમાં જોય નહીં હશે, કારણકે આ 90 દાયકાનો આ ટ્રેન્ડ હતો.

  4/15
 • આમિર ખાને 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો છે, એક પુત્ર જુનૈદ અને પુત્રી ઇરા. પણ 2002માં બન્ને છૂટાછેડા માટે ફાઈલ કરી હતી. તસવીરમાં: આમિર ખાને પોતાનો કૅમેરો લઈને પ્રયાસ તસવીર લેવાનો પ્રયાસ કર્યો.

  આમિર ખાને 1986માં રીના દત્તા સાથે લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો છે, એક પુત્ર જુનૈદ અને પુત્રી ઇરા. પણ 2002માં બન્ને છૂટાછેડા માટે ફાઈલ કરી હતી.

  તસવીરમાં: આમિર ખાને પોતાનો કૅમેરો લઈને પ્રયાસ તસવીર લેવાનો પ્રયાસ કર્યો.

  5/15
 • ત્રણ વર્ષ પછી 2005માં આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કર્યા,  જે લગાનની ફિલ્મ દરમિયાન આશુતોષ ગોવારિકરના સહાયક ડિરેક્ટર હતા. 2011માં તેમણે એક પુત્રને જન્મ આપ્યો, જેને તેમણે આઝાદ રાવ ખાન નામ આપ્યું હતું. આઝાદને જન્મ સરોગેટ માતા દ્વારા થયો હતો.

  ત્રણ વર્ષ પછી 2005માં આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કર્યા,  જે લગાનની ફિલ્મ દરમિયાન આશુતોષ ગોવારિકરના સહાયક ડિરેક્ટર હતા. 2011માં તેમણે એક પુત્રને જન્મ આપ્યો, જેને તેમણે આઝાદ રાવ ખાન નામ આપ્યું હતું. આઝાદને જન્મ સરોગેટ માતા દ્વારા થયો હતો.

  6/15
 • આમિર ખાનની કેટલીક જૂની કેન્ડિડ તસવીરો પર કરો એક નજર, જે તમે પહેલા ક્યારે નહીં જોઈ હોય! આમિર ખાને તેની પહેલી ફિલ્મમાં ફરાહ નાઝ સાથે એક ગીત બનાવ્યું હતું. તેઓએ જવાની દિવાની સહિત અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

  આમિર ખાનની કેટલીક જૂની કેન્ડિડ તસવીરો પર કરો એક નજર, જે તમે પહેલા ક્યારે નહીં જોઈ હોય!

  આમિર ખાને તેની પહેલી ફિલ્મમાં ફરાહ નાઝ સાથે એક ગીત બનાવ્યું હતું. તેઓએ જવાની દિવાની સહિત અનેક ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

  7/15
 • લગાન' પહેલા, આમિર ખાને દેવ આનંદની Awwal Numberમાં ઑન-સ્ક્રીન ક્રિકેટ રમ્યો હતો.

  લગાન' પહેલા, આમિર ખાને દેવ આનંદની Awwal Numberમાં ઑન-સ્ક્રીન ક્રિકેટ રમ્યો હતો.

  8/15
 • Awwal Number ફિલ્મથી આમિર ખાન અને એક્ટ્રેસ એક્તા

  Awwal Number ફિલ્મથી આમિર ખાન અને એક્ટ્રેસ એક્તા

  9/15
 • શોર્ટ્સ પહેરી કૅમેરા સામે પોઝ આપતો આમિર

  શોર્ટ્સ પહેરી કૅમેરા સામે પોઝ આપતો આમિર

  10/15
 • આમિર ખાન અને જુહી ચાવલા 'કયામત સે કયામત તક', ફિલ્મ કે જેણે બે સુપરસ્ટારને જન્મ આપ્યો.

  આમિર ખાન અને જુહી ચાવલા 'કયામત સે કયામત તક', ફિલ્મ કે જેણે બે સુપરસ્ટારને જન્મ આપ્યો.

  11/15
 • આમિર ખાન અને જુહી ચાવલા ફરીથી 'લવ લવ લવ'માં જોડાયા હતા, પરંતુ 'કયામત સે ક્યામત તક'નો જાદુ ચલાવી શક્યા નહીં.

  આમિર ખાન અને જુહી ચાવલા ફરીથી 'લવ લવ લવ'માં જોડાયા હતા, પરંતુ 'કયામત સે ક્યામત તક'નો જાદુ ચલાવી શક્યા નહીં.

  12/15
 • 'દીવાના મુઝ સા નહીં'મા આમિર ખાન સાથે માધુરી દીક્ષિત 

  'દીવાના મુઝ સા નહીં'મા આમિર ખાન સાથે માધુરી દીક્ષિત 

  13/15
 • ફરીથી 'દિલ' ફિલ્મમાં આમિર ખાન અને માધુરી દીક્ષિત

  ફરીથી 'દિલ' ફિલ્મમાં આમિર ખાન અને માધુરી દીક્ષિત

  14/15
 • 'જો જીતા વહી સિકંદર'માં પૂજા બેદી અને મામિક સાથે આમિર ખાન, આ એક એવી ફિલ્મ છે જે આજે પણ લોકોમાં લોકપ્રિય બની ગઈ છે.

  'જો જીતા વહી સિકંદર'માં પૂજા બેદી અને મામિક સાથે આમિર ખાન, આ એક એવી ફિલ્મ છે જે આજે પણ લોકોમાં લોકપ્રિય બની ગઈ છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

આજે આમિર ખાનનો 54મો જન્મદિવસ છે, ત્યારે અમે તમને બૉલીવુડના સુપરસ્ટારની કેટલીક રૅર અને ભાગ્યે જ જોવાયેલી તસવીરો વિશે જણાવશું. શું તમે પહેલા આમિર ખાનની તસવીરો જોઈ છે? જોઈ લો અહીં

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK