ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી અભિનયના ક્ષેત્રે બૉલીવુડમાં આવનારી અનુષ્કા શર્મા હાલ પ્રોડ્યૂસર પણ બની ગઈ છે. અનુષ્કાને આજના સમયમાં બૉલીવુડની સૌથી મોંઘી અભિનેત્રી ગણવામાં આવે છે અને તેમની સુંદરતા અને ખૂબસુરતી લોકોને ઘણી પસંદ પણ આવે છે. ડિસેમ્બર 2017માં અનુષ્કાએ ક્રિકેટર વિરાટ કોહલી સાથે સાત ફેરા લીધા હતા. તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે ત્યારે આજે અનુષ્કા શર્મા 33 વર્ષની થઈ છે, તો તેમના જન્મદિવસના દિવસે એમના હિટ ફિલ્મોની સફર પર કરીએ એક નજર