અનિતા હસનંદાની એ ટેલિવિઝનનો એવો ચહેરો છે જેનું સ્ક્રિન પર હોવું એટલે સિલ્વર સ્ક્રીનની શાઇન જાણે વધી જવી. આજે તેનો બર્થ ડે છે પણ તમે માનશો નહીં તે તે 39 વર્ષની થઇ છે. અનિતાએ સાઉથથી શરૂઆત કરી અને ઘરોનાં ડ્રોઇંગરૂમમાં આજે ટેલિવિઝન પર આજે તે રાજ કરે છે. તે સ્ટાઇલિશ છે અને એની ફિટનેસ તો ભલભલાને ચોંકાવી દે તેવી છે. તસવીરો- ઇન્સ્ટાગ્રામ