આ તસવીરો સાબિત કરે છે, બર્થ-ડે ગર્લ આલિયા ભટ્ટનો પરિવાર અંગે પ્રેમ

Updated: Mar 15, 2020, 08:35 IST | Sheetal Patel
 • ફિલ્મ ડિરેક્ટર મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની દીકરી આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993 મુંબઈમાં થયો હતો. આલિયા જમનાબાઈ નર્સી સ્કુલમાં ભણી હતી. (તસવીરો/ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ) તસવીરમાં: આ ચિત્રમાં સ્પષ્ટ ઝલકે છે કે આલિયા ભટ્ટ અને માતા સોની રાઝદાન સાથે ખૂબ ગાઢ સંબંધ ધરાવે છે

  ફિલ્મ ડિરેક્ટર મહેશ ભટ્ટ અને સોની રાઝદાનની દીકરી આલિયા ભટ્ટનો જન્મ 15 માર્ચ 1993 મુંબઈમાં થયો હતો. આલિયા જમનાબાઈ નર્સી સ્કુલમાં ભણી હતી. (તસવીરો/ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

  તસવીરમાં: આ ચિત્રમાં સ્પષ્ટ ઝલકે છે કે આલિયા ભટ્ટ અને માતા સોની રાઝદાન સાથે ખૂબ ગાઢ સંબંધ ધરાવે છે

  1/16
 • આલિયા ભટ્ટ તેમના દાદા-દાદી ટ્રુડી રાઝદાન અને એન રાઝદાનની ખૂબ જ નજીક રહી છે. તેના દાદા દાદી પ્રત્યે ઘણો પ્રેમ છે. તસવીરમાં: જુઓ દાદી અને પૌત્રીનો પ્રેમ

  આલિયા ભટ્ટ તેમના દાદા-દાદી ટ્રુડી રાઝદાન અને એન રાઝદાનની ખૂબ જ નજીક રહી છે. તેના દાદા દાદી પ્રત્યે ઘણો પ્રેમ છે.

  તસવીરમાં: જુઓ દાદી અને પૌત્રીનો પ્રેમ

  2/16
 • 1948માં મારા કાશ્મીરી દાદા જેમણે લંડનથી આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો હતો. વિશ્વના જાણીતા ડાન્સર રામ ગોપાલના જૂથના સભ્ય તરીકે બર્લિન આવ્યા હતા. દાદ-દાદી સાથે આલિયાનો ગાઢ સંબંધ રહ્યો છે. આ તસવીર તેનો એક પુરાવો છે.

  1948માં મારા કાશ્મીરી દાદા જેમણે લંડનથી આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો હતો. વિશ્વના જાણીતા ડાન્સર રામ ગોપાલના જૂથના સભ્ય તરીકે બર્લિન આવ્યા હતા. દાદ-દાદી સાથે આલિયાનો ગાઢ સંબંધ રહ્યો છે. આ તસવીર તેનો એક પુરાવો છે.

  3/16
 • ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ સાથે આલિયા ભટ્ટ. આલિયા ભટ્ટ પિતા મહેશને તેનો મુખ્ય સપોર્ટ સિસ્ટમ ગણાવે છે. 

  ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ સાથે આલિયા ભટ્ટ. આલિયા ભટ્ટ પિતા મહેશને તેનો મુખ્ય સપોર્ટ સિસ્ટમ ગણાવે છે. 

  4/16
 • આલિયા ભટ્ટે મધર્સ ડેના દિવસે માતા સોની રાઝદાન સાથે આ તસવીર પોસ્ટ કરી હતી. 

  આલિયા ભટ્ટે મધર્સ ડેના દિવસે માતા સોની રાઝદાન સાથે આ તસવીર પોસ્ટ કરી હતી. 

  5/16
 • આલિયા ભટ્ટ અને બહેન શાહીન ભટ્ટ બન્ને બેસ્ટ ફ્રેન્ડ તરીકે રહે છે અને ઘણી વાર મજા માણતા પણ જોવા મળ્યા છે.

  આલિયા ભટ્ટ અને બહેન શાહીન ભટ્ટ બન્ને બેસ્ટ ફ્રેન્ડ તરીકે રહે છે અને ઘણી વાર મજા માણતા પણ જોવા મળ્યા છે.

  6/16
 • માતા સોની રાઝદાન સાથે આલિયા ભટ્ટે તેનો અને માતાનો થ્રૉ બેક પિક્ચર પોસ્ટ કર્યો અને કેપ્શન આપ્યું, "Throwback to the person who always has my back, hands and legs! My life manual - Mama (sic)". Doesn't little Alia look adorable?

  માતા સોની રાઝદાન સાથે આલિયા ભટ્ટે તેનો અને માતાનો થ્રૉ બેક પિક્ચર પોસ્ટ કર્યો અને કેપ્શન આપ્યું, "Throwback to the person who always has my back, hands and legs! My life manual - Mama (sic)". Doesn't little Alia look adorable?

  7/16
 • આલિયા સાથે બહેન શાહીન અને મૉમ સોની રાઝદાન. આલિયાની માતા સોની ભૂતપૂર્વ અભિનેત્રી છે.

  આલિયા સાથે બહેન શાહીન અને મૉમ સોની રાઝદાન. આલિયાની માતા સોની ભૂતપૂર્વ અભિનેત્રી છે.

  8/16
 • બ્રહ્માસ્ત્ર સિવાય આલિયા ભટ્ટ રણવીર સિંહ સાથે ગલી બૉયમાં જોવા મળી હતી. તસવીરમાં: આલિયા સંગ મૉમ સોની

  બ્રહ્માસ્ત્ર સિવાય આલિયા ભટ્ટ રણવીર સિંહ સાથે ગલી બૉયમાં જોવા મળી હતી.

  તસવીરમાં: આલિયા સંગ મૉમ સોની

  9/16
 • આલિયા ભટ્ટની જેમ એક ટેલેન્ટ અભિનેત્રીના પેરન્ટ્સ બનવું આ એક મહેશ ભટ્ટ માટે ગર્વની વાત છે. આ તસવીરમાં મહેશ ભટ્ટ પોતાની દીકરી આલિયાની હોર્ડિંગની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. 

  આલિયા ભટ્ટની જેમ એક ટેલેન્ટ અભિનેત્રીના પેરન્ટ્સ બનવું આ એક મહેશ ભટ્ટ માટે ગર્વની વાત છે. આ તસવીરમાં મહેશ ભટ્ટ પોતાની દીકરી આલિયાની હોર્ડિંગની સાથે સેલ્ફી લઈ રહ્યા છે. 

  10/16
 • કાશ્મીરમાં આલિયા ભટ્ટે ફિલ્મ રાઝીની શૂટિંગ દરમિયાન કેટ(બિલાડી) સાથે એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તેનો એક નજારો

  કાશ્મીરમાં આલિયા ભટ્ટે ફિલ્મ રાઝીની શૂટિંગ દરમિયાન કેટ(બિલાડી) સાથે એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં તેનો એક નજારો

  11/16
 • કોઈ પણ પ્રકારના પાત્ર આલિયા ભટ્ટ ભજવી શકે છે, પછી ગંભીર અથવા કૉમેડી બન્ને પાત્રને સરળતાથી ભજવી શકે છે. 

  કોઈ પણ પ્રકારના પાત્ર આલિયા ભટ્ટ ભજવી શકે છે, પછી ગંભીર અથવા કૉમેડી બન્ને પાત્રને સરળતાથી ભજવી શકે છે. 

  12/16
 • આલિયા ભટ્ટને કરણ જોહરે સ્ટુડન્ટ ઑફ ધ યર (2012)માં લોન્ચ કરી હતી. આલિયા કરણની પુત્રની જેમ છે અને ઘણી વાર સલાહ માટે એમની પાસે જાય છે.

  આલિયા ભટ્ટને કરણ જોહરે સ્ટુડન્ટ ઑફ ધ યર (2012)માં લોન્ચ કરી હતી. આલિયા કરણની પુત્રની જેમ છે અને ઘણી વાર સલાહ માટે એમની પાસે જાય છે.

  13/16
 • આલિયા ભટ્ટ આ વર્ષે 15 માર્ચે 26 વર્ષની થઈ ગઈ છે. આ ચોક્કસપણે એના જીવનનો એક મહત્વપૂર્ણ ક્ષણ છે.

  આલિયા ભટ્ટ આ વર્ષે 15 માર્ચે 26 વર્ષની થઈ ગઈ છે. આ ચોક્કસપણે એના જીવનનો એક મહત્વપૂર્ણ ક્ષણ છે.

  14/16
 • આલિયા ભટ્ટ એક જાનવર પ્રેમી તરીકે ઓળખાય છે ખાસ કરીને બિલાડી. એના ઘરમાં ઘણી પાલતુ બિલાડીઓ છે. 

  આલિયા ભટ્ટ એક જાનવર પ્રેમી તરીકે ઓળખાય છે ખાસ કરીને બિલાડી. એના ઘરમાં ઘણી પાલતુ બિલાડીઓ છે. 

  15/16
 • આલિયા ભટ્ટ હાલમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં કામ કરી રહી છે જેમાં તે પહેલી વાક રણબીર કપૂર સાથે સ્ક્રીન પર દેખાશે. 

  આલિયા ભટ્ટ હાલમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં કામ કરી રહી છે જેમાં તે પહેલી વાક રણબીર કપૂર સાથે સ્ક્રીન પર દેખાશે. 

  16/16
 • loading...

ફોટોઝ વિશે

આજે આલિયા ભટ્ટ 27 વર્ષની થઈ છે. બૉલીવુડ અભિનેત્રી અલિયા ભટ્ટ તેના પરિવારના સભ્યો સાથે આશ્ચર્યજનક રીતે ગાઢ સંબંધ ધરાવે છે, અને આ ચિત્રો તેના પુરાવા છે. કરો એક ઝલક

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK