બર્થ-ડે ગર્લને વિશ કરવા પહોંચ્યા આ સ્ટાર્સ, જુઓ તસવીરો

Updated: Mar 15, 2019, 15:50 IST | Sheetal Patel
 • રણબીર કપૂરને ખબર છે કે તે કૅમેરાની નજરે છે એટલે તે પોતાને કૅમેરાની નજરથી બચાવીને છૂપાઈ રહ્યો છે.

  રણબીર કપૂરને ખબર છે કે તે કૅમેરાની નજરે છે એટલે તે પોતાને કૅમેરાની નજરથી બચાવીને છૂપાઈ રહ્યો છે.

  1/6
 • આલિયા ભટ્ટ હાલમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં કામ કરી રહી છે જેમાં તે પહેલી વાર રણબીર કપૂર સાથે સ્ક્રીન પર દેખાશે. રણબીર અને આલિયાના રિલેશનશિપને લઈને ઘણી ચર્ચા થતી રહે છે. 

  આલિયા ભટ્ટ હાલમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં કામ કરી રહી છે જેમાં તે પહેલી વાર રણબીર કપૂર સાથે સ્ક્રીન પર દેખાશે. રણબીર અને આલિયાના રિલેશનશિપને લઈને ઘણી ચર્ચા થતી રહે છે. 

  2/6
 • બતાવી દઈએ કે આલિયા પોતાની માતા સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટની બહુ જ નજદીક રહી છે. આલિયા હવાઈ યાત્રા દરમિયાન નર્વસ થઈ જાય છે. શાહરૂખ ખાન, શાહિદ કપૂર અને રણબીર કપૂર આલિયાના ક્રશ રહ્યા છે. આલિયાનું નિકનેમ આલૂ છે. આ તસવીરમાં તમે આલિયાની એક ઝલક જોઈ શકો છો, આ આલિયાના ઘરની તસવીર છે અને બધા મહેમાન એનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા પહોંચ્યા છે.

  બતાવી દઈએ કે આલિયા પોતાની માતા સોની રાઝદાન અને બહેન શાહીન ભટ્ટની બહુ જ નજદીક રહી છે. આલિયા હવાઈ યાત્રા દરમિયાન નર્વસ થઈ જાય છે. શાહરૂખ ખાન, શાહિદ કપૂર અને રણબીર કપૂર આલિયાના ક્રશ રહ્યા છે. આલિયાનું નિકનેમ આલૂ છે. આ તસવીરમાં તમે આલિયાની એક ઝલક જોઈ શકો છો, આ આલિયાના ઘરની તસવીર છે અને બધા મહેમાન એનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા પહોંચ્યા છે.

  3/6
 • આલિયા ભટ્ટને કરણ જોહરે સ્ટુડન્ટ ઑફ ધ યર (2012)માં લોન્ચ કરી હતી. આલિયા કરણની પુત્રની જેમ છે અને ઘણી વાર સલાહ માટે એમની પાસે જાય છે. કરણ જોહર પણ એને જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.

  આલિયા ભટ્ટને કરણ જોહરે સ્ટુડન્ટ ઑફ ધ યર (2012)માં લોન્ચ કરી હતી. આલિયા કરણની પુત્રની જેમ છે અને ઘણી વાર સલાહ માટે એમની પાસે જાય છે. કરણ જોહર પણ એને જન્મદિવસની શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.

  4/6
 • એની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના ડિરેક્ટર અયાન મુખર્જી પણ બર્થ-ડે વિશ કરવા પહોંચ્યા હતા. કોઈ પણ પ્રકારના પાત્ર આલિયા ભટ્ટ ભજવી શકે છે, પછી ગંભીર અથવા કૉમેડી બન્ને પાત્રને સરળતાથી ભજવી શકે છે. 

  એની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રના ડિરેક્ટર અયાન મુખર્જી પણ બર્થ-ડે વિશ કરવા પહોંચ્યા હતા. કોઈ પણ પ્રકારના પાત્ર આલિયા ભટ્ટ ભજવી શકે છે, પછી ગંભીર અથવા કૉમેડી બન્ને પાત્રને સરળતાથી ભજવી શકે છે. 

  5/6
 • પૂજા ભટ્ટ પણ આ અવસર પર હાજર રહી હતી અને આલિયાને બર્થ-ડેની શુભેચ્છાઓ આપી હતી. 

  પૂજા ભટ્ટ પણ આ અવસર પર હાજર રહી હતી અને આલિયાને બર્થ-ડેની શુભેચ્છાઓ આપી હતી. 

  6/6
 • loading...

ફોટોઝ વિશે

15 માર્ચે ટેલેન્ટેડ અને એવૉર્ડ જીતનારી અભિનેત્રી આલિયા ભટ્ટનો જન્મદિવસ છે. આલિયા ભટ્ટ આ વર્ષ પોતાનો 26મો બર્થ-ડે સેલિબ્રેટ કરી રહી છે. આ અવસર પર રણબીર કપૂર, કરણ જોહર સહિત ઘણા કલાકારો આલિયાને બર્થ-ડે વિશ કરવા પહોંચ્યા છે. કરો એક નજર

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK