હંસિકા મોટવાણીઃ આ બાળ કલાકાર આજે છે સાઉથની ફિલ્મોમાં હિટ અને હૉટ

Updated: Aug 09, 2020, 16:19 IST | Sheetal Patel
 • હંસિકા મોટવાણીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

  હંસિકા મોટવાણીએ ટીવી ઈન્ડસ્ટ્રીમાં બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.

  1/25
 • હંસિકાએ કદાચ બૉલીવુડની ફિલ્મોમાં કંઇ ખાસ કામ ન કર્યું હોય, પરંતુ તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.

  હંસિકાએ કદાચ બૉલીવુડની ફિલ્મોમાં કંઇ ખાસ કામ ન કર્યું હોય, પરંતુ તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.

  2/25
 • હંસિકાએ બાળ કલાકાર તરીકેની શરૂઆત 2001માં એકતા કપૂરની સીરિયલ 'દેશ મેં નિકલા હોગા ચાંદ' સાથે કરી હતી.

  હંસિકાએ બાળ કલાકાર તરીકેની શરૂઆત 2001માં એકતા કપૂરની સીરિયલ 'દેશ મેં નિકલા હોગા ચાંદ' સાથે કરી હતી.

  3/25
 • ત્યારબાદ 2003માં, તે ટીવી શૉ 'શાકા લાકા બૂમ બૂમ'માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળી હતી. આ શૉથી હંસિકા એકદમ પ્રખ્યાત થઈ. આ સીરિયલમાં એણે કરૂણાનો રોલ પ્લ કર્યો હતો.

  ત્યારબાદ 2003માં, તે ટીવી શૉ 'શાકા લાકા બૂમ બૂમ'માં ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળી હતી. આ શૉથી હંસિકા એકદમ પ્રખ્યાત થઈ. આ સીરિયલમાં એણે કરૂણાનો રોલ પ્લ કર્યો હતો.

  4/25
 • બાદ તેણે વર્ષ 2003માં આવેલી ફિલ્મ 'હવા' થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પછી હંસિકાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

  બાદ તેણે વર્ષ 2003માં આવેલી ફિલ્મ 'હવા' થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ પછી હંસિકાએ ક્યારેય પાછળ વળીને જોયું નથી.

  5/25
 • હંસિકાએ ઘણા ટીવી શૉ કર્યા પછી 2003માં હ્રિતિક રોશનની ફિલ્મ 'કોઈ મિલ ગયા'માં કામ કર્યું હતું. હંસિકા આ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી.

  હંસિકાએ ઘણા ટીવી શૉ કર્યા પછી 2003માં હ્રિતિક રોશનની ફિલ્મ 'કોઈ મિલ ગયા'માં કામ કર્યું હતું. હંસિકા આ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી.

  6/25
 • હંસિકાએ ટીવી સીરિયલ ક્યોંકી સાસ ભી કભી બહૂ થી, સોન પરી, કરિશ્મા કા કરિશ્મામાં પણ એક્ટિંગ કરીને લાખો લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી હતી. 

  હંસિકાએ ટીવી સીરિયલ ક્યોંકી સાસ ભી કભી બહૂ થી, સોન પરી, કરિશ્મા કા કરિશ્મામાં પણ એક્ટિંગ કરીને લાખો લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી હતી. 

  7/25
 • ઘણા ટીવી શૉ કર્યા બાદ હંસિકાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યુ. બાદ એની ફૅન ફૉલોઈંગ ઘણી વધી ગઈ હતી.

  ઘણા ટીવી શૉ કર્યા બાદ હંસિકાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યુ. બાદ એની ફૅન ફૉલોઈંગ ઘણી વધી ગઈ હતી.

  8/25
 • વર્ષ 2007માં હંસિકા મોટવાણી હિમેશ રેશમિયાની ફિલ્મ 'આપકા સુરૂર'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં હંસિકાએ લીડ રોલ પ્લે કર્યો હતો.

  વર્ષ 2007માં હંસિકા મોટવાણી હિમેશ રેશમિયાની ફિલ્મ 'આપકા સુરૂર'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં હંસિકાએ લીડ રોલ પ્લે કર્યો હતો.

  9/25
 • તમને જણાવી દઈએ કે ફિલ્મમાં કામ કરતી વખતે તેની ઉંમર ફક્ત 16 વર્ષની હતી, પણ તે તેની ઉંમરથી ઘણી મોટી લાગતી હતી.

  તમને જણાવી દઈએ કે ફિલ્મમાં કામ કરતી વખતે તેની ઉંમર ફક્ત 16 વર્ષની હતી, પણ તે તેની ઉંમરથી ઘણી મોટી લાગતી હતી.

  10/25
 • હંસિકાએ 2008માં આવેલી ફિલ્મ 'મની હૈ તો હની હૈ'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરંતુ આ ફિલ્મ બૉલીવુડ હંસિકાની છેલ્લી ફિલ્મ હતી. 

  હંસિકાએ 2008માં આવેલી ફિલ્મ 'મની હૈ તો હની હૈ'માં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરંતુ આ ફિલ્મ બૉલીવુડ હંસિકાની છેલ્લી ફિલ્મ હતી. 

  11/25
 • આ ફિલ્મ બાદ હંસિકા હિન્દી ફિલ્મમાં નજર આવી હતી.

  આ ફિલ્મ બાદ હંસિકા હિન્દી ફિલ્મમાં નજર આવી હતી.

  12/25
 • બૉલીવુડમાં સફળ ન થવાના કારણે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ વળી ગઈ. બાદ એને સૌથી મોટી અભિનેત્રીમાંથી એક માનવામાં આવે છે.

  બૉલીવુડમાં સફળ ન થવાના કારણે તે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ વળી ગઈ. બાદ એને સૌથી મોટી અભિનેત્રીમાંથી એક માનવામાં આવે છે.

  13/25
 • હંસિકાના પિતા પ્રદીપ મોટવાણી એક બિઝનેસમેન છે અને એની માતા મોના મોટવાણી ડર્મેટોલૉજિસ્ટ છે. ભાઈ પ્રશાંત મોટવાણી છે.

  હંસિકાના પિતા પ્રદીપ મોટવાણી એક બિઝનેસમેન છે અને એની માતા મોના મોટવાણી ડર્મેટોલૉજિસ્ટ છે. ભાઈ પ્રશાંત મોટવાણી છે.

  14/25
 • વર્ષ 2004માં હંસિકાના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા બાદ હંસિકા પોતાની માતા સાથે રહેવા લાગી.

  વર્ષ 2004માં હંસિકાના માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હતા બાદ હંસિકા પોતાની માતા સાથે રહેવા લાગી.

  15/25
 • હંસિકાએ પોતાનો અભ્યાસ મુંબઈની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યો હતો. હંસિકાને અભિનયમાં ખૂબ રસ હતો.

  હંસિકાએ પોતાનો અભ્યાસ મુંબઈની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યો હતો. હંસિકાને અભિનયમાં ખૂબ રસ હતો.

  16/25
 • 15 વર્ષની ઉંમરે હંસિકાએ દિગ્દર્શક પુરી જગન્નાથની તેલુગુ ફિલ્મ 'દેસમદુરુ' કરી હતી.

  15 વર્ષની ઉંમરે હંસિકાએ દિગ્દર્શક પુરી જગન્નાથની તેલુગુ ફિલ્મ 'દેસમદુરુ' કરી હતી.

  17/25
 • હંસિકાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક બાદ એક ઘણી હિટ ફિલ્મો આપી.

  હંસિકાએ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક બાદ એક ઘણી હિટ ફિલ્મો આપી.

  18/25
 • હંસિકા વિશે ગયા વર્ષે એવા સમાચાર આવ્યા હતા કે તેણે ચહેરા પર સર્જરી કરાવી છે, પણ બાદ હંસિકાએ એક ઈન્ટરવ્યૂમાં એણે આ વાત ફગાવી દીધી હતી.

  હંસિકા વિશે ગયા વર્ષે એવા સમાચાર આવ્યા હતા કે તેણે ચહેરા પર સર્જરી કરાવી છે, પણ બાદ હંસિકાએ એક ઈન્ટરવ્યૂમાં એણે આ વાત ફગાવી દીધી હતી.

  19/25
 • થોડા સમય પહેલા પોતાના વધેલા વજનના કારણે ટ્રોલ થનારી હંસિકા મોટવાણીએ આ વર્ષના શરૂઆતમાં પોતાની કેટલીક એવી તસવીરો શૅર કરી હતી જેને જોઈને દરેક લોકો એની ફિટનેસના વખાણ કરવા લાગ્યા હતા.

  થોડા સમય પહેલા પોતાના વધેલા વજનના કારણે ટ્રોલ થનારી હંસિકા મોટવાણીએ આ વર્ષના શરૂઆતમાં પોતાની કેટલીક એવી તસવીરો શૅર કરી હતી જેને જોઈને દરેક લોકો એની ફિટનેસના વખાણ કરવા લાગ્યા હતા.

  20/25
 • હંસિકાએ બાળ કલાકાર તરીકે 'દેશ મેં નિકલા હોગા ચાંદ' માટે શ્રેષ્ઠ બાળ કલાકારનો ભારતીય ટેલી એવોર્ડ મેળવ્યો હતો.

  હંસિકાએ બાળ કલાકાર તરીકે 'દેશ મેં નિકલા હોગા ચાંદ' માટે શ્રેષ્ઠ બાળ કલાકારનો ભારતીય ટેલી એવોર્ડ મેળવ્યો હતો.

  21/25
 • એ સિવાય સાઉથ ભારતીય ફિલ્મ દેસમુદુરુ માટે એને બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવૉર્ડ પણ મળી ગયો છે.

  એ સિવાય સાઉથ ભારતીય ફિલ્મ દેસમુદુરુ માટે એને બેસ્ટ ફીમેલ ડેબ્યૂનો ફિલ્મફેર એવૉર્ડ પણ મળી ગયો છે.

  22/25
 • તે સાઉથના જાણીતા અભિનેતા મોહનલાલ સાથે પણ નજર આવી ચુકી છે.

  તે સાઉથના જાણીતા અભિનેતા મોહનલાલ સાથે પણ નજર આવી ચુકી છે.

  23/25
 • હંસિકાએ ફક્ત 13 વર્ષની વયે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

  હંસિકાએ ફક્ત 13 વર્ષની વયે પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

  24/25
 • હંસિકાનો જન્મ સિંધી પરિવારમાં થયો છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના સુંદર ફોટોઝ ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

  હંસિકાનો જન્મ સિંધી પરિવારમાં થયો છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને પોતાના સુંદર ફોટોઝ ફૅન્સ વચ્ચે શૅર કરતી રહે છે.

  25/25
 • loading...

ફોટોઝ વિશે

યાદ છે શાકાલાકા બૂમ બૂમની કરૂણા. હંસિકાએ શાકાલાકા બૂમ બૂમથી જે કારકીર્દિની શરૂઆત કરી હતી અને બાદમાં તેણે પાછળ વળીને નથી જોયું. હંસિકા અત્યારે દક્ષિણની સુપરસ્ટાર છે. બાદ હંસિકાએ 2003માં ફિલ્મ 'હવા'માં પણ કામ કર્યું હતું. સાથે જ 2003માં હ્રિતિક રોશનની ફિલ્મ 'કોઈ મિલ ગયા'માં   હંસિકા મોટવાણીએ કામ કર્યું હતું. આ ફિલ્મમાં તે ચાઈલ્ડ આર્ટિસ્ટના રૂપમાં નજર આવી હતી. 9 ઓગસ્ટ 1991ના રોજ મહારાષ્ટ્રના મુંબઇમાં જન્મેલી હંસિકા મોટવાણીનો આજે જન્મદિવસ છે. તો ચાલો આપણે એની ફિલ્મ કરિયર અને સુંદર તસવીરો પર કરીએ એક નજર.

(તસવીર સૌજન્ય- હંસિકા મોટવાણી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK