ફિટ રહેવા માટે આટલી આકરી મહેનત કરે છે 'ધુલો'

Updated: Jun 18, 2019, 14:44 IST | Shilpa Bhanushali
 • જિમમાં પુલઅપ્સ કરતો આર્જવ ત્રિવેદી.

  જિમમાં પુલઅપ્સ કરતો આર્જવ ત્રિવેદી.

  1/8
 • જિમમાં પસીનો વહાવ્યા બાદ પોતાના બાયસેપ્સ શૉઑફ કરતો આર્જવ ત્રિવેદી.

  જિમમાં પસીનો વહાવ્યા બાદ પોતાના બાયસેપ્સ શૉઑફ કરતો આર્જવ ત્રિવેદી.

  2/8
 • ફિટનેસ જાળવવા માટે યોગનો પણ સહારો લે છે આર્જવ.

  ફિટનેસ જાળવવા માટે યોગનો પણ સહારો લે છે આર્જવ.

  3/8
 • મુશ્કેલ ગણાતાં એવા આસનોમાંનું એક એટલે ચક્રાસન. જો કે આર્જવ તેને સરળતાથી કરી લેતો જોવા મળે છે. 

  મુશ્કેલ ગણાતાં એવા આસનોમાંનું એક એટલે ચક્રાસન. જો કે આર્જવ તેને સરળતાથી કરી લેતો જોવા મળે છે. 

  4/8
 • ઇંટો પર સંતુલન જાળવતો આર્જવ ત્રિવેદી

  ઇંટો પર સંતુલન જાળવતો આર્જવ ત્રિવેદી

  5/8
 • આર્જવની વર્કઆઉટ પહેલા અને પછીની તસવીર

  આર્જવની વર્કઆઉટ પહેલા અને પછીની તસવીર

  6/8
 • પોતાના ફિટનેસ રૂટિનને લઇન ચુસ્ત એવા આર્જવ ત્રિવેદીનો બ્લેક એન્ડ વાઇટ અવતાર

  પોતાના ફિટનેસ રૂટિનને લઇન ચુસ્ત એવા આર્જવ ત્રિવેદીનો બ્લેક એન્ડ વાઇટ અવતાર

  7/8
 • જિમ સમયની તસવીરો શેર કરતાં આર્જવને જોઇને તેના ચાહકોને પણ તેની પાસેથી પ્રેરણા મળે છે. 

  જિમ સમયની તસવીરો શેર કરતાં આર્જવને જોઇને તેના ચાહકોને પણ તેની પાસેથી પ્રેરણા મળે છે. 

  8/8
 • loading...

ફોટોઝ વિશે

છેલ્લો દિવસ ફિલ્મ દ્વારા લોકપ્રિય થયેલું પાત્ર ધુલો જેણે ભજવેલું તે કલાકાર એટલે આર્જવ ત્રિવેદી. આર્જવ ત્રિવેદીને એક્ટિંગની સાથે સાથે જિમનો પણ છે એટલો જ શોખ, તો જુઓ કેવો દેખાય છે આર્જવ જિમ લૂક્સમાં....
(Image Courtesy : Arjav Trivedi Instagram)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK