પિંક ટોપ અને પર્પલ પેન્ટમાં જીમની બહાર જોવા મળી સારા અલી ખાન

Feb 23, 2019, 09:53 IST
  • સારા અલી ખાન મુંબઈમાં તેના જીમની બહાર જોવા મળી. અભિનેત્રીએ પિંક ટી શર્ટ અને પર્પલ શોર્ટ્સ પહેરી હતી. જેમાં જે ખૂબ જ પ્રીટી લાગી રહી હતી.

    સારા અલી ખાન મુંબઈમાં તેના જીમની બહાર જોવા મળી. અભિનેત્રીએ પિંક ટી શર્ટ અને પર્પલ શોર્ટ્સ પહેરી હતી. જેમાં જે ખૂબ જ પ્રીટી લાગી રહી હતી.

    1/6
  • સારા અલી ખાન, જે તરૂણાવસ્થામાં થોડી ભરાવદાર હતી તે હવે નિયમિત જાય છે. સારાએ સ્વીકાર્યું છે કે તે ફિટ રહેવા માંગે છે અને તેણે હેલ્ધી લાઈફની આદત પડી ગઈ છે.

    સારા અલી ખાન, જે તરૂણાવસ્થામાં થોડી ભરાવદાર હતી તે હવે નિયમિત જાય છે. સારાએ સ્વીકાર્યું છે કે તે ફિટ રહેવા માંગે છે અને તેણે હેલ્ધી લાઈફની આદત પડી ગઈ છે.

    2/6
  • પહેલી બે ફિલ્મો, કેદારનાથ અને સિમ્બા હિટ થયા બાદ સારા ખૂબ જ ખુશ છે.

    પહેલી બે ફિલ્મો, કેદારનાથ અને સિમ્બા હિટ થયા બાદ સારા ખૂબ જ ખુશ છે.

    3/6
  • સારા થોડા સમય પહેલા જ પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ છે.

    સારા થોડા સમય પહેલા જ પોતાના નવા ઘરમાં શિફ્ટ થઈ છે.

    4/6
  • સારા અલી ખાન અને તેને કેદારનાથ કોસ્ટાર સુશાંત સિંહના સંબંધોની ચર્ચાએ વેગ પકડ્યો હતો. જો કે બંનેએ આ સંબંધને માત્ર દોસ્તીનો સંબંધ ગણાવ્યો હતો.

    સારા અલી ખાન અને તેને કેદારનાથ કોસ્ટાર સુશાંત સિંહના સંબંધોની ચર્ચાએ વેગ પકડ્યો હતો. જો કે બંનેએ આ સંબંધને માત્ર દોસ્તીનો સંબંધ ગણાવ્યો હતો.

    5/6
  • જો કે અનેક વાર સુશાંત અને સારા એકબીજા સાથે સમય પસાર કરતા જોવા મળ્યા હતા. આખરે બંને વચ્ચે શું રંધાઈ રહ્યું છે, તે તો સમય આવ્યે જ ખબર પડશે.

    જો કે અનેક વાર સુશાંત અને સારા એકબીજા સાથે સમય પસાર કરતા જોવા મળ્યા હતા. આખરે બંને વચ્ચે શું રંધાઈ રહ્યું છે, તે તો સમય આવ્યે જ ખબર પડશે.

    6/6
  • loading...

ફોટોઝ વિશે

મુંબઈના ખારમાં પોતાના જીમની બહાર જોવા મળી સારા અલી ખાન. પાપારાઝીઓને જોઈને સ્મિત આપતી સારા અલી ખાનની તસવીરો જુઓ અહીં. (તમામ તસવીરોઃ યોગેન શાહ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK