રણવીરસિંહઃ ફ્રેન્ડઝ-ફેમિલી સાથે Gully Boyની કેન્ડીડ મોમેન્ટ્સ, જુઓ ફોટોઝ

Feb 17, 2019, 08:44 IST
  • 1985માં 6 જુલાઈના રોજ જન્મેલા એક્ટરનું રિયલ નામ છે રણવીર ભવનાની. ખૂબ ઓછા લોકો જાણે છે કે સરનેમ લાંબી અને એટ્રેક્ટિવ ન હોવાથી રણવીર નામની પાછળ નથી લગાવતા. રણવીરસિંહના દાદા શીખ હતા, એટલે તે નામની પાછળ સિંહ લખે છે. તસવીરમાં: માતા અંજુ હિંગોરાની ભવનાની, બહેન રિતીકા ભવનાની લાખે નાનકડો રણવીર

    1985માં 6 જુલાઈના રોજ જન્મેલા એક્ટરનું રિયલ નામ છે રણવીર ભવનાની. ખૂબ ઓછા લોકો જાણે છે કે સરનેમ લાંબી અને એટ્રેક્ટિવ ન હોવાથી રણવીર નામની પાછળ નથી લગાવતા. રણવીરસિંહના દાદા શીખ હતા, એટલે તે નામની પાછળ સિંહ લખે છે.

    તસવીરમાં: માતા અંજુ હિંગોરાની ભવનાની, બહેન રિતીકા ભવનાની લાખે નાનકડો રણવીર

    1/17
  • બાળપણથી જ રણવીરસિંહ એક્ટર બનવા ઈચ્છતો હતો. તેણે ઘણા ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું પણ છે કે,'મને પહેલેથી જ લાગતું હતું કે હું પર્ફોમિંગ આર્ટ્સમાં કંઈક કરીશ. એક્ટિંગ જુદી જુદી આર્ટ સાથે જોડાયેલી છે એટલે મને તેમાં ઘણી બમજા આવે છે. હું ફિલ્મી કીડો છું. મને ટીવી જોવું ખૂબ જ ગમતું હતું.' તસવીરમાં: પિતા જગજીતસિંહ ભવનાની અને દાદા સુરેન્દ્રસિંહ ભવનાની સાથે લાલ ટીશર્ટમાં રણવીર

    બાળપણથી જ રણવીરસિંહ એક્ટર બનવા ઈચ્છતો હતો. તેણે ઘણા ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું પણ છે કે,'મને પહેલેથી જ લાગતું હતું કે હું પર્ફોમિંગ આર્ટ્સમાં કંઈક કરીશ. એક્ટિંગ જુદી જુદી આર્ટ સાથે જોડાયેલી છે એટલે મને તેમાં ઘણી બમજા આવે છે. હું ફિલ્મી કીડો છું. મને ટીવી જોવું ખૂબ જ ગમતું હતું.'

    તસવીરમાં: પિતા જગજીતસિંહ ભવનાની અને દાદા સુરેન્દ્રસિંહ ભવનાની સાથે લાલ ટીશર્ટમાં રણવીર

    2/17
  • તો કોલેજ દરમિયાન રણવીરસિંહને એવું પણ લાગતું હતું કે એક્ટિંગ છોડીને તેણે ક્રિયેટિવ રાઈટિંગમાં કામ કરવું જોઈએ. તસવીરમાં: રણવીરસિંહે પોતાના બાળપણનો આ ફોટો શેર કર્યો હતો, જેમાં તે અક્ષયકુમાર સાથે દેખાય છે.

    તો કોલેજ દરમિયાન રણવીરસિંહને એવું પણ લાગતું હતું કે એક્ટિંગ છોડીને તેણે ક્રિયેટિવ રાઈટિંગમાં કામ કરવું જોઈએ.

    તસવીરમાં: રણવીરસિંહે પોતાના બાળપણનો આ ફોટો શેર કર્યો હતો, જેમાં તે અક્ષયકુમાર સાથે દેખાય છે.

    3/17
  • રણવીરસિંહે ઈન્ડિયાના યુનિવર્સિટી (બ્લૂમિંગ્ટન)માંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ભારત પાછા આવ્યા બાદ તેણે ફિલ્મોનું ઓડિશન આપવાનું ચાલુ કર્યું હતું. તસવીરમાં: રણવીરસિંહે આ બહેન રિતીકા સાથેનો રક્ષાબંધનનો થ્રો બેક ફોટો શેર કર્યો હતો.

    રણવીરસિંહે ઈન્ડિયાના યુનિવર્સિટી (બ્લૂમિંગ્ટન)માંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ભારત પાછા આવ્યા બાદ તેણે ફિલ્મોનું ઓડિશન આપવાનું ચાલુ કર્યું હતું.

    તસવીરમાં: રણવીરસિંહે આ બહેન રિતીકા સાથેનો રક્ષાબંધનનો થ્રો બેક ફોટો શેર કર્યો હતો.

    4/17
  • રણવીરસિંહ મુંબઈ આવ્યો ત્યારે તેને આસિટન્ટ ડિરેક્ટરનું કામ મળ્યું હતું. સાથે જ તેણે ઈન્ડસ્ટ્રીના લોકોને મળવાનું શરૂ કર્યું હતું. જો કે રણવીરસિંહને ફક્ત બોલીવુડની મેઈનસ્ટ્રીમ ફિલ્મોમાં જ કામ કરવું હતું. તસવીરમાં: જરા આ તો જુઓ ! બાળપણમાં વર્કઆઉટનો પોઝ આપતો કેવો લાગે છે રણવીર ?

    રણવીરસિંહ મુંબઈ આવ્યો ત્યારે તેને આસિટન્ટ ડિરેક્ટરનું કામ મળ્યું હતું. સાથે જ તેણે ઈન્ડસ્ટ્રીના લોકોને મળવાનું શરૂ કર્યું હતું. જો કે રણવીરસિંહને ફક્ત બોલીવુડની મેઈનસ્ટ્રીમ ફિલ્મોમાં જ કામ કરવું હતું.

    તસવીરમાં: જરા આ તો જુઓ ! બાળપણમાં વર્કઆઉટનો પોઝ આપતો કેવો લાગે છે રણવીર ?

    5/17
  • રણવીરસિંહની પર્સનાલિટી જેટલી ઈન્ટ્રેસ્ટિંગ છે, તેની એક્ટર બનવાની જર્ની પણ એટલી જ ઈન્ટ્રેસ્ટિંગ છે. જ્યારે રણવીરસિંહ ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સને મળતો હતો ત્યારે તેને લાગતું હતું કે હું ઝીરો હતો એ મારું એડવાન્ટેજ હતું. જો કે ક્યારેક ઓડિશન બાદ તેને કહેવામાં આવતું હતું કે ગુડ લૂકિંગ બોય નથી લાગતો. તસવીરમાં: રણવીરસિંહે સાબિત કર્યું હતું કે તે છેક 1985થી અવનવા અખતરા કરતો રહે છે. મોહાક હેરસ્ટાઈલમાં રણવીર સિંહ

    રણવીરસિંહની પર્સનાલિટી જેટલી ઈન્ટ્રેસ્ટિંગ છે, તેની એક્ટર બનવાની જર્ની પણ એટલી જ ઈન્ટ્રેસ્ટિંગ છે. જ્યારે રણવીરસિંહ ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સને મળતો હતો ત્યારે તેને લાગતું હતું કે હું ઝીરો હતો એ મારું એડવાન્ટેજ હતું. જો કે ક્યારેક ઓડિશન બાદ તેને કહેવામાં આવતું હતું કે ગુડ લૂકિંગ બોય નથી લાગતો.

    તસવીરમાં: રણવીરસિંહે સાબિત કર્યું હતું કે તે છેક 1985થી અવનવા અખતરા કરતો રહે છે. મોહાક હેરસ્ટાઈલમાં રણવીર સિંહ

    6/17
  • રણવીરસિંહની પર્સનાલિટી જેટલી ઈન્ટ્રેસ્ટિંગ છે, તેની એક્ટર બનવાની જર્ની પણ એટલી જ ઈન્ટ્રેસ્ટિંગ છે. જ્યારે રણવીરસિંહ ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સને મળતો હતો ત્યારે તેને લાગતું હતું કે હું ઝીરો હતો એ મારું એડવાન્ટેજ હતું. જો કે ક્યારેક ઓડિશન બાદ તેને કહેવામાં આવતું હતું કે ગુડ લૂકિંગ બોય નથી લાગતો. તસવીરમાં: રણવીરસિંહે સાબિત કર્યું હતું કે તે છેક 1985થી અવનવા અખતરા કરતો રહે છે. મોહાક હેરસ્ટાઈલમાં રણવીર સિંહ

    રણવીરસિંહની પર્સનાલિટી જેટલી ઈન્ટ્રેસ્ટિંગ છે, તેની એક્ટર બનવાની જર્ની પણ એટલી જ ઈન્ટ્રેસ્ટિંગ છે. જ્યારે રણવીરસિંહ ડિરેક્ટર અને પ્રોડ્યુસર્સને મળતો હતો ત્યારે તેને લાગતું હતું કે હું ઝીરો હતો એ મારું એડવાન્ટેજ હતું. જો કે ક્યારેક ઓડિશન બાદ તેને કહેવામાં આવતું હતું કે ગુડ લૂકિંગ બોય નથી લાગતો.

    તસવીરમાં: રણવીરસિંહે સાબિત કર્યું હતું કે તે છેક 1985થી અવનવા અખતરા કરતો રહે છે. મોહાક હેરસ્ટાઈલમાં રણવીર સિંહ

    7/17
  • રણવીર સિંહે જે બેન્ડ બાજા બારાતથી ડેબ્યુ કર્યો તે ફિલ્મ રણબીર કપૂરે રિજેક્ટ કરી હતી. મિડ ડે સાથે એક ઈન્ટરવ્યુમાં તેણે આ વાત કહી હતી. તસવીરમાં:એક નાટક દરમિયાન રણવીરસિંહના પાત્રનો ફોટો

    રણવીર સિંહે જે બેન્ડ બાજા બારાતથી ડેબ્યુ કર્યો તે ફિલ્મ રણબીર કપૂરે રિજેક્ટ કરી હતી. મિડ ડે સાથે એક ઈન્ટરવ્યુમાં તેણે આ વાત કહી હતી.

    તસવીરમાં:એક નાટક દરમિયાન રણવીરસિંહના પાત્રનો ફોટો

    8/17
  • એક સમયે એવી પણ ચર્ચા હતી કે રણવીરસિંહને લૉન્ચ કરવા માટે તેના પપ્પાએ પૈસા રોક્યા છે, રણવીર આ વાતથી અપસેટ થયો હતો. તેણે કહ્યું હતું કે આવી અફવાઓ હર્ટ કરે છે.

    એક સમયે એવી પણ ચર્ચા હતી કે રણવીરસિંહને લૉન્ચ કરવા માટે તેના પપ્પાએ પૈસા રોક્યા છે, રણવીર આ વાતથી અપસેટ થયો હતો. તેણે કહ્યું હતું કે આવી અફવાઓ હર્ટ કરે છે.

    9/17
  • રણવીરસિંહ અને સોનમ કપૂર કઝિન છે. સોનમ કપૂરના માતા સુનિતા કપૂર અને રણવીરસિંહના દાદા ભાઈ-બહેન હતા. 

    રણવીરસિંહ અને સોનમ કપૂર કઝિન છે. સોનમ કપૂરના માતા સુનિતા કપૂર અને રણવીરસિંહના દાદા ભાઈ-બહેન હતા. 

    10/17
  • રણવીરસિંહના ઓડિશનની સ્ટોરી પણ ઈન્ટ્રેસ્ટિંગ છે. તેના પહેલા ઓડિશનમાં તેને એક્ટિંગ કરવાની સાથે સાથે ડાન્સ કરવાનું પણ કહેવાયું હતું. બેન્ડ બાજા બારાતના ડિરેક્ટર મનીષ શર્માએ તેને કોઈ પણ ગીત પર ડાન્સ કરવા કહ્યું હતું. અને રણવીર સિંહે માય નેમ ઈઝ લખન, છૈયા છૈયા પર ડાન્સ કર્યો હતો. તસવીરમાં: પિતા જગજીત ભવનાની સાથે રણવીરસિંહ

    રણવીરસિંહના ઓડિશનની સ્ટોરી પણ ઈન્ટ્રેસ્ટિંગ છે. તેના પહેલા ઓડિશનમાં તેને એક્ટિંગ કરવાની સાથે સાથે ડાન્સ કરવાનું પણ કહેવાયું હતું. બેન્ડ બાજા બારાતના ડિરેક્ટર મનીષ શર્માએ તેને કોઈ પણ ગીત પર ડાન્સ કરવા કહ્યું હતું. અને રણવીર સિંહે માય નેમ ઈઝ લખન, છૈયા છૈયા પર ડાન્સ કર્યો હતો.

    તસવીરમાં: પિતા જગજીત ભવનાની સાથે રણવીરસિંહ

    11/17
  • રણવીરસિંહે આ ગીત પર ડાન્સ કર્યા બાદ મેકર્સે તેને કહ્યું હતું કે તુ ડાન્સ કરી શકે છે, પણ તારા સ્ટેપ્સ ભયાનક છે. તસવીરમાં: માતા અંજુ ભવનાની અને બહેન રિતીકા સાથે રણવીર.

    રણવીરસિંહે આ ગીત પર ડાન્સ કર્યા બાદ મેકર્સે તેને કહ્યું હતું કે તુ ડાન્સ કરી શકે છે, પણ તારા સ્ટેપ્સ ભયાનક છે.

    તસવીરમાં: માતા અંજુ ભવનાની અને બહેન રિતીકા સાથે રણવીર.

    12/17
  • બેન્ડ બાજા બારાતના સેટ પરથી રણવીર અનુષ્કાનો કેન્ડીડ ફોટો

    બેન્ડ બાજા બારાતના સેટ પરથી રણવીર અનુષ્કાનો કેન્ડીડ ફોટો

    13/17
  • બેન્ડ બાજા બારાત હિટ થયા બાદ રણવીરે પાછું વાળીને નથી જોયું. બાજીરાવ અને અલાઉદ્દીન ખિલજી જેવા રોલમાં તેણે દર્શકોની સાથે સાથે ક્રિટિક્સની પણ વાહવાહી મેળવી છે. તસવીરમાં: લેડિઝ વર્સિસ રિકી બહલના કો સ્ટાર્સ સાથે રણવીર સિંહ

    બેન્ડ બાજા બારાત હિટ થયા બાદ રણવીરે પાછું વાળીને નથી જોયું. બાજીરાવ અને અલાઉદ્દીન ખિલજી જેવા રોલમાં તેણે દર્શકોની સાથે સાથે ક્રિટિક્સની પણ વાહવાહી મેળવી છે.

    તસવીરમાં: લેડિઝ વર્સિસ રિકી બહલના કો સ્ટાર્સ સાથે રણવીર સિંહ

    14/17
  • ટાઈમ્સના 2017ના મોસ્ટ ડિઝાયરેબલ મેન્સના લિસ્ટમાં રણવીરસિંહ ટોપ પર હતો. ડેડપૂલ 2માં રણવીસિંહ હોલીવુડમાં પણ ડેબ્યુ કરી ચૂક્યો છે.

    ટાઈમ્સના 2017ના મોસ્ટ ડિઝાયરેબલ મેન્સના લિસ્ટમાં રણવીરસિંહ ટોપ પર હતો. ડેડપૂલ 2માં રણવીસિંહ હોલીવુડમાં પણ ડેબ્યુ કરી ચૂક્યો છે.

    15/17
  • 2018 રણવીરસિંહ માટે ખાસ કર્યું છે. પદ્માવતના અલાઉદ્દીન ખિલજીના પાત્રના વખાણ થયા બાદ રણવીરસિંહે દીપિકા પાદુકોણ સાથે લગ્ન કરી લીધા.

    2018 રણવીરસિંહ માટે ખાસ કર્યું છે. પદ્માવતના અલાઉદ્દીન ખિલજીના પાત્રના વખાણ થયા બાદ રણવીરસિંહે દીપિકા પાદુકોણ સાથે લગ્ન કરી લીધા.

    16/17
  • Gully Boyની સક્સેસ માટે અમે રણવીરસિંહને અભિનંદન આપીએ છીએ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારો બિઝનેસ કરી રહી છે. 

    Gully Boyની સક્સેસ માટે અમે રણવીરસિંહને અભિનંદન આપીએ છીએ. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સારો બિઝનેસ કરી રહી છે. 

    17/17
  • loading...

ફોટોઝ વિશે

ફિલ્મ બેન્ડ બાજા બારાતમાં દેશી એ્ટરટેઈનમેન્ટથી લૂંટેરામાં ઈન્ટ્રોવર્ટ સુધી, રામલીલામાં ફ્લેમબોયન્ટ કેરેક્ટરથી ગલી બૉયમાં રૅપર સુધી રણવીરસિંહની બોલીવુડ જર્ની વર્સેટાઈલ રહી છે. હાલ તો રણવીરસિંહ ગલી બોયની સફળતા માણી રહ્યા છે. ચાલો જોઈએ રણવીરસિંહની એક્ટર બનવા સુધીની સફર, ફોટોઝમાં (તસવીર સૌજન્યઃ રણવીરસિંહ ઈન્સ્ટાગ્રામ)

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK