Gully Boy In Oscars Awards: જાણો ફિલ્મ સાથે જોડાયેલા ખાસ વાતો...

Sep 22, 2019, 09:51 IST
  • ફિલ્મ ગલી બૉયને લઈને નિર્દેશક ઝોયા અખ્તરે અનુપમા ચોપરા સાથે કાસ્ટિંગ, મુખ્ય સીન અને તેના રાઈટિંગ વિશે વાત કરી હતી. જેના મુખ્ય અંશો અહીં છે...

    ફિલ્મ ગલી બૉયને લઈને નિર્દેશક ઝોયા અખ્તરે અનુપમા ચોપરા સાથે કાસ્ટિંગ, મુખ્ય સીન અને તેના રાઈટિંગ વિશે વાત કરી હતી. જેના મુખ્ય અંશો અહીં છે...

    1/10
  • રણવીરની પસંદગી પર.... ઝોયા કહે છે કે મને ખબર નથી કે કેમ મે એને આવી જ ભૂમિકાઓ આપી છે. દિલ ધડકને દોમાં તેની ભૂમિકા એક શાંત વ્યક્તિની હતી. તે આ તમામ વાતને સમજે છે અને ઓળખે છે. જે બાદ તેણે આ બંને ફિલ્મ માટે હા કહી હતી. એ જાણતો હતો હું શું શોધી રહી છું. તે સંવેદનશીલ વ્યક્તિ છે. તે વાસ્તવમાં ફિલ્મની બારીકીઓને સારી રીતે પસંદ કરે છે.

    રણવીરની પસંદગી પર....
    ઝોયા કહે છે કે મને ખબર નથી કે કેમ મે એને આવી જ ભૂમિકાઓ આપી છે. દિલ ધડકને દોમાં તેની ભૂમિકા એક શાંત વ્યક્તિની હતી. તે આ તમામ વાતને સમજે છે અને ઓળખે છે. જે બાદ તેણે આ બંને ફિલ્મ માટે હા કહી હતી. એ જાણતો હતો હું શું શોધી રહી છું. તે સંવેદનશીલ વ્યક્તિ છે. તે વાસ્તવમાં ફિલ્મની બારીકીઓને સારી રીતે પસંદ કરે છે.

    2/10
  • ઝોયા કહે છે કે મને યાદ છે કે જ્યારે અમે રૅપ બેટલ શૂટ કરતા હતા ત્યારે પહેલી વાર એવું લાગ્યું કે જાણે ખિલજી સ્ટેજ પર છે. મને તેને પુરું કરવા દીધું અને અમે એ સીનને કટ કર્યો, તે હસવા લાગ્યો અને તે જાણતો હતો કે હું શું કહેવાની છું અને અમે ફરી મુરાદના પાત્ર પર ચાલ્યા ગયા. આ આશ્ચર્યજનક હતું પરંતુ આ તેનો વધુ એક પાસુ છે.

    ઝોયા કહે છે કે મને યાદ છે કે જ્યારે અમે રૅપ બેટલ શૂટ કરતા હતા ત્યારે પહેલી વાર એવું લાગ્યું કે જાણે ખિલજી સ્ટેજ પર છે. મને તેને પુરું કરવા દીધું અને અમે એ સીનને કટ કર્યો, તે હસવા લાગ્યો અને તે જાણતો હતો કે હું શું કહેવાની છું અને અમે ફરી મુરાદના પાત્ર પર ચાલ્યા ગયા. આ આશ્ચર્યજનક હતું પરંતુ આ તેનો વધુ એક પાસુ છે.

    3/10
  • સફીનાની ભૂમિકા પર... સફીના વાસ્તવમાં રીમા કાગતીનો વિચાર છે. રીમા કાંઈક કામ કરી રહ્યા હતા ત્યારે તેને આ ભૂમિસા સૂઝી હતી, જે પોતાના પ્રેમી અને પતિ માટે ખુબ જ ભાવુક છે અને પ્રેમથી રાખી છે. તેના જીવનમાં તેનો બૉયફ્રેન્ડ સ્વતંત્રતા અને સમાનતાનું પ્રતિક છે. તેના વગર તે પોતાના જીવનની કલ્પના નથી કરી શકતી.

    સફીનાની ભૂમિકા પર...
    સફીના વાસ્તવમાં રીમા કાગતીનો વિચાર છે. રીમા કાંઈક કામ કરી રહ્યા હતા ત્યારે તેને આ ભૂમિસા સૂઝી હતી, જે પોતાના પ્રેમી અને પતિ માટે ખુબ જ ભાવુક છે અને પ્રેમથી રાખી છે. તેના જીવનમાં તેનો બૉયફ્રેન્ડ સ્વતંત્રતા અને સમાનતાનું પ્રતિક છે. તેના વગર તે પોતાના જીવનની કલ્પના નથી કરી શકતી.

    4/10
  • મુંબઈ સ્લેંગ પર... અમને ખબર હતી કે અમને કોઈ બેઈમાની નથી જોઈતી. કારણ કે મને ફિલ્મ માટે UA પ્રમાણપત્ર જોઈતું હતું. સૌથી પહેલા મે અને રીમાએ અંગ્રેજીમાં તમામ સંવાદો લખ્યા હતા. જે બાદ વિજય મૌર્ય આવ્યા અને તેણે આને મુંબઈયા હિન્દીમાં બનાવ્યા.

    મુંબઈ સ્લેંગ પર...
    અમને ખબર હતી કે અમને કોઈ બેઈમાની નથી જોઈતી. કારણ કે મને ફિલ્મ માટે UA પ્રમાણપત્ર જોઈતું હતું. સૌથી પહેલા મે અને રીમાએ અંગ્રેજીમાં તમામ સંવાદો લખ્યા હતા. જે બાદ વિજય મૌર્ય આવ્યા અને તેણે આને મુંબઈયા હિન્દીમાં બનાવ્યા.

    5/10
  • જે બાદ તેમણે રૅપર્સ એમિવે બંટાઈ, એમસી અલ્તાફ, રાહુલ પિસકે અને કામ ભારી સાથે બે સેશન કર્યા. અમે તેમને આખી વાત સંભળાવી અને તેમણે અમને સ્લેન્ગ, લિંગો અને બોલીના ઈનપુટ આપ્યા.

    જે બાદ તેમણે રૅપર્સ એમિવે બંટાઈ, એમસી અલ્તાફ, રાહુલ પિસકે અને કામ ભારી સાથે બે સેશન કર્યા. અમે તેમને આખી વાત સંભળાવી અને તેમણે અમને સ્લેન્ગ, લિંગો અને બોલીના ઈનપુટ આપ્યા.

    6/10
  • જ્યારે ફિલ્મ શૂટ કરતા હતા ત્યારે એમસી અલતાફ અને રાહુલ પિસકે મેન્ટરના રૂપમાં સેટ પર હાજર રહેતા હતા.

    જ્યારે ફિલ્મ શૂટ કરતા હતા ત્યારે એમસી અલતાફ અને રાહુલ પિસકે મેન્ટરના રૂપમાં સેટ પર હાજર રહેતા હતા.

    7/10
  • ફિલ્મ ગલી બૉયને ભારતમાંથી 92માં ઑસ્કર એવૉર્ડમાં ભારતની અધિકારિક ફિલ્મ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ વિશે ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને માહિતી આપી છે.

    ફિલ્મ ગલી બૉયને ભારતમાંથી 92માં ઑસ્કર એવૉર્ડમાં ભારતની અધિકારિક ફિલ્મ તરીકે પસંદગી કરવામાં આવી છે. આ વિશે ફરહાન અખ્તરે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને માહિતી આપી છે.

    8/10
  • ફિલ્મમાં રણવીર સિંહના જીવનની મુશ્કેલીઓ પણ દર્શાવવામાં આવી છે. સાથે એ પણ દર્શાવવામાં આવ્યું છે કે તે કઈ રીતે તેના પર વિજય મેળવે છે.

    ફિલ્મમાં રણવીર સિંહના જીવનની મુશ્કેલીઓ પણ દર્શાવવામાં આવી છે. સાથે એ પણ દર્શાવવામાં આવ્યું છે કે તે કઈ રીતે તેના પર વિજય મેળવે છે.

    9/10
  • આ ફિલ્મનું નિર્દેશન ઝોયા અખ્તરે મુંબઇની ગલીઓમાં કર્યું હતું. આ ફિલ્મ દ્વારા કેટલાય રેપર્સને પોતાનું ટેલેન્ટ વ્યક્ત કરવાની તક મળી.

    આ ફિલ્મનું નિર્દેશન ઝોયા અખ્તરે મુંબઇની ગલીઓમાં કર્યું હતું. આ ફિલ્મ દ્વારા કેટલાય રેપર્સને પોતાનું ટેલેન્ટ વ્યક્ત કરવાની તક મળી.

    10/10
  • loading...

ફોટોઝ વિશે

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બૉય ઑસ્કર અવૉર્ડ માટે ભારત તરફથી નોમિનેટ કરવામાં આવી છે. ત્યારે જાણો આ ફિલ્મ સાથે જોડાયેલી ખાસ વાતો...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK