Bhoomi Trivedi: બુલંદ અવાજ, મીઠો ઢાળ સાથે પરંપરા અને આધુનિકતાનું બેલેન્સ

Updated: Aug 23, 2020, 22:52 IST | Chirantana Bhatt
  • ભૂમિ ત્રિવેદીને સંગીત ગળથુથીમાં મળ્યું છે. તે નાની હતી ત્યારથી મમ્મી-પપ્પા સાથે કોરસમાં ગરબા ગાવા જતી અને પછી એ જ ક્ષેત્રમાં તેણે કરિયર બનાવ્યું.

    ભૂમિ ત્રિવેદીને સંગીત ગળથુથીમાં મળ્યું છે. તે નાની હતી ત્યારથી મમ્મી-પપ્પા સાથે કોરસમાં ગરબા ગાવા જતી અને પછી એ જ ક્ષેત્રમાં તેણે કરિયર બનાવ્યું.

    1/15
  • રામલીલા ફિલ્મમાં 'રામ ચાહે લીલા ચાહે, લાલા ચાહે રામ' ગીતથી ભૂમિના નામનો ડંકો વાગ્યો એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 

    રામલીલા ફિલ્મમાં 'રામ ચાહે લીલા ચાહે, લાલા ચાહે રામ' ગીતથી ભૂમિના નામનો ડંકો વાગ્યો એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 

    2/15
  • ભૂમિ જેટલી સ્ટાઇલિશ છે એટલી જ સરળતા અને સાલસતા તેના સ્વભાવમાં છે.

    ભૂમિ જેટલી સ્ટાઇલિશ છે એટલી જ સરળતા અને સાલસતા તેના સ્વભાવમાં છે.

    3/15
  • આ તસવીરમાં તે ડિઝની પ્રિન્સેસનું લાઇવ વર્ઝન લાગે છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 

    આ તસવીરમાં તે ડિઝની પ્રિન્સેસનું લાઇવ વર્ઝન લાગે છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. 

    4/15
  • તેણે લૉકડાઉનમાં સતત કામ કર્યું છે અને તે અંગે તેણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આપેલા ઇન્ટરવ્યુમાં વિગતવાર વાત કરી હતી.

    તેણે લૉકડાઉનમાં સતત કામ કર્યું છે અને તે અંગે તેણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આપેલા ઇન્ટરવ્યુમાં વિગતવાર વાત કરી હતી.

    5/15
  • આ તસવીરમાં તેની સ્ટાઇલ 'બોહો શીક' ફ્રેઝને ફિટ થાય તેવી છે. 

    આ તસવીરમાં તેની સ્ટાઇલ 'બોહો શીક' ફ્રેઝને ફિટ થાય તેવી છે. 

    6/15
  • બાદશાહ સાથે ગેંદાફુલ ગીતના ગુજરાતી વર્ઝનમાં 'તરવાડીની છોરી હું'ના ભૂમિના લહેકાએ સૌને ડોલાવી દીધા હતા. આ આખું શૂટ તેણે લૉકડાઉનમાં પોતાના ઘરેથી જ કર્યું હતું.

    બાદશાહ સાથે ગેંદાફુલ ગીતના ગુજરાતી વર્ઝનમાં 'તરવાડીની છોરી હું'ના ભૂમિના લહેકાએ સૌને ડોલાવી દીધા હતા. આ આખું શૂટ તેણે લૉકડાઉનમાં પોતાના ઘરેથી જ કર્યું હતું.

    7/15
  • ભૂમિ પોતે જરૂર પડ્યે લિરીક્સ પણ ટાંકી લે છે જે તેણે ગેંદા ફુલ ગીતમાં ગુજરાતી વર્ઝનની પંક્તિઓ માટે કર્યું હતું.

    ભૂમિ પોતે જરૂર પડ્યે લિરીક્સ પણ ટાંકી લે છે જે તેણે ગેંદા ફુલ ગીતમાં ગુજરાતી વર્ઝનની પંક્તિઓ માટે કર્યું હતું.

    8/15
  • તેણે અંબાણી પરિવારના લગ્નમાં પણ પરફોર્મ કર્યું છે જેમાં અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજે પણ તેની ગાયકીને વખાણી હતી.

    તેણે અંબાણી પરિવારના લગ્નમાં પણ પરફોર્મ કર્યું છે જેમાં અમિતાભ બચ્ચન જેવા દિગ્ગજે પણ તેની ગાયકીને વખાણી હતી.

    9/15
  • ગરબામાં ગુલતાન ભૂમિએ જ્યારે હુસ્ન પરચમ ગીત રેકોર્ડ કર્યું ત્યારે તેને આખી રાતનો ઉજાગરો હતો કારણકે તે નવરાત્રી દરમિયાન રેકોર્ડ થયેલું ગીત હતું.

    ગરબામાં ગુલતાન ભૂમિએ જ્યારે હુસ્ન પરચમ ગીત રેકોર્ડ કર્યું ત્યારે તેને આખી રાતનો ઉજાગરો હતો કારણકે તે નવરાત્રી દરમિયાન રેકોર્ડ થયેલું ગીત હતું.

    10/15
  • તે પારંપરિક વસ્ત્રોમાં તો શોભે જ છે પણ વેસ્ટર્ન અટાયર્સમાં પણ તે એટલી જ જામે છે.

    તે પારંપરિક વસ્ત્રોમાં તો શોભે જ છે પણ વેસ્ટર્ન અટાયર્સમાં પણ તે એટલી જ જામે છે.

    11/15
  • સંગીત અને સૂરની સાધના એ જ ભૂમિનો સંદેશ છે અને જીવન જીવવાની રીત છે. તેનું વિદાય ગીત લૉકડાઉન પહેલાંનું છેલ્લું સિંગલ હતું જેને ખુબ જ પ્રેમ સાંપડ્યો હતો. 

    સંગીત અને સૂરની સાધના એ જ ભૂમિનો સંદેશ છે અને જીવન જીવવાની રીત છે. તેનું વિદાય ગીત લૉકડાઉન પહેલાંનું છેલ્લું સિંગલ હતું જેને ખુબ જ પ્રેમ સાંપડ્યો હતો. 

    12/15
  • ભૂમિનું સ્માઇલ તેના ચહેરાનો બેસ્ટ મેક-અપ છે એમ કહેવું કંઇ ભૂલ ભરેલું નથી હં.. જુઓ આ રહ્યો પુરાવો. 

    ભૂમિનું સ્માઇલ તેના ચહેરાનો બેસ્ટ મેક-અપ છે એમ કહેવું કંઇ ભૂલ ભરેલું નથી હં.. જુઓ આ રહ્યો પુરાવો. 

    13/15
  • આ તસવીરમાં તે કોઇ રાજવી કુંવરીથી કમ નથી લાગતી.

    આ તસવીરમાં તે કોઇ રાજવી કુંવરીથી કમ નથી લાગતી.

    14/15
  • હેપ્પી બર્થ ડે ભૂમિ!

    હેપ્પી બર્થ ડે ભૂમિ!

    15/15
  • loading...

ફોટોઝ વિશે

ભૂમિ ત્રિવેદીનો બર્થ ડે 23 ઑગસ્ટ છે. મૂળ વડોદરાની ભૂમિએ બૉલીવુડ ગજવ્યું છે અને તેના અવાજનું જાદુ ગુજરાતી ભાતીગળ સંગીતની સાથોસાથ ગુજરાતી ગીતો અને ગરબામાં પણ ગુંજ્યું છે.  જોઇએ ભૂમિની તસવીરો જે એ વાતનો પુરાવો છે તે આધુનિકતા અને પરંપરા વચ્ચેનું પરફેક્ટ બેલેન્સ છે. (ઇન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK