Happy Birthday : અરવિંદ વેગડાના જન્મદિવસ પર જુઓ તેમની તસવીરો

Oct 05, 2019, 10:40 IST
  • સિદ્ધીવિનાયક ફાઉન્ડેશન દ્રારા અરવિંદ વેગડાનું સન્માન કરવામાં આવ્યું.

    સિદ્ધીવિનાયક ફાઉન્ડેશન દ્રારા અરવિંદ વેગડાનું સન્માન કરવામાં આવ્યું.

    1/18
  • અમદાવાદ શહેરના એક કાર્યક્રમમાં અરવિંદ વેગડા મ્યુનિશીપલ કમિશ્નર વિજય નહેરા સાથે.

    અમદાવાદ શહેરના એક કાર્યક્રમમાં અરવિંદ વેગડા મ્યુનિશીપલ કમિશ્નર વિજય નહેરા સાથે.

    2/18
  • ભાઇ ભાઇ ફેમ અરવિંદ વેગડા તેના કુલ અંદાજમાં...

    ભાઇ ભાઇ ફેમ અરવિંદ વેગડા તેના કુલ અંદાજમાં...

    3/18
  • અરવિંદ વેગડા તેના યુવા ચાહકો સાથે સેલ્ફી લીધી હતી.

    અરવિંદ વેગડા તેના યુવા ચાહકો સાથે સેલ્ફી લીધી હતી.

    4/18
  • અરવિંદ વેગડા શહેરના યુવા મહિલા એન્ટરપ્રીનિયર નિકેતા ઠક્કર સાથે...

    અરવિંદ વેગડા શહેરના યુવા મહિલા એન્ટરપ્રીનિયર નિકેતા ઠક્કર સાથે...

    5/18
  • રેડિયો સીટીનો સુપર સિંગર કાર્યક્રમમાં અરવિંદ વેગડા જજ તરીકે આપી હતી હાજરી.

    રેડિયો સીટીનો સુપર સિંગર કાર્યક્રમમાં અરવિંદ વેગડા જજ તરીકે આપી હતી હાજરી.

    6/18
  • અરવિંદ વેગડા યુવા અભિનેત્રી આરોહી પટેલ અને એન્કર ફાલ્ગુની રાવલ સાથે...

    અરવિંદ વેગડા યુવા અભિનેત્રી આરોહી પટેલ અને એન્કર ફાલ્ગુની રાવલ સાથે...

    7/18
  • અરવિંદ વેગડા તેના સહ કલાકાર દેવાંશી શાહ સાથે...

    અરવિંદ વેગડા તેના સહ કલાકાર દેવાંશી શાહ સાથે...

    8/18
  • ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો અભિલાસ ઘોડા, વિનય દવે, વિજય પટેલ, જીફા એવોર્ડના ઓર્ગેનાઇઝર હેટલ ઠક્કર, દર્શન ત્રિવેદી સાથે અરવિંદ વેગડા...

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો અભિલાસ ઘોડા, વિનય દવે, વિજય પટેલ, જીફા એવોર્ડના ઓર્ગેનાઇઝર હેટલ ઠક્કર, દર્શન ત્રિવેદી સાથે અરવિંદ વેગડા...

    9/18
  • Times Man of The Year ના એવોર્ડથી અરવિંદ વેગડાને સન્માનીત કરવામાં આવ્યા હતા.

    Times Man of The Year ના એવોર્ડથી અરવિંદ વેગડાને સન્માનીત કરવામાં આવ્યા હતા.

    10/18
  • ક્વાલિટી માર્ક એવોર્ડ સમારોહમાં મુખ્ય મહેમાનોમાં બોલીવુડ સેલિબ્રિટી સાથે અરવિંદ વેગડા....

    ક્વાલિટી માર્ક એવોર્ડ સમારોહમાં મુખ્ય મહેમાનોમાં બોલીવુડ સેલિબ્રિટી સાથે અરવિંદ વેગડા....

    11/18
  • અરવિંદ વેગડા અભિનેતા વિક્રમ ઠાકોર અને જીફાના ઓરગેનાઇઝર હેતલ ઠક્કર સાથે...

    અરવિંદ વેગડા અભિનેતા વિક્રમ ઠાકોર અને જીફાના ઓરગેનાઇઝર હેતલ ઠક્કર સાથે...

    12/18
  • એક કાર્યક્રમના શુટીંગ દરમ્યાન ગુજરાતી મિડ ડે ડિજીટલના ડેપ્યુટી એડિટર એધિરાજસિંહ, યુવા પત્રકાર નિરવની સાથે અરવિંદ વેગડા...

    એક કાર્યક્રમના શુટીંગ દરમ્યાન ગુજરાતી મિડ ડે ડિજીટલના ડેપ્યુટી એડિટર એધિરાજસિંહ, યુવા પત્રકાર નિરવની સાથે અરવિંદ વેગડા...

    13/18
  • એક કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મના કલાકાર જીતેન્દ્ર ઠક્કરની સાથે અરવિંદ વેગડા...

    એક કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મના કલાકાર જીતેન્દ્ર ઠક્કરની સાથે અરવિંદ વેગડા...

    14/18
  • ગુજરાતી ફિલ્મ જગતના ચોકલેટી હિરો મલ્હાર ઠાકરની સાથે અરવિંદ વેગડા...

    ગુજરાતી ફિલ્મ જગતના ચોકલેટી હિરો મલ્હાર ઠાકરની સાથે અરવિંદ વેગડા...

    15/18
  • ગુજરાતી સિંગર કિંજલ દવે, મનુ રબારીની સાથે અરવિંદ વેગડા...

    ગુજરાતી સિંગર કિંજલ દવે, મનુ રબારીની સાથે અરવિંદ વેગડા...

    16/18
  • અરવિંદ વેગડા તેમના મિત્રો સાથે....

    અરવિંદ વેગડા તેમના મિત્રો સાથે....

    17/18
  • અરવિંદ વેગડા જાણીતા સિંગર જિગરદાન ગઢવી, મેકઅપ આર્ટિસ્ટ ધનલક્ષ્મિ ત્રિવેદી અને તેમના મિત્ર આયુષી સાથે...

    અરવિંદ વેગડા જાણીતા સિંગર જિગરદાન ગઢવી, મેકઅપ આર્ટિસ્ટ ધનલક્ષ્મિ ત્રિવેદી અને તેમના મિત્ર આયુષી સાથે...

    18/18
  • loading...

ફોટોઝ વિશે

ભાઇ-ભાઇ ફેમ ગુજરાતી ફિલ્મ જગતના જાણિતા સિંગર અરવિંદ વેગડા આજે તેનો 45મોં જન્મ દિવસ ઉજવી રહ્યા છે. અરવિંદ વેગડા મોટા ભાગનો સમય તેમના કામ પાછળ પસાર કરા હોય છે. પણ સમય કાઢીને તે મિત્રો સાથે પણ સમય પસાર કરવાનું ચુકતા નથી. ગુજરાતની સાથે દેશભરમાં અને ભારત બહાર પણ તેમનો મોટો ફેનવર્ગ છે. (PC : Facebook)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK