જુઓ ગ્લેમરસ તસવીરમાં ગુજ્જુ ગર્લ અવની મોદીની કાતિલ અદા

Updated: Jul 03, 2019, 14:46 IST | Sheetal Patel
 • અવનીનો જન્મ અને ઉછેર ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં થયો છે. મધુર ભંડારકર સાથેની પહેલી ધમાકેદાર ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ' સાથે તેણે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. 

  અવનીનો જન્મ અને ઉછેર ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં થયો છે. મધુર ભંડારકર સાથેની પહેલી ધમાકેદાર ફિલ્મ 'કેલેન્ડર ગર્લ્સ' સાથે તેણે બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો. 

  1/42
 • એટલું જ નહીં કેલેન્ડર ગર્લ માટે અવનીએ સારી એવી મહેનત કરી હતી અને આ ફિલ્મમાં અવની સુપર હોટ લાગી રહી હતી.

  એટલું જ નહીં કેલેન્ડર ગર્લ માટે અવનીએ સારી એવી મહેનત કરી હતી અને આ ફિલ્મમાં અવની સુપર હોટ લાગી રહી હતી.

  2/42
 • ભલે કેલેન્ડર ગર્લમાં અવનીએ તેનો બોલ્ડ અંદાજ બતાવ્યો હોય પણ અવનીને એક ક્યૂટ ગર્લ તરીકેની ઇમેજ લોકોને વધુ પસંદ છે.

  ભલે કેલેન્ડર ગર્લમાં અવનીએ તેનો બોલ્ડ અંદાજ બતાવ્યો હોય પણ અવનીને એક ક્યૂટ ગર્લ તરીકેની ઇમેજ લોકોને વધુ પસંદ છે.

  3/42
 • ઉફ્ફ યે અદા - જો કે પોતાની અદાઓના જલવાની કાયલ કરવામાં પણ અવની બિલકુલ પાછળ પડે તેવી નથી.

  ઉફ્ફ યે અદા - જો કે પોતાની અદાઓના જલવાની કાયલ કરવામાં પણ અવની બિલકુલ પાછળ પડે તેવી નથી.

  4/42
 • અદા અને નખરા તો કોઈ અવનીથી શીખે. જુઓ તસવીરમાં એની એક ઝલક

  અદા અને નખરા તો કોઈ અવનીથી શીખે. જુઓ તસવીરમાં એની એક ઝલક

  5/42
 • ગુજરાત આજે તમામ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે ગાંધીનગરની એક્ટ્રેસ અવની મોદીએ પણ ગુજરાતને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ આપી છે.

  ગુજરાત આજે તમામ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત થઈ રહ્યું છે ત્યારે ગાંધીનગરની એક્ટ્રેસ અવની મોદીએ પણ ગુજરાતને વૈશ્વિક સ્તરે આગવી ઓળખ આપી છે.

  6/42
 • અવની મોદી દ્વારા મુખ્ય ભૂમિકા અદા કરેલી અંગ્રેજી શોર્ટ ફિલ્મ ગુલાબી કૅનેડા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રોયલ રીલ એવોર્ડ તરીકે પંસદગી થઈ છે.

  અવની મોદી દ્વારા મુખ્ય ભૂમિકા અદા કરેલી અંગ્રેજી શોર્ટ ફિલ્મ ગુલાબી કૅનેડા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રોયલ રીલ એવોર્ડ તરીકે પંસદગી થઈ છે.

  7/42
 • 2017માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 67મો જન્મદિવસ હતો ત્યારે મોટા-મોટા કલાકારોએ તેમને ટ્વિટર અને ફૅસબુક પર શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે મૉડલ અને એક્ટ્રેસ અવની મોદીએ પણ 'હું નરેન્દ્ર મોદીની છોકરી છું' એવું કહીને ચર્ચાનો વિષય બની હતી.

  2017માં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 67મો જન્મદિવસ હતો ત્યારે મોટા-મોટા કલાકારોએ તેમને ટ્વિટર અને ફૅસબુક પર શુભેચ્છાઓ પાઠવી હતી ત્યારે મૉડલ અને એક્ટ્રેસ અવની મોદીએ પણ 'હું નરેન્દ્ર મોદીની છોકરી છું' એવું કહીને ચર્ચાનો વિષય બની હતી.

  8/42
 • કેલેન્ડર ગર્લ બાદ અવની ટૉલીવુડ અને અન્ય દક્ષિણ ભારતની ફિલ્મોમાં જોડાઈ હતી, જ્યાં તેણે નરેન્દ્ર મોદીની પુત્રી હોવાનું વ્યક્ત કર્યું હતું.

  કેલેન્ડર ગર્લ બાદ અવની ટૉલીવુડ અને અન્ય દક્ષિણ ભારતની ફિલ્મોમાં જોડાઈ હતી, જ્યાં તેણે નરેન્દ્ર મોદીની પુત્રી હોવાનું વ્યક્ત કર્યું હતું.

  9/42
 • અવનીને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો, જો કે કોલેજ સુધી તે ફિલ્ડમાં પોતાનો પગ નહોતી જમાવી શકી.

  અવનીને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો, જો કે કોલેજ સુધી તે ફિલ્ડમાં પોતાનો પગ નહોતી જમાવી શકી.

  10/42
 • અવનીને એકવાર કોલેજમાં એક સ્ક્રિપ્ટ રાઇટરે અવનીને તેમ પણ કહી દીધું કે એક્ટિંગની વાત તો દુર એક્ટિંગનો A પણ નથી આવડતો તને.

  અવનીને એકવાર કોલેજમાં એક સ્ક્રિપ્ટ રાઇટરે અવનીને તેમ પણ કહી દીધું કે એક્ટિંગની વાત તો દુર એક્ટિંગનો A પણ નથી આવડતો તને.

  11/42
 • અવની હવે હાલમાં તામિલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.

  અવની હવે હાલમાં તામિલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.

  12/42
 • અવનીના 100 વોલ્ટની સ્માઈલના લાખો લોકો દીવાના છે.

  અવનીના 100 વોલ્ટની સ્માઈલના લાખો લોકો દીવાના છે.

  13/42
 • દક્ષિણની તામીલ ભાષાની નાના રાજાવાઘા પોગીરીન (મેં રાજા બનને જા રહા હું ) ફિલ્મમાં હિરોઇન તરીકે ભૂમિકા અદા કરીને માત્ર ગાંધીનગરનું જ નહી સમગ્ર રાજયનું ગૌરવ વધાર્યું છે.

  દક્ષિણની તામીલ ભાષાની નાના રાજાવાઘા પોગીરીન (મેં રાજા બનને જા રહા હું ) ફિલ્મમાં હિરોઇન તરીકે ભૂમિકા અદા કરીને માત્ર ગાંધીનગરનું જ નહી સમગ્ર રાજયનું ગૌરવ વધાર્યું છે.

  14/42
 • છેલ્લા ચાર વર્ષથી મુંબઇ ખાતે એકટીંગ અને મોડેલીંગ ક્ષેત્રે અનેક વિbfધ ભૂમિકાઓ અદા કરી છે. 

  છેલ્લા ચાર વર્ષથી મુંબઇ ખાતે એકટીંગ અને મોડેલીંગ ક્ષેત્રે અનેક વિbfધ ભૂમિકાઓ અદા કરી છે. 

  15/42
 • ઉદયમ વી.એલ.એસ. દ્વારા નિર્મિત અને પૃથ્વીરાજકુમાર દ્વારા દિગ્દર્શીત આ ફિલ્મ દક્ષિણના એવોર્ડ વિનર લેખક વેટરી મારન દ્વારા લખાયેલી છે.

  ઉદયમ વી.એલ.એસ. દ્વારા નિર્મિત અને પૃથ્વીરાજકુમાર દ્વારા દિગ્દર્શીત આ ફિલ્મ દક્ષિણના એવોર્ડ વિનર લેખક વેટરી મારન દ્વારા લખાયેલી છે.

  16/42
 • અવની મોદીનો જન્મ ગાંધીનગર ખાતે થયો હતો તેણે પ્રાથમિક શિક્ષણ સ્વામીનારાયણ ગુરૂકુલ સે-22 ખાતે, માધ્યમિક શિક્ષણ ચૌધરી સ્કૂલ, સે-7 ખાતે, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ, સે-8 ખાતે મેળવ્યું હતું. અવની ધોરણ-૮માં અભ્યાસ કરતી હતી ત્યારથી તેને ફિલ્મોમાં કામ કરવું હતું. 

  અવની મોદીનો જન્મ ગાંધીનગર ખાતે થયો હતો તેણે પ્રાથમિક શિક્ષણ સ્વામીનારાયણ ગુરૂકુલ સે-22 ખાતે, માધ્યમિક શિક્ષણ ચૌધરી સ્કૂલ, સે-7 ખાતે, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સેન્ટ ઝેવિયર્સ, સે-8 ખાતે મેળવ્યું હતું. અવની ધોરણ-૮માં અભ્યાસ કરતી હતી ત્યારથી તેને ફિલ્મોમાં કામ કરવું હતું. 

  17/42
 • ત્યારબાદ એચ.એલ. કોલેજ, અમદાવાદ ખાતે ગ્રેજયુએશન કર્યું હતું. નાનપણથી જ એકટીંગ ક્ષેત્રે રસ ધરાવતી આ દિકરીએ અભ્યાસકાળ દરમિયાન ઇ.ટીવીના “ગીત ગુંજન” અને “યુવા સંગ્રામ” કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

  ત્યારબાદ એચ.એલ. કોલેજ, અમદાવાદ ખાતે ગ્રેજયુએશન કર્યું હતું. નાનપણથી જ એકટીંગ ક્ષેત્રે રસ ધરાવતી આ દિકરીએ અભ્યાસકાળ દરમિયાન ઇ.ટીવીના “ગીત ગુંજન” અને “યુવા સંગ્રામ” કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

  18/42
 • એક્ટિંગને વ્યવસાય તરીકે અપનાવવાના ધ્યેયથી તેમણે મુંબઇની ખ્યાતનામ ઇન્સ્ટીટયુટ કે.એમ. કે. (કિશોર નમીત કપુર) ખાતે એકટીંગની ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરીને મુંબઇમાં જ મોડેલીંગ ક્ષેત્રે પ્રદાન કર્યું છે. 

  એક્ટિંગને વ્યવસાય તરીકે અપનાવવાના ધ્યેયથી તેમણે મુંબઇની ખ્યાતનામ ઇન્સ્ટીટયુટ કે.એમ. કે. (કિશોર નમીત કપુર) ખાતે એકટીંગની ડિપ્લોમાની ડિગ્રી હાંસલ કરીને મુંબઇમાં જ મોડેલીંગ ક્ષેત્રે પ્રદાન કર્યું છે. 

  19/42
 • અવનીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપની સોની એડવર્ટાઇઝીંગમાં પણ ખાસ મોડેલીંગ કર્યું છે.

  અવનીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપની સોની એડવર્ટાઇઝીંગમાં પણ ખાસ મોડેલીંગ કર્યું છે.

  20/42
 • જેમાં મુખ્યત્વે એરટેલ કંપનીની એડમાં શાહરૂખ ખાન સાથે, “પરફેકટ હેર કેર” શેમ્પુની એડમાં, તનાજ બખ્તીયાર સાથે અને “સ્ટેફી નાઇટવેર”, “શક્તિ મસાલા”, તેમજ અમેરીકાની “રીયલ કોકો વોટર” જેવી અનેક કંપનીની પ્રોડક્ટસમાં મોડેલીંગ કર્યું છે. જેના કારણે આજે તેને આ સફળતા મળી છે.

  જેમાં મુખ્યત્વે એરટેલ કંપનીની એડમાં શાહરૂખ ખાન સાથે, “પરફેકટ હેર કેર” શેમ્પુની એડમાં, તનાજ બખ્તીયાર સાથે અને “સ્ટેફી નાઇટવેર”, “શક્તિ મસાલા”, તેમજ અમેરીકાની “રીયલ કોકો વોટર” જેવી અનેક કંપનીની પ્રોડક્ટસમાં મોડેલીંગ કર્યું છે. જેના કારણે આજે તેને આ સફળતા મળી છે.

  21/42
 • આ ઉપરાંત અવની મોદીએ યશરાજ બેનરની સોની ટીવી પર આવતી “માહિવે” તેમજ ઝી ટીવીની “સંભવ ક્યા” ટીવી સીરીયલોમાં પણ અનોખી ભૂમિકા ભજવી છે. 

  આ ઉપરાંત અવની મોદીએ યશરાજ બેનરની સોની ટીવી પર આવતી “માહિવે” તેમજ ઝી ટીવીની “સંભવ ક્યા” ટીવી સીરીયલોમાં પણ અનોખી ભૂમિકા ભજવી છે. 

  22/42
 • તે ઉપરાંત વીનસ દ્વારા બહાર પડાયેલો અલ્તાફ રાજા સાથે “અશ્કો કી બારાત”ના વીડિયો આલ્બમમાં પણ તેણે ભૂમિકા ભજવી છે. 

  તે ઉપરાંત વીનસ દ્વારા બહાર પડાયેલો અલ્તાફ રાજા સાથે “અશ્કો કી બારાત”ના વીડિયો આલ્બમમાં પણ તેણે ભૂમિકા ભજવી છે. 

  23/42
 • અવની મોદી એક ભારતીય મોડેલ અને ફિલ્મ અભિનેત્રી છે, ભારતીય ફિલ્મોમાં જાણીતા ચહેરા અને ગુજરાતી થિયેટરમાં ખૂબ નામ કર્યું છે.

  અવની મોદી એક ભારતીય મોડેલ અને ફિલ્મ અભિનેત્રી છે, ભારતીય ફિલ્મોમાં જાણીતા ચહેરા અને ગુજરાતી થિયેટરમાં ખૂબ નામ કર્યું છે.

  24/42
 • અવનીએ વિવિધ ઈવેન્ટ્સમાં પણ ભાગ લીધો છે તેના પિતા તેને મજબૂત ટેકો અને પ્રેરણા આપે છે. 

  અવનીએ વિવિધ ઈવેન્ટ્સમાં પણ ભાગ લીધો છે તેના પિતા તેને મજબૂત ટેકો અને પ્રેરણા આપે છે. 

  25/42
 • અવનીએ મુંબઈ ખાતે એક્ટિંગ અને મૉડલિંગ ક્ષેત્રે અનેક વિવિધ ભૂમિકાઓ ભજવી છે.

  અવનીએ મુંબઈ ખાતે એક્ટિંગ અને મૉડલિંગ ક્ષેત્રે અનેક વિવિધ ભૂમિકાઓ ભજવી છે.

  26/42
 • અવની મોદીએ મુંબઈ, ચેન્નઈ ખાતે મોડેલીંગ ક્ષેત્રે પણ આગવી ઓળખ ઉભી કરી છે.

  અવની મોદીએ મુંબઈ, ચેન્નઈ ખાતે મોડેલીંગ ક્ષેત્રે પણ આગવી ઓળખ ઉભી કરી છે.

  27/42
 • અવનીની ગુલાબી ફિલ્મના નિર્દેશન તુષાર ત્યાગીના જણાવ્યા મુજબ આ ફિલ્મમાં અવની દ્વારા જે ભૂમિકા ભજવવામાં આવી છે તેનાથી જ આ ફિલ્મને ખૂબ પ્રતિષ્ઠા મળી છે. અને આ એવોર્ડ માટે ફિલ્મ હકદાર બની છે.

  અવનીની ગુલાબી ફિલ્મના નિર્દેશન તુષાર ત્યાગીના જણાવ્યા મુજબ આ ફિલ્મમાં અવની દ્વારા જે ભૂમિકા ભજવવામાં આવી છે તેનાથી જ આ ફિલ્મને ખૂબ પ્રતિષ્ઠા મળી છે. અને આ એવોર્ડ માટે ફિલ્મ હકદાર બની છે.

  28/42
 • આ તસવીરમાં અપ્સરા જેવી લાગે છે અવની મોદી

  આ તસવીરમાં અપ્સરા જેવી લાગે છે અવની મોદી

  29/42
 • જુઓ અવનીનો ગ્લેમરસ લૂક

  જુઓ અવનીનો ગ્લેમરસ લૂક

  30/42
 • ખુલ્લા વાળ અને સુંદર બ્લેક ડ્રેસમાં અવનીનો ફોટોશૂટ કરતો ફોટો

  ખુલ્લા વાળ અને સુંદર બ્લેક ડ્રેસમાં અવનીનો ફોટોશૂટ કરતો ફોટો

  31/42
 • બ્લેક ડ્રેસમાં અવનીનો બ્યૂટિફૂલ અંદાજ

  બ્લેક ડ્રેસમાં અવનીનો બ્યૂટિફૂલ અંદાજ

  32/42
 • અવની પોતાની જાતને ખુશકિસ્મત માને છે, કેમ કે તેણે બોલિવૂડમાં મધુર ભંડારકર જેવા દિગ્દર્શક સાથે કામ કરવાની શરૂઆત કરી. 

  અવની પોતાની જાતને ખુશકિસ્મત માને છે, કેમ કે તેણે બોલિવૂડમાં મધુર ભંડારકર જેવા દિગ્દર્શક સાથે કામ કરવાની શરૂઆત કરી. 

  33/42
 • અવનીના પસંદગીના કલાકારો છે-રાજ કપૂર અને ગુરુદત્ત. તે આ બંનેની ફિલ્મોની ફેન છે. 

  અવનીના પસંદગીના કલાકારો છે-રાજ કપૂર અને ગુરુદત્ત. તે આ બંનેની ફિલ્મોની ફેન છે. 

  34/42
 • આ ઉપરાંત તેને અમિતાભ બચ્ચન, રેખા, ઋષિ કપૂર, પરવીન બાબી, કાજોલ, પ્રિયંકા ચોપરા અને રણબીર કપૂર જેવા કલાકારો પણ ગમે છે. 

  આ ઉપરાંત તેને અમિતાભ બચ્ચન, રેખા, ઋષિ કપૂર, પરવીન બાબી, કાજોલ, પ્રિયંકા ચોપરા અને રણબીર કપૂર જેવા કલાકારો પણ ગમે છે. 

  35/42
 • અવની કહે છે, મને તક મળશે તો હું આ બધા કલાકારો સાથે કામ કરવા ઇચ્છું છું. 

  અવની કહે છે, મને તક મળશે તો હું આ બધા કલાકારો સાથે કામ કરવા ઇચ્છું છું. 

  36/42
 • સૌથી પહેલી મારી દિલથી ઇચ્છા રણબીર કપૂર સાથે કામ કરવાની છે. 

  સૌથી પહેલી મારી દિલથી ઇચ્છા રણબીર કપૂર સાથે કામ કરવાની છે. 

  37/42
 • અવનીનું એમ પણ કહેવું છે કે તે કોઇ ખાસ પ્રકારની ઈમેજમાં બંધાવા ઇચ્છતી નથી. 

  અવનીનું એમ પણ કહેવું છે કે તે કોઇ ખાસ પ્રકારની ઈમેજમાં બંધાવા ઇચ્છતી નથી. 

  38/42
 • અવનીને દરેક પ્રકારની સારી ફિલ્મો કરવા ઇચ્છે છે. અલગ અલગ પ્રકારના સારા અને ચેલેન્જિંગ રોલ તેને ભજવવા છે. 

  અવનીને દરેક પ્રકારની સારી ફિલ્મો કરવા ઇચ્છે છે. અલગ અલગ પ્રકારના સારા અને ચેલેન્જિંગ રોલ તેને ભજવવા છે. 

  39/42
 • મધુર ભંડારકરની ફિલ્મમાં ‘એન્ટ્રી’ કેવી રીતે મળી તે અંગે વાત કરતાં અવની કહે છે કે આ ફિલ્મ માટે સેંકડો છોકરીઓનાં ઓડિશન લેવાયાં હતાં, હું પણ તેમાંની એક હતી. 

  મધુર ભંડારકરની ફિલ્મમાં ‘એન્ટ્રી’ કેવી રીતે મળી તે અંગે વાત કરતાં અવની કહે છે કે આ ફિલ્મ માટે સેંકડો છોકરીઓનાં ઓડિશન લેવાયાં હતાં, હું પણ તેમાંની એક હતી. 

  40/42
 • મધુરજીને 'કેલેન્ડર ગર્લ્સ'ના લીડ રોલ માટે પાંચ છોકરીઓની જરૂર હતી. તે લિસ્ટમાં એક નામ મારું પણ હતું. સિલેક્શન બાદ મારી ખુશીનું કોઇ ઠેકાણું ન રહ્યું.

  મધુરજીને 'કેલેન્ડર ગર્લ્સ'ના લીડ રોલ માટે પાંચ છોકરીઓની જરૂર હતી. તે લિસ્ટમાં એક નામ મારું પણ હતું. સિલેક્શન બાદ મારી ખુશીનું કોઇ ઠેકાણું ન રહ્યું.

  41/42
 • લાંબો સમય થિયેટર કર્યા બાદ તેણે ઘણા વર્ષો મૉડલિંગ કર્યું હતું.

  લાંબો સમય થિયેટર કર્યા બાદ તેણે ઘણા વર્ષો મૉડલિંગ કર્યું હતું.

  42/42
 • loading...

ફોટોઝ વિશે

ગુજરાતની છોકરીઓ બહુ ઓછી હિન્દી ફિલ્મોમાં દેખાય છે અથવા તો તેમને બહુ ઓછી તક મળે છે. મધુર ભંડારકરની નવી ફિલ્મ ‘કેલેન્ડર ગર્લ્સ’થી ગાંધીનગરની અવની મોદી હિન્દી ફિલ્મોમાં પ્રવેશી રહી છે. અવની મોદી ફિલ્મોમાં બોલ્ડ સીન વિશે જણાવે છે કે, ‘ગુજરાતી ગર્લ બોલ્ડ કેમ ન હોય? ગુજરાતી ગર્લ બોલ્ડ સીન ન ભજવી શકે તેવી માન્યતા હું તોડવા માગું છું. ગુજરાતી છોકરીઓમાં સુંદરતા અને ટેલન્ટ હોય છે. અંગપ્રદર્શન એ તો ફિલ્મનો એક ભાગ હોય છે અને એવા દૃશ્ય ભજવવા માટે આત્મવિશ્વાસ જોઈએ.’ ત્યારે આ ગુજ્જુ ગર્લની ફિલ્મી જર્ની અને કેટલીક સંદર અને ગ્લેમરસ તસવીરો પર કરો એક નજર. તસવીર સૌજન્ય- અવની મોદી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK