અરવિંદ વેગડાએ માણી મેટ્રો ટ્રેનની સફર

Mar 10, 2019, 20:41 IST
  • અરવિંદ વેગડાએ પુત્ર સાથે મેટ્રોની મુસાફરી કરી હતી. અરવિંદ વેગડા તેમના કુલ અંદાજમાં દેખાઈ રહ્યા હતા

    અરવિંદ વેગડાએ પુત્ર સાથે મેટ્રોની મુસાફરી કરી હતી. અરવિંદ વેગડા તેમના કુલ અંદાજમાં દેખાઈ રહ્યા હતા

    1/5
  • અરવિંદ વેગડાને મેટ્રો ટ્રેનમાં જોતા લોકોએ સેલ્ફી પડાવી હતી. અરવિંદ વેગડાએ પણ લોકોનું અભિવાદન જીલતા લોકો સાથે સેલ્ફી પડાવી હતી

    અરવિંદ વેગડાને મેટ્રો ટ્રેનમાં જોતા લોકોએ સેલ્ફી પડાવી હતી. અરવિંદ વેગડાએ પણ લોકોનું અભિવાદન જીલતા લોકો સાથે સેલ્ફી પડાવી હતી

    2/5
  • હમણા જ થોડા દિવસો પહેલા અરવિંદ વેગડાએ તેમના નવા આલ્બમનું ગીત લોન્ચ કર્યું હતું જેને લોકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે. (ફોટો: પુત્ર સાથે ેમેટ્રો સ્ટેશન પર અરવિંદ વેગડા)

    હમણા જ થોડા દિવસો પહેલા અરવિંદ વેગડાએ તેમના નવા આલ્બમનું ગીત લોન્ચ કર્યું હતું જેને લોકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવી રહ્યું છે.

    (ફોટો: પુત્ર સાથે ેમેટ્રો સ્ટેશન પર અરવિંદ વેગડા)

    3/5
  •  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મેટ્રોના પહેલા રુટને લીલી ઝંડી બતાવી હતી અને તેના 2 દિવસ બાદથી જ મેટ્રો સામાન્ય લોકો માટે ખુલ્લી મુકવામાં આવી છે.

     વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મેટ્રોના પહેલા રુટને લીલી ઝંડી બતાવી હતી અને તેના 2 દિવસ બાદથી જ મેટ્રો સામાન્ય લોકો માટે ખુલ્લી મુકવામાં આવી છે.

    4/5
  • અરવિંદ વેગડાને તેમના યુનિક ચશ્મા માટે પણ ઓળખવામાં આવે છે. મેટ્રો ટ્રેનના સફરમાં અરવિંદ વેગડા બ્લું ચશ્મા સાથે જોવા મળ્યા હતા.

    અરવિંદ વેગડાને તેમના યુનિક ચશ્મા માટે પણ ઓળખવામાં આવે છે. મેટ્રો ટ્રેનના સફરમાં અરવિંદ વેગડા બ્લું ચશ્મા સાથે જોવા મળ્યા હતા.

    5/5
  • loading...

ફોટોઝ વિશે

ગુજરાતના ગાયક અને લોક લાડીલા અરવિંદ વેગડા તેના હુલામણા નામ “ભાઇ-ભાઇ” માટે દેશ નહી પરંતુ વિદેશમાં પણ જાણીતા છે. અરવિંદ વેગડા તેના અનોખા અને ખાસ અંદાજ માટે પણ જાણીતા છે અને આ જ કારણ છે તે ઘણીવાર લોકોની વચ્ચે સામાન્ય રીતે જોવા મળે છે. 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલી મેટ્રો ટ્રેનની મોજ અરવિંદ વેગડાએ માણી હતી જુઓ તસવીરો

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK