શું તમને પણ લૉકડાઉનમાં મળી છે કૅક, એની માટેનો જુગાડ આ રીતે તો નથી થયો ને...

Updated: May 01, 2020, 14:46 IST | Shilpa Bhanushali
 • રશ્મિન જોશી આ એકાંકીના ડાયરેક્ટર તેમજ અનેક ગુજરાતી નાટકોના સ્ક્રિપ્ટ રાઇટર છે. તેમણે ગુજરાતી નાટકો તેમજ ગુજરાતી સીરીયલોમાં પણ કામ કર્યું છે.

  રશ્મિન જોશી આ એકાંકીના ડાયરેક્ટર તેમજ અનેક ગુજરાતી નાટકોના સ્ક્રિપ્ટ રાઇટર છે. તેમણે ગુજરાતી નાટકો તેમજ ગુજરાતી સીરીયલોમાં પણ કામ કર્યું છે.

  1/22
 • સંજય ઠક્કર ગુજરાતી થિયેટર જગતના જાણીતા કલાકાર છે તેમણે 'પ્રેમ ઘેલી મલન', 'વન સ્ટોપ ફૉર લવર','કથા', અને 'ધમાકે' જેવી ફિલ્મોમાં તો અનેક એડ ફિલ્મોમાં, ગુજરાતી - હિન્દી સીરીયલમાં તેમ જ નાટકોમાં કામ કર્યું છે.

  સંજય ઠક્કર ગુજરાતી થિયેટર જગતના જાણીતા કલાકાર છે તેમણે 'પ્રેમ ઘેલી મલન', 'વન સ્ટોપ ફૉર લવર','કથા', અને 'ધમાકે' જેવી ફિલ્મોમાં તો અનેક એડ ફિલ્મોમાં, ગુજરાતી - હિન્દી સીરીયલમાં તેમ જ નાટકોમાં કામ કર્યું છે.

  2/22
 • જિમીત વ્યાસે કમર્શિયલ એડવર્ટાઇઝ સાથે કલર્સ ગુજરાતીમાં મહેક સીરીયલમાં સિનિયર પોલીસનો રોલ ભજવ્યો. અને હવે તેઓ Upcomeing વેબ સિરીઝ હર્ષદ મહેતાની બાયોગ્રાફીમાં બની રહેલી "ઘ સ્કેમ" વેબ સિરીઝમાં કામ કર્યું છે.

  જિમીત વ્યાસે કમર્શિયલ એડવર્ટાઇઝ સાથે કલર્સ ગુજરાતીમાં મહેક સીરીયલમાં સિનિયર પોલીસનો રોલ ભજવ્યો. અને હવે તેઓ
  Upcomeing વેબ સિરીઝ હર્ષદ મહેતાની બાયોગ્રાફીમાં બની રહેલી "ઘ સ્કેમ" વેબ સિરીઝમાં કામ કર્યું છે.

  3/22
 • ડિકસન શાહે વઇસ આર્ટિસ્ટની સાથે સાથે ગુજરાતી નાટક 'અમૃતા ગાંધી'માં પોલીસનું પાત્ર ભજવ્યું હતું.

  ડિકસન શાહે વઇસ આર્ટિસ્ટની સાથે સાથે ગુજરાતી નાટક 'અમૃતા ગાંધી'માં પોલીસનું પાત્ર ભજવ્યું હતું.

  4/22
 • ગજાનન કુલ્ટેએ ઝી મરાઠીની વિઠુમાવલી, તુલા પાહતરે સીરીયલ્સમાં પેરેલલ રોલ કર્યો. તેમ જ મરાઠી આલ્બમ સૉન્ગ "આલી લહેર કેલી કહર"માં લીડ રોલ પ્લે કર્યો છે. એટલું જ નહીં આ સાથે જ તેમણે ગુજરાતી એકાંકી નાટકોમાં પણ કામ કર્યું છે. 

  ગજાનન કુલ્ટેએ ઝી મરાઠીની વિઠુમાવલી, તુલા પાહતરે સીરીયલ્સમાં પેરેલલ રોલ કર્યો. તેમ જ મરાઠી આલ્બમ સૉન્ગ "આલી લહેર કેલી કહર"માં લીડ રોલ પ્લે કર્યો છે. એટલું જ નહીં આ સાથે જ તેમણે ગુજરાતી એકાંકી નાટકોમાં પણ કામ કર્યું છે. 

  5/22
 • ધૈર્ય ઠક્કરે ગુજરાતી નાટક ઠાકોરજી અને મમ્મી ફિટ સેન્ચ્યુરી હીટમાં પણ કામ કર્યું છે.

  ધૈર્ય ઠક્કરે ગુજરાતી નાટક ઠાકોરજી અને મમ્મી ફિટ સેન્ચ્યુરી હીટમાં પણ કામ કર્યું છે.

  6/22
 • સાગર ગોરે સોની ટીવીની મેરે સાંઈ સિરિયલમાં તેમજ કલર્સ ગુજરાતીની "દીકરી વ્હાલનો દરિયો, મહેક અને સાવજ સીરીયલમાં charchter રોલ પ્લે કર્યા છે.

  સાગર ગોરે સોની ટીવીની મેરે સાંઈ સિરિયલમાં તેમજ કલર્સ ગુજરાતીની "દીકરી વ્હાલનો દરિયો, મહેક અને સાવજ સીરીયલમાં charchter રોલ પ્લે કર્યા છે.

  7/22
 • ઉમેશ દેશપાંડે ગુજરાતી મિડડેમાં પત્રકાર તો છે જ સાથે તેઓ બ્લોગર અને નાટ્યરસિક પણ છે.

  ઉમેશ દેશપાંડે ગુજરાતી મિડડેમાં પત્રકાર તો છે જ સાથે તેઓ બ્લોગર અને નાટ્યરસિક પણ છે.

  8/22
 • પ્રફુલ દવેએ ગુજરાતી એકાંકી નાટક 'અમી કોની'માં પોલીસનું પાત્ર ભજવ્યું હતું.

  પ્રફુલ દવેએ ગુજરાતી એકાંકી નાટક 'અમી કોની'માં પોલીસનું પાત્ર ભજવ્યું હતું.

  9/22
 • હેતલ ભટ્ટ (ગુજરાતી સીરિયલ મહેક અને દીકરી વ્હાલનો દરિયોમાં કેરેક્ટર રોલ પ્લે કરીને લોકોનું મનોરંજન કરેલ છે.

  હેતલ ભટ્ટ (ગુજરાતી સીરિયલ મહેક અને દીકરી વ્હાલનો દરિયોમાં કેરેક્ટર રોલ પ્લે કરીને લોકોનું મનોરંજન કરેલ છે.

  10/22
 • અમિત સેદાનીનો જન્મ દિવસ હતો અને તેમના ઘરે જ કૅક પહોંચાડવાની બધી જફાં ઉઠાવવામાં આવી છે.

  અમિત સેદાનીનો જન્મ દિવસ હતો અને તેમના ઘરે જ કૅક પહોંચાડવાની બધી જફાં ઉઠાવવામાં આવી છે.

  11/22
 • ભાઈ વિરલ શેઠને જ્યારે પોલીસના ડંડા પડ્યા ત્યારે તમે જે બહેનને જોઇ તે આ પોતે જ ઝરણાં શેઠ.

  ભાઈ વિરલ શેઠને જ્યારે પોલીસના ડંડા પડ્યા ત્યારે તમે જે બહેનને જોઇ તે આ પોતે જ ઝરણાં શેઠ.

  12/22
 • નેહા સંઘવીને તમે ધૈર્ય ઠક્કર સાથે ફોન પર વાત કરતાં જોઇ હતી અને જેને મનાવવામાં હવે સાગર ગોરને લગભગ મહિનો જવાનો છે. 

  નેહા સંઘવીને તમે ધૈર્ય ઠક્કર સાથે ફોન પર વાત કરતાં જોઇ હતી અને જેને મનાવવામાં હવે સાગર ગોરને લગભગ મહિનો જવાનો છે. 

  13/22
 • નવ્યા દેશપાંડે ઉમેશભાઈની  દીકરી છે અને તેને પણ અમિતભાઈના બર્થડેની કૅક ખાવી છે.

  નવ્યા દેશપાંડે ઉમેશભાઈની  દીકરી છે અને તેને પણ અમિતભાઈના બર્થડેની કૅક ખાવી છે.

  14/22
 • રોશની બહેન પોતે મદ્રાસી છે પણ તે લગભગ જાણીતાં ગુજરાતીઓ કરતાં સારું ગુજરાતી બોલી લે છે તેનું ઉદાહરણ આ પ્લેમાં જોઇ શકાય છે.

  રોશની બહેન પોતે મદ્રાસી છે પણ તે લગભગ જાણીતાં ગુજરાતીઓ કરતાં સારું ગુજરાતી બોલી લે છે તેનું ઉદાહરણ આ પ્લેમાં જોઇ શકાય છે.

  15/22
 • કૃપાલી કૃષ્ણાને આવી લૉકડાઉન સમયમાં ભેળમાં કોથમીર જેવી નજીવી વસ્તુ જે ભેળમાં ન નાખીએ તો પણ ચલાવી લેવાય તે તેમને જોઇએ છે બોલો, છે ને રસપ્રદ વાતો....

  કૃપાલી કૃષ્ણાને આવી લૉકડાઉન સમયમાં ભેળમાં કોથમીર જેવી નજીવી વસ્તુ જે ભેળમાં ન નાખીએ તો પણ ચલાવી લેવાય તે તેમને જોઇએ છે બોલો, છે ને રસપ્રદ વાતો....

  16/22
 • ખ્યાતિ સેદાનીએ અમિતના પત્ની છે અને તેઓ પોતે જ છે આ બધી કૅકની મથામણ કરવાના મૂળ.

  ખ્યાતિ સેદાનીએ અમિતના પત્ની છે અને તેઓ પોતે જ છે આ બધી કૅકની મથામણ કરવાના મૂળ.

  17/22
 • પ્રિશ્ટિ સંઘવીને અમિતભાઈના જન્મદિવસે તેમને ગિફ્ટ આપવી છે. 

  પ્રિશ્ટિ સંઘવીને અમિતભાઈના જન્મદિવસે તેમને ગિફ્ટ આપવી છે. 

  18/22
 • વિરલ શેઠ પોતે ગર્લફ્રેન્ડને મળવા ગયા હતા અને પોલીસનો માર ખાઇને ઘરે પાછાં ફર્યા છે શું તમને પણ પડ્યા છે લૉકડાઉન દરમિયાન પોલીસના ડંડા??

  વિરલ શેઠ પોતે ગર્લફ્રેન્ડને મળવા ગયા હતા અને પોલીસનો માર ખાઇને ઘરે પાછાં ફર્યા છે શું તમને પણ પડ્યા છે લૉકડાઉન દરમિયાન પોલીસના ડંડા??

  19/22
 • પ્રિયંદા પાલવ, ચૈતન્ય પાલવ, શ્રીયાંસ ઇન્ગવલે આ એવા બાળકો છે જે લૉકડાઉનમાં પોતાની સોસાઇટીમાં બહારના લોકોને આવવાની પરવાનગી આપતાં નથી. તમારી સોસાઇટીમાં પણ હશે આવા શિસ્તબદ્ધ બાળકો તો...

  પ્રિયંદા પાલવ, ચૈતન્ય પાલવ, શ્રીયાંસ ઇન્ગવલે આ એવા બાળકો છે જે લૉકડાઉનમાં પોતાની સોસાઇટીમાં બહારના લોકોને આવવાની પરવાનગી આપતાં નથી. તમારી સોસાઇટીમાં પણ હશે આવા શિસ્તબદ્ધ બાળકો તો...

  20/22
 • આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે લૉકડાઉનમાં ઘરે બેઠાં આ બધા કલાકારોએ કેવી રીતે સ્ક્રિપ્ટ સાંભળી અને તેની માટે તૈયારી કરી છે. આ લૉકડાઉન કૅક માટે પડદા પાછળના મુખ્ય પાત્ર છે જીગર હાડા અને ધૈર્ય ઠક્કર, જેમની મહેનત વગર આ લૉકડાઉન કૅક શક્ય જ નહોતી. હા તેમણે જ આ વીડિયોઝનું એડિટિંગ કરેલ છે.

  આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે લૉકડાઉનમાં ઘરે બેઠાં આ બધા કલાકારોએ કેવી રીતે સ્ક્રિપ્ટ સાંભળી અને તેની માટે તૈયારી કરી છે. આ લૉકડાઉન કૅક માટે પડદા પાછળના મુખ્ય પાત્ર છે જીગર હાડા અને ધૈર્ય ઠક્કર, જેમની મહેનત વગર આ લૉકડાઉન કૅક શક્ય જ નહોતી. હા તેમણે જ આ વીડિયોઝનું એડિટિંગ કરેલ છે.

  21/22
 • લૉકડાઉન દરમિયાન તમે પણ આનાથી પ્રેરિત થઈને કરી શકો છો કંઇક ક્રિએટિવ તૈયારીઓ

  લૉકડાઉન દરમિયાન તમે પણ આનાથી પ્રેરિત થઈને કરી શકો છો કંઇક ક્રિએટિવ તૈયારીઓ

  22/22
 • loading...

ફોટોઝ વિશે

કોરોના વાયરસને કારણે જ્યારે માત્ર દેશમાં જ નહીં પણ આખા વિશ્વના દેશોમાં લૉકડાઉન જાહેર છે ત્યારે આપણાં આ ગુજરાતી કલાકારો ઘરે બેઠાં પણ કેવી રીતે મનોરંજન પૂરું પાડી શકાય તેમ જ કેવી રીતે ક્રિએટિવ રહી શકાય તે અંગે સજાગ છે અને આ રીતે તેઓ લૉકડાઉનના સમયનો સદુપયોગ કેવી રીતે થાય તેનું ઉદાહરણ પ્રસ્તુત કરતાંની સાથે એક સરસ મેસેજ પણ આ શોર્ટફિલ્મ દ્વારા આપે છે. તો જાણો આ શોર્ટફિલ્મ અને તેમના કલાકારો વિશેની કેટલીક રસપ્રદ વાતો...

વિવિધ સોશિયલ મિડીયામાં હાલ ઘણાં બધા વિષયો પર રમૂજી વીડિયો ધૂમ મચાવી રહ્યા છે. ત્યારે મુંબઈના સુરેશ રાજડા સરના નાટ્યશિબિરના કારણે ભેગા થયેલા યુવાનોના ગ્રુપે એક મજેદાર વીડિયો બનાવ્યો છે જેનું નામ છે "લોકડાઉન કેક " 23 મિનિટની આ કોમેડી સ્ક્રિપ્ટ ના લેખક-દિગ્દર્શક રશ્મિન જોષીએ કહ્યું હતું કે ‘અમિતાભના કાલા ચશ્માવાળો વિડિયો જોયા બાદ મારા મનમાં પણ આવો જ કંઈક વિડિયો બનાવવાનો વિચાર રમી રહ્યો હતો. એવામાં મારા મિત્રની પત્નીએ એના જન્મદિવસ કંઈક અલગ કરવા માટેનો વિડિયો બનાવવા કહ્યું. બસ પછી તો શું એના જન્મ દિવસની કેક માટે બધા મિત્રો રખડીએ છીએ, સામાન ભેગો કરીએ છીએ, કેક બનાવતા મને નથી આવડતી એમ છતાં કેક બનાવીએ છીએ. આ બધા દ્વારા એક રમૂજી વિડિયો બનાવ્યો. જેનું એડીટીંગ ધૈર્ય ઠક્કર અને જીગર હડાએ કર્યુ હતું.’

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK