શું ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જર 'બિગ બૉસ તેલુગુ'ની સીઝન 4માં જોવા મળશે?

Updated: Aug 26, 2020, 14:54 IST | Rachana Joshi
 • 13 ઓગસ્ટ 1991ના રોજ જન્મેલી મોનલ ગજ્જર કોર્મસની વિદ્યાર્થીની છે. 

  13 ઓગસ્ટ 1991ના રોજ જન્મેલી મોનલ ગજ્જર કોર્મસની વિદ્યાર્થીની છે. 

  1/16
 • તેણે ગુજરાતી, તેલુગુ, તામિળ, મલયાલમ, મરાઠી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

  તેણે ગુજરાતી, તેલુગુ, તામિળ, મલયાલમ, મરાઠી અને હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

  2/16
 • વર્ષ 2013માં મલાયલમ ફિલ્મ 'ડ્રેક્યુલા 2012'થી ડેબ્યુ કરનારા અભિનેત્રીએ તેલુગુ અને તામિળ ભાષામાં પણ અનેક ફિલ્મો કરી છે. એટલે સાઉથમાં તેનો ચાહક વર્ગ મોટા પ્રમાણમાં છે.

  વર્ષ 2013માં મલાયલમ ફિલ્મ 'ડ્રેક્યુલા 2012'થી ડેબ્યુ કરનારા અભિનેત્રીએ તેલુગુ અને તામિળ ભાષામાં પણ અનેક ફિલ્મો કરી છે. એટલે સાઉથમાં તેનો ચાહક વર્ગ મોટા પ્રમાણમાં છે.

  3/16
 • સાઉથમાં મોનલ ગજ્જરનો ચાહક વર્ગ જોઈને 'બિગ બૉસ તેલુગુ'ના મેર્કસે અભિનેત્રીનો સીઝન 4 માટે સંપર્ક કર્યો હોવાનું સુત્રો દ્વારા કહેવામાં આવ્યું છે.

  સાઉથમાં મોનલ ગજ્જરનો ચાહક વર્ગ જોઈને 'બિગ બૉસ તેલુગુ'ના મેર્કસે અભિનેત્રીનો સીઝન 4 માટે સંપર્ક કર્યો હોવાનું સુત્રો દ્વારા કહેવામાં આવ્યું છે.

  4/16
 • સુત્રોએ જણાવ્યું છે કે, અભિનેત્રીએ 'બિગ બૉસ તેલુગુ'ની સીઝન 4માં ભાગ લેવાની હા પાડી દીધી છે.

  સુત્રોએ જણાવ્યું છે કે, અભિનેત્રીએ 'બિગ બૉસ તેલુગુ'ની સીઝન 4માં ભાગ લેવાની હા પાડી દીધી છે.

  5/16
 • 30 ઓગસ્ટથી શરૂ થનાર 'બિગ બૉસ તેલુગુ' સીઝન 4ને નાગાર્જુન હોસ્ટ કરશે.

  30 ઓગસ્ટથી શરૂ થનાર 'બિગ બૉસ તેલુગુ' સીઝન 4ને નાગાર્જુન હોસ્ટ કરશે.

  6/16
 • અત્યારે અભિનેત્રી હૈદ્રાબાદમાં ક્વોરન્ટિનમાં છે, તેવી માહિતી મળી છે.

  અત્યારે અભિનેત્રી હૈદ્રાબાદમાં ક્વોરન્ટિનમાં છે, તેવી માહિતી મળી છે.

  7/16
 • કહેવાય છે કે, 'બિગ બૉસ તેલુગુ'ના મેર્કસે આ પહેલાંની સીઝન માટે પણ અભીનેત્રી મોનલ ગજ્જરનો સંપર્ક કર્યો હતો. પરંતુ અન્ય કમિટમેન્ટસને લીધે અભિનેત્રીએ ગત સીઝનમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી.

  કહેવાય છે કે, 'બિગ બૉસ તેલુગુ'ના મેર્કસે આ પહેલાંની સીઝન માટે પણ અભીનેત્રી મોનલ ગજ્જરનો સંપર્ક કર્યો હતો. પરંતુ અન્ય કમિટમેન્ટસને લીધે અભિનેત્રીએ ગત સીઝનમાં ભાગ લેવાની ના પાડી દીધી હતી.

  8/16
 • 'બિગ બૉસ તેલુગુ' સીઝન 4 માટે માર્ચ-એપ્રિલ મહિનામાં મોનલ ગજ્જરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં વાતચીત કર્યા બાદ અભિનેત્રીએ હા પાડી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

  'બિગ બૉસ તેલુગુ' સીઝન 4 માટે માર્ચ-એપ્રિલ મહિનામાં મોનલ ગજ્જરનો સંપર્ક કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં વાતચીત કર્યા બાદ અભિનેત્રીએ હા પાડી હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

  9/16
 • મોનલે તામિળ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો હોવા છતાં પોતાની તેલુગુ ભાષા સુધારવા માટે તે અત્યારે તેલુગુ ફિલ્મો જોઈ રહી છે. એટલું જ નહીં 'બિગ બૉસ તેલુગુ'ની પહેલાંની સીઝન પણ જોઈ રહી છે, તેમ સુત્રોએ કહ્યું હતું.

  મોનલે તામિળ અને તેલુગુ ફિલ્મોમાં અભિનય કર્યો હોવા છતાં પોતાની તેલુગુ ભાષા સુધારવા માટે તે અત્યારે તેલુગુ ફિલ્મો જોઈ રહી છે. એટલું જ નહીં 'બિગ બૉસ તેલુગુ'ની પહેલાંની સીઝન પણ જોઈ રહી છે, તેમ સુત્રોએ કહ્યું હતું.

  10/16
 • કોરોના વાયરસ મહામારીની પાર્શ્વભુમિ પર મેર્કસે આ સીઝનમાં વધુ સાવચેતી રાખી છે. દર વખત કરતા આ વખતે બિગ બૉસ તેલુગુનું ઘર મોટું હશે. ખાવા-પીવાની અને સુવાની વ્યવસ્થા સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોને આધારે કરવામાં આવશે.

  કોરોના વાયરસ મહામારીની પાર્શ્વભુમિ પર મેર્કસે આ સીઝનમાં વધુ સાવચેતી રાખી છે. દર વખત કરતા આ વખતે બિગ બૉસ તેલુગુનું ઘર મોટું હશે. ખાવા-પીવાની અને સુવાની વ્યવસ્થા સોશ્યલ ડિસ્ટન્સિંગના નિયમોને આધારે કરવામાં આવશે.

  11/16
 • ટાસ્કની વાત કરીએ તો, વધુ લોકોને ભેગા કરવાને બદલે માનસિક રીતે પડકારજનક અને આકર્ષક હોય તેવા ટાસ્ક આપવામાં આવશે, તેમ સુત્રોનું કહેવું છે.

  ટાસ્કની વાત કરીએ તો, વધુ લોકોને ભેગા કરવાને બદલે માનસિક રીતે પડકારજનક અને આકર્ષક હોય તેવા ટાસ્ક આપવામાં આવશે, તેમ સુત્રોનું કહેવું છે.

  12/16
 • ક્વોરન્ટાઈન પિરિયડ શરૂ થાય તે પહેલાં બધા જ ર્સ્પધકોનો એક કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને બીજો ટેસ્ટ શૂટિંગ શરૂ થતા પહેલાં કરવામાં આવશે.

  ક્વોરન્ટાઈન પિરિયડ શરૂ થાય તે પહેલાં બધા જ ર્સ્પધકોનો એક કોરોના ટેસ્ટ કરવામાં આવશે અને બીજો ટેસ્ટ શૂટિંગ શરૂ થતા પહેલાં કરવામાં આવશે.

  13/16
 • કહેવાય છે કે, 'બિગ બૉસ તેલુગુ' સીઝન 4માં 16 ર્સ્પધકો હશે. જેમાં અભિનેતા, દિગ્દર્શક, કોરિયોગ્રાફર, સોશ્યલ મીડિયા પ્રભાવક અને અન્ય લોકોનો સમાવેશ થશે.

  કહેવાય છે કે, 'બિગ બૉસ તેલુગુ' સીઝન 4માં 16 ર્સ્પધકો હશે. જેમાં અભિનેતા, દિગ્દર્શક, કોરિયોગ્રાફર, સોશ્યલ મીડિયા પ્રભાવક અને અન્ય લોકોનો સમાવેશ થશે.

  14/16
 • 'બિગ બૉસ તેલુગુ' સીઝન 4માં મોનલ ગજ્જરની વ્યૂહરચના વિશે સુત્રોએ જણાવ્યું હતું કે, અત્યારે અભિનેત્રીએ કોઈ વ્યૂહરચના બનાવી નથી. તે ફક્ત આ આખી પ્રક્રિયાનો આનંદ માણવા માંગે છે. ઘરની અંદર ગયા બાદ તે પોતાનું શ્રેષ્ઠ આપશે. તેમજ સોંપાયેલા કાર્યને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના બનાવશે.

  'બિગ બૉસ તેલુગુ' સીઝન 4માં મોનલ ગજ્જરની વ્યૂહરચના વિશે સુત્રોએ જણાવ્યું હતું કે, અત્યારે અભિનેત્રીએ કોઈ વ્યૂહરચના બનાવી નથી. તે ફક્ત આ આખી પ્રક્રિયાનો આનંદ માણવા માંગે છે. ઘરની અંદર ગયા બાદ તે પોતાનું શ્રેષ્ઠ આપશે. તેમજ સોંપાયેલા કાર્યને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના બનાવશે.

  15/16
 • મોનલ ગજ્જરને 'બિગ બૉસ તેલુગુ' સીઝન 4માં જોવા માટે સહુ કોઈ બહુ જ ઉત્સુક છે.

  મોનલ ગજ્જરને 'બિગ બૉસ તેલુગુ' સીઝન 4માં જોવા માટે સહુ કોઈ બહુ જ ઉત્સુક છે.

  16/16
 • loading...

ફોટોઝ વિશે

નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ 'રેવા' દ્વારા ચાહકોના દિલમાં જગ્યા મેળવનાર ગુજરાતી અભિનેત્રી મોનલ ગજ્જર (Monal Gajjar)એ ગુજરાતી ફિલ્મો સિવાય અન્ય ભાષાની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. બહુ ઓછા લોકો જાણે છે કે, મોનલ ગજ્જરે તેલુગુ, તામિળ, મલયાલમ, મરાઠી અને હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેલુગુ અને તામિળ ફિલ્મોમાં કામ કરનારી અભિનેત્રી હવે 'બિગ બૉસ તેલુગુ'ની સીઝન 4નો ભાગ બનશે તેવી માહિતી સુત્રોએ આપી છે ત્યારે જાણીએ આ વિશે વધુ....

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK