વાત કરીશું એવા ગુજરાતી કલાકારોની જે આજે રાજકારણમાં પણ અવ્વલ છે

Published: Mar 30, 2019, 15:24 IST | Vikas Kalal
 • ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અમિતાબ બચ્ચને નરેશ કનોડિયા છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સેવા આપી રહ્યા છે એક સફળ અભિનેતા, ગાયક અને ત્યારબાદ નેતા બન્યા ત્યા સુધી નરેશ કનોડિયાએ 1980 થી 1990ના દાયકામાં ઘણી ગુજરાતી હિટ ફિલ્મો આપી છે.

  ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અમિતાબ બચ્ચને નરેશ કનોડિયા છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સેવા આપી રહ્યા છે એક સફળ અભિનેતા, ગાયક અને ત્યારબાદ નેતા બન્યા ત્યા સુધી નરેશ કનોડિયાએ 1980 થી 1990ના દાયકામાં ઘણી ગુજરાતી હિટ ફિલ્મો આપી છે.

  1/10
 • નરેશ કનોડિયા ફિલ્મ જગતની જોડે જ રાજકારણમાં જોડાયા હતા અને 2002 થી 2007 માં કરજણના ઘારાસભ્ય પણ રહી ચૂક્યા છે. નરેશ કનોડિયા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે રાજકારણમાં પણ એક્ટિવ છે.

  નરેશ કનોડિયા ફિલ્મ જગતની જોડે જ રાજકારણમાં જોડાયા હતા અને 2002 થી 2007 માં કરજણના ઘારાસભ્ય પણ રહી ચૂક્યા છે. નરેશ કનોડિયા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે રાજકારણમાં પણ એક્ટિવ છે.

  2/10
 • પરેશ રાવલને કોણ જાણતું નથી. કોઈ પણ રોલ હોય તે હંમેશા પોતાના કામને શ્રેષ્ઠ ન્યાય આપે છે. નાટકોથી એક્ટિંગની શરુઆત કરનારા પરેશ રાવલ બોલીવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. હેરા ફેરી, વેલકમ જેવી ઘણી ફિલ્મોમાં પરેશ રાવલે આપણને ખુબ હસાવ્યા છે

  પરેશ રાવલને કોણ જાણતું નથી. કોઈ પણ રોલ હોય તે હંમેશા પોતાના કામને શ્રેષ્ઠ ન્યાય આપે છે. નાટકોથી એક્ટિંગની શરુઆત કરનારા પરેશ રાવલ બોલીવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. હેરા ફેરી, વેલકમ જેવી ઘણી ફિલ્મોમાં પરેશ રાવલે આપણને ખુબ હસાવ્યા છે

  3/10
 • પરેશ રાવલ 2014માં લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. નેશનલ ફિલ્મ એવોર્ડ વિનર પરેશ રાવલ અમદાવાદથી લોકસભાના સાસંદ છે.

  પરેશ રાવલ 2014માં લોકસભા સાંસદ રહી ચૂક્યા છે. નેશનલ ફિલ્મ એવોર્ડ વિનર પરેશ રાવલ અમદાવાદથી લોકસભાના સાસંદ છે.

  4/10
 • નરેશ કનોડિયા સાથે તેમનો પુત્ર હિતુ કનોડિયા પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે રાજકારણમાં જોડાયા છે. પિતાની જેમ જ હિતુ કનોડિયાએ પણ તેની એક્ટિંગને કારણે લોકોના મનમાં જગ્યા બનાવી છે. હિતુ કનોડિયા પણ ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

  નરેશ કનોડિયા સાથે તેમનો પુત્ર હિતુ કનોડિયા પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે રાજકારણમાં જોડાયા છે. પિતાની જેમ જ હિતુ કનોડિયાએ પણ તેની એક્ટિંગને કારણે લોકોના મનમાં જગ્યા બનાવી છે. હિતુ કનોડિયા પણ ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.

  5/10
 • હિતુ કનોડિયા બીજેપી સાથે જોડાયા હતા અને હાલ ઈડરથી ભાજપના ઘારાસભ્ય છે

  હિતુ કનોડિયા બીજેપી સાથે જોડાયા હતા અને હાલ ઈડરથી ભાજપના ઘારાસભ્ય છે

  6/10
 • રામાનંદ સાગરની રામાયણમાં સીતાના રોલ સાથે ઘર ઘરમા પોતાનું સ્થાન જમાવેલી દિપીકા ચીખલિયાએ પણ ફિલ્મ જગત સાથે રાજકારણને અપનાવ્યુ હતું.

  રામાનંદ સાગરની રામાયણમાં સીતાના રોલ સાથે ઘર ઘરમા પોતાનું સ્થાન જમાવેલી દિપીકા ચીખલિયાએ પણ ફિલ્મ જગત સાથે રાજકારણને અપનાવ્યુ હતું.

  7/10
 • બીજેપીમાં જોડાયા પછી 1991માં વડોદરાથી સાંસદ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. દિપીકા ચિખલીયાએ કોસ્મેટિક કંપનીના માલિક હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા હતા.

  બીજેપીમાં જોડાયા પછી 1991માં વડોદરાથી સાંસદ તરીકે ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. દિપીકા ચિખલીયાએ કોસ્મેટિક કંપનીના માલિક હેમંત ટોપીવાલા સાથે લગ્ન કર્યા હતા.

  8/10
 • સતત 4 વાર લોકસભાના સાંસદ રહી ચૂકેલા મહેશ કનોડિયા પણ તેમની એક્ટિંગના કારણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા આગવુ નામ ધરાવે છે. મહેશ કનોડિયાની ખાસિયત છે કે 32 ગાયકોના અવાજમાં ગાઈ શકે છે. 

  સતત 4 વાર લોકસભાના સાંસદ રહી ચૂકેલા મહેશ કનોડિયા પણ તેમની એક્ટિંગના કારણે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા આગવુ નામ ધરાવે છે. મહેશ કનોડિયાની ખાસિયત છે કે 32 ગાયકોના અવાજમાં ગાઈ શકે છે. 

  9/10
 • 82 વર્ષિય મહેશ કનોડિયાએ ભાઈ નરેશ કનોડિયાની જેમ ઘણી હિટ ફિલ્મો આપી છે. બીજેપીની સેવા કરતા મહેશ કનોડિયા પાટણના સાસંદ છે.

  82 વર્ષિય મહેશ કનોડિયાએ ભાઈ નરેશ કનોડિયાની જેમ ઘણી હિટ ફિલ્મો આપી છે. બીજેપીની સેવા કરતા મહેશ કનોડિયા પાટણના સાસંદ છે.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

લોકસભા ચૂંટણી સાથે સાથે ફિલ્મ સ્ટાર્સના પોલિટિક્સમાં જોડાવાના કિસ્સા પણ વધી રહ્યા છે. ત્યારે આજે આપણે એવા ગુજરાતી સ્ટાર્સની વાત કરીશું કે જે લોકો એક સમયે ગુજરાતી ફિલ્મ જગતના સ્ટાર કહેવાતા હતા અને હવે રાજકારણની દુનિયામાં પણ પોતાનો દબદબો બનાવવા તૈયાર છે. ગુજરાતી ફિલ્મના હિમેન નરેશ કનોડિયા પણ આ યાદીમાંથી બાકાત નથી.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK