આ વર્ષે બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝનો ભોગ લીધો છે. કોઈ પોતાની બીમારીથી લડી રહ્યું હતું તો કોઈ કોરોના વાઇરસથી. બીમારીની સાથે કેટલીક સેલિબ્રિટીઝ દ્વારા સુસાઇડ પણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે દુનિયામાંથી જે-જે સેલિબ્રિટીએ વિદાય લીધી હતી તેમના વિશે જોઈએ...