HBD Shreyas Talpade: આવી રીતે કૉલેજ સેક્રેટરીના પ્રેમમાં પડ્યા હતા શ્રેયસ

Updated: 27th January, 2021 15:20 IST | Sheetal Patel
  • એક્ટર શ્રેયસ તલપડે આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 27 જાન્યુઆરી 1976ના રોજ મુંબઈમાં થયો હતો.

    એક્ટર શ્રેયસ તલપડે આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનો જન્મ 27 જાન્યુઆરી 1976ના રોજ મુંબઈમાં થયો હતો.

    1/27
  • તેમણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત મરાઠી ટીવી શૉઝ સાથે કરી હતી. 

    તેમણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત મરાઠી ટીવી શૉઝ સાથે કરી હતી. 

    2/27
  • તેમ જ બૉલીવુડમાં શ્રેયસ વર્ષ 2005માં આવેલી ફિલ્મ 'ઈકબાલ'માં લીડ એક્ટર તરીકે નજર આવ્યા હતા. આ ફિલ્મમાં શ્રેયસના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

    તેમ જ બૉલીવુડમાં શ્રેયસ વર્ષ 2005માં આવેલી ફિલ્મ 'ઈકબાલ'માં લીડ એક્ટર તરીકે નજર આવ્યા હતા. આ ફિલ્મમાં શ્રેયસના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

    3/27
  • એટલું જ નહીં શ્રેયસે કેટલીક ફિલ્મોમાં ફીમેલનો ગેટઅપ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

    એટલું જ નહીં શ્રેયસે કેટલીક ફિલ્મોમાં ફીમેલનો ગેટઅપ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

    4/27
  • બૉલીવુડમાં ઘણા એવા કલાકારો છે જેમણે તેમની કૉમેડીથી લોકાના દિલમાં સ્થાન બનાવ્યુ છે, એમાંથી એક છે શ્રેયસ તલપડે. 

    બૉલીવુડમાં ઘણા એવા કલાકારો છે જેમણે તેમની કૉમેડીથી લોકાના દિલમાં સ્થાન બનાવ્યુ છે, એમાંથી એક છે શ્રેયસ તલપડે. 

    5/27
  • એવાં જ એક્ટર શ્રેયસ તલપડે (Shreyas Talpade)એ પોતાની કૉમિક ટાઈમિંગથી દર્શકો વચ્ચે પોતાની ઓળખ બનાવી લીધી છે. 

    એવાં જ એક્ટર શ્રેયસ તલપડે (Shreyas Talpade)એ પોતાની કૉમિક ટાઈમિંગથી દર્શકો વચ્ચે પોતાની ઓળખ બનાવી લીધી છે. 

    6/27
  • શ્રેયસ તલપડેની પ્રોફેશનલ લાઇફ તેની લવ સ્ટોરી કરતા ઘણી મજેદાર છે. 

    શ્રેયસ તલપડેની પ્રોફેશનલ લાઇફ તેની લવ સ્ટોરી કરતા ઘણી મજેદાર છે. 

    7/27
  • વર્કફ્રન્ટની વાત કરીએ તો શ્રેયસ તલપડેની લવ સ્ટોરી પણ ઘણી ફિલ્મી છે.

    વર્કફ્રન્ટની વાત કરીએ તો શ્રેયસ તલપડેની લવ સ્ટોરી પણ ઘણી ફિલ્મી છે.

    8/27
  • વર્ષ 2000માં શ્રેયસને કૉલેજના એક ફેસ્ટમાં આમંત્રણ આપ્યું હતું.

    વર્ષ 2000માં શ્રેયસને કૉલેજના એક ફેસ્ટમાં આમંત્રણ આપ્યું હતું.

    9/27
  • કૉલેજના એ જ ફેસ્ટિવલમાં દીપ્તિ સેક્રેટરી હતી. 

    કૉલેજના એ જ ફેસ્ટિવલમાં દીપ્તિ સેક્રેટરી હતી. 

    10/27
  • શ્રેયસને દીપ્તિના પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. દીપ્તિ સાઈકેટ્રિસ્ટ (મનોચિકિત્સક) છે.

    શ્રેયસને દીપ્તિના પહેલી નજરમાં પ્રેમ થઈ ગયો હતો. દીપ્તિ સાઈકેટ્રિસ્ટ (મનોચિકિત્સક) છે.

    11/27
  • ફક્ત ચાર દિવસ બાદ તેમણે દીપ્તિને પ્રપોઝ કર્યો હતો.

    ફક્ત ચાર દિવસ બાદ તેમણે દીપ્તિને પ્રપોઝ કર્યો હતો.

    12/27
  • બન્નેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું.

    બન્નેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યું હતું.

    13/27
  • ત્યાર બાદ વર્ષ 2004માં શ્રેયસ અને દીપ્તિએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા.

    ત્યાર બાદ વર્ષ 2004માં શ્રેયસ અને દીપ્તિએ એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા.

    14/27
  • 14 વર્ષ બાદ 4 મે 2018માં શ્રેયસ અને દીપ્તિ સરોગેસી મદદથી પુત્રી આદ્યાના પેરેન્ટ્સ બન્યા.

    14 વર્ષ બાદ 4 મે 2018માં શ્રેયસ અને દીપ્તિ સરોગેસી મદદથી પુત્રી આદ્યાના પેરેન્ટ્સ બન્યા.

    15/27
  • જણાવી દઈએ કે શ્રેયસ હિન્દી સિનેમાની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

    જણાવી દઈએ કે શ્રેયસ હિન્દી સિનેમાની ઘણી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

    16/27
  • જેમણે રોહિત શેટ્ટીની 'ગોલમાલ' સીરીઝ સિવાય સાજિદની 'હાઉસફૂલ'માં પણ કામ કર્યું છે.

    જેમણે રોહિત શેટ્ટીની 'ગોલમાલ' સીરીઝ સિવાય સાજિદની 'હાઉસફૂલ'માં પણ કામ કર્યું છે.

    17/27
  • એક્ટિંગના શરૂઆતના દિવસોમાં ફિલ્મ 'ડોર'માં શ્રેયસના પાત્રની લોકોએ ખૂબ પ્રશંષા કરી હતી. 

    એક્ટિંગના શરૂઆતના દિવસોમાં ફિલ્મ 'ડોર'માં શ્રેયસના પાત્રની લોકોએ ખૂબ પ્રશંષા કરી હતી. 

    18/27
  • તાજેતરમાં શ્રેયસે પોતાનું નવું OTT વેન્ચર નાઈન રસાને લૉન્ચ કર્યું છે. 

    તાજેતરમાં શ્રેયસે પોતાનું નવું OTT વેન્ચર નાઈન રસાને લૉન્ચ કર્યું છે. 

    19/27
  • તમને જણાવી દઈએ કે ફિલ્મોમાં આવવા પહેલા જ શ્રેયસના લગ્ન થઈ ચૂક્યા હતા.

    તમને જણાવી દઈએ કે ફિલ્મોમાં આવવા પહેલા જ શ્રેયસના લગ્ન થઈ ચૂક્યા હતા.

    20/27
  • શ્રેયસ તલપડેએ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં શાહરૂખ ખાનના બેસ્ટ ફ્રેન્ડનો રોલ ભજવ્યો હતો.

    શ્રેયસ તલપડેએ ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'માં શાહરૂખ ખાનના બેસ્ટ ફ્રેન્ડનો રોલ ભજવ્યો હતો.

    21/27
  • બાદ રિતેશ દેશમુખ સાથે કૉમેડી ફિલ્મ ''અપના સપના મની મની'માં નજર આવ્યા હતા.

    બાદ રિતેશ દેશમુખ સાથે કૉમેડી ફિલ્મ ''અપના સપના મની મની'માં નજર આવ્યા હતા.

    22/27
  • વર્ષ 2017માં તેમણે ફિલ્મ ડાયરેક્શન કરવાનનું શરૂ કરી દીધું. તેમણે ફિલ્મ 'પોસ્ટર બૉય્ઝ'નું નિર્દેશન કર્યું હતું.

    વર્ષ 2017માં તેમણે ફિલ્મ ડાયરેક્શન કરવાનનું શરૂ કરી દીધું. તેમણે ફિલ્મ 'પોસ્ટર બૉય્ઝ'નું નિર્દેશન કર્યું હતું.

    23/27
  • 'પોસ્ટર બૉય્ઝ'માં સની દેઓલ અને બૉબી દેઓલ નજર આવ્યા હતા.

    'પોસ્ટર બૉય્ઝ'માં સની દેઓલ અને બૉબી દેઓલ નજર આવ્યા હતા.

    24/27
  • આ ફિલ્મમાં શ્રેયસ તલપડેએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

    આ ફિલ્મમાં શ્રેયસ તલપડેએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

    25/27
  • શ્રેયસ તલપડે કેટરિના કૈફના બહુ જ મોટા ફૅન છે અને ભવિષ્યમાં તેમની સાથે કામ કરવા માંગે છે.

    શ્રેયસ તલપડે કેટરિના કૈફના બહુ જ મોટા ફૅન છે અને ભવિષ્યમાં તેમની સાથે કામ કરવા માંગે છે.

    26/27
  • ગોલમાલ સીરીઝમાં શ્રેયસ તલપડેની એક્ટિંગથી લોકોએ તેમની ઘણી પ્રશંષા કરી હતી.

    ગોલમાલ સીરીઝમાં શ્રેયસ તલપડેની એક્ટિંગથી લોકોએ તેમની ઘણી પ્રશંષા કરી હતી.

    27/27
  • loading...

ફોટોઝ વિશે

બૉલીવુડ એક્ટર અને ફિલ્મ ગોલમાલ સીરીઝ ફૅમ એક્ટર શ્રેયસ તલપડે આજે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. શ્રેયસનો જન્મ 27 જાન્યુઆરી 1976ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત મરાઠી ટીવી શૉઝ સાથે કરી હતી. તેમ જ બૉલીવુડમાં તેમણે વર્ષ 2005માં આવેલી ફિલ્મ 'ઈકબાલ'માં લીડ એક્ટર તરીકે નજર આવ્યા હતા. આ ફિલ્મમાં શ્રેયસના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ઈકબાલ બાદ શ્રેયસે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. એટલું જ નહીં શ્રેયસે કેટલીક ફિલ્મોમાં ફીમેલનો ગેટઅપ કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આજે તેમના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેમના વિશે રોચક કિસ્સાઓ. (તસવીર સૌજન્ય - શ્રેયસ તલપડે ઈન્સ્ટાગ્રામ)

First Published: 27th January, 2021 14:40 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK