GIFA ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લોકપ્રિય એવોર્ડ સમારોહની યાદો તાજા કરીએ

Sep 17, 2019, 14:00 IST
  • જીફા 2018માં યોજાયેલ એવોર્ડ સમારોહમાં બેસ્ટ અભિનેતા (Male) નો એવોર્ડ જીતનાર સિધાર્થ રાંદેરીયા એવોર્ડ લેતી વખતે.

    જીફા 2018માં યોજાયેલ એવોર્ડ સમારોહમાં બેસ્ટ અભિનેતા (Male) નો એવોર્ડ જીતનાર સિધાર્થ રાંદેરીયા એવોર્ડ લેતી વખતે.

    1/26
  • ગુજરાતી મુળના બોલિવુડ અભિનેતા ફ્રેડિ દારૂવાલાને ગોલ્ડન એવોર્ડ આપવામાં આવ્યો હતો.

    ગુજરાતી મુળના બોલિવુડ અભિનેતા ફ્રેડિ દારૂવાલાને ગોલ્ડન એવોર્ડ આપવામાં આવ્યો હતો.

    2/26
  • ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ મહિલા એભિનેત્રી તરીકે એવોર્ડ.

    ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ મહિલા એભિનેત્રી તરીકે એવોર્ડ.

    3/26
  • GIFA 2018 એવોર્ડ દરમ્યાન ડાન્સ પર પર્ફોર્મ કરવામાં આવ્યો હતો.

    GIFA 2018 એવોર્ડ દરમ્યાન ડાન્સ પર પર્ફોર્મ કરવામાં આવ્યો હતો.

    4/26
  • 5/26
  • જિગરા ઉર્ફે જિગરદાન ગઢવીને બેસ્ટ મેલ સિંગરનો એવોર્ડ જીત્યો હતો.

    જિગરા ઉર્ફે જિગરદાન ગઢવીને બેસ્ટ મેલ સિંગરનો એવોર્ડ જીત્યો હતો.

    6/26
  • ગુજરાતના જાણીતા સિંગર પાર્થિવ ગોહિલે સ્ટેજ પર ગીત ગાઇને લોકોને ડોલાવ્યા હતા.

    ગુજરાતના જાણીતા સિંગર પાર્થિવ ગોહિલે સ્ટેજ પર ગીત ગાઇને લોકોને ડોલાવ્યા હતા.

    7/26
  • પોતાની અદભુત કોમેડીથી લોકોને પેટ પકડીને હસાવનાર પ્રેમ ગઢવીની સાથે સ્ટેજ પર આરજે ધ્વનીત.

    પોતાની અદભુત કોમેડીથી લોકોને પેટ પકડીને હસાવનાર પ્રેમ ગઢવીની સાથે સ્ટેજ પર આરજે ધ્વનીત.

    8/26
  • બેસ્ટ વિલનને એવોર્ડ દયા શંકર પાંડેને મળ્યો હતો. તે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પોલિસ ઇન્સ્પેક્ટર ચારૂ પાંડના રોલથી પણ લોકોમાં ઘણા ફેમસ છે.

    બેસ્ટ વિલનને એવોર્ડ દયા શંકર પાંડેને મળ્યો હતો. તે તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં પોલિસ ઇન્સ્પેક્ટર ચારૂ પાંડના રોલથી પણ લોકોમાં ઘણા ફેમસ છે.

    9/26
  • વર્ષ 2017 માં યોજાયેલ જીફા એવોર્ડ સમારોહમાં દિક્ષા જોષી પર્ફોર્મ કરી રહી હતી.

    વર્ષ 2017 માં યોજાયેલ જીફા એવોર્ડ સમારોહમાં દિક્ષા જોષી પર્ફોર્મ કરી રહી હતી.

    10/26
  • વર્ષ 2017 માં યોજાયેલ જીફા એવોર્ડ સમારોહમાં સિંગર ઐશ્વર્યા મજમુદાર પર્ફોર્મ કરી લોકોને ડોલાવ્યા હતા.

    વર્ષ 2017 માં યોજાયેલ જીફા એવોર્ડ સમારોહમાં સિંગર ઐશ્વર્યા મજમુદાર પર્ફોર્મ કરી લોકોને ડોલાવ્યા હતા.

    11/26
  • જીફા 2017 ના આયોજક હેતલ ઠક્કર અને ભાઇ-ભાઇ ફેમ અરવિંદ વેગડાએ બોલીવુડ ફિલ્મ ઓ માઈ ગોડ ફિલ્મના ડિરેક્ટર મુળે ગુજરાતી ઉમેશ શુક્લાને ગોલ્ડન એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા.

    જીફા 2017 ના આયોજક હેતલ ઠક્કર અને ભાઇ-ભાઇ ફેમ અરવિંદ વેગડાએ બોલીવુડ ફિલ્મ ઓ માઈ ગોડ ફિલ્મના ડિરેક્ટર મુળે ગુજરાતી ઉમેશ શુક્લાને ગોલ્ડન એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા.

    12/26
  • જીફા 2017 ના આયોજક હેતલ ઠક્કરએ ગુજરાતી ફિલ્મ જગતના દિગ્ગજ ગણાતા એવા અભિનેતા હિતેન કુમારને ગોલ્ડન એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા.

    જીફા 2017 ના આયોજક હેતલ ઠક્કરએ ગુજરાતી ફિલ્મ જગતના દિગ્ગજ ગણાતા એવા અભિનેતા હિતેન કુમારને ગોલ્ડન એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા.

    13/26
  • જીફા 2017માં ગુજરાતી ફિલ્મ પપ્પા તમને નહીં સમજાય માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ જીત્યો હતો.

    જીફા 2017માં ગુજરાતી ફિલ્મ પપ્પા તમને નહીં સમજાય માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ જીત્યો હતો.

    14/26
  • બે યાર ફિલ્મના જાણીતા અભિનેતા દિવ્યાંગ ઠક્કરે પણ સ્ટેજ પર પર્ફોર્મ કર્યું હતું.

    બે યાર ફિલ્મના જાણીતા અભિનેતા દિવ્યાંગ ઠક્કરે પણ સ્ટેજ પર પર્ફોર્મ કર્યું હતું.

    15/26
  • મયુર અકા માઇકલ ચૌહાણ, મિત્રા ગઠવીએ પણ સ્ટેજમાં ગીત પર પર્ફોર્મ કર્યું હતું.

    મયુર અકા માઇકલ ચૌહાણ, મિત્રા ગઠવીએ પણ સ્ટેજમાં ગીત પર પર્ફોર્મ કર્યું હતું.

    16/26
  • બેસ્ટ મેલ સિંગર તરીકે દર્શન રાવલે જીફા 2016માં એવોર્ડ જીત્યો હતો.

    બેસ્ટ મેલ સિંગર તરીકે દર્શન રાવલે જીફા 2016માં એવોર્ડ જીત્યો હતો.

    17/26
  • લોકોના ફેવરીટ અભિનેતા પ્રતિક ગાંધીએ સ્ટેજમાં શાનદરા પર્ફોર્મ કર્યું હતું.

    લોકોના ફેવરીટ અભિનેતા પ્રતિક ગાંધીએ સ્ટેજમાં શાનદરા પર્ફોર્મ કર્યું હતું.

    18/26
  • જીફા 2016 માં આજોયક હેટલ ઠક્કર અને અરવિંદ વેગડાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવરગ્રીન ગણાતા નરેશ કનોડીયા પરીવારને ગોલ્ડન એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા.

    જીફા 2016 માં આજોયક હેટલ ઠક્કર અને અરવિંદ વેગડાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવરગ્રીન ગણાતા નરેશ કનોડીયા પરીવારને ગોલ્ડન એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા.

    19/26
  • બોલિવુડમાં ઘણી હિટ ફિલ્મો આપનાર મુળ ગુજરાતી ડિરેક્ટરની જોડી એવા અબ્બાસ – મસ્તાનને પણ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

    બોલિવુડમાં ઘણી હિટ ફિલ્મો આપનાર મુળ ગુજરાતી ડિરેક્ટરની જોડી એવા અબ્બાસ – મસ્તાનને પણ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવ્યા હતા.

    20/26
  • જીફા 2016 માં આયોજક હેતલ ઠક્કરે ગુજરાતી ફિલ્મ રોંગ સાઇડ રાજુ ફિલ્મના નિખિલ મુશલેને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ આપી સન્માનીત કર્યો હતો.

    જીફા 2016 માં આયોજક હેતલ ઠક્કરે ગુજરાતી ફિલ્મ રોંગ સાઇડ રાજુ ફિલ્મના નિખિલ મુશલેને બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ આપી સન્માનીત કર્યો હતો.

    21/26
  • ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવરગ્રીન અભિનેતા નરેશ કનોડીયા અને તેના પુત્ર હિતુ કોનેડિયા અને કોમલ ઠક્કરે જીફા 2016 એવોર્ડ સમારોહમાં ડાન્સ કરીને તમામ દર્શકોના મન જીતી લીધા હતા.

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એવરગ્રીન અભિનેતા નરેશ કનોડીયા અને તેના પુત્ર હિતુ કોનેડિયા અને કોમલ ઠક્કરે જીફા 2016 એવોર્ડ સમારોહમાં ડાન્સ કરીને તમામ દર્શકોના મન જીતી લીધા હતા.

    22/26
  • જીફા 2016 માં યુવા અભિનેતા પ્રતિક ગાંધીએ બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો.

    જીફા 2016 માં યુવા અભિનેતા પ્રતિક ગાંધીએ બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીત્યો હતો.

    23/26
  • બોલિવુડના દિગ્ગજ અભિનેતા મુળ ગુજરાતના મનોજ જોષીને જીફા 2016માં બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનીત કરાયા હતા.

    બોલિવુડના દિગ્ગજ અભિનેતા મુળ ગુજરાતના મનોજ જોષીને જીફા 2016માં બેસ્ટ એક્ટરના એવોર્ડથી સન્માનીત કરાયા હતા.

    24/26
  • જીફા 2017માં ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી સિંગર મિરાંદે શાહે બેસ્ટ ફિમેલ સિંગરનો એવોર્ડ જીત્યો હતો.

    જીફા 2017માં ગુજરાતી ફિલ્મ જગતની જાણીતી સિંગર મિરાંદે શાહે બેસ્ટ ફિમેલ સિંગરનો એવોર્ડ જીત્યો હતો.

    25/26
  • જીફા 2016ના એવોર્ડ સમારોહમાં આરજે ધ્વનીત અને ભક્તી કુબાવતે તેમની ફિલ્મ વિટામીન સી ના ગીત પર પર્ફોર્મ કર્યું હતું તે સમયની તસ્વીર.

    જીફા 2016ના એવોર્ડ સમારોહમાં આરજે ધ્વનીત અને ભક્તી કુબાવતે તેમની ફિલ્મ વિટામીન સી ના ગીત પર પર્ફોર્મ કર્યું હતું તે સમયની તસ્વીર.

    26/26
  • loading...

ફોટોઝ વિશે

GIFA ગુજરાતી આઇકોનીક ફિલ્મ એવોર્ડ (Gujarati Iconic Film Awards) ની શરૂઆત 2016થી થઇ હતી. મોટી સંખ્યામાં લોકોએ વધાવી લીધો હતો. ત્યારે હવે ફરી GIFA 2019 ડિસેમ્બરમાં લઇને આવી રહ્યું છે. ત્યારે આજે અમે તમને તેની જુની યાદગાર પળો ફરી તાજા કરાવી દઇએ. (PC : GIFA)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK