ગોર્જિયસ જિયા માણેકે કરાવ્યું બ્રાઈડલ ફોટોશૂટ, લાગી રહી છે બેહદ ખૂબસુરત

Updated: Dec 30, 2019, 21:40 IST | Adhirajsinh Jadeja
  • ફોટોશૂટ માટે જિયાએ બે લૂક પસંદ કર્યા હતા. જેમાંથી એક હતો રોયલ લૂક...

    ફોટોશૂટ માટે જિયાએ બે લૂક પસંદ કર્યા હતા. જેમાંથી એક હતો રોયલ લૂક...

    1/13
  • રોયલ લૂક માટે જિયાએ મરૂન અને ગોલ્ડન કોમ્બિનેશન પર પસંદગી ઉતારી હતી.

    રોયલ લૂક માટે જિયાએ મરૂન અને ગોલ્ડન કોમ્બિનેશન પર પસંદગી ઉતારી હતી.

    2/13
  • લહેંગા અને દુપટ્ટામાં વૃક્ષ અને મોરની પ્રિન્ટ તેને અલગ જ ઉઠાવ આપી રહી હતી.

    લહેંગા અને દુપટ્ટામાં વૃક્ષ અને મોરની પ્રિન્ટ તેને અલગ જ ઉઠાવ આપી રહી હતી.

    3/13
  • જિયાએ આ લૂક માટે ગોલ્ડન ઓર્નામેન્ટ્સ પર પસંદગી ઉતારી. માંગ ટિકો, જડતરના સેટ, બંગડીઓ, નથ અને કલીરા લૂકને એકદમ રિચ બનાવી રહ્યા છે.

    જિયાએ આ લૂક માટે ગોલ્ડન ઓર્નામેન્ટ્સ પર પસંદગી ઉતારી. માંગ ટિકો, જડતરના સેટ, બંગડીઓ, નથ અને કલીરા લૂકને એકદમ રિચ બનાવી રહ્યા છે.

    4/13
  • જિયાના મેકઅપની વાત કરીએ તો લાઈટ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક તેના લૂકને અલગ જ ઉઠાવ આપી રહી છે.

    જિયાના મેકઅપની વાત કરીએ તો લાઈટ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક તેના લૂકને અલગ જ ઉઠાવ આપી રહી છે.

    5/13
  • એક નાનકડી મરૂન બિંદી સાથે જિયાનો આ લૂક પર્ફેક્ટ છે.

    એક નાનકડી મરૂન બિંદી સાથે જિયાનો આ લૂક પર્ફેક્ટ છે.

    6/13
  • ડાર્ક અને શિમરી આઈશેડો અલગ જ નિખાર આપે છે.

    ડાર્ક અને શિમરી આઈશેડો અલગ જ નિખાર આપે છે.

    7/13
  • વેડિંગ સિઝન નજીક આવી રહી છે ત્યારે જિયાનો આ લૂક બ્રાઈડ માટે એકદમ પર્ફેક્ટ છે.

    વેડિંગ સિઝન નજીક આવી રહી છે ત્યારે જિયાનો આ લૂક બ્રાઈડ માટે એકદમ પર્ફેક્ટ છે.

    8/13
  • જિયાનો બીજો લૂક હતો પિંક લહેંગામાં. જેમાં તે ગોર્જિયસ લાગી રહી છે.

    જિયાનો બીજો લૂક હતો પિંક લહેંગામાં. જેમાં તે ગોર્જિયસ લાગી રહી છે.

    9/13
  • આ લૂક માટે જિયાએ પિંક અને ગ્રીન સ્ટોન વાળા ઘરેણાં પસંદ કર્યા છે. સાથે જ જડતરની ચૂડી અને કલીરા પણ.

    આ લૂક માટે જિયાએ પિંક અને ગ્રીન સ્ટોન વાળા ઘરેણાં પસંદ કર્યા છે. સાથે જ જડતરની ચૂડી અને કલીરા પણ.

    10/13
  • જડતરનો માંગ ટીકો જિયાના આ લૂકને કોમ્પ્લિમેન્ટ કરી રહ્યો છે.

    જડતરનો માંગ ટીકો જિયાના આ લૂકને કોમ્પ્લિમેન્ટ કરી રહ્યો છે.

    11/13
  • મોતીની નથ સાથે પિંક બિંદીમાં જિયા સ્ટનિંગ લાગી રહી છે.

    મોતીની નથ સાથે પિંક બિંદીમાં જિયા સ્ટનિંગ લાગી રહી છે.

    12/13
  • આ લૂકમાં જિયાએ પિંક બેઝ્ડ મેકઅપ કર્યો છે. જે એકદમ સિમ્પલ અને સોબર લાગે છે.

    આ લૂકમાં જિયાએ પિંક બેઝ્ડ મેકઅપ કર્યો છે. જે એકદમ સિમ્પલ અને સોબર લાગે છે.

    13/13
  • loading...

ફોટોઝ વિશે

નાના પડદાની લોકપ્રિય વહુ એવી જિયા માણેકે તાજેતરમાં સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ નેહા અધ્વિક સાથે મળીને ખાસ બ્રાઈડલ ફોટોશૂટ કરાવ્યું. દુલ્હનના રૂપમાં જિયા ખૂબ જ સુંદર લાગી રહી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK