આ નવરાત્રિ દેખાવું છે ટ્રેન્ડી તો Jayaka Yagnikના આ લૂક કરી શકો છો કોપી!

Updated: Sep 12, 2019, 17:41 IST | Falguni Lakhani
 • નવરાત્રિને આડે બસ હવે લગભગ બે અઠવાડિયા જેટલો જ સમય બાકી રહ્યો છે. ગરબાની પ્રેક્ટિસ તો જોરશોરથી ચાલી જ રહી છે. સાથે ચાલી રહી છે ખરીદી. તો ચાલો અમે પણ તમારી થોડી મદદ કરી દઈએ અને તમને જણાવીએ કે આ નવરાત્રિ પર આપણા સેલેબ્સ કેવી સ્ટાઈલ અપનાવી રહ્યા છે.  

  નવરાત્રિને આડે બસ હવે લગભગ બે અઠવાડિયા જેટલો જ સમય બાકી રહ્યો છે. ગરબાની પ્રેક્ટિસ તો જોરશોરથી ચાલી જ રહી છે. સાથે ચાલી રહી છે ખરીદી. તો ચાલો અમે પણ તમારી થોડી મદદ કરી દઈએ અને તમને જણાવીએ કે આ નવરાત્રિ પર આપણા સેલેબ્સ કેવી સ્ટાઈલ અપનાવી રહ્યા છે.

   

  1/14
 • ખૂબસૂરત અભિનેત્રી જયકા યાજ્ઞિકે હાલમાં જ ખાસ નવરાત્રિ માટે ફોટોશૂટ કરાવ્યું છે. જે અર્શ જયકિશને કર્યું છે. અને આ તમામ ફોટોસમાં જયકા એકદમ અમેઝિંગ લાગી રહ્યા છે. અને સાથે જ તેમની સ્ટાઈલ પણ યુનિક છે. જે તમે પણ આસાનીથી કૅરી કરી શકો છો.

  ખૂબસૂરત અભિનેત્રી જયકા યાજ્ઞિકે હાલમાં જ ખાસ નવરાત્રિ માટે ફોટોશૂટ કરાવ્યું છે. જે અર્શ જયકિશને કર્યું છે. અને આ તમામ ફોટોસમાં જયકા એકદમ અમેઝિંગ લાગી રહ્યા છે. અને સાથે જ તેમની સ્ટાઈલ પણ યુનિક છે. જે તમે પણ આસાનીથી કૅરી કરી શકો છો.

  2/14
 • બ્રાઉન ચોલી ટ્રેડિશનલ જ્વેલરી, બન અને ચાંદલા સાથેનો જયકાનો આ લૂક એકદમ પર્ફેક્ટ છે. જયકા યાજ્ઞિકની આ બ્યુટીફુલ જ્વેલરી દુલારી પરમારે ડિઝાઈન કરેલી છે. જે તેના Ashimabydulari કલેક્શનમાંથી છે. જ્યારે તેમના ચણિયા ચોળી કાર્તિકા શેઠે ડિઝાઈન કર્યા છે.

  બ્રાઉન ચોલી ટ્રેડિશનલ જ્વેલરી, બન અને ચાંદલા સાથેનો જયકાનો આ લૂક એકદમ પર્ફેક્ટ છે. જયકા યાજ્ઞિકની આ બ્યુટીફુલ જ્વેલરી દુલારી પરમારે ડિઝાઈન કરેલી છે. જે તેના Ashimabydulari કલેક્શનમાંથી છે. જ્યારે તેમના ચણિયા ચોળી કાર્તિકા શેઠે ડિઝાઈન કર્યા છે.

  3/14
 • સિમ્પલ અને સોબર એવા આ ચોલી કૅરી કરવામાં પણ ઈઝી રહે છે. સાથે એસેસરીઝ, લાઈટ મેકઅપ અને મરૂન લિપ્સ્ટિક આખા લૂકને કોમ્પ્લીમેન્ટ કરે છે. જયકાના આ લૂક પાછળ ક્રિતિકા સોનીના હાથનો જાદૂ છે.

  સિમ્પલ અને સોબર એવા આ ચોલી કૅરી કરવામાં પણ ઈઝી રહે છે. સાથે એસેસરીઝ, લાઈટ મેકઅપ અને મરૂન લિપ્સ્ટિક આખા લૂકને કોમ્પ્લીમેન્ટ કરે છે. જયકાના આ લૂક પાછળ ક્રિતિકા સોનીના હાથનો જાદૂ છે.

  4/14
 • વાઈબ્રન્ટ રેડ ઘાઘરો, મેચિંગ બ્લાઉઝ અને સાથે ટ્રેડિનશલ સ્ટાઈલનો દુપટ્ટો..છે ને બેસ્ટ કોમ્બિનેશન!

  વાઈબ્રન્ટ રેડ ઘાઘરો, મેચિંગ બ્લાઉઝ અને સાથે ટ્રેડિનશલ સ્ટાઈલનો દુપટ્ટો..છે ને બેસ્ટ કોમ્બિનેશન!

  5/14
 • સાથે નથ, બિંદી, હેવી ઈયરરિંગ્ય અને નેકપીસ અને બેંગ્લસ તમે પહેરી શકો છો. જયકાના આ અમેઝિંગ ચણિયાચોળી અને જ્વેલરી અમદાવાદના કાર્તિકા શેઠના ડિઝાઈન કરેલા છે. જે તેના kaanzbykartika લેબલના ખાસ પિછવાઈ કલેક્શનનો ભાગ છે.

  સાથે નથ, બિંદી, હેવી ઈયરરિંગ્ય અને નેકપીસ અને બેંગ્લસ તમે પહેરી શકો છો. જયકાના આ અમેઝિંગ ચણિયાચોળી અને જ્વેલરી અમદાવાદના કાર્તિકા શેઠના ડિઝાઈન કરેલા છે. જે તેના kaanzbykartika લેબલના ખાસ પિછવાઈ કલેક્શનનો ભાગ છે.

  6/14
 • જયકાના આ લૂકને તમે સરળતાથી કોપી કરી શકો છે. લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળ..બસ તમે થઈ ગયા તૈયાર!

  જયકાના આ લૂકને તમે સરળતાથી કોપી કરી શકો છે. લાઈટ મેકઅપ અને ખુલ્લા વાળ..બસ તમે થઈ ગયા તૈયાર!

  7/14
 • જો તમારે બ્લાઉઝમાં કાંઈ અલગ ડિઝાઈન કરાવવી હોય તો તમે આવી પેટર્ન પણ ટ્રાય કરી શકો છો.

  જો તમારે બ્લાઉઝમાં કાંઈ અલગ ડિઝાઈન કરાવવી હોય તો તમે આવી પેટર્ન પણ ટ્રાય કરી શકો છો.

  8/14
 • હવે થાય એવું કે આપણને એક ના એક ચણિયાચોળી બે વાર પહેરવા તો ગમે નહીં. તો તમે એક જ ચણિયાચોળીને બે અલગ અલગ રીતે કેમ કૅરી કરી શકો, તે પણ શીખો જયકા પાસેથી...  

  હવે થાય એવું કે આપણને એક ના એક ચણિયાચોળી બે વાર પહેરવા તો ગમે નહીં. તો તમે એક જ ચણિયાચોળીને બે અલગ અલગ રીતે કેમ કૅરી કરી શકો, તે પણ શીખો જયકા પાસેથી...

   

  9/14
 • તમે દુપટ્ટાને ગુજરાતી સ્ટાઈલમાં રાખી શકો છો. સાથે માથામાં ફ્લાવર્સ અને કાનમાં ઝુમકા સાથે સિલ્વર ચોકર. સિલ્વર રિંગ, નથ અને ચાંદલો. બસ થઈ ગયો લૂક કમ્પલીટ.

  તમે દુપટ્ટાને ગુજરાતી સ્ટાઈલમાં રાખી શકો છો. સાથે માથામાં ફ્લાવર્સ અને કાનમાં ઝુમકા સાથે સિલ્વર ચોકર. સિલ્વર રિંગ, નથ અને ચાંદલો. બસ થઈ ગયો લૂક કમ્પલીટ.

  10/14
 • જયકાના આ ગુજરાતી સ્ટાઈલ લૂકને કોમ્પલીમેન્ટ કરતી એકદમ યૂનિક સિલ્વર જ્વેલરી Ashimabydulari કલેક્શનની છે. જે એકદમ સિમ્પલ છતા રિચ લૂક આપે છે.

  જયકાના આ ગુજરાતી સ્ટાઈલ લૂકને કોમ્પલીમેન્ટ કરતી એકદમ યૂનિક સિલ્વર જ્વેલરી Ashimabydulari કલેક્શનની છે. જે એકદમ સિમ્પલ છતા રિચ લૂક આપે છે.

  11/14
 • હવે એ જ દુપટ્ટાને તમે ગોલ્ડ બ્લાઉઝ અને બેસ્ટ સાથે આવી રીતે કૅરી કરી શકો છે. સાથે જડતરની એસેસરીઝ..છે ને એકદમ એલિગન્ટ લૂક!

  હવે એ જ દુપટ્ટાને તમે ગોલ્ડ બ્લાઉઝ અને બેસ્ટ સાથે આવી રીતે કૅરી કરી શકો છે. સાથે જડતરની એસેસરીઝ..છે ને એકદમ એલિગન્ટ લૂક!

  12/14
 • જયકાના આ લૂક માટે પણ ક્રિતિકાએ મિનિમલ મેકઅપ અને સિમ્પલ હેર સ્ટાઈલ રાખી છે. જે ખરેખર સારી લાગે છે.

  જયકાના આ લૂક માટે પણ ક્રિતિકાએ મિનિમલ મેકઅપ અને સિમ્પલ હેર સ્ટાઈલ રાખી છે. જે ખરેખર સારી લાગે છે.

  13/14
 • તો જયકા તો તૈયાર છે ગરબે ઘૂમવા માટે..અને તમે?

  તો જયકા તો તૈયાર છે ગરબે ઘૂમવા માટે..અને તમે?

  14/14
 • loading...

ફોટોઝ વિશે

આવી રહ્યા છે નવલા નોરતા..તૈયારીઓ તો શરૂ થઈ જ ગઈ હશે..તો ચાલો અમે પણ તમને થોડી મદદ કરીએ અને નવરાત્રિની સ્ટાઈલ ટિપ્સ આપીએ..એ પણ ખૂબસૂરત જયકા યાજ્ઞિક સાથે...

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK