Gauhar Khan: જાણો કેમ એક વ્યક્તિએ ટીવી શૉ દરમિયાન માર્યો હતો ગૌહરને લાફો, વાંચો

Updated: Aug 23, 2020, 14:19 IST | Sheetal Patel
  • ટેલિવિઝનની ટૉપ મૉડલ અને બૉલીવુડ એક્ટ્રેસ ગૌહર ખાન પોતાના પરફેક્ટ ફિગર અને સુંદરતાના લીધે હંમેશા ચર્ચાનો વિષય બની જાય છે.

    ટેલિવિઝનની ટૉપ મૉડલ અને બૉલીવુડ એક્ટ્રેસ ગૌહર ખાન પોતાના પરફેક્ટ ફિગર અને સુંદરતાના લીધે હંમેશા ચર્ચાનો વિષય બની જાય છે.

    1/21
  • 2002માં ગૌહર ફેમિના મિસ ઈન્ડિયાના મુકાબલામાં ચોથો ક્રમ મેળવ્યા બાદ તે ચર્ચામાં છવાઈ હતી.

    2002માં ગૌહર ફેમિના મિસ ઈન્ડિયાના મુકાબલામાં ચોથો ક્રમ મેળવ્યા બાદ તે ચર્ચામાં છવાઈ હતી.

    2/21
  • અર્જુન કપૂર અને પરિણીતી ચોપડાની ફિલ્મ ઈશ્કઝાદેમાં ઝલ્લા-વલ્લા સૉન્ગમાં પતલી કમર લચકાવતી જોવા મળી હતી.

    અર્જુન કપૂર અને પરિણીતી ચોપડાની ફિલ્મ ઈશ્કઝાદેમાં ઝલ્લા-વલ્લા સૉન્ગમાં પતલી કમર લચકાવતી જોવા મળી હતી.

    3/21
  • મનોરંજન જગતમાં ગૌહર ખાને સૌથી વધારે ઓળખ કલર્સ ટીવીનો ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 7માં મળી હતી.

    મનોરંજન જગતમાં ગૌહર ખાને સૌથી વધારે ઓળખ કલર્સ ટીવીનો ચર્ચિત અને વિવાદિત શૉ બિગ-બૉસ 7માં મળી હતી.

    4/21
  • બિગ-બૉસ 7માં ગૌહર ખાનનું નામ ટીવી એક્ટર કુશલ ટંડન સાથે જોડાયું હતું અને બન્નેના રિલેશનશિપની પણ ઘણી ચર્ચા થઈ હતી.

    બિગ-બૉસ 7માં ગૌહર ખાનનું નામ ટીવી એક્ટર કુશલ ટંડન સાથે જોડાયું હતું અને બન્નેના રિલેશનશિપની પણ ઘણી ચર્ચા થઈ હતી.

    5/21
  • સાથે ગૌહર ખાને બિગ-બૉસ 7ની વિનર બનીને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.

    સાથે ગૌહર ખાને બિગ-બૉસ 7ની વિનર બનીને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી.

    6/21
  • ગૌહર ખાને પોતાના કરિયરની શરૂઆત એક મૉડલ તરીકે કરી હતી. 

    ગૌહર ખાને પોતાના કરિયરની શરૂઆત એક મૉડલ તરીકે કરી હતી. 

    7/21
  • ગૌહર ખાન 2009માં આવેલી રૉકેટ સિંહ-સેલ્સમેન ઑફ ધ યરમાં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

    ગૌહર ખાન 2009માં આવેલી રૉકેટ સિંહ-સેલ્સમેન ઑફ ધ યરમાં પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી.

    8/21
  • બાદ તે 2011માં ગેમ અને પછી 2013માં ઈશ્કઝાદે ફિલ્મમાં પણ નજર આવી હતી.

    બાદ તે 2011માં ગેમ અને પછી 2013માં ઈશ્કઝાદે ફિલ્મમાં પણ નજર આવી હતી.

    9/21
  • પરંતુ એને સૌથી વધારે લોકપ્રિયતા બિગ-બૉસ 7માં મળી હતી.

    પરંતુ એને સૌથી વધારે લોકપ્રિયતા બિગ-બૉસ 7માં મળી હતી.

    10/21
  • પોતાના ગ્લેમરસ અને સ્ટાઈલિશ અવતાર માટે જાણીતી ગૌહર ખાન પોતાના આ સુંદર અવતારના લીધે તે ઘણી વાર ચર્ચામાં રહી હતી.

    પોતાના ગ્લેમરસ અને સ્ટાઈલિશ અવતાર માટે જાણીતી ગૌહર ખાન પોતાના આ સુંદર અવતારના લીધે તે ઘણી વાર ચર્ચામાં રહી હતી.

    11/21
  • ગૌહર ખાનને એક ટીવી શૉ દરમિયાન એક યુવકે લાફો માર્યો હતો.

    ગૌહર ખાનને એક ટીવી શૉ દરમિયાન એક યુવકે લાફો માર્યો હતો.

    12/21
  • 2014માં ગૌહર ખાન એક શૉ હોસ્ટ કરી રહી હતી. આ સમય દરમિયાન અહીં હાજર એક વ્યક્તિએ અભિનેત્રીને તેના નાના કપડા સામે વાંધો ઉઠાવ્યો હતો અને એક્ટ્રેસને લાફો મારી દીધો હતો.

    2014માં ગૌહર ખાન એક શૉ હોસ્ટ કરી રહી હતી. આ સમય દરમિયાન અહીં હાજર એક વ્યક્તિએ અભિનેત્રીને તેના નાના કપડા સામે વાંધો ઉઠાવ્યો હતો અને એક્ટ્રેસને લાફો મારી દીધો હતો.

    13/21
  • તે વ્યક્તિનું નામ મોહમ્મદ અકિલ મલિક હતું. જેણે ગૌહર ખાનના કપડા સામે વાંધો ઉઠાવ્યો હતો તે સ્ટેજ પર ગયો અને તેને સીધો થપ્પડ મારી દીધો હતો. 

    તે વ્યક્તિનું નામ મોહમ્મદ અકિલ મલિક હતું. જેણે ગૌહર ખાનના કપડા સામે વાંધો ઉઠાવ્યો હતો તે સ્ટેજ પર ગયો અને તેને સીધો થપ્પડ મારી દીધો હતો. 

    14/21
  • આ ઘટના બાદ મુંબઈ પોલીસે આ શખ્સ સામે આઈપીસીની કલમ 323, 354 અને 506 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

    આ ઘટના બાદ મુંબઈ પોલીસે આ શખ્સ સામે આઈપીસીની કલમ 323, 354 અને 506 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

    15/21
  • હાલ ગૌહર ખાન પોતાની પ્રોફેશનલ લાઈફના લીધે નહીં, પરંતુ પર્સનલ લાઈફના કારણે હેડલાઈન્સમાં હતી.

    હાલ ગૌહર ખાન પોતાની પ્રોફેશનલ લાઈફના લીધે નહીં, પરંતુ પર્સનલ લાઈફના કારણે હેડલાઈન્સમાં હતી.

    16/21
  • અભિનેત્રી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારના પુત્ર અને પ્રખ્યાત ટિક-ટૉક સ્ટાર ઝૈદ દરબારને ડેટ કરી રહી છે. 

    અભિનેત્રી વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે મ્યુઝિક કમ્પોઝર ઇસ્માઇલ દરબારના પુત્ર અને પ્રખ્યાત ટિક-ટૉક સ્ટાર ઝૈદ દરબારને ડેટ કરી રહી છે. 

    17/21
  • ઝૈદે સોશિયલ મીડિયા પર ગૌહર ખાન સાથેની ઘણી તસવીરો અને વીડિયો શૅર કર્યા છે, ત્યારે અભિનેત્રીએ હજી સુધી બન્નેનો કોઈ ફોટો શૅર કર્યો નથી.

    ઝૈદે સોશિયલ મીડિયા પર ગૌહર ખાન સાથેની ઘણી તસવીરો અને વીડિયો શૅર કર્યા છે, ત્યારે અભિનેત્રીએ હજી સુધી બન્નેનો કોઈ ફોટો શૅર કર્યો નથી.

    18/21
  • ગૌહરની મોટી બહેન નિગાર ખાન પણ ખૂબ જ પ્રખ્યાત મૉડલ અને અભિનેત્રી છે. ગૌહર સહિત 5 બહેનો અને ભાઈઓ છે અને તે તેના ઘરની સૌથી નાની છે.

    ગૌહરની મોટી બહેન નિગાર ખાન પણ ખૂબ જ પ્રખ્યાત મૉડલ અને અભિનેત્રી છે. ગૌહર સહિત 5 બહેનો અને ભાઈઓ છે અને તે તેના ઘરની સૌથી નાની છે.

    19/21
  • ગૌહર ખાન અને નિગાર ખાન પર એક ટીવી શૉ પણ બનાવવામાં આવ્યો હતો, જેનું નામ 'ખાન સિસ્ટર્સ' છે.

    ગૌહર ખાન અને નિગાર ખાન પર એક ટીવી શૉ પણ બનાવવામાં આવ્યો હતો, જેનું નામ 'ખાન સિસ્ટર્સ' છે.

    20/21
  • ગૌહર ખાન અને કુશાલ ટંડન એક સાથે સિંગર રાહત ફતેહ અલી ખાનનો મ્યૂઝિક વીડિયો 'જરૂરી થા'માં જોવા મળ્યા હતા.

    ગૌહર ખાન અને કુશાલ ટંડન એક સાથે સિંગર રાહત ફતેહ અલી ખાનનો મ્યૂઝિક વીડિયો 'જરૂરી થા'માં જોવા મળ્યા હતા.

    21/21
  • loading...

ફોટોઝ વિશે

આજે બૉલીવુડની સુંદર અભિનેત્રી ગૌહર ખાનનો આજે જન્મદિવસ છે. એક્ટ્રેસ ગૌહર ખાનનો જન્મ 23 ઑગસ્ટ 1983ના રોજ પુણેમાં થયો છે. આજે તે 36 વર્ષની થઈ ગઈ છે. ગૌહર બૉલીવુડ ફિલ્મ સિવાય ટીવી શૉઝમાં પણ એક્ટિંગ કરીને પોતાનો જલવો વિખેર્યો છે. તો આવો આજે એના બર્થ-ડેના દિવસે કરીએ એની ફિલ્મી જર્ની પર કરીએ એક નજર અને નિહાળીએ સુંદર અને ગ્લેમરસ તસવીરોની એક ઝલક. તસવીર સૌજન્ય - ગૌહર ખાન ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK