PHOTOS: જુઓ ગૌહર ખાન અને ઝૈદ દરબારના ભવ્ય વેડિંગ રિસેપ્શનની એક ઝલક

Updated: 27th December, 2020 14:16 IST | Sheetal Patel
  • ગૌહર ખાન ક્રીમ અને મરૂન કલરના લહેંગામાં ઘણી સુંદર નજર આવી રહી છે, જ્યારે ઝૈદે કાળા રંગની શેરવાનીમાં નજર આવી રહ્યા છે.

    ગૌહર ખાન ક્રીમ અને મરૂન કલરના લહેંગામાં ઘણી સુંદર નજર આવી રહી છે, જ્યારે ઝૈદે કાળા રંગની શેરવાનીમાં નજર આવી રહ્યા છે.

    1/9
  • વેડિંગ રિસેપ્શનમાં ગૌહર અને ઝૈદ દરબારે ફિલ્મ 'પરિંદા'નું રૉમેન્ટિક સૉન્ગ 'તુમસે મિલ કે' પર ડાન્સ કરતા નજર આવી રહ્યા હતા.  

    વેડિંગ રિસેપ્શનમાં ગૌહર અને ઝૈદ દરબારે ફિલ્મ 'પરિંદા'નું રૉમેન્ટિક સૉન્ગ 'તુમસે મિલ કે' પર ડાન્સ કરતા નજર આવી રહ્યા હતા.

     

    2/9
  • ગૌહર ખાન અને ઝૈદ દરબારના લગ્ન શુક્રવારે પારંપરિક રીતે થયા હતા, ત્યાર બાદ સાંજે રિસેપ્શન રાખવામાં આવ્યું હતું.

    ગૌહર ખાન અને ઝૈદ દરબારના લગ્ન શુક્રવારે પારંપરિક રીતે થયા હતા, ત્યાર બાદ સાંજે રિસેપ્શન રાખવામાં આવ્યું હતું.

    3/9
  • ગૌહર ખાન અને ઝૈદ દરબારના લગ્નની તસવીરો અને વીડિયો તમને સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જોવા મળશે.

    ગૌહર ખાન અને ઝૈદ દરબારના લગ્નની તસવીરો અને વીડિયો તમને સોશિયલ મીડિયા અકાઉન્ટ પર જોવા મળશે.

    4/9
  • ગૌહર ખાનના લગ્નનો આઉટફિટ પાકિસ્તાવની ડિઝાઈનર સાયરા શકીરાએ ડિઝાઈન કર્યો છે. તે જ ડિઝાઈનરે ઝૈદનો આઉટફિટ તૈયાર કર્યો છે.

    ગૌહર ખાનના લગ્નનો આઉટફિટ પાકિસ્તાવની ડિઝાઈનર સાયરા શકીરાએ ડિઝાઈન કર્યો છે. તે જ ડિઝાઈનરે ઝૈદનો આઉટફિટ તૈયાર કર્યો છે.

    5/9
  • ગૌહર અને ઝૈદના વેડિંગ રિસેપ્શનમાં બૉલીવુડ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી, ડિઝાઈનર મનીષા મલ્હોત્રા અને એક્ટર ગૌતમ રોડે જેવા સ્ટાર્સ હાજર રહ્યા હતા. તસવીરમાં ગૌહર ખાનની બહેન નિગાર ખાન ગ્રીન અને ગોલ્ડન કુર્તા-શરારામાં ઘણી ખૂબસૂરત નજર આવી રહી હતી.

    ગૌહર અને ઝૈદના વેડિંગ રિસેપ્શનમાં બૉલીવુડ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી, ડિઝાઈનર મનીષા મલ્હોત્રા અને એક્ટર ગૌતમ રોડે જેવા સ્ટાર્સ હાજર રહ્યા હતા.

    તસવીરમાં ગૌહર ખાનની બહેન નિગાર ખાન ગ્રીન અને ગોલ્ડન કુર્તા-શરારામાં ઘણી ખૂબસૂરત નજર આવી રહી હતી.

    6/9
  • રિસેપ્શન પાર્ટી દરમિયાન ગૌહર ખાનનો મિત્ર અને એક્ટર હુસૈન કુવાજેરવાલા અને પત્ની ટીના સાથે સમારોહમાં ભાગ લીધો હતો.

    રિસેપ્શન પાર્ટી દરમિયાન ગૌહર ખાનનો મિત્ર અને એક્ટર હુસૈન કુવાજેરવાલા અને પત્ની ટીના સાથે સમારોહમાં ભાગ લીધો હતો.

    7/9
  • ગૌતમ રોડે અને પત્ની પંખુડીએ રિસેપ્શનની શોભા વધારી હતી.

    ગૌતમ રોડે અને પત્ની પંખુડીએ રિસેપ્શનની શોભા વધારી હતી.

    8/9
  • ઝૈદ દરબારના પિતા ઇસ્માઇલ દરબાર તેમની પત્ની આયેશા દરબાર સાથે

    ઝૈદ દરબારના પિતા ઇસ્માઇલ દરબાર તેમની પત્ની આયેશા દરબાર સાથે

    9/9
  • loading...

ફોટોઝ વિશે

અભિનેત્રી ગૌહર ખાન અને ઝૈદ દરબારે 25 ડિસેમ્બરે એટલે શુક્રવારે લગ્નમાં બંધનમાં બંધાઈ ગયા છે. તેમ જ બન્નેના નિકાહ પહેલા મુંબઈના એક હોટેલમાં હલ્દી સેરેમની અને મહેંદી સેરેમનીની વિધિ કરવામાં આવી હતી. મહેંદી અને હલ્દી સેરેમનીના ફોટો ઝૈદ અને ગૌહરે પોતાના સોશિયલ મીડિયા પર શૅર કર્યા હતા. હવે એમનાં ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શનની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યા છે. તો ચાલો આપણે એમની તસવીરો પર કરીએ એક નજર

તસવીર સૌજન્ય - Yogen Shah/Pallav Paliwal

First Published: 27th December, 2020 14:09 IST
 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK