અન્વેષી જૈન છે સોશિયલ મીડિયા પર ઘણી બોલ્ડ અને સેક્સી

Updated: May 06, 2019, 13:10 IST | Sheetal Patel
 • આ તસવીરમાં અન્વેષી જૈનનો કાતિલ અંદાજ નજર આવી રહ્યો છે.

  આ તસવીરમાં અન્વેષી જૈનનો કાતિલ અંદાજ નજર આવી રહ્યો છે.

  1/15
 • અન્વેષી જૈન એકતા કપૂરની ઓલ્ટ બાલાજીમાં ખૂબ જ બોલ્ડ વેબ સિરીઝ' ફિલ્મ સ્ત્રી ફેમ ફ્લોરાની સાથે લેસ્બિયન સીનને લઇને ચર્ચામાં આવી છે.

  અન્વેષી જૈન એકતા કપૂરની ઓલ્ટ બાલાજીમાં ખૂબ જ બોલ્ડ વેબ સિરીઝ' ફિલ્મ સ્ત્રી ફેમ ફ્લોરાની સાથે લેસ્બિયન સીનને લઇને ચર્ચામાં આવી છે.

  2/15
 • સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અવતારને કારણે અન્વેષી જૈન ચર્ચામાં છે.

  સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અવતારને કારણે અન્વેષી જૈન ચર્ચામાં છે.

  3/15
 • એક બાદ એક હોટ અને બોલ્ડ તસવીર શેર કરી અન્વેષી જૈને સનસનાટી મચાવી છે.

  એક બાદ એક હોટ અને બોલ્ડ તસવીર શેર કરી અન્વેષી જૈને સનસનાટી મચાવી છે.

  4/15
 • અન્વેષી જૈનના આ બોલ્ડ અવતારને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે.

  અન્વેષી જૈનના આ બોલ્ડ અવતારને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે.

  5/15
 • અન્વેષીનો કાતિલ અંદાજ કહર ફેલાવી રહ્યો છે.

  અન્વેષીનો કાતિલ અંદાજ કહર ફેલાવી રહ્યો છે.

  6/15
 • અન્વેષી બોડીને એક્સપોઝ કરતી નજર આવી રહી છે.

  અન્વેષી બોડીને એક્સપોઝ કરતી નજર આવી રહી છે.

  7/15
 • અન્વેષીની હોટ અદાઓ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

  અન્વેષીની હોટ અદાઓ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.

  8/15
 • શૉમાં અન્વેષી જૈન મકાન માલિક છે, જેનું માત્ર છોકરા સાથે જ ફિઝીકલ રિલેશન નથી પણ મેડની સાથે પણ લેસ્બિયન સંબંધ હોય છે. 

  શૉમાં અન્વેષી જૈન મકાન માલિક છે, જેનું માત્ર છોકરા સાથે જ ફિઝીકલ રિલેશન નથી પણ મેડની સાથે પણ લેસ્બિયન સંબંધ હોય છે. 

  9/15
 • ગંદી બાદનો સબ્જેક્ટ સેક્સૂઅલિટી વાળો ભલે હોય પણ આની સ્ટૉરીમાં ખુબ ઇમોશન છે. 

  ગંદી બાદનો સબ્જેક્ટ સેક્સૂઅલિટી વાળો ભલે હોય પણ આની સ્ટૉરીમાં ખુબ ઇમોશન છે. 

  10/15
 • બીચ પર અન્વેષી જૈન વર્કઆઉટ કરતા સેક્સી અવતારમાં જોવા મળી રહી છે.

  બીચ પર અન્વેષી જૈન વર્કઆઉટ કરતા સેક્સી અવતારમાં જોવા મળી રહી છે.

  11/15
 • નેચરલ સૌંદર્ય વચ્ચે તાજગીનો અનુભવ કરતી અન્વેષી જૈન.

  નેચરલ સૌંદર્ય વચ્ચે તાજગીનો અનુભવ કરતી અન્વેષી જૈન.

  12/15
 • વેબ સીરીઝ ગંદી બાત -2માં અન્વેષી જૈન લીડ એક્ટ્રેસ છે.

  વેબ સીરીઝ ગંદી બાત -2માં અન્વેષી જૈન લીડ એક્ટ્રેસ છે.

  13/15
 • બ્લેક ડ્રેસમાં અન્વેષી જૈનના પરફેક્ટ ફિગર પર કરો એક નજર

  બ્લેક ડ્રેસમાં અન્વેષી જૈનના પરફેક્ટ ફિગર પર કરો એક નજર

  14/15
 • હોસ્ટ ઉપરાંત, તે મૉડલ, અભિનેત્રી, મોટીવેશનલ સ્પીકર, ડેટિંગ કોચ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પણ છે.

  હોસ્ટ ઉપરાંત, તે મૉડલ, અભિનેત્રી, મોટીવેશનલ સ્પીકર, ડેટિંગ કોચ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર પણ છે.

  15/15
 • loading...

ફોટોઝ વિશે

અન્વેષી જૈન ઈન્ડિયન મૉડલ, એક્ટ્રેસ અને સોશિયલ મીડિયા સેલિબ્રિટી છે. તે પાર્ટીઓ અને કોર્પોરેટ ઈવેન્ટમાં વધારે જોવા મળે છે. મૉડલિંગથી પોતાની કરિયરની શરૂઆત કરનારી અન્વેષી જૈન અલ્ટ બાલાજીની વેબ સીરીઝ 'ગંદી બાત 2'ના કારણે વધારે ચર્ચામાં આવી છે. આ વેબ સીરીઝમાં દેખાઈ તે પહેલાં અન્વેષી ઘણાં મૉડલિંગ પ્રોજેક્ટ્સ અને ઈમોશનલ એજન્સી સાથે કામ કર્યા છે. અન્વેષી સોશિયલ મીડિયા પર સારી એવી ફેન્સ ફોલોઅિંગ છે. જુઓ તેના ફેન્સએ વધારે પસંદ કરેલા તેના કેટલાક ફોટોગ્રાફ્સ 

તસવીર સૌજન્ય - Anveshi Jain Instagram Account

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK