એ...ફસા, સોશિયલ મીડિયા પર વિવેક ઓબેરૉયના ટ્વીટ પર છે આવા રીએક્ન્સ

Updated: May 20, 2019, 20:50 IST | Falguni Lakhani
 • ધવન કડિયા નામના યૂઝરે આ મીમ ટ્વીટ કર્યું અને કેપ્શન આપ્યું છે, Latest pic of Salman, Abhishek and Amitabh after Vivek Oberoi tweeting.

  ધવન કડિયા નામના યૂઝરે આ મીમ ટ્વીટ કર્યું અને કેપ્શન આપ્યું છે, Latest pic of Salman, Abhishek and Amitabh after Vivek Oberoi tweeting.

  1/8
 • પ્રતિક રાતડિયા નામના યૂઝરે વિવેકની આ મૂવ નોટ ધ સ્માર્ટ મૂવ ગણાવી અને આ meme ટ્વીટ કર્યું.

  પ્રતિક રાતડિયા નામના યૂઝરે વિવેકની આ મૂવ નોટ ધ સ્માર્ટ મૂવ ગણાવી અને આ meme ટ્વીટ કર્યું.

  2/8
 • ભારત કા દબંગ નામના અકાઉન્ટ પરથી આ meme ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં  ફિલ્મ ધમાલના એરોપ્લન વાળા સીન લઈને meme બનાવાયું છે. જે એકદમ હિલેરીયસ છે.

  ભારત કા દબંગ નામના અકાઉન્ટ પરથી આ meme ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં  ફિલ્મ ધમાલના એરોપ્લન વાળા સીન લઈને meme બનાવાયું છે. જે એકદમ હિલેરીયસ છે.

  3/8
 • વિવેકના ટ્વીટના જવાબમાં વિનીત નામના યૂઝરે આ ટ્વીટ કર્યું છે.

  વિવેકના ટ્વીટના જવાબમાં વિનીત નામના યૂઝરે આ ટ્વીટ કર્યું છે.

  4/8
 • ગૌતમ નામના યૂઝરે અમિતાભ બચ્ચનની ઓ ફોટો ટ્વીટ કરીને કાંઈક એવું કેપ્શન આપ્યું, 'Big B after checking #VivekOberoi's latest mehmeh.'

  ગૌતમ નામના યૂઝરે અમિતાભ બચ્ચનની ઓ ફોટો ટ્વીટ કરીને કાંઈક એવું કેપ્શન આપ્યું, 'Big B after checking #VivekOberoi's latest mehmeh.'

  5/8
 • અજિતઅજિત નામના એક યુઝરને તો વિવેકના આ ટ્વીટથી સામ પિત્રોડાની યાદ આવી અને બનાવી નાંખ્યું કાંઈક આવું meme.

  અજિતઅજિત નામના એક યુઝરને તો વિવેકના આ ટ્વીટથી સામ પિત્રોડાની યાદ આવી અને બનાવી નાંખ્યું કાંઈક આવું meme.

  6/8
 • એક ટ્વીટ તો આવું પણ કરવામાં આવ્યું છે. જેનું કેપ્શન કાંઈક આવું છે. 'Abhishek be like :'. મતબલ અભિષેક કહેતો હશે કે કરાર જવાબ મિલેગા

  એક ટ્વીટ તો આવું પણ કરવામાં આવ્યું છે. જેનું કેપ્શન કાંઈક આવું છે. 'Abhishek be like :'. મતબલ અભિષેક કહેતો હશે કે કરાર જવાબ મિલેગા

  7/8
 • એક ટ્વિટ્ટર યુઝરે તો આવું પણ ટ્વીટ કર્યું છે. જેમાં તેણે કહ્યું છે કે વિવેકે ઉડતું તીર હાથમાં લીધું છે.

  એક ટ્વિટ્ટર યુઝરે તો આવું પણ ટ્વીટ કર્યું છે. જેમાં તેણે કહ્યું છે કે વિવેકે ઉડતું તીર હાથમાં લીધું છે.

  8/8
 • loading...

ફોટોઝ વિશે

એક્ઝિટ પોલના પરિણામો ભાજપને ભલે સારા લાગી રહ્યા હોય પરંતુ તેના પર ટ્વીટ કરવું વિવેકને ભારે પડી ગયું છે. વિવેક ઓબેરૉયના ટ્વીટ બાદ તેની પાસે મહિલા આયોગે ખુલાસો માંગ્યો છે તો સાથે જ સોશિયલ મીડિયા પર memes પણ વાયરલ થઈ રહ્યા છે. જુઓ આવા જ કેટલાક ફની memes.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK