સલમાન, શાહરૂખ, અજય કે અક્ષય, જાણો કોના ખાતામાં છે સૌથી વધુ 100 કરોડની ફિલ્મો

Published: Mar 28, 2019, 18:22 IST | Falguni Lakhani
 • સલમાન ખાન(13 ફિલ્મો) સલમાન ખાનની 13 ફિલ્મો 100 કરોડની ક્લબમાં સામેલ છે. જેમાં ટાઈગર જિંદા હૈ, સુલતાન, બજરંગી ભાઈજાન, સુલતાન, કિક, જય હો સહિતની ફિલ્મો સામેલ છે.

  સલમાન ખાન(13 ફિલ્મો)
  સલમાન ખાનની 13 ફિલ્મો 100 કરોડની ક્લબમાં સામેલ છે. જેમાં ટાઈગર જિંદા હૈ, સુલતાન, બજરંગી ભાઈજાન, સુલતાન, કિક, જય હો સહિતની ફિલ્મો સામેલ છે.

  1/10
 • અક્ષય કુમાર(11 ફિલ્મો) 7 દિવસમાં જ અક્ષય કુમારની હમણાં જ રીલિઝ થયેલી ફિલ્મ 100 કરોડની કમાણી કરી લીધી છે. કેસરીને મળીને અક્ષયની કુલ 11 ફિલ્મો એવી છે જેણે 100 કરોડથી વધુની કમાણી કરી છે.

  અક્ષય કુમાર(11 ફિલ્મો)
  7 દિવસમાં જ અક્ષય કુમારની હમણાં જ રીલિઝ થયેલી ફિલ્મ 100 કરોડની કમાણી કરી લીધી છે. કેસરીને મળીને અક્ષયની કુલ 11 ફિલ્મો એવી છે જેણે 100 કરોડથી વધુની કમાણી કરી છે.

  2/10
 • અજય દેવગણ(9 ફિલ્મો) અજયની 9 ફિલ્મો 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ચુકી છે. આ લિસ્ટમાં ટોટલ ધમાલ, ગોલમાલ અગેન, ગોલમાલ 3, રેઈડ, સિંઘ, સન ઑફ સરદાર સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે.

  અજય દેવગણ(9 ફિલ્મો)
  અજયની 9 ફિલ્મો 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ચુકી છે. આ લિસ્ટમાં ટોટલ ધમાલ, ગોલમાલ અગેન, ગોલમાલ 3, રેઈડ, સિંઘ, સન ઑફ સરદાર સહિતની ફિલ્મોનો સમાવેશ થાય છે.

  3/10
 • શાહરૂખ ખાન(7 ફિલ્મો) શાહરૂખ ખાનની ચેન્નઈ એક્સપ્રેસ, દિલવાલે, રઈસ, હેપ્પી ન્યૂ યર સહિતની ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ચુકી છે.

  શાહરૂખ ખાન(7 ફિલ્મો)
  શાહરૂખ ખાનની ચેન્નઈ એક્સપ્રેસ, દિલવાલે, રઈસ, હેપ્પી ન્યૂ યર સહિતની ફિલ્મ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ચુકી છે.

  4/10
 • આમિર ખાન(6 ફિલ્મો) આમિરની દંગલ, પીકે, 3 ઈડિયટ્સ, ધૂમ 3, ઠગ્સ ઑફ હિન્દોસ્તાન અને ગજિની 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ચુકી છે.

  આમિર ખાન(6 ફિલ્મો)
  આમિરની દંગલ, પીકે, 3 ઈડિયટ્સ, ધૂમ 3, ઠગ્સ ઑફ હિન્દોસ્તાન અને ગજિની 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ચુકી છે.

  5/10
 • રણવીર સિંહ(5 ફિલ્મો) રણવીરની ફિલ્મ ગલી બૉય, બાજીરાવ મસ્તાની, પદ્માવત, સિમ્બા અને ગુંડેએ બૉક્સ ઑફિસ પર 100 કરોડનો આંકડો સરળતાથી પાર કરી લીધો હતો.

  રણવીર સિંહ(5 ફિલ્મો)
  રણવીરની ફિલ્મ ગલી બૉય, બાજીરાવ મસ્તાની, પદ્માવત, સિમ્બા અને ગુંડેએ બૉક્સ ઑફિસ પર 100 કરોડનો આંકડો સરળતાથી પાર કરી લીધો હતો.

  6/10
 • રણબીર કપૂર(4 ફિલ્મો) રણબીરની સંજૂ, એ દિલ હૈ મુશ્કિલ, બર્ફી, યે જવાની હૈ દીવાની 100 કરોડથી વધુ કમાણી કરી ચુકી છે.

  રણબીર કપૂર(4 ફિલ્મો)
  રણબીરની સંજૂ, એ દિલ હૈ મુશ્કિલ, બર્ફી, યે જવાની હૈ દીવાની 100 કરોડથી વધુ કમાણી કરી ચુકી છે.

  7/10
 • ઋતિક રોશન(4 ફિલ્મો) ઋતિસ સ્ટારર બેંગ બેંગ, ક્રિશ 3, કાબિલ અને અગ્નિપથ 100 કરોડના ક્લબમાં પોતાની હાજરી દાખલ કરી ચુકી છે.

  ઋતિક રોશન(4 ફિલ્મો)
  ઋતિસ સ્ટારર બેંગ બેંગ, ક્રિશ 3, કાબિલ અને અગ્નિપથ 100 કરોડના ક્લબમાં પોતાની હાજરી દાખલ કરી ચુકી છે.

  8/10
 • વરુણ ધવન(4 ફિલ્મો) વરુણની દિલવાલે, જુડવા 2, એબીસીડી 2 અને બદ્રીનાશ કી દુલ્હનિયા 100 કરોડની ક્લબમાં એન્ટ્રી લઈ ચુકી છે.

  વરુણ ધવન(4 ફિલ્મો)
  વરુણની દિલવાલે, જુડવા 2, એબીસીડી 2 અને બદ્રીનાશ કી દુલ્હનિયા 100 કરોડની ક્લબમાં એન્ટ્રી લઈ ચુકી છે.

  9/10
 • અભિષેક બચ્ચન(4 ફિલ્મો) અભિષેકની હેપ્પી ન્યૂ યર, બોલ બચ્ચન, હાઉસફુલ 4 અને ધૂમ 3એ બૉક્સ ઑફિસ પર 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.

  અભિષેક બચ્ચન(4 ફિલ્મો)
  અભિષેકની હેપ્પી ન્યૂ યર, બોલ બચ્ચન, હાઉસફુલ 4 અને ધૂમ 3એ બૉક્સ ઑફિસ પર 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.

  10/10
 • loading...

ફોટોઝ વિશે

બોલીવુડમાં આજકાલ છે 100 કરોડથી વધુ કમાણી કરનારી ફિલ્મોનો ટ્રેન્ડ. તો ચાલો આજે નજર કરીએ એ કલાકારો પર જેમણે સૌથી વધુ 100 કરોડની કમાણી કરનારી ફિલ્મો કરી છે.

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK