'છેલ્લો દિવસ'થી 'ચાલ જીવી લઈએ' સુધી આવી રહી છે યશ સોનીની સફર

Jan 20, 2019, 14:33 IST
 • છેલ્લો દિવસમાં યશની સાથે મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી અને આર્જવ ત્રિવેદી સાથે દેખાયા હતા. ક્રિષ્નદેવ યાજ્ઞિકની જ બીજી ફિલ્મ શું થયુંમાં ફરી આ ચાર સ્ટાર્સ એક સાથે દેખાયા હતા. 

  છેલ્લો દિવસમાં યશની સાથે મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી અને આર્જવ ત્રિવેદી સાથે દેખાયા હતા. ક્રિષ્નદેવ યાજ્ઞિકની જ બીજી ફિલ્મ શું થયુંમાં ફરી આ ચાર સ્ટાર્સ એક સાથે દેખાયા હતા. 

  1/9
 • યશ સોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ ફોટો પોસ્ટ કર્યો. જેમાં કેપ્શન આપ્યું હતું 'બચપન'. બાળપણમાં આપણા આ ગુજરાતી સ્ટાર ક્યુટ લાગી રહ્યા છે ને !

  યશ સોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર આ ફોટો પોસ્ટ કર્યો. જેમાં કેપ્શન આપ્યું હતું 'બચપન'. બાળપણમાં આપણા આ ગુજરાતી સ્ટાર ક્યુટ લાગી રહ્યા છે ને !

  2/9
 • આ ફોટો યશ સોનીની શોર્ટ ફિલ્મ 'એન એમ્પ્ટી ગ્લાસ'ના શૂટિંગ દરમિયાનની છે. 2014માં રિલીઝ થયેલી આ શોર્ટ ફિલ્મ એક સાયકોલોજિકલ થ્રિલર હતી. 

  આ ફોટો યશ સોનીની શોર્ટ ફિલ્મ 'એન એમ્પ્ટી ગ્લાસ'ના શૂટિંગ દરમિયાનની છે. 2014માં રિલીઝ થયેલી આ શોર્ટ ફિલ્મ એક સાયકોલોજિકલ થ્રિલર હતી. 

  3/9
 • ગુજરાતી ફિલ્મોની સાથે સાથે યશ સોની નાટકો પણ કરે છે. હાલમાં જ શરૂ થયેલા તેમના નવા નાટક 'ત્રણ આડી લીટી' દરમિયાનનો એક સીન. 

  ગુજરાતી ફિલ્મોની સાથે સાથે યશ સોની નાટકો પણ કરે છે. હાલમાં જ શરૂ થયેલા તેમના નવા નાટક 'ત્રણ આડી લીટી' દરમિયાનનો એક સીન. 

  4/9
 • માતા લતા સોની, પિતા ચંદ્રેશ શોની, ડિરેક્ટર ક્રિષ્નદેવ યાજ્ઞિક અને પ્રોડ્યુસર વૈશલ શાહ સાથે યશ સોની. 

  માતા લતા સોની, પિતા ચંદ્રેશ શોની, ડિરેક્ટર ક્રિષ્નદેવ યાજ્ઞિક અને પ્રોડ્યુસર વૈશલ શાહ સાથે યશ સોની. 

  5/9
 • પહેલી ફેબ્રુઆરીએ યશ સોનીની ફિલ્મ ચાલ જીવી લઈએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં યશની સાથે આરોહી અને ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા પણ છે. પિતા પુત્રના રિલેશનની સ્ટોરી પર આધારિત આ ફિલ્મના ટ્રેલરને દર્શકોએ વખાણ્યું છે. 

  પહેલી ફેબ્રુઆરીએ યશ સોનીની ફિલ્મ ચાલ જીવી લઈએ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં યશની સાથે આરોહી અને ગુજ્જુભાઈ સિદ્ધાર્થ રાંદેરિયા પણ છે. પિતા પુત્રના રિલેશનની સ્ટોરી પર આધારિત આ ફિલ્મના ટ્રેલરને દર્શકોએ વખાણ્યું છે. 

  6/9
 • છેલ્લો દિવસની જ હિન્દી રિમેક ડેય્ઝ ઓફ ટફરીમાં પણ યશ સોની લીડ રોલ કરી ચૂક્યા છે. પર્સનલ લાઈફમાં યશને ડોગી ખૂબ જ ગમે છે. 

  છેલ્લો દિવસની જ હિન્દી રિમેક ડેય્ઝ ઓફ ટફરીમાં પણ યશ સોની લીડ રોલ કરી ચૂક્યા છે. પર્સનલ લાઈફમાં યશને ડોગી ખૂબ જ ગમે છે. 

  7/9
 • એક્ટિંગની જેમ જ યશને ટ્રાવેલિંગ પણ ખૂબ જ ગમે છે. આ ફોટો સાથે યશે કેપ્શન આપ્યું હતું,''m leaving today. Maybe I won't come back ever. It was OUR journey, every day and night it was us. There's no equation today, tough for me easy for you, long for me and shorter for you. I'm just smiling today, maybe I'm seeing you for the last time.'

  એક્ટિંગની જેમ જ યશને ટ્રાવેલિંગ પણ ખૂબ જ ગમે છે. આ ફોટો સાથે યશે કેપ્શન આપ્યું હતું,''m leaving today. Maybe I won't come back ever. It was OUR journey, every day and night it was us. There's no equation today, tough for me easy for you, long for me and shorter for you.
  I'm just smiling today, maybe I'm seeing you for the last time.'

  8/9
 • કેટલાક દિવસો પહેલા જ યશ સોનીનું વીડિયો સોંગ 'આયો રે' રિલીઝ થયું હતું. જેમાં માતા અને પુત્રના રિલેશનની વાત હતી. રિયલ લાઈફમાં પણ માતા લતા સોનીનું યશની લાઈફમાં ખાસ સ્થાન છે. યશે ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન લખ્યું હતું, 'મેરી માં'. 

  કેટલાક દિવસો પહેલા જ યશ સોનીનું વીડિયો સોંગ 'આયો રે' રિલીઝ થયું હતું. જેમાં માતા અને પુત્રના રિલેશનની વાત હતી. રિયલ લાઈફમાં પણ માતા લતા સોનીનું યશની લાઈફમાં ખાસ સ્થાન છે. યશે ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો પોસ્ટ કરીને કેપ્શન લખ્યું હતું, 'મેરી માં'. 

  9/9
 • loading...

ફોટોઝ વિશે

છેલ્લો દિવસ ફેમ નિખિલ એટલે કે યશ સોનીની ફિલ્મ 'ચાલ જીવી લઈએ' 1 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના ટ્રેલર અને પહેલા ગીતને જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે ચાલો જોઈએ 'છેલ્લો દિવસ'થી 'ચાલ જીવી લઈએ' સુધી કેવી રહી છે યશ સોનીની સફર. (તસવીર સૌજન્યઃ યશ સોની ઈન્સ્ટાગ્રામ)

 
Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK