આ છે ફિલ્મમેકર જેણે લખી પોતાની લવસ્ટોરી

Published: 11th April, 2019 14:27 IST | Vikas Kalal
 • મોહિત સુરીએ 2006માં ઉદિતા ગોસ્વામીને ફિલ્મ ઝહર માટે કાસ્ટ કરી હતી. આ ફિલ્મ દરમિયાન બન્નેએ એકબીજાને ડેટ કરવાની શરુઆત કરી હતી. મોહિત સુરી અને ઉદિતા ગોસ્વામીએ 2013માં 29 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા.

  મોહિત સુરીએ 2006માં ઉદિતા ગોસ્વામીને ફિલ્મ ઝહર માટે કાસ્ટ કરી હતી. આ ફિલ્મ દરમિયાન બન્નેએ એકબીજાને ડેટ કરવાની શરુઆત કરી હતી. મોહિત સુરી અને ઉદિતા ગોસ્વામીએ 2013માં 29 જાન્યુઆરીએ લગ્ન કર્યા હતા.

  1/12
 • ફેમસ ડિરેક્ટર પ્રકાશ ઝા તેમની પોલિટિકલ ફિલ્મો માટે જાણીતા છે. પ્રકાશ ઝાએ એક્ટ્રેસ દિપ્તી નવલ સાથે લગ્ન કર્યા હતા. પ્રકાશ ઝા અને દિપ્તી નવલે તેમને લગ્નના 4 વર્ષ પછી છૂટાછેડા લીધા હતા.

  ફેમસ ડિરેક્ટર પ્રકાશ ઝા તેમની પોલિટિકલ ફિલ્મો માટે જાણીતા છે. પ્રકાશ ઝાએ એક્ટ્રેસ દિપ્તી નવલ સાથે લગ્ન કર્યા હતા. પ્રકાશ ઝા અને દિપ્તી નવલે તેમને લગ્નના 4 વર્ષ પછી છૂટાછેડા લીધા હતા.

  2/12
 • યશરાજ ફિલ્મ્સના ઓનર આદિત્યા ચોપરાએ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ રાની મુખરજી સાથે 21 એપ્રિલ 2014માં લગ્ન કર્યા હતા. આદિત્ય ચોપરાએ પહેલા પાયલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા તેમની સાથે ડિવોર્સ પછી 2014માં રાની મુખરજી સાથે લગ્ન કર્યા હતા.

  યશરાજ ફિલ્મ્સના ઓનર આદિત્યા ચોપરાએ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ રાની મુખરજી સાથે 21 એપ્રિલ 2014માં લગ્ન કર્યા હતા. આદિત્ય ચોપરાએ પહેલા પાયલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા તેમની સાથે ડિવોર્સ પછી 2014માં રાની મુખરજી સાથે લગ્ન કર્યા હતા.

  3/12
 •  પ્રોડ્યુસર ડિરેક્ટર બોની કપૂરે 1996માં શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા.  શ્રીદેવી પહેલા બોની કપૂરે મોના કપૂર સાથે લગ્ન કર્યા હતા.

   પ્રોડ્યુસર ડિરેક્ટર બોની કપૂરે 1996માં શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા.  શ્રીદેવી પહેલા બોની કપૂરે મોના કપૂર સાથે લગ્ન કર્યા હતા.

  4/12
 • ફિલ્મમેકર અનુરાગ કશ્યપે 2011માં બોલીવૂડ એક્ટર કલ્કી કોચલિન સાથે લગ્ન કર્યા હતા. જો કે 2013માં અલગ થવાના સમાચાર સાથે 2015માં એકબીજા સાથે ડિવોર્સ લીધા હતા. આ અનુરાગ કશ્યપમના બીજા લગ્ન હતા.

  ફિલ્મમેકર અનુરાગ કશ્યપે 2011માં બોલીવૂડ એક્ટર કલ્કી કોચલિન સાથે લગ્ન કર્યા હતા. જો કે 2013માં અલગ થવાના સમાચાર સાથે 2015માં એકબીજા સાથે ડિવોર્સ લીધા હતા. આ અનુરાગ કશ્યપમના બીજા લગ્ન હતા.

  5/12
 • જાણીતા ડિરેક્ટર ગોલ્ડી બેહલે મશહુર એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે સાથે લગ્ન કર્યા હતા. ગોલ્ડી બેહલ અને સોનાલી બેન્દ્રેએ 12 નવેમ્બર 2002માં લગ્ન કર્યા હતા. સોનાલી  બેન્દ્રે હાલ કેન્સરની સારવાર લઈ રહી છે.

  જાણીતા ડિરેક્ટર ગોલ્ડી બેહલે મશહુર એક્ટ્રેસ સોનાલી બેન્દ્રે સાથે લગ્ન કર્યા હતા. ગોલ્ડી બેહલ અને સોનાલી બેન્દ્રેએ 12 નવેમ્બર 2002માં લગ્ન કર્યા હતા. સોનાલી  બેન્દ્રે હાલ કેન્સરની સારવાર લઈ રહી છે.

  6/12
 • મહેશ ભટ્ટે સોની રાઝદાન સાથે લગ્ન કર્યા હતા. સોની રાઝદાને તેમના કરિઅરની શરુઆત થિએટરથી કરી હતી ત્યાર બાદ તે ઘણી ફિલ્મો અને સિરીયલ્સમાં જોવા મળી હતી. મહેશ ભટ્ટ અને સોની રાઝદાનને 2 પુત્રી છે સાહિન અને આલિયા ભટ્ટ

  મહેશ ભટ્ટે સોની રાઝદાન સાથે લગ્ન કર્યા હતા. સોની રાઝદાને તેમના કરિઅરની શરુઆત થિએટરથી કરી હતી ત્યાર બાદ તે ઘણી ફિલ્મો અને સિરીયલ્સમાં જોવા મળી હતી. મહેશ ભટ્ટ અને સોની રાઝદાનને 2 પુત્રી છે સાહિન અને આલિયા ભટ્ટ

  7/12
 • બોર્ડર, કાર્ગિલ, ઉમરાવ જાન જેવી પ્રખ્યાત ફિલ્મના મેકર જે પી દત્તાએ એક્ટ્રેસ બિન્દીયા ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. બિન્દીયા ગોસ્વામીએ પહેલા વિનોદ મહેરા સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ તેણે જે પી દત્તા સાથે 1985માં લગ્ન કર્યા હતા.

  બોર્ડર, કાર્ગિલ, ઉમરાવ જાન જેવી પ્રખ્યાત ફિલ્મના મેકર જે પી દત્તાએ એક્ટ્રેસ બિન્દીયા ગોસ્વામી સાથે લગ્ન કર્યા હતા. બિન્દીયા ગોસ્વામીએ પહેલા વિનોદ મહેરા સાથે લગ્ન કર્યા હતા ત્યારબાદ તેણે જે પી દત્તા સાથે 1985માં લગ્ન કર્યા હતા.

  8/12
 •  ફિલ્મમેકર સુધીર મિશ્રાએ સુસ્મીતા મુખરજી સાથે લગ્ન કર્યા હતા. સુધીર મિશ્રા અને સુસ્મીત 22 વર્ષના લગ્ન પછી 2000માં અલગ થયા હતા.

   ફિલ્મમેકર સુધીર મિશ્રાએ સુસ્મીતા મુખરજી સાથે લગ્ન કર્યા હતા. સુધીર મિશ્રા અને સુસ્મીત 22 વર્ષના લગ્ન પછી 2000માં અલગ થયા હતા.

  9/12
 • ડિરેક્ટર શેખર કપૂરે 1999માં સુચિત્રા ક્રિષ્નામૂર્થી સાથે લગ્ન કર્યા હતા. જો કે 8 વર્ષના લગ્નસંબંધ પછી બન્ને 2007માં છૂટા થયા હતા.  સુચિત્રા અને શેખર કપૂરને એક પુત્રી છે જેનુ નામ કાવેરી છે.

  ડિરેક્ટર શેખર કપૂરે 1999માં સુચિત્રા ક્રિષ્નામૂર્થી સાથે લગ્ન કર્યા હતા. જો કે 8 વર્ષના લગ્નસંબંધ પછી બન્ને 2007માં છૂટા થયા હતા.  સુચિત્રા અને શેખર કપૂરને એક પુત્રી છે જેનુ નામ કાવેરી છે.

  10/12
 • પ્ર્ખ્યાત ફિલ્મ મેકર, ગીતકારએ મશહુર એક્ટ્રેસ રાખી સાથે લગ્ન કર્યા હતા. રાખી અને ગુલઝાર કોઈ પણ ડિવોર્સ વગર જ એકબીજાથી અલગ થયા હતા.

  પ્ર્ખ્યાત ફિલ્મ મેકર, ગીતકારએ મશહુર એક્ટ્રેસ રાખી સાથે લગ્ન કર્યા હતા. રાખી અને ગુલઝાર કોઈ પણ ડિવોર્સ વગર જ એકબીજાથી અલગ થયા હતા.

  11/12
 •  જાણીતી ડાન્સર વાણી ગનપથી સાથે અલગ થયા પછી કમલ હસને એક્ટ્રેસ સારિકા સાથે જોવા મળ્યા હતા. કમલ હસન અને સારિકાએ તેમના બીજા બાળકના જન્મ પછી લગ્ન કર્યા હતા.

   જાણીતી ડાન્સર વાણી ગનપથી સાથે અલગ થયા પછી કમલ હસને એક્ટ્રેસ સારિકા સાથે જોવા મળ્યા હતા. કમલ હસન અને સારિકાએ તેમના બીજા બાળકના જન્મ પછી લગ્ન કર્યા હતા.

  12/12
 • loading...

ફોટોઝ વિશે

આ છે બોલીવૂડના ડિરેક્ટર્સ જેમણે ફિલ્મ ડિરેક્શનની સાથે સાથે પોતાની લવ સ્ટોરી લખી છે. તેમના ફિલ્મી ડિરેક્શન દરમિયાન તે પોતે પ્રેમમા પડ્યા અને તેમની સાથે લગ્ન કર્યા. આ યાદીમાં પ્રકાશ ઝા થી લઈને મોહિત શુરી પણ સામેલ છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK